જોરદાર સાહેબ..હવે સમજણ પડી કે આ મ્યુચલ ફંડ નો કકળાટ સુ છે😊😊❤
@jayeshrathod79162 жыл бұрын
RADHE RADHE RADHE KRISHNA: Thank you sir.
@KHAN11TH3 жыл бұрын
બધા ગુજરાતી હર્ષદ મહેતા સાહેબ ને આ લાઈન ના ગોડ ફાધર માને છે🙏🙏🙏
@akshata8928 ай бұрын
આટલા બધા વિડીયો જોયા સર પહેલીવાર સમજણ પડી તમારા વિડીયો જોઈને ખૂબ ખૂબ આભાર
@chandusancheria73552 жыл бұрын
Bahu sari samjawy
@sohaibmisba45543 жыл бұрын
hu tmen ek vaat kahu k MUTUAL FUNDS ni defination pn nothi khbr pn hawe aapni vidoe joine khbr pdi gae.thanx.
@VegadBenjo Жыл бұрын
Thank you sir ji khub saras .🙏🙏👌👌♥️
@poonampatel1915 Жыл бұрын
I love the way you explain.. ❤ thankyou for sharing your knowledge...
@darshanpobaru11063 жыл бұрын
Khabar hati pele thi, but to pn aapni માતૃભાષા ma sambhadine bov j maja aavi gyi, Goonj bhai, tme ekdum perfect gujarati bolo chhu 😇🙏👍
@heavydriverop27063 жыл бұрын
Sir tame investment karo Cho me 18 year no chu mane AMA interest vadhre che Jo tamne kai vadhre khbr hoy aaana vise To me first time investment karu Chu To sema investment saru tehse thodu nollage appi sako cho
સાહેબ,ખુબ સરસ સમજ આપી, એકાદ ડી એચ એફ એલ. એન સી ડી માં રોકાયેલ નાણાં ક્યારે પરત આવશે એ ઉપર આપની ફરિસ્તી નઝર નાખો
@sureshkarmur73433 жыл бұрын
Sir ji aapne evergrow vishe mahiti joia chia
@devubhaimeghani18442 жыл бұрын
अधिकांश म्यूचल फंड में नुकसान होता है इक्विटी शेयर बाजार में
@gopaljipalsana.95013 жыл бұрын
Nice
@AbhiDoshi13 жыл бұрын
ETF mate Alag thi video banavo sirt
@yashtrivedi29252 жыл бұрын
Gunjbhai SWP uper ek video banavo pls..🙏
@JigneshAmbasana3 жыл бұрын
ETF per ek video banav jo 👍👌
@devendrasinhgohil95652 жыл бұрын
મ્યુચ્યુઅલ ફંડ મેનેજર કોઈ કંપની સાથે ભળી જાય તો કેટલાક બિચારા ગ્રાહકો પરવાળી જાય છે
@fenilpatel10213 жыл бұрын
very helpful ....!! thxxx Forex par koi video sir ?????????
@sunitashailendadawala9383 жыл бұрын
👍👍👍
@sureshmakwana89695 ай бұрын
aditya birla sun life psu equity fund me abhi investment karvu joye ?
@jayantiruparel17282 жыл бұрын
Rs. 10 થી સ્ટાર્ટ થાય તેમાં sip કરાય કે જુની schema માં??
@KushalPrajapati-u5d9 ай бұрын
Lumpsum su chhe samjavo
@nareshmistru3 жыл бұрын
Pan invest karavani proper rit kai ?
@DNkiduniya2 жыл бұрын
Haju details aapo dear...
@jaydeepbalasara62242 жыл бұрын
Sir apne koi ek company ni sip karavi ke bank ni sip ma rokan karyu ane e bank uthi jay to apna rs. Kai rite process thai?
@bhavikbhattveravalsomnath91912 ай бұрын
બેંક એક માધ્યમ હોય છે તમને મુત્યલ ફંડ યુનિટ મેઇલ જાય છે ઉથી કોઈ ના જાય ૧૯૩૨ થી કામ કરે છે ભાઈ
@maheshshingala14262 жыл бұрын
Etf uper video banavo
@IbuildPranav3 жыл бұрын
Kuwait ma wayrmen ni nokari ni selery keti hoy
@jaydeepsinhmahida88533 жыл бұрын
large cap, small cap, midcap, flexicap, blue chip આ બધી ટર્મ સમજાવો તો સારું. સ્મોલ કેપ માં ક્યારે ઇન્વેસ્ટ કરાય.. લાર્જ કેપ માં ક્યારે ઇન્વેસ્ટ કરાય.... ???
@sujitrayka29893 жыл бұрын
Market ma jyare mandi aave tyare krvu
@GauravDhandhukia3 жыл бұрын
લાર્જ કેપ એટલે મોટી મોટી કંપનીઓ, મિડકેપ એટલે મધ્યમ કદ ની કંપનીઓ, સ્મોલ કેપ એટલે નાની કંપનીઓ(મૂડી ની દ્રષ્ટિએ) બ્લુચીપ એટલે સારામાં સારું પ્રદર્શન કરનાર ટોપ કંપનીઓ. જનરલી જ્યારે માર્કેટ નીચું જાય ત્યારે મોટી કંપનીઓ ને નુકસાન ઓછું થાય નાની કંપનીઓ ની તુલનામાં.
@GauravDhandhukia3 жыл бұрын
બને ત્યાં સુધી 70% લાર્જ કેપ અને 30% સ્મોલ કેપમાં, સ્મોલકેપ માં કદી 50% થી વધુ રોકાણ કરવું નહીં.
@rasulmastan52763 жыл бұрын
तमे बहु सरल रीते समझ वो छो 👌आभार !
@pushpapatel61302 жыл бұрын
P.M.S.( PORT FOLIO MANAGEMENT SERVICE) aakhata vishe samaj aapasho?
@kushsangani3 жыл бұрын
Can u please make a informative video on MCX & NCDEX.
@rameshzinzuvadiya6193 жыл бұрын
👍
@hirendonga12633 жыл бұрын
SIP Su chhe. ?
@ashishramoliya22762 жыл бұрын
Dividend mutual fand pan aave che E pan samjavo sr
@MayurPatel-wt9sg3 жыл бұрын
Best. Praivet. Job. Room sponsar
@sureshchohan31233 жыл бұрын
Part 2 banye 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌