Рет қаралды 1,731,174
જાણીતા ગાયક સ્વ.મણિરાજ બારોટના પુત્રી અને સિંગર રાજલ બારોટ સાથે ખાસ મુલાકાત.આ ખાસ મુલાકાતમાં રાજલ બારોટે તેમના સંઘર્ષથી લઈ સફળતા સુધીની વાતો કરી છે.
આપ આવા વધુ વીડિયો માટે DivyaBhaskar.com ની વેબસાઈટ અને ફેસબુક પેજની મુલાકાત લેશો
આપ આપનો ફિડબેક વોટ્સએપ નં-9904874417 પર મોકલી શકો છો.