કચ્છમાંથી મળ્યાં બીજા કિંજલ દવે | ગાયકોની ગોત | Khushi Ahir | Kinjal Dave | Dinesh Sindhav

  Рет қаралды 377,375

Vishesh with Dinesh

Vishesh with Dinesh

2 жыл бұрын

કચ્છમાંથી મળ્યાં બીજા કિંજલ દવે | ગાયકોની ગોત | Khushi Ahir | Kinjal Dave | Dinesh Sindhav
કિંજલ દવેના ઇન્ટરવ્યૂની લિંક
• ગીતા રબારી કઈ રીતે ગાય...
ગીતા રબારીના ઇન્ટરવ્યૂની લિંક
• કિંજલ દવેનો આ ઈન્ટરવ્ય...
મુરાલાલાના ઇન્ટરવ્યૂની લિંક
• Mooralala: ગાયક મૂરાલા...
અનિરુદ્ધ આહીરના ઇન્ટરવ્યૂની લિંક
• કચ્છના ગામડાના અલગારી ...
#kinjaldave
#gujaratisong
#geetarabari

Пікірлер: 380
@AshokThakor-en5hc
@AshokThakor-en5hc Жыл бұрын
વાહ દીનેશભાઈ ખરેખર તમે ઉગતા કલાકારો સાથે રહીને ખુબ સરસ કાર્ય કરી રહ્યા છો ખુબ ખુબ આભાર ભગવાન તમને ખુશ રાખે એવી ભગવાન ને પ્રાર્થના
@VisheshwithDinesh
@VisheshwithDinesh Жыл бұрын
Thanks
@patelhasmuk5106
@patelhasmuk5106 4 ай бұрын
@@VisheshwithDinesh ણ
@palpindariya8026
@palpindariya8026 Жыл бұрын
વાહ ખુશી .. તમારા અવાજની સાથે તમારી નમ્રતા પણ ખુબજ સરસ છે, ખુબજ આગળ વધો દ્વારકાધીશ તમારી બધી મનોકામનાઓ પૂરી કરે.... જય દ્વારકાધીશ 🙏
@amitrupani9351
@amitrupani9351 Жыл бұрын
A
@vishvaahir3562
@vishvaahir3562 Жыл бұрын
વાહ ખુશીબેન ખૂબ જ સરસ અવાજ છે તમારો👌 .& .તમે ગાવા નુ .ચાલુ જ રાખજો અને તમે તમારૂ અને તમારા પરિવાર નુ અને આપડા આહીર સમાજ નુ નામ રોશન કરો .એવી હુ મુરલીધર ને પાર્થના કરીશ 🙏
@jayeshjoshi6526
@jayeshjoshi6526 Жыл бұрын
ખુશી તમે આગળ વધી ખૂબ પ્રગતિ કરો ભગવાન ના આશીર્વાદ તમારી સાથે જ છે જય શ્રી દ્વારકાધીશ
@manjubentalaviya1395
@manjubentalaviya1395 Жыл бұрын
વાહ ખુશીબેન સરસ ભોલેનાથ ના ખૂબ ખૂબ આશિર્વાદ બેટા
@manjubentalaviya1395
@manjubentalaviya1395 Жыл бұрын
દિનેશભાઈ જય ભોલેનાથ
@jitenthacker2476
@jitenthacker2476 Жыл бұрын
જય દ્વાકાધીશ 🙏 બેન ખૂબ સરસ અને કર્ણપ્રિય સુમધુર અવાજ છે 🙏 ભગવાન તમને ખૂબ ખૂબ આશીર્વાદ આપે અને દિનેશ ભાઈ જેવા કલા ના પારખું ના સથવારે આપણા કચ્છ નું નામ દુનિયાભર માં રોશન કરો🙏 કચ્છ માં થી ઘણા બધા કલાકારો ગુજરાતી ગીત સંગીત સંતવાણી માં અત્યારે સમગ્ર ગુજરાત ને દુનિયા ને ડોલાવી રહ્યા છે 🙏
@gadhaviashok7154
@gadhaviashok7154 Жыл бұрын
દિનેશભાઇ તમે મારા ધરે આવ્યા. આપે લીધેલા ઈન્ટરવ્યુ જોવ છું. આવા નાના કલાકારો માટે તમે સુંદર કાર્ય કરી રહ્યા છો.
@pithubhaiparmar516
@pithubhaiparmar516 Жыл бұрын
ભગવાન આપણી મનોકામના પૂરી કરે આપ બહુ સુંદર અવાજ છે જય દ્વારકાધીશ 🙏
@RKGOYALCreation
@RKGOYALCreation Жыл бұрын
વાહ...!! ખુશીબેનનો અવાજ સાંભળીને ખુબજ ગમ્યું. ખુશીબેન તમે ખુજ જ આગળ વધો એવી શુભકામનાઓ... દિનેશભાઈ સાહેબ માટે તો શબ્દો... નથી કે જેના દ્વારા દિનેશભાઈનો આભાર માની શકાય... એવું અમૂલ કાર્ય તેઓ કરી રહ્યા છે... ભાઈ આપ આવા જ સરાહનીય કાર્યો કરતા રહો... એવી શુભકામના.
@VisheshwithDinesh
@VisheshwithDinesh Жыл бұрын
Thanks
@jasumatiben5716
@jasumatiben5716 Жыл бұрын
ખુશી તારો અવાજ ખુબજ સરસ અને મીઠો છે તુ સંગીતની દુનિયા મા ખુબજ આગળ વધીશ ઍવા મારા આશિવાઁદ છે
@manudevipujak3462
@manudevipujak3462 Жыл бұрын
ધન્યવાદ. દિનેશ ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર મનુભાઈ તરફથી
@VisheshwithDinesh
@VisheshwithDinesh Жыл бұрын
Thanks, Manubhai
@karshanbhai4843
@karshanbhai4843 Жыл бұрын
વાહ ... ધન્યવાદ. આપને ભાઈ +બહેન ને ખુબ સરસ અવાજ છે. 🙏🙏
@nileshparmarofficial484
@nileshparmarofficial484 Жыл бұрын
વાહ વાહ ખુશી બેન સુપર તમારો અવાજ ખરેખર અદ્ભુત છે... વાહ દિનેશ ભાઈ તમારા શું વખાણ કરવાના હોય...સલામ છે તમને.....
@kkderofficial8660
@kkderofficial8660 Жыл бұрын
વાહ ખુશી બેન અદભુત અવાજ સે જીંદગી માં ખુબ પ્રગતિ કરો એવી દિલ થી ભગવાને પ્રાર્થના કરીશ
@jaydipahirofficial1252
@jaydipahirofficial1252 Жыл бұрын
બેન નો અવાજ બોવજ સરસ છે. હુ ભગવાન દ્વારાકાધીશ ને પ્રાર્થ ના કરુ છુ. કે તમે બોવ પ્રગતી કરો.
@glvaghelagf9769
@glvaghelagf9769 Жыл бұрын
વાહ દીનેશભાઈ જય વડવાળા ગાયકોની ગોત એપિસોડ મા ખુશી આહીર નો તમારો I think 9મો Episod છે ખુશી બેન નો અવાજ સારો છે તમને ખુબ સારા ગાયકો મળશે જેનો યશ મળશે
@VisheshwithDinesh
@VisheshwithDinesh Жыл бұрын
Thanks
@bharatmakwana6045
@bharatmakwana6045 Жыл бұрын
વાહ વાહ ખુશી બેન સરસ તમારો અવાજ છે તમે આગળ વધો સિંગિંગમાં એવી મારી શુભેચ્છા અને દિનેશભાઈ ને ખુબ ખૂબ આભાર છે
@user-kh5ye4ly3i
@user-kh5ye4ly3i 14 күн бұрын
Vah beta Khushi tamaro aavaj khub mitho chhe
@aayalgadhavi6064
@aayalgadhavi6064 Жыл бұрын
ખુબ સરસ અવાજ છે ખુશી નો દિનેશ ભાઇ ખુબ સરસ કામ કરો છો
@soormadhavstudiodm
@soormadhavstudiodm Жыл бұрын
ખુબ સરસ ખુશીબેન સિદ્ધિ ના શિખરો સુધી પહોંચો તેવી શુભેચ્છા દિનેશભાઇ નો આભાર કે જેઓ ઉગતા સુરજ ને પૂજે che
@user-hp9eo5hl2i
@user-hp9eo5hl2i Жыл бұрын
Khushi ben hit thai jaashe 1 number voice!🙌🙏
@gadhaviashok7154
@gadhaviashok7154 Жыл бұрын
વાહ દિનેશભાઇ તમે ખૂબ ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છો.ખુશી બહેનોનો અવાજ ખૂબ જ સુંદર છે.આયલ ગઢવી નો ઈન્ટરવ્યુ પણ આ બહેન જુએ. અને જરુરી માર્ગદર્શન આવકાર્ય છે.
@sagarahir9459
@sagarahir9459 Жыл бұрын
ખુશી બેન સિંગીગ લાઈન ખુબ પ્રગતિ કરો એવી મુરલીધર મહારાજ ને પ્રાર્થના.... અદ્ભુત અવાજ બેન....
@dinesh_ahir_
@dinesh_ahir_ Жыл бұрын
વાહ વાહ ખુબ સરસ આવાજ છે ખુશી બેન 👌 તમે ખુબ આગળ વધો એવી શુભેચ્છાઓ. દિનેશ ભાઈ તમારો ખુબ ખુબ આભાર 🙏
@dalabhaidahir2133
@dalabhaidahir2133 Жыл бұрын
અભિનંદન...ખૂબ જ પ્રગતિ કરો..
@dharamshipatel3349
@dharamshipatel3349 Жыл бұрын
જય દ્વારકાધીશ.ખુબ ખુબ સુંદર ઈન્ટરવ્યુ લેવાવારાનુ અને આપવાવારાનુ. કરછની આહીરની કન્યાના કંઠમાં કચ્છના કણનો રણકાર સંભાળાય છે. ધન્યવાદ દિનેશભાઈ અને લાડકી ખુશી ખૂબ આગળ વધો એવી મુરલીધરને પ્રાર્થના. આવજો ધરમશી પટેલ મુંબઈથી.
@hadiyalashwin5506
@hadiyalashwin5506 Жыл бұрын
🚩 JAYDAWARKADHIS ❤️🙌 Nice voice ☺️ Khub khub agad vadho ben Dawarka dhis bless you
@jassidubariya3701
@jassidubariya3701 Жыл бұрын
રાધે કૃષ્ણ જય સીયારામ જય સીયારામ બહુ સરસ ખુશીબેન બહુ આગળ વધો
@dharamshipatel3349
@dharamshipatel3349 4 ай бұрын
Jay siyaram..
@malinirav4703
@malinirav4703 Жыл бұрын
વાહ સુ આવાજ છે ભગવાન તેમને મોટા સિંગર બનાવે તેવી મનોકામના પૂરી કરે
@rameshchauhan574
@rameshchauhan574 Жыл бұрын
વાહ દીનેશભાઈ તમારા આ સો થી નાના કલાકારો ને તમારા ઇન્ટરવ્યૂ થી આગળ વધવાની ખુબ સારી એવી તક મળે એવું ખુબ સરસ કામ કરી રહ્યા છો ખુસીબેન આહીર નો અવાજ ખુબ સારો છે અને તેઓ કચ્છ થી છે ખુબ આગળ વધે તેમન માત પિતા ની સાથે સાથે કચ્છ નુ નામ પણ રોસન કરે દ્વારકાધીશ ભગવાન તેમને ખુબ આગળ વધારસે આવી પ્રાર્થના છે. હુ પણ કચ્છ ના અંજાર શહેર નો વતની છું
@rathodnita3847
@rathodnita3847 Жыл бұрын
ખુબ ખુબ સરસ હજી આગળ વધો એવી અમારી શુભકામનાઓ સાથે બધા વિનંતી કે આ છોકરી આગળ વધારો દુવા મળશે તમને ભગવાન જાજુ ધન લાભ લક્ષ્મી સુખ સમૃદ્ધિ સંપત્તિ આપે એજ મારા મહાદેવ પાસે સાળંગપુર વાળા હનુમાન દાદા પાસે આશિર્વાદ છે 👌👌👌👍
@bhaveshgadhe986
@bhaveshgadhe986 Ай бұрын
ખુબ સરસ ni
@maakiladliusha5154
@maakiladliusha5154 Жыл бұрын
Maru pan ઇન્ટરવ્યૂ લેજો પ્લ્ઝ sir 🙏🏻🙏🏻
@aspatel9848
@aspatel9848 11 ай бұрын
Khushi you are the option of Geeta Rabari in Kutch as a Singer. Your voice is very good as I observed your interview to day taken by Dineshbhai.God blessing you for further progress.
@Veeru_Ambaliya
@Veeru_Ambaliya Жыл бұрын
વાહ બેન વાહ બોહુંજ અદ્ભૂત અવાજ છે ખૂબ ખૂબ પ્રગતિ કરે એવી શુભકામનાઓ સાથે દિનેશભાઇ તમે પણ કારકિર્દીમાં ખૂબ આગળ વધો એવી શુભેચ્છા
@mackahir4533
@mackahir4533 Жыл бұрын
ખુબ શરસ ખુશી આહીર 🥰👌🏻
@shreeganeshstudionorta6175
@shreeganeshstudionorta6175 Жыл бұрын
સરસ સુંદર અવજ, દિનેશભાઇ શ્રી ગણેશ સ્ટુડિયો નોરતા,તા.પાટણ દશરથજી ઠાકોર મો:૯૯૧૩૫૩૧૪૮૭
@gadhaviashok7154
@gadhaviashok7154 Жыл бұрын
દિનેશભાઇ એ લીધેલ આયલબેન ગઢવી નું ઈન્ટરવ્યુ પણ આપ જોશો એવી ઈચ્છા છે.
@girishahir128
@girishahir128 Жыл бұрын
ખૂબ સરસ અવાજ છે, આવા મહેનતુ, ઉભરતા કલાકારો ની જરૂર છે, આ સંગીત ની દુનિયા મા,
@monikasingh-pq9vk
@monikasingh-pq9vk 5 ай бұрын
Dinesh ji 👍, you are doing very good for villagers ❤
@VisheshwithDinesh
@VisheshwithDinesh 5 ай бұрын
Thanks
@yogeetaba..rajput2218
@yogeetaba..rajput2218 Жыл бұрын
Wah dineshbhai thank you so much aatli mahent tame free ma karo chho ane ghare k seri ma janita kalakaro ne duniya same lavo chho..upkar bhai .. super voice ben
@VisheshwithDinesh
@VisheshwithDinesh Жыл бұрын
Thanks
@bhavanaodedara9627
@bhavanaodedara9627 Жыл бұрын
wah khub saras avaj khushi no ane khub saro interview
@bhavanaodedara9627
@bhavanaodedara9627 Жыл бұрын
dineshbhai aapne cha pidha pachhi mud banyo cha pidha pachhi tarataj maind utejit thay saru lage parantu cha ma 10 prakar na zer ane acid hoy chhe mansahar karta 10 ganu ne sharab karta 6 ganu asid hoy chhe pela magaj ne utejit kari ne pachhi badha snayu ne dhila kari matha no dukhavo anindra apcho constipition bhukh na lagavi aava rog cha ne coffee pivathi thay chhe
@VisheshwithDinesh
@VisheshwithDinesh Жыл бұрын
Thanks
@shraddhadigital880
@shraddhadigital880 Жыл бұрын
Jay murlidhar.. Khubaj saras avaj se khushi ben tamaru .. khub agad vadho ane.Kutch bhachau nu nam rosan karo ..Dinesh bhai khub khub abhar ..👍
@bharatsarvaiya9478
@bharatsarvaiya9478 10 ай бұрын
Very good Khushi Ahir Jay mataji Dineshbhai
@ASHAMokariya
@ASHAMokariya Жыл бұрын
Wahhh khubaj saras 👌👌👌
@mahadevahir7653
@mahadevahir7653 Жыл бұрын
વાહ ખુશી બેન ભગવાન દ્વારકા વાળો તમારા સપના પૂરા કરે
@Music_mack
@Music_mack Жыл бұрын
khub saras khusi ahir👍🏼👌 nice voice
@raildarshn4045
@raildarshn4045 Жыл бұрын
વાહ..વાહ...👌👌👌👍🏻👍🏻👍🏻👍🏻
@ranjanbenkotadiya8234
@ranjanbenkotadiya8234 Жыл бұрын
જય હો ખુબ ખુબ સુંદર જય શ્રીકૃષ્ણ
@AKASHTHAKOROFFiCiAL9276
@AKASHTHAKOROFFiCiAL9276 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન ખુશીબેન ને 👍🙏🙏🇮🇳🇮🇳
@jashuahirofficial3734
@jashuahirofficial3734 Жыл бұрын
Vah khushi khub j saras ans aapya ....khub khub abhinandan 👌👌😊
@user-nb2zn8wm2r
@user-nb2zn8wm2r Жыл бұрын
ખુબ સરસ અવાજ ખુશીબેન અભિનદ
@rameshvariya5277
@rameshvariya5277 10 ай бұрын
Ma Saraswati no aashirwad khub sundar surila avaj na malkin AAP khub aagal badho
@prakashmakwana5387
@prakashmakwana5387 Жыл бұрын
ખુબજ સરસ અવાજ છે, ખુશીબેન ભવિષ્ય માટે શુભકામના👌
@rajeshahir8396
@rajeshahir8396 Жыл бұрын
Wah.. bhai.uagata.kalakaro.ne.sapot.karo.cho.pan.eno.atamvisavas.vadharo.chho.ane.aeni .Evi nodh .lai ne agal.lavo.chho.aa.kam.bahu.sars.chhe.tamari vat.karavani ni rit.samevara.ne..bahu.samajay.ane.bau.maja.avi.good.jay mataji
@vipulsolanki1629
@vipulsolanki1629 Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન 👏👏💫
@raildarshn4045
@raildarshn4045 Жыл бұрын
All the best 👍🏻👍🏻
@vadhel_vipul_ahir
@vadhel_vipul_ahir Жыл бұрын
vaaah dinesh bhai tamaru kaam bov gmyuu 6👌👌👌
@VisheshwithDinesh
@VisheshwithDinesh Жыл бұрын
Thanks
@hareshranga8264
@hareshranga8264 11 ай бұрын
Super voish. morliDHAr tamne khub aagd vadhare
@bhavikpanchasara7074
@bhavikpanchasara7074 Жыл бұрын
ખુશી બેન ખુબ ખુબ સુંદર,👌 તમારો અવાજ સાંભળતાજ રહી 💐...
@pravinaahir1917
@pravinaahir1917 Жыл бұрын
Vah khushi👌👍 🥰
@bhavnaparmar7117
@bhavnaparmar7117 Жыл бұрын
Vah Dinesh bhai khub saras
@satyamevjayate8319
@satyamevjayate8319 Жыл бұрын
ખૂબ ખૂબ અભિનદન🙏🙏🙏🙏🙏
@reetavaniyalvlogs
@reetavaniyalvlogs Жыл бұрын
Vah khub sarad
@janakbhairabari3797
@janakbhairabari3797 Жыл бұрын
ખુબ સરસ‌ અવાજ છે દિકરી નો ખુબ આગળ વધો
@mansukhbhaikakadiya1544
@mansukhbhaikakadiya1544 Жыл бұрын
ખુશી વાહ ખુશી વાહ ખુશી તારો આ અવાજ સાત સમંદર પાર પહોંચે એવા શુભ આશીર્વાદ આપું છું બેટા કચ્છ કાઠીયાવાડ સૌરાષ્ટ્ર મહારાષ્ટ્ર મુંબઇ અમેરિકા લન્ડન ના લોટ દરેક દેશના સીમાડા સર કરે
@mansukhbhaikakadiya1544
@mansukhbhaikakadiya1544 Жыл бұрын
સાથે સાથે મારા મિત્ર એવા દિનેશભાઈ ને પણ ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું અમે મારા અંતરના આશીર્વાદ આપું છું સદાય આવા બાળ કલાકાર ને ગોતી ગોતી અને આગળ લાવો છો ખૂબ ખુશી થાય છે જય શ્રી ક્રિષ્ના જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મનસુખભાઈ પટેલ સુરત
@ahirarju9547
@ahirarju9547 11 ай бұрын
ખૂબ સરસ અવાજ છે ખુશી આગળ પ્રગતિ કરો તેવી દ્વારકાધીશ ને પ્રાર્થના પ્રયત્ન ચાલુ રાખજો સફળતા ચોક્કસ મળશે ... જય મુલીધર
@maganbhaipatel7389
@maganbhaipatel7389 Жыл бұрын
વાહ દિનેશભાઈ વાહ આ મારા કચ્છની માટીની મહેક છે એને ખૂબ ફેલાવજો બેન મહેક બનવા માટે ખુબ ખુબ આભાર તમારો
@ramiladabhi1552
@ramiladabhi1552 Жыл бұрын
ખુબ સરસ ખુશી ખુબ આગળ બધો એવી ભગવાનને પ્રાર્થના જય સીયારામ
@dahyalalmakwana3270
@dahyalalmakwana3270 Жыл бұрын
ખુશીને સાંભળ્યા પછી બહુ જ ખુશી છે
@bnapatel5301
@bnapatel5301 Жыл бұрын
Very nice khushi khub khub aagal vadho kanaji tmari i66@ puri kre
@pkchad4035
@pkchad4035 9 ай бұрын
ખુબ સરસ આવાજ ખુશી બેન
@kishan.ahir.singar.111
@kishan.ahir.singar.111 Жыл бұрын
વાહ દિનેશ ભાઈ
@lakhanotradula7697
@lakhanotradula7697 11 ай бұрын
ખૂબ આભાર દિનેશ ભાઈ ને કે તે મિડલ કલાસ ના કલાકાર ને આગળ વધારવા માટે મહેનત કરે છે
@sanjaykanthravi4626
@sanjaykanthravi4626 Жыл бұрын
બહુ સર્ષ આવાજ સે દાદા
@ayushdigital3748
@ayushdigital3748 Жыл бұрын
Khub sars
@BhagaBhai-sq5we
@BhagaBhai-sq5we 10 ай бұрын
આવા અંદર ના અવાજ વાળા આ
@ganeshdesai..5067
@ganeshdesai..5067 Жыл бұрын
જય. દ્વારકાધીશ______🙏🏻
@dhanjifortune6684
@dhanjifortune6684 Жыл бұрын
Vah Vineshbhai Dwarkadhis Aapne Khub Agad Vadharev Avo avaj Loko sudhi pochadyo Vah
@VisheshwithDinesh
@VisheshwithDinesh Жыл бұрын
Thanks
@nayanmistry8797
@nayanmistry8797 Жыл бұрын
વાહ વાહ ભાઈ વાહ 👌👌👌👌👍👍👍👍
@jayrajbarot4589
@jayrajbarot4589 Жыл бұрын
Vah Dineshbhai aavi j rite jayraj barot ne malo
@nbrathavaofficial6578
@nbrathavaofficial6578 Жыл бұрын
Khub saras khushiben tamaro avaj
@mehulbhai5542
@mehulbhai5542 Жыл бұрын
આપના ઇન્ટરવ્યુ અદભુત હોય છે.હવે તમે કલાકારોના ઇન્ટરવ્યુ લ્યો છો તેમ શિક્ષણક્ષેત્રે કાર્ય કરતા લોકોના પણ ઇન્ટરવ્યુ લ્યો કેમ કે અંતરિયાળ ગામડાઓમાં કુટુંબ વગર પણ એ લોકો શિક્ષણની સુવાસ પ્રસારાવે છે.
@11_dhavalmakwana72
@11_dhavalmakwana72 9 ай бұрын
Ok sir good morning sir you
@11_dhavalmakwana72
@11_dhavalmakwana72 9 ай бұрын
Good morning sir you have to
@11_dhavalmakwana72
@11_dhavalmakwana72 9 ай бұрын
Good morning sir good
@jigneshhumbal578
@jigneshhumbal578 Жыл бұрын
Vah khub sars avaj khub sars Jay Murlidhar
@rambhanakum3057
@rambhanakum3057 3 ай бұрын
Khub sundor
@narmadadamor3845
@narmadadamor3845 Жыл бұрын
👌
@batukbhaichhaiya5305
@batukbhaichhaiya5305 Жыл бұрын
ખૂબ સરસ ખુશીબેન ....દિનેશભાઈ આપ નું કાર્ય પ્રશંસા ને પાત્ર છે નાના ઉગતા કલાકારો ને લોકો સમક્ષ ઉજાગર કરી તેને પ્લેટફોર્મ આપવા માટે ખૂબ ખૂબ અભિનંદન...ભગવાન શ્રી દ્વારકાધીશ ના આશિર્વાદ આપ પર કાયમ બની રહે એજ પ્રાર્થના...
@yusufpaleja1993
@yusufpaleja1993 6 ай бұрын
ખુબ સરસ જ અવાજ છે
@parmarjignesh3996
@parmarjignesh3996 Жыл бұрын
વાહ ખુશી વાહ.... બવ સરસ અવાજ છે
@ASHAMokariya
@ASHAMokariya Жыл бұрын
Tme je Kam kro chho bhai te bhu moti vat chhe🙏🙏
@user-kd1yr1zh3c
@user-kd1yr1zh3c Жыл бұрын
વાહ.દિનેશભાઈ.ખુસીબેન્ન.આહીર.ને.આગળ.લાવો.સો.તે.બદલ.ખૂબ.ખૂબ.આભાર.
@user-kr1zc9ys5o
@user-kr1zc9ys5o 7 ай бұрын
જય સ્વામિનારાયણ 🙏🏻👍🙏🏻 16:19
@Mahek_sumra47
@Mahek_sumra47 Жыл бұрын
ખુબ સરસ😊
@geetanadodarajputofficial9080
@geetanadodarajputofficial9080 Жыл бұрын
Super voice khushi beta..god bless u
@vishnubhaivasava1959
@vishnubhaivasava1959 Жыл бұрын
અરે વાહ આ આવાજ ગુજરાતીમાં movie chale j 👍👍
@gopalbhaihirapara1144
@gopalbhaihirapara1144 Жыл бұрын
બેન ગુડ અભીનંદન
@krupavaddoriya7737
@krupavaddoriya7737 Жыл бұрын
Vah.... Khushi Congratulations 🙏🙏🌹🌹
@n.r.narendarsinhvaghela2761
@n.r.narendarsinhvaghela2761 7 ай бұрын
Jaymataji jaymurlidhar mharj 🙏🙏🙏🙏🙏💞❤️❤️❤️❤️
@santoni_sarvani_05
@santoni_sarvani_05 Жыл бұрын
Khub khub saras vala 🙏
@chhagansolanki1324
@chhagansolanki1324 Жыл бұрын
ખૂબ સરસ ખુશી જીવન માં ખુબ પ્રગતિ કરો..🙏🙏🙏
@vikramdamor1411
@vikramdamor1411 Жыл бұрын
ખૂબ જ સુંદર અવાજ છે 👌👌
@shambhubhaicthakor9766
@shambhubhaicthakor9766 Жыл бұрын
જય માતાજી
@labhubhaibavda356
@labhubhaibavda356 Жыл бұрын
Highly appreciated..
WHAT’S THAT?
00:27
Natan por Aí
Рет қаралды 14 МЛН
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 10 МЛН
છુટા છેડા  ll Full Comedy ll mayabhai Ahir ll Lok Dayro ll 2023
24:10
Mitrata ni Mehfil | Best Gujarati Dayro | Sairam Dave
48:42
Sairam Dave Official
Рет қаралды 678 М.
Jignesh Kaviraj in Devaki ka #CarOBar
45:04
Red FM Gujarati
Рет қаралды 785 М.
The cat chose the right one 🥰🥳😸
0:32
Ben Meryem
Рет қаралды 46 МЛН
Моя Жена Босс!
0:40
Petya English
Рет қаралды 9 МЛН
БАТЯ И ЗОМБИ АПОКАЛИПСИС , МИРУ КОНЕЦ?
20:52
BATEK_OFFICIAL
Рет қаралды 3,6 МЛН
Difference of girls and boys when eating sweets 😂😬
0:35
VovaLika Family
Рет қаралды 13 МЛН
Waka waka 🤣 Which video is the best 1,2,3,4? 🤩
0:13
Adani Family
Рет қаралды 6 МЛН