Рет қаралды 203,578
VTV Gujarati News and Beyond
જેલમાં કેદી તથા વહીવટતંત્ર વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવા માટે આજે સાબરમતી જેલમાં કેદી પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. 1536 કેદીઓએ મતદાન કરીને લોકસાહીની માફક પોતાનો મતાઅધિકાર મેળવ્યો હતો.