ખરેખર આપ એક મહાન પત્રકાર છો દેશ નુ અંને દેશ ની જનતા નુ હંમેશા ભલુ ઈચ્છતા એવા આપણા મહાન પત્રકાર શ્રી હેમંતભાઈ ગોલાણી ને કોટી કોટી પ્રણામ 🙏 જય માતાજી 🙏🌹 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏
@jaymakwana449926 күн бұрын
રજીસ્શન કરવાના પણ ૧૦૦ રૂપિયા લે છે મફત નથી કરી આપતા
@czpatel5300Ай бұрын
માનનીય હેમંતભાઈ ગોળાની સાહેબ આપ સાહેબ ખેડૂતો ના મહત્તમ પ્રશ્નો ના સવાલ ઉઠાવો છે જે બાબતે સલામ
@jagdishsavaj3677Ай бұрын
નેટવર્ક ડાઉન આવેછે લાઈન મા રહી ને થાકી જાય છે લોકો
@KiransinhParmar-qe8mhАй бұрын
શૈલેશભાઈ ખેડુત ના ઘરે જઈ રજીસટેશન કરવું જોઈએ
@sutharhargovanbhailudara6167Ай бұрын
આજે રજિસ્ટ્રેશન વેબસાઈટ નું સર્વર ડાઉન છે.
@meghrajchaudhary2786Ай бұрын
સાહેબ આ ૨૦૦૦ ખેડૂતો ને મળતી સહાય બંધ કરવાના એંધાણ છે
@aminchavda8111Ай бұрын
Absolutely right koi ne khbar j nathi
@ChanduSakariya-yi3yfАй бұрын
અત્યારે ખેડૂત ને શિયાળુ પિયત નું કામ ચાલુ સે ને કોઈ ને નવરાશ નથી ને ફાર્મર નું રજીસ્ટર્સન ની ટૂંકી મુદત ટૂંકી તારીખ આપે સે
@chandreshpatel471619 күн бұрын
Sachi vat che
@laljibhaiahir3758Ай бұрын
નોંધણી કરવી હોય કરવી ઘરથી બે કાર્યકર્તા વ્યવસ્થિત પંચાયતમાં સરપંચ ની બાજુમાં બેસી બધાય ખેડૂતના ગામ સમિતિમાં નક્કી કરીને ગામમાં ને ગામમાં લખી અને ગામમાં ને ગામમાં નોંધણી કરી અને પછી ભલે 12 મહિના સુધી નોંધણી હાલે રે ખેડૂત કામ કરતો થઈ જાય લાઈનમાં નવું રાખે ખેડૂતની નીતિઓ બરાબર નથી સરકારની નીતિઓ બધાને ભિખારી કરવાની છે સરકાર જે જાણે છે એ બરાબર નથી હકીકતમાં યોગ્ય હોય તો પંચાયતમાં બેસી ગામ પંચાયતમાં બેસી તાલુકામાં બેસી અને બધાની નોંધણી એટલે કરમાઈ 5 થી 7 કર્મચારી બેસાડી દો નથી કોઈને કામ આપો નથી બધાયને ઓનલાઇન કરીને બધાને પોતાના હાથમાં રાખવો છે સરકાર મુઠ્ઠીમાં રાખવી છે ખેડૂતને બરબાદ કરવાના છે ખેડૂતને ખાતર જેવી ચીજ કે બિયારણ જેવી ચીજ નથી જડતી અને નોંધણી કરાવવાથી કોઈ ફાયદો નથી કાર તરીકે હું ખેડૂતનો દીકરો એક બોલું છું કદાચ એ આપણે ખ્યાલમાં આવશે નોંધણી સાચી કરવી હોય તો તલાટી એક દિવસ ગામમાં બેસે એટલે એક ગામની એક દિવસમાં પાકી પાકી ઔ કરવાનું બંધ કરાવો આટલો અમારો ખેડૂત નો અવાજ સાંભળો હકીકતમાં આ નોંધણી હકીકતમાં નીતિ નિયમથી નોંધણી કરવી હોય તો તલાટી ની સામે ખેડૂત બહેન એટલી જ વાત નોંધણી થઈ જાય એમ છે ક્યાંય પ્રશ્ન
@amarshichudasama4871Ай бұрын
ગામડામાં જઈ અને ખેડૂત ના ઘરે જઈને રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ
@thakor.sureshshihlaxmanshi2881Ай бұрын
Sachu se vithalbhai
@devjibhaidarji5267Ай бұрын
विट्ठल भाई नी वात साचीछे
@GanpatRathwa-wb4otАй бұрын
આધાર કાર્ડ માં મોબાઈલ નંબર લિંક કરવા માટે 250 રૂપિયા આપવા પડે છે તો દરેક કામગીરી પંચાયત માં શોપે તો સારું આના પર સરકાર ચકાસણી કરવિ જોયે
@GanpatRathwa-wb4otАй бұрын
જે કંઈ પાકના પૈસા નાના ખેડૂતો કાગડી યા માં પુરા થયા જસે
@KirtisinhJadeja-hk3nxАй бұрын
આ સરકાર જાજરૂ જવાનું પણ રજી. કરશે
@ValjibhaiAmrutiyaАй бұрын
હજિ આધારકાર્ડ કુપન નુ કેવાયસી પુરૂ થયું નથી ત્યાં નવું ખેડુત નું રજીસ્ટ્રેશન નોઍલાઉસ કયૂ આબઘુશુછે બઘીડીટલ સરકાર પાસે છે પેલા સરવરનુકરો લાઈનમાં ઉભુ કે ખેતિકરવિ ઑફીસમાશિશિ કેમેરા લગાવો ઓફીસમાં કામકરેસેકેનહિ જોવોતોખરા હાઇવે રોડ ઉપર શીશીકેમેરાછે જરાવાહન ચલાવવામાં ભૂલ થાય છે તો તરતજ ઘરેમેમોઆવેછે
@dharmrajsinhgohil911Ай бұрын
સરકાર ને પડતર જમીન કબ્જે કરવી છે એટલે
@ભંડૅરીશૈલૅષભંડૅરીશૈલૅષАй бұрын
મારા ગામ માં આજ પ્રોબ્લેમ છે ગામ મતવા જિલ્લો જામનગર તા. જામનગર અમારો નાલાયક નેતા વૃધ્ધ રાઘવજી પટેલ
@rajeshgalaiya1450Ай бұрын
ગયે વર્ષે અમારા ગામડા ઓ મા પાક નુકશાની આંગે નો ઍક રૂપિયો પણ રાઘવજી પટેલે સાહેબ નથી આપ્યો જામનગર લાલપુર તાલુકા kanalush ગામ
@thakorpatel4832Ай бұрын
Veri veri good sirji
@khengarrabari9932Ай бұрын
બિલકુલ સાચી વાત છે.... કમ્પ્યુટર જ નથી.... પંચાયત માં......
@kanuthakor1430Ай бұрын
પંચાયતની બહાર ડોક્યુમેન્ટ સાથે બોર્ડ મારવું જોઈએ મોટા અક્ષરે અને મોટા અધિકારી વહીવટદાર તેનો સીધો સંપર્ક સાધી શકે તેવો ફોન નંબર લખવો જોઈએ
@aminzakhra1813Ай бұрын
સામાન્ય માણસો ને આવા કામ માટે લાઇન ઊભા રાખો...જેથી તે કંઈ જ વિચારી શકે j નાઇ
@GanpatbhaiPatel-vk4omАй бұрын
આમાં સરકારને ખેતી માં ટેક્સ નાખવાની ગણતરી લાગે છે
@PravinkumarDamor-e5dАй бұрын
જમીન સર્વે માં કેટલા દખા કર્યા છે
@vasudevpatel7994Ай бұрын
કાઈ યોજના ની સહાઇ મલતી નથી ખોટી સહાય સહાય કરો છો
@vadibhaipatel7985Ай бұрын
૭૫ વર્ષ ની ઉંમરે ધક્કા ખાઈ થાક લાગે છે
@vinododiya3279Ай бұрын
પહેલા પંચાયત માં કોમ્પુટર મૂકીને પછી કાયદો લાવવો જોઈએ
@aarvindkukdiya6915Ай бұрын
ભાજપ યા ભડલી ના છે
@mayurshah477329 күн бұрын
મેં ખેતીવાડી કોલેજમાંથી MSc કર્યું છે. ખેતી કરું છું. રજીસ્ટ્રેશન કરાવ્યું નથી અને કરાવવું પણ નથી.
@jasmatviradiya9732Ай бұрын
શૈલેષ ભાષણ બહું સાંભળ્યા તમારી પાસે બધું પુરફ છે
@kishorsinhsodha4478Ай бұрын
વાઈફ ના નામની જમીન લીધી હોય તો ખાતેદાર તરીકે એમના પિતાજી નૂ નામ હોય તો ફાર્મ ર આઈડી થતુ નથી
તલાટી ઓ પંચાયત માં આવતાં નથી...આવી જતા રહે છે...તેની યોગ્ય તપાસ કરો...
@swamianandvijay3711Ай бұрын
આ પ્રોગ્રામ 12 મિનિટ માં પૂરો થઈ શકે તેમ હતો , સમય બગડી ગયો
@dharajiyashailesh226415 күн бұрын
૨૦૦૦ હજાર નો હપતો તો કાગળિયાં મા ૪ મહિના માં સરકારી કામકાજ વીયા જાય છે
@ghnshyambhaibodara7687Ай бұрын
Sachi vat Kari chhe Bhai shree ye ghre jaine khedut kam kare to saru
@AtulSolanki-v4r23 күн бұрын
હું ખેડૂત રજિસ્ટ્રેશન કરું છું
@manakanachambariya251924 күн бұрын
વાત રજીસ્ટ્રેશન ની તો, જેને ગવરમેન્ટ કામગીરી સોંપી છે, તે લોકો કામ કરતા નથી. અને ઓથાર લોકોને બેસાડી કામગીરી કરાવે છે. અને રુ ૨૦/૫૦અથવા એનાથી વધારે વસૂલે છે.તો આમનુંસું કરવાનું?
@bhupendramistry3588Ай бұрын
भाई सरकार के पास 7/12 है,तो किसान का रजिस्टर करना क्यों जरूर है,ये तुगलकी फरमान बंध होना जरूरी है।
@chaudharimaheshbhai935626 күн бұрын
You are right sir.
@navinbhil9482Ай бұрын
રજીસ્ટ્રેશન કરવું એટલે શું
@bhaveshrathva1377Ай бұрын
લોકોને લાઇનમાં રાખો જેથી કરી લોકોને ખબર પડશે કે હવે પછી કોને મારે વોટ આપવું તે. કેવા નેતવોને મારે વોટ આપવું જોયે. લોકો થોડાક જાગૃત થાય .
@RaymalbhaiPatel-uh3nyАй бұрын
સાચીવાતછે
@bhayabhaigagiya7829Ай бұрын
રજિસ્ટ્રેશન છે શુ ભાઈ,
@PravinkumarDamor-e5dАй бұрын
કંપનીઓ ના ફાયદા માટે રજીસ્ટર કરવામાં આવે છે
@Gujarati.shor.tvideoАй бұрын
Palbhai ok se saheb
@SudhabenBhalaraАй бұрын
ઈસુદાન ભાઈ જામનગર જિલ્લામાં કાંઈ પણ મળ્યું નથી એ કોણ ખાઈ ગયા તમે નામ જાહેર કરો
@vanrajmandola1124Ай бұрын
દાકા કારણ બહાના
@jagdishsavaj3677Ай бұрын
પરમોલ ગેશન મા 100% ભુલ છે
@chhaganbhaivasava9345Ай бұрын
❤❤❤❤❤mapni ma je gota.la karya che je pahrla sudharva jsruri.
4% interest vave guj gov. has not given to farmer those who has taken kcc from nationalied bank. This point discuss on manthan.
@vinodpramji735Ай бұрын
❤🎉
@bhattshantilal9156Ай бұрын
પેલા રીશરવે થાય તે યોગ્ય છે
@bhupendramistry3588Ай бұрын
इस सरकार हर दिन एक नया तुगलकी फरमान लेके आ जाती है,अधिकारी ओर नेता AC में बैठकर तुगलकी फरमान बंध करो वरना इस सरकार को अब घर भेजें पब्लिक थक गई है,बहुत हुआ भाई।ये तो हमारे मोदीजी के कारण बार बार दफ़ोड़ो जीत कर आ जाते है।भाई सरकार किसान के घर आनी चाहिए।तब सुशासन होगा।