બોલીવુડ માં કોઈ પણ સિંગર પોતાના રિયલ વોઇસ માં જેવું ગાય છે એવું ક્યારેય નથી ગાઈ શકતા ટ્યુનીગ માં એમના સોંગ્સ સાંભળવાની મજા આવે છે. પણ વિક્રમભાઈ ને વોઇસ ટિયુનિંગ ની પણ જરૂર નથી વિથાઉત ફિલ્ટરિંગ વોઇસ એમનો અવાજ ખૂબ જ કર્ણપ્રિય,અને મધુર છે keep it up vikrambhai❤❤😊🎉🎉
@sonagraBajrangi8 күн бұрын
વિક્રમ ઠાકોર ની વાત અલગ છે અને ના વિડીયો અને મુવી બધું બેસ્ટ છે