ગુજરાતના તમામ પાટીદારો તથા ઇતર જ્ઞાતિના આગેવાનો તથા નાગરિકો એ તાત્કાલિક ગાંધી ચિંધ્યા માર્ગે રાજીનામા આપવા મજબૂર કરી સરકાર બરખાસ્ત થતા સુધી આંદોલન ચાલુ રાખવો તેજ આનો સત્ય વિજય કહેવાય
@gopalbhaihirapara1144Күн бұрын
મીડિયા સ્પોર્ટ્સ ગુડ અભીનંદન
@avanikaria2511Күн бұрын
જેનીબેન આપના સહકાર બદલ આપનો ખૂબ ખૂબ આભાર...એક દિકરીની પીડા દિકરી જ સમજી શકે.....
@Prakash-pq4fh2 сағат бұрын
નાના માણસો ને હેરાન કરવાનું બંધ કરો
@digantjoshi8655Күн бұрын
ગુજરાત ની કેવી પરિસ્થિતિ છે? તંત્ર આવા મુદ્દા ઑ પર પગલાં લેવા દોડે છે અને ગંભીર ગુના માં ?