No video

ગમન સાંથલના ઘરની મહેમાનગતિ કાયમી યાદ રહેશે | Gaman Santhal

  Рет қаралды 646,397

Vishesh with Dinesh

Vishesh with Dinesh

Жыл бұрын

ગમન સાંથલના ઘરની મહેમાનગતિ કાયમી યાદ રહેશે | Gaman Santhal ‎@VisheshwithDinesh
#gamansanthal
#gamansanthalsong
#ગમનસાંથલ
#ગમનભુવાજી
#visheshwithdinesh
#dineshsindhav
#gujaratinews
#gujaratisong

Пікірлер: 396
@Jay_dwarkadhish_120
@Jay_dwarkadhish_120 Жыл бұрын
ગમન સાંથલ એ અમારા રબારી સમાજ નુ ગૌરવ છે 🥰🎉 સુપર દિનેશ ભાઈ 🎉
@bhurorabari11
@bhurorabari11 Жыл бұрын
જય દિપો માં દિનેશભાઈ .....💫ગમન ભુવાજી અમારા સમાજના એક સારા ભુવાજી અને સાથે સાથે સારા કલાકાર પણ છે સમાજમાં ગાજતું નામ અને ભુવાજી નું બહુ સારું વ્યક્તિત્વ પણ છે.👍👍🙏
@Mahendrabhai_-Ashimtaban
@Mahendrabhai_-Ashimtaban Жыл бұрын
Gaman bhuvaji nu srnamu aapo
@bharatdesai7687
@bharatdesai7687 Жыл бұрын
દર રવિવારે ભુવાજી હાજર જ હોય છે પહોંચી જાવ સાંથલ જોટાણા તાલુકો મહેસાણા નજીક
@rabariGaurav
@rabariGaurav Жыл бұрын
દિનેશભાઈ સાહેબ ઉનાવા ના ગોગા મહારાજ ભુવાજી ક્ષી શકરા બાપા ની મુલાકાત લયો ખૂબ મજા આવી જશે અને જાણવા જેવું મળશે સાહેબ રબારી સમાજ ના ભગવાન તરીકે ઓળખાતા સમાજ મા ગુજરાત મા બહુ મોટુ નામ છે પરમ પુજય ભુવાજી શકરા બાપા ગોગાજી ધામ ઉનાવા ગાંધીનગર
@DeeporamLive
@DeeporamLive Жыл бұрын
*આટલી પોઝિટિવ કોમેન્ટ તો લગભગ કોઈક જ સેલિબ્રિટી ને આવતી હશે. બાકી કોમેન્ટ ઉપરથી જ સેલિબ્રિટી વિશે દેખાઈ આવે કે કેટલી ચાહના છે*
@kigkig9421
@kigkig9421 Жыл бұрын
Gaman bhuvaji tomorrow number
@jassidadi2864
@jassidadi2864 Жыл бұрын
મિત્તલબા ની દીલ ની વાતો સાભરી ખુબ સરસ લાગ્યું દરેક ઘરે આવી લક્ષ્મી હોય બેડો પાર થઈ જાય 🙏🙏🙏🙏🤗🙌
@devasabhad1037
@devasabhad1037 Жыл бұрын
માણસ જયારે માણસાઈ ભૂલતા નથી ત્યારે માણસો તેમને ભગવાન નાં નજીકના જીવો માંને છે અને એ ગમન ભાઇ સાંથલ એ ઉત્તમ ઉદાહરણ પુરતું છે. અભિનંદન દિનેશ ભાઈ. જય માતાજી
@DeeporamLive
@DeeporamLive Жыл бұрын
Wahhhh 💯💯
@rameshchauhan574
@rameshchauhan574 Жыл бұрын
👌👌👌👌👌👌👌👌
@user-xr4ke9kk2t
@user-xr4ke9kk2t 9 ай бұрын
માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી સદા સર્વદા સર્વો નું રક્ષણ કરજો મારી માં ગમનભાઈ સાંથલ નો પરિવાર મને ખૂબ જ ખુશી થાય છે માતાજીને પ્રાર્થના કરું છું હંમેશા તેમના પરિવારમાં એક સળી જેટલું પણ દુઃખ ન આવે સતત હસતો ખેલતો પરિવાર રહે દિન પ્રતિદિન માતાજી સુખી રાખે બસ એ જ પ્રાર્થના મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત ખાસ તો આપનો આવકારો આંખોમાં આંસુ લાવી દે છે જય માતાજી જય માતાજી જય માતાજી
@lataprajapati6731
@lataprajapati6731 Жыл бұрын
Hu London ma Thi Vaat karu chu Mane Baa ane Mittal ben Bahuj sara Lagya beautiful family Mane Malvu che. Ke hu India aavu to
@rohitlakum
@rohitlakum Жыл бұрын
દિનેશભાઈ ઈન્ટરવ્યુ માસ્ટર છે અને તેમના સાથે નજીક રહેવાનો મને લાભ મળેલ છે. દિનેશભાઈ અને ગમનભાઈ સાંથલ (ભુવાજી) બંને અદના મહાનુભાવો છે. ખુબજ સરસ કાર્ય...👍👍👍👌👌👌
@Tiger_Jogmaya_1819
@Tiger_Jogmaya_1819 Жыл бұрын
મેં પણ દુઃખ જોયું છે...દુઃખ કોને કહેવાય એ મને ખબર છે...દુઃખ તો સારું દુઃખ કરતા પણ ભૂંડી હાલત હતી...અમુક ટાઇમે ખાવા પણ ખાધું નથી...10 વર્સ છાપરા માં કાઢ્યા છે 😢 છાપરું પણ કેવું ,,,તૂટેલું ફૂટેલી મેણીયું,,,વરસાદ નો વાસરોટ,,,સુહોર મુહોર વાયરો,,,પણ આજે મારે મારી કુળદેવી ના કારણે નોકરી સારી છે ...અત્યારે દિવસો સારા જાય છે,,,કોઈના પાસે પૈસા માગવા પડતાં નથી...પણ તમે કે હું શું કરીએ કર્મ નું દુઃખ, કિસ્મત ના ખેલ,વિધાતા ના લેખ............ જિંદગી માં સુખ દુઃખ રહેવાનું,જેટલું દુઃખ વેઠ્યું હશે,,,એટલું જ સુખ મળે છે જય દીપા માં👏જય સધી માં 👏 જય માતાજી🙌🙌🙌🙌
@alwaysnomad
@alwaysnomad 4 ай бұрын
bhai khub khub prem tamne. 😍
@nareshchaudhary4721
@nareshchaudhary4721 Жыл бұрын
જય માં દિપો 🙏🏻🚩🙏🏻 દિનેશ ભાઈ મસ્ત વીડિયો બનાવ્યો ગમન ભુવાજી અને તેમની ફેમિલી નો સુપર
@rajeshacharya200
@rajeshacharya200 Жыл бұрын
वाह, आपके सारे इंटरव्यू लाजवाब होते हैं 🙏
@VisheshwithDinesh
@VisheshwithDinesh Жыл бұрын
Thanks
@user-gy3mc6wb1k
@user-gy3mc6wb1k Жыл бұрын
જય માતાજી દિનેશભાઇ ખુબ સરસ ગમન સાંથલ પરીવાર ખુબ સરસ દિનેશભાઇ તમારૂ સ્વાગત કર્યું ઘરમાં બધા ભગવાન જેવા છે 🙏🙏👌👌
@girishbhairathod689
@girishbhairathod689 13 күн бұрын
Jay maa mogal 🙏 super job good work 👍
@shardabahenpatel5311
@shardabahenpatel5311 Жыл бұрын
Shabdo mo khub takat hoy che tmara .U.S.A. Thi jay mataji………………
@khengarshimakwana425
@khengarshimakwana425 Жыл бұрын
Jay dipo ma 👑🌎♥️
@voiceofbkgujrat270
@voiceofbkgujrat270 Жыл бұрын
🙏જય દિપેશ્વરી માં🙏🚩
@user-ij6lq5vs3c
@user-ij6lq5vs3c Жыл бұрын
સરસ જોવા માં મજા આવી 👍👍❤️❤️
@gamanbhuvaji5847
@gamanbhuvaji5847 Жыл бұрын
જોરદાર મજા આવી વિડિયો જોવાની ભાઈ Jay Dipo maa 🙏
@VisheshwithDinesh
@VisheshwithDinesh Жыл бұрын
જય દિપો મા ભાઈ
@dharmeshsinhsindhav8829
@dharmeshsinhsindhav8829 Жыл бұрын
દિનેશ ભાઈ અમદાવાદ કાળી ગામ નાં ભુવાજી શ્રી મૂળજી બાપા તેમનું ઇન્ટરવ્યૂ લો મજા આવશે તમને અને મૂળજી બાપા ની મુલાકત લેવી હોય તો તે રવિવાર નાં રોજ ઘરે તમને મળશે મૂળજી બાપા ની મુલાકાત લો ત્યારે ખાલી ભામાથર વઢિયાર નું નામ લેવા નું ખાલી
@user-mx7qx1sc4d
@user-mx7qx1sc4d Жыл бұрын
Jay jodh vihat
@Rasoivlog123
@Rasoivlog123 Жыл бұрын
Jay jodh maa🙏🙏
@arvindoad3542
@arvindoad3542 Жыл бұрын
કોઈ દિવસ ઢબુડી મા online હાજરા હાજુર ધનજી ભાઈ oad નો ઇન્ટરવ્યૂ લેજો 🙏દિનેશભાઈ
@Gujratilifestyle72
@Gujratilifestyle72 2 ай бұрын
Jay Vihat maa
@hemrajdesai2592
@hemrajdesai2592 Жыл бұрын
Gavanu chalu Karavo bhuvaji ne Jay dipo maa
@dipomawhatsappstatus7441
@dipomawhatsappstatus7441 Жыл бұрын
દિનેશ ભાઈ મારા ગમન ભુવાજી ઓલવેલ ગ્રેટ છે આને ઓલવેજ ગ્રેટ રહેશે એવી મારી માં દીપો ને પ્રાર્થના કરું છું (KING OF MARA BHUVAJI GAMAN SANTHAL) ❤️
@raviraykaofficial656
@raviraykaofficial656 Жыл бұрын
જય દિપો મા દિનેશ ભાઈ મજા આવી ગઈ ગમન એજ ગુરુ
@user-mt3hh2ez4x
@user-mt3hh2ez4x Жыл бұрын
My god gaman bhuvaji
@Daksha-yr3xu
@Daksha-yr3xu 3 ай бұрын
જય શ્રી દીપો માં સદા સહાયતે 🙏🙏🌹🙏🙏
@viramrabari5917
@viramrabari5917 Жыл бұрын
જય દિપો મા ગમન ભુવાજી એજ ભગવાન જય દિપો
@thechintanparmar1617
@thechintanparmar1617 Жыл бұрын
Bhuvaji = RESPECT 🙌🏻
@bharatdesai7687
@bharatdesai7687 Жыл бұрын
આ વિડીયો નો બીજો ભાગ મૂકો ને દિનેશભાઈ ખરેખર ખૂબ જ સરસ વિડીયો બનાવ્યો ગમન ભુવાજી તો મારા રબારી સમાજ નો સાચો હીરો અનમોલ રતન જેટલા પણ શબ્દો કહીએ ઓછા પડે જય સાંથલ વાળી ગમન ભુવાજી ની દિપો માં દરેક ને સુખ શાંતિ રાખજે
@VisheshwithDinesh
@VisheshwithDinesh Жыл бұрын
બે દિવસ પછી મૂકીએ
@bharatdesai7687
@bharatdesai7687 Жыл бұрын
ભલે કોઈ વાંધો નહીં પણ બે દિવસ પછી મૂકજો ભૂલ્યા વગર
@user-xr4ke9kk2t
@user-xr4ke9kk2t Ай бұрын
જય માતાજી જય માતાજી જય માતાજી
@banajpatel4887
@banajpatel4887 Жыл бұрын
Gaman santhal sathe nu interview kyare upload karso??
@mansukhthakar4265
@mansukhthakar4265 5 ай бұрын
🙏🏻🌹 જય ગુરુદેવ જય માતાજી 🌹🙏🏻
@vinaaapagamara3859
@vinaaapagamara3859 Жыл бұрын
🙏🙏જય માં શક્તિ જય માં મેલડી જય માં મોગલ🙏🙏
@darshchaudhary6303
@darshchaudhary6303 Ай бұрын
Jay Mata ji🙏🏻🙏🏻
@vishal_baraiya_1118
@vishal_baraiya_1118 Жыл бұрын
Ek Hasti Biji hasti nu Interview le chhe, ye jovani maja aavi.. jay dipo mataji...
@JagdishSharma-wn8sr
@JagdishSharma-wn8sr Ай бұрын
ગમન સાંથલ દર્શના દીપો માં
@user-tw3wq2pr2o
@user-tw3wq2pr2o 13 күн бұрын
જય.માતાજી
@smitaprajapati4094
@smitaprajapati4094 27 күн бұрын
Jay dipo માં ❤
@MANGALRABARI07
@MANGALRABARI07 Жыл бұрын
ગમન સાંથલ ભુવાજી ❤ A MAN WITH GOLDEN HEART ❤️
@11_dhavalmakwana72
@11_dhavalmakwana72 9 ай бұрын
Good night sweet
@maheshdhama5011
@maheshdhama5011 8 ай бұрын
Jay mataji Jay goga
@alpeshsolanki964
@alpeshsolanki964 Жыл бұрын
જોરદાર ખુબ નેચરલ સુંદરતા વાળો સ્વભાવ અમારા ભુવાજી નો ભગવાન માતાજી તેમને સદાય આવા ને આવા સાજા રાખે અને ખુબ આગળ વધે દરેક દુઃખિયા નું કલ્યાણ કરે અને એમના પરિવારજનો ને પણ સુખી નિરોગી રાખે એ જ પ્રમાણે પ્રાર્થના જય માતાજી
@darshnashah581
@darshnashah581 Жыл бұрын
આપની ગુજરાતી ભાષા અને આપનો અવાજ ખૂબ સુંદર છે.
@VisheshwithDinesh
@VisheshwithDinesh Жыл бұрын
Thanks
@user-hv8wf7eb7z
@user-hv8wf7eb7z 5 ай бұрын
JAY GIRNARI JND
@mehulthummar19
@mehulthummar19 Жыл бұрын
dineshbhai ..... su kevu koi word nathi tamara voice no yaar gajab
@rameshthakor8073
@rameshthakor8073 Жыл бұрын
Jay Dipo maa bhuvaji 🙏 Nyc vidio Dinesh Bhai 👌 👑 chehar ni sarkar 👑
@Sikotar007
@Sikotar007 Жыл бұрын
Vaah re Mara Gaman Bapu Vaah....jay maa Dipo Jay ra MELDI SIKOTAR......love My Gaman Bhuvaji❤
@rabariajay5603
@rabariajay5603 Жыл бұрын
દિનેશ ભાઈ રાયસણ ઇશ્વરભાઇ ભુવાજી નું interview લો ઐ પણ દીપો માં ના ભુવાજી છે
@jagdishparmar5783
@jagdishparmar5783 Жыл бұрын
દિનેશ ભાઈ , આપનું આજનું ઈન્ટરવ્યુ ખૂબ ગમ્યું ,આપે ગમલ સાંથલજી સાથે મુલાકાત કરી એ અમારા માટે ઘણું બધું કહેવાય છે.આપને અને સાંથલજી પરિવાર ને માતાજી ખૂબ સુખી રાખે તેવી પ્રાથૅના...
@nogohbhavesh6882
@nogohbhavesh6882 Жыл бұрын
ગમન ભુવાજી નાં ચાહકો લાઈક કરો ❤
@shambhubhaicthakor9766
@shambhubhaicthakor9766 Жыл бұрын
જય દિપો માં દિનેશભાઇ
@valandvishal8702
@valandvishal8702 Жыл бұрын
Dinesh bhai bhuvaji no full interview kyare upload karso???????????????? Jay Jay Jay dipo maa Mara bhuvaji to mahan chhe and maa dipo ni daya chhe
@VisheshwithDinesh
@VisheshwithDinesh Жыл бұрын
બે દિવસમાં
@rohitsinhrathod
@rohitsinhrathod Жыл бұрын
Waiting for 300k views
@DhruvChaudhary-yc3rb
@DhruvChaudhary-yc3rb Жыл бұрын
Jay deepo maa🙌🙌🙌🙌♥️♥️♥️♥️♥️♥️
@shardabahenpatel5311
@shardabahenpatel5311 Жыл бұрын
Sr. Tamne or GMANBHi ne jay UMIYA MA .U.S.A. Shardaben .vidio oll sara hoy che…………………………
@user-lh8sn4hk4l
@user-lh8sn4hk4l 6 ай бұрын
જય માં દીપો માં
@JigneshBharvad-ut6ye
@JigneshBharvad-ut6ye 7 ай бұрын
જય દિપો માં
@Rabari607
@Rabari607 Жыл бұрын
bhuvaji to bhuvaji che bhai ❤
@jassidadi2864
@jassidadi2864 Жыл бұрын
વાહ ખુબ સરસ ઈન્ટરવ્યુ લીધું ભુવાજી નાં પરિવાર ની વાતો ગમી ખરેખર ખૂબ સરસ સરળ પરીવાર છે દીપો માની ની અસિન કૃપા છે 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@ramrayka1915
@ramrayka1915 Жыл бұрын
ગમન ભુવાજી આ ઇન્ટરવ્યૂ ક્યાં રે આવસે
@savjibharvad
@savjibharvad Жыл бұрын
Wah dineshbhai ❤🎉💐🙏
@jagdishrabari6937
@jagdishrabari6937 Жыл бұрын
ગાભુ ભુવાજી નું ઇન્ટરવ્યૂ કરો બાકલપુર્
@14k93
@14k93 Жыл бұрын
ભાઈ સુરેન્દ્રનગર જીલ્લા ના મુળી તાલુકાનાં દુધઈ વડવાળા મંદિર માં ઈનટરીયુ લેવા માટે જાવો ભાઈ
@pateljaimin8846
@pateljaimin8846 13 күн бұрын
Jay ma dipo
@Luck_Desaiii
@Luck_Desaiii Жыл бұрын
Jay Lakhu Dipo Maa....❤🙏🏻
@kirantalpada1029
@kirantalpada1029 Жыл бұрын
The biggest suparstar gaman santhal Biggest fan following gaman santhal
@user-pe9mo2fh6s
@user-pe9mo2fh6s Жыл бұрын
જય હો દિપો માં ગમન ભુવાજી હોમ સાંથલ ગામ ની મોજ હા... દિનેશભાઈ...
@rameshchauhan574
@rameshchauhan574 Жыл бұрын
ખુબ જ સરસ વ્લૉગ બન્યો છે દીનેશભાઈ ખુબ મજા આવી વ્લૉગ જોવા ની અને ગમન ભુવાજી વિશે ઘણું બધું જાણવા મળ્યું છે ઘણા બધા કલાકારો ના ઇન્ટરવ્યૂ તમારી ચેનલ પર જોયા છે તે બધાજ કલાકારો વીશે જાણી ને ખુબ આનંદ થાય છે દિનેશભાઈ તમારો ખુબ ખુબ આભાર સુપર સ્ટાર કલાકારો વીશે માહિત ગાર કરાવવા માટે
@jigarrayka983
@jigarrayka983 Жыл бұрын
Kyare aavse full interview
@rohitzalaofficial9138
@rohitzalaofficial9138 Жыл бұрын
Jay shree sakti ma jahu mucikal Grup VEERTA Rohitsinh zala na jay shree jahu ma jay shree dipo ma khub sarash video gaman bhai bhuvaji &dinash bhai
@bharatibenpatel4773
@bharatibenpatel4773 Жыл бұрын
જય દીપાં મા ભાઈ જોરદાર બહુ સરસ ભાઈ જય મેલડી માતાજી
@ramchandsinh4045
@ramchandsinh4045 Жыл бұрын
દિનેશ ભાઈ મારે ગમન ભુવાજી ના ઘરે તેમના દર્શન કરવા જવું છે પણ કોન્ટેક નંબર નથી કય રીતે જાવ 🙏🙏🙏
@bharatdesai7687
@bharatdesai7687 Жыл бұрын
દર રવિવારે ભુવાજી હાજર જ હોય છે પહોંચી જાવ સાંથલ જોટાણા તાલુકો મહેસાણા નજીક છે
@mrbharatodii1616
@mrbharatodii1616 Жыл бұрын
Dineshbhai jay mataji..tamari channel dhoom machave che gujrat ma and aavi j rite tame aagad vadho bhagvan ne pray karu chu..my name Bharat mer from porbandar at this time i am staying at gota area ahemdavad madis jaldi evi pray karu
@desaibhavesh9994
@desaibhavesh9994 Жыл бұрын
Jordar dinesh bhai 👌
@pintuundral6320
@pintuundral6320 6 ай бұрын
King of gaman bhuvaji
@poojabagohil6835
@poojabagohil6835 Жыл бұрын
Gamanbhaina mummy bahu sara 6, nasibdarne aava mummy ne sasu male
@Siv_rabari2162
@Siv_rabari2162 Жыл бұрын
Samajratn ❤👑
@user-jw5ju9eh1o
@user-jw5ju9eh1o Жыл бұрын
ગમન ઈ ગમન બીજા બધા રમણ ભમણ.🦁🦁🦁🦁🦁
@sadurbhaibharvad8928
@sadurbhaibharvad8928 Жыл бұрын
જય શ્રી ગોગા બાપા કાહવા ધામ જય શ્રી દિપેસવરી
@kamleshthakor6010
@kamleshthakor6010 Жыл бұрын
જય જય મોગલ માં 🙏 જય દિપો માં 🙏
@priyalshah111
@priyalshah111 Жыл бұрын
જય રામાપીર જય માતાજી જય દીપો માં
@mr.solanki9275
@mr.solanki9275 Жыл бұрын
Jay Dipo MA..🙏🏻🙏🏻
@prit_rathva_official2895
@prit_rathva_official2895 Жыл бұрын
Bigg fen ...gaman bhuvajii❤️💯🥀
@Anita_village88
@Anita_village88 6 күн бұрын
Ae kyare hoy 6e hajar ghare
@nagrajbhuva7951
@nagrajbhuva7951 Жыл бұрын
Bhai mane pan Loko kahese ke tu sarsh gay sakese su tame Maro intarvyu leso please
@s.v.khatana7999
@s.v.khatana7999 Жыл бұрын
જય દીપોરામ..🙏
@nareshbajaniya1794
@nareshbajaniya1794 Жыл бұрын
દિનેશભાઈ સિંધવ. ગમનભાઈ સાંથલ ને જય દિપેશ્વરી માં દિપો માં 🙏🏻🙏🏻🚩🚩
@rajivsolanki959
@rajivsolanki959 Жыл бұрын
Moj moj santhal kya Jilla taluka ma aayu
@desimusicworld8395
@desimusicworld8395 Жыл бұрын
Taluko : Jotana Jillo : Mahesana
@jerambhaimparmar5797
@jerambhaimparmar5797 9 ай бұрын
GAMAN.BHVAJI.JAI.MATAJI.LIMBDI
@user-manoj1patel44
@user-manoj1patel44 Жыл бұрын
જય માતાજી 🙏🙏🙏
@vikasbhalerao4322
@vikasbhalerao4322 Жыл бұрын
Muze bhi ek baar gaman sir se milna hai.... please bhagwan mila dijiye....zindagi ki yahi ek tamanna hai...
@prahladsodha8198
@prahladsodha8198 Жыл бұрын
Jay Dipo maa ❤
@rakeshthakor9629
@rakeshthakor9629 Жыл бұрын
Jay Dipo Maa 🙏
@vastavikraavan2772
@vastavikraavan2772 Жыл бұрын
Jay Mataji Jay dipo maa
@sangarabari9999
@sangarabari9999 Жыл бұрын
જ્ય ભઞવતી આઈ દીપેશ્વરી 🎉🎉🙏⛳🌻🌺
@shortvideoGujarati
@shortvideoGujarati Жыл бұрын
જય દીપાં માં
@rajdipsinhdadhana
@rajdipsinhdadhana Жыл бұрын
All time favorite gamansanthal ❤
@alpeshdesai4542
@alpeshdesai4542 Жыл бұрын
🙇Jay dimo maa 🙏 ભુવાજી all well best
@DipaliBarot-ky7yq
@DipaliBarot-ky7yq Жыл бұрын
Gaman bhuvaji king
@sureshdewasi-8145
@sureshdewasi-8145 Жыл бұрын
Jay mataji
@bharvadshiv8936
@bharvadshiv8936 5 ай бұрын
Jay mataji❤
@chavdavm7184
@chavdavm7184 Жыл бұрын
દિનેશ ભાઈ હુ પણ વડગામ તાલુકા નો છું મારુ ગામ પસવાદળ....
UNO!
00:18
БРУНО
Рет қаралды 4,4 МЛН
Вы чего бл….🤣🤣🙏🏽🙏🏽🙏🏽
00:18
UNO!
00:18
БРУНО
Рет қаралды 4,4 МЛН