સત્ય છે કે આ ફિલ્મ સરસ છે પણ એ જ દિકરી સારી હતી પણ નાલાયક ના પ્રેમમાં પડી ગઈ હતી ભગવાન સૌનું ભલું કરે કોઈ નેં કોઈ રૂપે ભગવાન શ્રીહરિ વિષ્ણુ મહેશ ગણેશ સૂર્ય ⛅ છે ખુબ ખુબ અભિનંદન પાઠવું છું સિકોતર સધી સરકાર તરફથી ખુબ ફુલ સપોર્ટ મુકેશ મહેતા મડાણા ડાગિયા તા પાલનપુર સત્ય ની જય જરૂર હોય છે