હેમંત સાહેબ આ એપિસોડમા ખુબ સરસ પ્રશ્નો કર્યા આનાથી સરકારની આંખ મિઙીયા થકી ઉધાઙો અને ગામઙે ગામઙે જઇને સરકારે સેવા સેતુ કરે અને આધારકાર્ડમા પણ બધાજ સુધારા કરાવવાની પાછી મંજૂરી આપે અને ગામઙાના લોકો એનો લાભ લઇ શકે જેથી કરીન પબ્લિક હૈરાન નો થાય..
@hasmukhvora5288Ай бұрын
વીટીવી ને ખૂબ ખૂબ ધન્યવાદ કે આજ આધારકાર્ડ નો મામલો ઉપાડ્યો માં સમય થી આધારકાર્ડ ના લીધે માણસો લૂટાય છે અમે આધાર કાર્ડ આવતા નથી આધારકાર્ડ શું પ્રોસેસ છે શું જરૂર છે કોઈને ખ્યાલ જ નથી મામ જગ્યાએ અધિકારીઓ આધાર કાર્ડ માંગે છે સુપ્રીમ કોર્ટ ની શું ગાઈડલાઈન છે શું પરિપત્ર છે કોઈને ખ્યાલ નથી
@jaydevyadav2379Ай бұрын
KYC માટે ઓનલાઈન પ્રક્રિયા કરી અને છેલ્લે. Approval mate 25 દિવસ થી મોકલે લું. છે પણ હજી સુધી KYC approve થયું નથી એટલે કે. રેશન કાર્ડ માં kyc yes. દેખાતું નથી. 😊😊
@JabarsinghRathod-l1wАй бұрын
બધાને મલાઇ ચાટવી છે કોઈના દુઃખમાં ભાગીદાર થવું નથી
@jagdishbhaibaria5015Ай бұрын
રોજ નવા ગતકડાં આધાર કાર્ડ સુધારો આધાર કાર્ડ ને રાશાન કાડૅ સાથે જોડો આધાર કાર્ડ ને પાન કાર્ડ સાથે જોડો રોજ રોજ નવા ગતકડાં કરે છે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે દરેક જગ્યાએ લીંક કરો પણ જ્યારે આધાર કાર્ડ બનાવો ત્યારે એક સાથે બધા જ ડોક્યુમેન્ટનાં જોઈન્ટ કરી દેતા હોય તો આ બધી મુ કેલીઓ ન પડતી
@dineshkanjariya4827Ай бұрын
ભરત ભાઈ ખુબ ખુબ આભાર
@YAADEHUSSAINАй бұрын
જામનગરમાં આધારકાર્ડ સુધારવા ના 100 રૂપિયા લિયે છે સરકારી કચેરીમાં રોજ ના 40 આધાર માં કામ થાય છે એમા અમારે સવારે 6 વાગે જવું પડે છે નાઈન મા સવારે 20 અને બપોર પછી 20 મા સુધારા થાય છે
@natvarlalpatel3834Ай бұрын
કોઈવાર તો આપણને એમ થાય કે આ અભણ લોકો ખુરસી પર કેવી રીતે આવી ગયા કે ગુજરાતી સ્પેલીગ પણ આવડતી નથી હોતી કે આધારકાર્ડ માં સુધારો કરતા પણ આવડતો નથી.
@amrutpatel6599Ай бұрын
સરકાર અન્ય કામ માટે કરોડો રૂપિયા ખચૅ કરે છે પરંતુ સવૅર માટે કૅમ કોઈ ખૅચ કરવાનો કોઈ વિચાર નેતા કે મંત્રી આવતો નથી.
@BariaArjunbBariaАй бұрын
એક મહિનાથી ધક્કા ખાઉં છું તો મારું કામ થતું નથી
@maheshutadiya8278Ай бұрын
ત્રણ વર્ષ થયા ત્રણ વખત મેં ઓનલાઇન અરજી કરી છે એક નામ માં અક્ષર ફેર છે પણ ઓનલાઇન સ્વીકાર કરતું નથી
@vaghelajitubhavaghelavaghe9496Ай бұрын
સાહેબ પબ્લિક બહુ હેરાન થાય છે
@ishvarpadhiyarАй бұрын
આમાં ગરીબ જનતા પીસાય છે
@ileshjavia5963Ай бұрын
દરેક જગ્યાએ જ્યાં લાઈન લાગતી હોય ત્યાં બેંકની જેમ ટોકન સીસ્ટમ રાખતા નથી, અબૂધ લોકો સિસ્ટમમાં હોય ત્યાં સુધી કોઈ નિવારણ આવી શકે નહીં.
@govindbhaidabhijehaji8906Ай бұрын
મારા રેશનકાર્ડમાં કુલ નવ નામ છે. તેમાંથી છ સભ્યોના આધાર નંબર ખોટા લિંક કરેલા છે
@JabarsinghRathod-l1wАй бұрын
હવે આ લોકો ડીજે દુનિયાની વાતો કરીને 50 ગામના માણસો એક ગામમાં બેંકની પાછળ દોડે એવી હાલત છે😂😂😂
@sjt1445Ай бұрын
રેશન કાર્ડ અને આઘાર કાર્ડ સોલેશ કરો
@meniyanaresh7693Ай бұрын
આધાર કાર્ડ માં સુધારો થતો નથી તેના લીધે યોજના લાભ થતો નથી
@KPVyas-bu5evАй бұрын
ફ્કત મત માટે ચૂંટણીકાર્ડ શિવાય એક પણ કાર્ડમાં મદદ મળતી નથી. એ હકીકત છે.
@varajangkarangiya1611Ай бұрын
આ બધા પાપ મુળ ઇવીએમ મશીન છે ખુબ જ આધુનિક ટેકનોલોજી વાળા દેશો અમેરિકા ફ્રાન્સ જર્મની રશિયા જાપાન ઇંગ્લેન્ડ જેવા દેશોમાં ક્યાંય ઇવીએમ નથી તો ભાજપ શું કામે ઇવીએમ મશીન ને ચોટ્યું છે કોંગ્રેસ ના નિર્ણાયક નેતા ફુટેલા ન હોય તો ચુંટણી બેલેટ પેપરથી મતદાન થાય તો જ સંસદ લડવી જોઈએ નહીંતર આંદોલન કરવુ જોઈએ નહીંતર ભોગવો.
@DhameshShortAndVlogАй бұрын
ઓનલાઇન કાઈ થતું નથી
@maheshutadiya8278Ай бұрын
ત્રણ વર્ષથી હું ત્રણ વખત ઓનલાઇન અરજી કરાવી છે પણ હજી સ્વીકારી નથી એક નામ ખાલી કાનો માત્ર ફેર છે
@solankikarshanbhai7256Ай бұрын
આ બધા કામો ચૂંટણી વખતે બહાર પાડો, શું તમે જીતી ગયાં એટલે પુરૂં પછી ખબર પડે કેટલાં મતે જીત્યા
કંપની ના ઓપરેટિંગ ના ખિસ્સા માં કાંઈક આપો તો જ કામ કરે અને ડબલ રૂપિયા કમાય છે
@gopalChavda-sm4ccАй бұрын
આ સમસ્યા જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં પણ આ જ સમસ્યા છે
@pb_raval6492Ай бұрын
સાહેબ પછાત વિસ્તાર છોડો. વિજાપુર મામલતદાર કચેરીએ પણ આજ હાલત છે કોઈ ને દેખાતું નથી
@rameshbhaiparmar6213Ай бұрын
દરેક પંચાયત ની અંદર કોમ્પ્યુટર સરકારે આપી દેવા જોઈએ તો જનતાને રાહત રહેશે
@sagamori3795Ай бұрын
કોમ્પ્યુટર છે પણ ઓપરેટરને સરકાર પગાર નથી આપી સત્તા માટે આ હાલત છે
@Minabensangada-c7rАй бұрын
@@sagamori3795Right.. એમને તાયફા ઓ કરવા કરોડો રૂપિયા નો ધુમાડો કરવાની ચુત છે પણ ઓપરેટર ને તડપાવે છે.. આ કેવો વહીવટ.. એ કરે એ લીલા બીજા કરે એ છીનાલ...
@सम्रतबनोधराАй бұрын
100टका सत्य
@rathavababu7120Ай бұрын
સર્વર... નેટવર્ક....ટાવર નાં ધાંધિયા..્્...
@kalpeshvyas280Ай бұрын
દરેક ગામ ની સ્કૂલ મા આ વ્યવસ્થા ગોઠવવી
@Fakarunisha-y6gАй бұрын
સીધી ને સાત વાત માં મોદી જી ને રાજીનામું આપવું જોઈએ કોઈ કામ થતું નથી સરકાર બદલો બસ સરકાર બદલો સરકાર બદલો ફ્લોપ સરકાર બીજેપી જનતા ના રૂપિયે લહેર કરી ઓન લાઈન માં જનતા ને ફસાવી દેશ બરબાદ અને રૂપિયા ખાઈ જવા વળી સરકાર છે❤સે
@balasvinodАй бұрын
મને લાગે છે કે ભાજપ નું સર્વર ડાઉન છે
@jaydevyadav2379Ай бұрын
સર્વર ડાઉન. કરવું જ. પડશે આવે...
@rameshbhaiparmar6213Ай бұрын
સરકારે સમયગાળામાં વધારો કરવો પડશે
@jayantibhaipatel613Ай бұрын
હેમંતભાઈ નોકરીમાં દાખલ થતી વખતે આપણે લખાવી તે દાખલ તારીખ ખાતામાં દાખલ તારીખ કહેવાય અને નિવૃત્તિ જન્મ તારીખ ના આધારે નક્કી થાય આપને લખાવી તે નોકરીમાં ના ચાલે.
હેમંતભાઈ સહારા નો મુદ્દો ઉઠાઓ ૪૫દિવસ માં ચૂકવવા ના હતા આજે મારે ૮થી ૯ મહિના થયા ગયા ફોર્મ ભર્યું અને હજુ સુધી એક પણ રૂપિયો મળ્યો નથી ૫૦૦૦કરોડ રૂપિયા આપ્યા છે સુપ્રીમ કોર્ટે કિયા ગયા ૫૦૦૦ હજાર કરોડ
@dipakdudakiyaАй бұрын
ભરતભાઈ એ બહુ સરસ વાત કરી
@ShamalabhaiThakorАй бұрын
❤❤❤❤❤
@SudhirbhaiVala-xy1ckАй бұрын
૨૪ કલાક સેવા શરૂ આન્મ નિર્ભય બનો
@DharmendraParmar-i3mАй бұрын
🎉ચંપલ.ભાજપ.પે.નીશાન.રાખવુ.જોઈએ.
@jashubhaichaudhari1544Ай бұрын
Mera BHARAT MAHAN ......🙏🙏🙏🙏🙏🙏
@vanrajmevasiya5630Ай бұрын
વિછીયા તા આ જ પોજીસન છે હેમતભાઈ
@RajshiAhir-d3bАй бұрын
જય ભોલે બાબા હેમંત ભાઈ દ્વારકા ના ટુપણી ગામ માં ચાર દિવસ પહેલા સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો હતો સાત ગામ ના માણસો આવ્યા હતા જેમાં સવાર થીજ સર્વ ડાઉન માણસો આખો દિવસ હેરાન થયા સાંજના પરત ફર્યા કાંય કામ થયું નહીં
@ramjibhaidabhi3337Ай бұрын
thank you vtv
@kantipatel6743Ай бұрын
Sir you are tell it is true 100%
@hasmukhvora5288Ай бұрын
બધી જ જગ્યાએ મામલતદાર ઓફિસમાં ચંપલો નીજ લાઈન હોય છે અત્યારે નહીં પણ ગમે ત્યારે
@ranchhodbharwad4210Ай бұрын
સાહેબ રેશન કાર્ડ અમારી પાસે નથી તો એમ કે છોકરીને લઈ જાવ
@ThakorShivaji-c8xАй бұрын
Sarkar ni travd na hoy to shisay vuruti band kar nana badko lain ma bimar padva lagaya
@ashokbhaisolanki4908Ай бұрын
શાવ,શાસી, વાત, કરી 😢😢😢😢😢😢
@NaginParmar-c7kАй бұрын
સરકારી કચેરિઓમા જ સર્વર ડાઉન આવેછે,કેમ ?
@manuthakor812Ай бұрын
2014 पछि परेशानी शिवाय कसूज नथी.
@kadiwalakadiwala8572Ай бұрын
આને ડિજિટલ ઇન્ડિયા કહેવાય કેમ? સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ વિશ્વ ગુરુ કહેવાય કેમ મેકિંગ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા
@Minabensangada-c7rАй бұрын
ભાઇ આ તો સિસ્ટમ થી ચાલે છે અને આ સિસ્ટમ ઉદ્યોગપતિ ના હાથ માં છે.. જનતા ને દોડાવી ને લૂંટવાની યોજના ઓ આ લોકો જ મૂકે છે અને આ સરકાર ની મજબૂરી છે કે એ કહે તેમ ના કરો તો સત્તા જતી રહે એનો ડર લાગે છે.. આ જ મોદી CM હતો ત્યારે મનમોહન સિંહ ને આધાર કાર્ડ નો સખત વિરોધ કરતો હતો.. પણ અન પઢ માણસ ને સત્તા મલી પછી ભાન થયું કે Manamohan to સિંહ હતાં... એ ફોટો જીવી નહોતા.. કામ કરતા હતા પણ દેખાડો નહી કરવાનો... અને આ ને કામ કરતા દેખાડો કરવા નો શોખ... દરેક કામો ઉપરથી સારા પણ અંદર થી પોલા, બોદા, જેવો એ એવા એના કામો..
@daudbhaiji3965Ай бұрын
રાજેશ ઠાકર ભાઈ ની વાત સાચી છે
@StThakor-id2plАй бұрын
❤😊
@kishorbhaitrivedi5178Ай бұрын
સરકારના કર્મચારીને ઘરે ઘરે સહી ના કામગીરી કરવી જોવે
@MadhavTadvi-o4wАй бұрын
રાસની કુપન પણ બંધ કરવી જોઈએ
@dineshsdesaidineshs9331Ай бұрын
ऐ
@ThakorShivaji-c8xАй бұрын
Janta nu shosan band karo
@ThakorShivaji-c8xАй бұрын
Sarkar laliyavadi band karo
@1106rahulthakorАй бұрын
Khali address j online change thaay chhe name ane DOB mate to centre par j javu pade chhe
@TadviDharmendra-mf3tzАй бұрын
સરકાર ના નેતા સરકારી નોકરો તો સભ્ય નોંધણી મા વ્યસ્ત છે.
@solankikarshanbhai7256Ай бұрын
જન્મ તારીખ નો દાખલો આપ્યો છે તે વિધાથીર્ઓ માટે કાફી છે
@BharatPatel-cx4ieАй бұрын
ઘણા વાલીઓ ને આધારમાં લિંક નંબર બંધ પણ હોય છે તો ઓટીપી ક્યાં થી મલે.
@BharatPatel-cx4ieАй бұрын
રેશન કાર્ડ ફરજિયાત કરતાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ તથાં વાલીઓ માટે ઉપાધી ઉભી થઇ છે.
@maheshutadiya8278Ай бұрын
ત્રણ વર્ષ થયા
@RaviPatel-gd3zxАй бұрын
આ વરસે પણ શિષ્યવૃત્તિ મળે એમ લાગતું nthi
@BharatPatel-cx4ieАй бұрын
સાચી વાત છે
@vaghelajitubhavaghelavaghe9496Ай бұрын
આનું કાક કરો સાહેબ
@અપીલАй бұрын
Good
@prakashbaburohit7530Ай бұрын
સરકાર ની કોઈ પણ યોજનાઓ હોય તેને ઓનલાઈન ની વેબસાઈટ પર થી ગમે તેટલા પ્રયત્ન કરો તોપણ થતીજ નથી શુ?આને ડીજીટલ ઈન્ડિયા કહેવાય
@jaydevyadav2379Ай бұрын
ડબ્બો ઇન્ડિયા. કેવાય. 😂
@hajrasarodi2669Ай бұрын
વાલી ની રેશનકાર્ડ જ નથી તો શું કરવું?
@KeshGoraniyaАй бұрын
KATN
@manuthakor812Ай бұрын
हु पण मारा बालको ने शिष्यवृत्ति थी वंचित राखिश. सरकारी कचेरी थी 🙏नमस्कार.
@vasarambhaichauhan2642Ай бұрын
જવાબ જૂઠ જૂઠ જૂઠ ચાપલુસી સિવાય કંઈ નથી.
@manunayak693Ай бұрын
છોકરાના નામ એક જિલ્લામાથી બીજા જિલ્લામા ટ્રાન્સફેર
@jagdishbhaibaria5015Ай бұрын
ભુલો એજ લોકો કરે છે અને લોકો હેરાન થાય છે નરી વાસ્તવિકતા છે ભાઈ
@SatishsvyasАй бұрын
ईएसआई ख़तरनाक सिस्टम की इसके मायाजाल में फंसते ही जाओ
@RamdeDerАй бұрын
मोटा भाई बधु राज कारण होई माणस कडाडी जाई ऐरुची होईछे
મારુનામ ધુમસિગા સિંગાડ હું પણ એમપી નો શું પણ મારા 3 છોકરાઓ ભણે છે એમને કોલરશીપ મળતી નથી હું પણ 300 રૂપિયામાં મજૂરી કરું છું ગુજરાતના 25 વર્ષથી રહું છું ગુજરાત સરકારની કોઈ સહાય નથી મળતી એમપી ની સરકાર ની કોઈ સહાય નથી મળતી ગુજરાત વાળા કે તમે એમપી ના સો બાર ના છો એમપીમાં જઈને કહીએ તમારા છોકરા ભણે છે ક્યાં એમ કરીને કોઈ કોઈ લાભ આપતા આપતું નથી હેમંત સર તમારો ખુબ ખુબ આભાર તમે આ વાતને પહોંચાડશો