આ વાત ખોટી હશે આપણા હીન્દુ ધર્મ ની અંદર બદમાશ ઘણા છે આપણા હીન્દુ ધર્મ ની અંદર પનોતી ઓ ઘણી છે પણ વીજય બાપુ અને આપા ગીગા ભગતનું સતાધાર નો વીજય થસે
@shreesukhramgebikrupa9433 күн бұрын
જય સિયારામ જય ગેબીનાથ થાનગઢ સોનગઢ થી હું ખાચર દનકુભાઈ શ્રી ગેબીનાથ અલૌકિક સંત છે તેમના શરીરનો જન્મનો કે નિર્વાણ નો કોઈ શાસ્ત્રોક્ત નક્કર પુરાવો મારી જાણ બહાર છે તેમનું શરીર જો છૂટ્યું હોય તો તેમની જગ્યાએ સમાધિ હોય પરંતુ એ નથી હવે વાત રહી જન્મની તો જન્મની વાતમાં પણ સૌ સૌની રીતે હનુમાન લગાવી અનુકરણ અલગ અલગ રીતે કરે છે બીજું કે આપા જાદરા ના ગુરુ મેપા ભગત હતા જે આપ શ્રી એ રતા બાપુ ગુરુ હતા તેમ જણાવે છે જે આપની જાણ માટે જય ગેબીનાથ