હું ગુજરાત ના કચ્છ જિલ્લા ના ભચાઉ તાલુકાના વોંધ ગામે થી આ લખી રહ્યો છું અને બાર મહિના થી દોડું છું પણ હજુ સુધી મને આ લાભ મળ્યો નથી બધાજ ડોક્યુમેન્ટ મેં તૈયાર કરી લીધા છે અને મારુ રાસન કાર્ડ પણ બીપી એલ નું છે છતાં પણ અમો બન્ને પતિ પત્ની ને આલાભ મળતો નથી સરકારે તો સરસ યોજના બનાવી છે પણ વચ્ચે ના નખોદીયા લોકો ને આ લાભ જનતા સુધી પહોંચાડવા દેવા માંગતા નથી એટલે આપણા સરકારી તંત્ર નો જ મોટો વાંક આમાં છે
@rbonline0Ай бұрын
તમારા કાગળ બધા રેડી હોઈ તો તો મંજૂર કરી દેવું જોઇએ...તમે સરુવત થી અંત સુધી જાઓ..ક્યાં તમારું કામ અટકે તેની તપાસ કરો.....જ્યાં અટક તું હોઈ તે અધિકારી ને કહો...તમારી વાત જણાવો....તમારું કામ થઈ જશે
@DilipbhaibalavantsinhChauhanАй бұрын
સ્કોર0થી20સુધીચાલેછેબુપીએલમો
@TansingRathwa24 күн бұрын
આધાર કાર્ડ મા 60 કરતા ઓછી ઉંમર છે ડોક્ટર ના દાખલા મા 60 વર્ષ નો દાખલો આપેલો છે.સર
@rbonline024 күн бұрын
To નાં ચાલે...આધાર માં 60 પૂરી હોવી જોઈએ
@TansingRathwa24 күн бұрын
@@rbonline0 જવાબ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
@dineshbhaimakwana46344 ай бұрын
સ્કોર 20 હોય તો ચાલે
@rbonline04 ай бұрын
હા ચાલે
@lachchhulalwani7211Ай бұрын
આવક વા.એક લાખજ છે પણ કાર્ડ APL-1 છે તો સહાય મળશે ? તુરંત જણાવવા વિનંતિ.
@rbonline0Ай бұрын
Bpl હોઈ .... એમાં પણ તમારો સ્કોર 0 થી 20 સુધી હોઈ તો મળે
@Fakarunisha-y6g28 күн бұрын
તમે પેન્શન નું બોલો છો મે બીજેપી ના પ્રધાન મંત્રી એ જે જન ધન યોજના ચાલુ કરી એમાં nsp .nsdl maa bajpay pensan yojna banavi hu 60 vars ni thai gai ane me benk or baroda ma rupiys je mahine hafto aave ea વર્ષ ના ભર્યા આજે મને પેન્શન નથી મળતો શું મારી શય કરી શકો છો હું ગુજરાત જુહાપુરા થી લખું છું વિશાળ એરિયામાં રહ્યુ છું❤સે
@rbonline028 күн бұрын
આ યોજના સરું જ 2015 માં થઈ છે..એટલે 8 વર્ષ પહેલાં...અને 18થી 40 વર્ષ ના વ્યક્તિ આમાં લાભ લઈ શકે....તમે ક્યાં પેન્શન ની વાત કરો....ખ્યાલ નથી પડતો......કારણ કે આમાં આપડા 60 વર્ષ સુધી પૈસા ભરવાના હોઈ તે પછી જ લાભ મળે છે