ખુબ જ સરસ રીતે સમજાવ્યું આપે ગુજરાતી ભાષામાં. ફક્ત ઍક જ સવાલ છે કે ખાવા પીવા નું આટલા બધા સમય સુધી નું સ્પેસ માં હોય છે? અથવા ખાવા પીવા ની શી સગવડ હોય છે સ્પેસમાં?
@ભરવાડીકડલા2 ай бұрын
ભેગુ લય જાય એક હારે બનાવીને બે ત્રણ ખટારા ભરીને થેપલા છુદો ગાઠયા ખાખરા ડુંગરી ના બાચકા ચાર પાચ. પૌવા બટેટા ચાર પાચ ટીપણા દુધ મા મેરવણ નાખી દયે એટલે સપેસ મા દઈ થય જાય. કા પછી બકરીયુ કા ભેસ લય જાય ભેગી,,,😂😊😊😂😅
@vijayagravat44372 ай бұрын
@@ભરવાડીકડલા😂😂😂😂
@jignashapf57002 ай бұрын
😂😂
@smartcomputeracademy15832 ай бұрын
ગુંજ ભાઈ ખૂબ જ સરસ રીતે આ વાત તમે સમજાવી મને ઘણા વખતથી સુનીતા વિલિયમ્સની આ પરિસ્થિતિ કઈ રીતે સરજાણી તે જાણવાની ઈચ્છા હતી. આ વાત ટેકનિકલ હોવા છતાં સામાન્ય માણસ સમજી શકે તે રીતે તમે તમારી આગવી શૈલીમાં માં સમજાવી ખુબ ખુબ આભાર.❤
@JitubhaBharach2 ай бұрын
ધન્યવાદ સરસ રીતે સમજાવ્યું છે
@HARSHAD-CHAVDAАй бұрын
સાહેબ આપણે બહુ સારી માહિતી શેર કરી અને મને પણ મજા આવી કે તમારો વિડીયો આટલા લોકો જોવે છે રુચિ ધરાવે છે આટલા લોકોની કમેન્ટ્સ પણ આવી ખરેખર દેશ બદલે છે નહીંતર મારું માનવું તો એવું જ હતું કે આપણે ખાલી અંધશ્રદ્ધા દેવી-દેવતા, ભૂત ભૂવા ને ડાકલા માંથી જ નવરા નથી આવતા, આવી રૂચી માં ભારતીયોને કોઈને રસ નથી. પૃથ્વી શેષ નાગ ની ફેન માથે અટકી ને ઊભી છે .. સાઈન્સ માં માનવું જ નથી. સત્ય સ્વીકારવું નથી, બસ આપડો કક્કો સાચો .
@veerstudio4392 ай бұрын
ખૂબ સરસ જાણકારી મળી
@shiyalmeru70052 ай бұрын
ખૂબ સરસ સાહેબ
@pareshnayi40112 ай бұрын
ખુબ સરસ
@RP-zs2mi2 ай бұрын
Ek vat kau ...Bau saras samzavyu
@indrajeetsinhjadeja86212 ай бұрын
Wahh bhai jabardast
@dasharathchaudhary8920Ай бұрын
Very good sir
@Rajesh-lh1yzАй бұрын
મજા આવી ગઈ
@sanjayshrimali4150Ай бұрын
વાહ મને આવું લાગ્યું કે તમે પણ ત્યાં જઈને આવ્યા છો
@smitadevendeven1192Ай бұрын
Bov mast video
@dholekhan80622 ай бұрын
સરસ
@hitendramody23742 ай бұрын
Excellent important information
@advocatekuldeep84952 ай бұрын
એમને કહો ને ભઈલા કે શાંતિથી પૃથ્વી પર જીવ્યા કરે, શુકામ મોત નો ખેલ ખેલવા જાય છે😢 નથી જાણવું અમારે કે ત્યાં શું છે અને શું નથી, આપણે નથી ઈચ્છતા કે કલ્પના ચાવલા જેવું ફરી કોઈ પણ સાથે થાય😢
@kpstudioss2 ай бұрын
Te jagya ava j loko ne moklo darudiya hoy balatkariya hoy ava ne mokli aapo... Sara vyakati o na jaav tya
@thakoramrat-ru9gv2 ай бұрын
કુદરતના વિરોધ મા શુ કામ જવુ જોઈએ,મંગળ ઉપર રહેવા ના સ્વપ્ના શુ કામ
@rajuolakiya3198Ай бұрын
@@thakoramrat-ru9gv uneducated 😂😂
@maheshhingarajiya43332 ай бұрын
સુનિતા વિલિયમ્સ ને બધી ચેનલ અને સમાચાર માધ્યમોએ આટલું મહત્વ આપવું જોઈએ નહિ એને ભારત માટે શું યોગદાન આપ્યું.
@geetasolanki94662 ай бұрын
Thank you gunjbhai
@mishrajyoti28282 ай бұрын
Correct the video caption " erase fasai gyi write fasai gaya
@rdbanna16882 ай бұрын
Superb 👌 👌
@ChetanaRaval-yf2oeАй бұрын
Nice ❤
@aryanamit31802 ай бұрын
Superb information goonj bhai🙏🙂👍
@goonjt2 ай бұрын
Thank you ☺
@Gosainirav922 ай бұрын
Superb
@sandipmakwana64622 ай бұрын
Superb vedio thanks a lot but too too much back ground music sir
@solankionlineServices2 ай бұрын
Good Explanation
@mayursinhjadeja56222 ай бұрын
Good information
@JeetuRaj-c1o2 ай бұрын
Nice information ℹ️ thanks 🙏
@vishalkumarrameshbhai2832 ай бұрын
Mind blowing video
@jigarkansara1002 ай бұрын
Very well explained ❤
@monparasavan93802 ай бұрын
Imformative👍
@rajendrarajendra86812 ай бұрын
Very good information
@socialsciencenrpatel97532 ай бұрын
Good information thank you
@Kunjan-bn2vp2 ай бұрын
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
@ddjadeja80862 ай бұрын
Kon dada bhagvan? Kalyug m bhagvan khub vadhi gaya chhe
@pradipparmar93742 ай бұрын
Best video
@jainamdagli55622 ай бұрын
8 days to 8 months space ma rehvanu thay to Oxygen sufficient hoi?? And what about food??
@ahirjagdish94392 ай бұрын
Good information 👍
@ramnikvamja59062 ай бұрын
Sir phelej thi tya ashtrolar che te ave tem apan avshe to kem a muddane vadhare chaga va ma ave che pela andar che to ap n teni shathe avi shake ne
@hanubhaidumadiya83072 ай бұрын
Good 👍
@zampadiyaSanjay2 ай бұрын
Good
@Vishal0182 ай бұрын
Nice topic
@jaykantshah38512 ай бұрын
Let us pray for her safe coming back.
@kokilaluvani62242 ай бұрын
Sarangpur Hanuman Dada bless you didi ni sathe
@sirazsanghar19212 ай бұрын
Space maa etlo time Jamva nu ? kai rite
@pateljignesh6642 ай бұрын
Nice
@ajayparmar-cf7nx2 ай бұрын
Sir oxygen nu kem thay 6month no stock hoy/?
@comedyking60632 ай бұрын
Good ❤
@PatelAsavinbhaiАй бұрын
❤
@shammitrivedi39302 ай бұрын
Thank you. Good information. But I request you to speak at slow speed bcas it may harm your health. I advise you on good faith dont feel bad.
@goonjt2 ай бұрын
Heyy.. kemmm? Shu thay health ne?
@PranavsinhkBapu2 ай бұрын
પેન્શન ની નવી સ્કીમ માટે videos banvo ne sir
@poojanvaghela7338Ай бұрын
Superb. tamara jevo copy video have dhruv rathee ae banavyo 6e...
@adv.hetaljoshi16162 ай бұрын
👏🏻👏🏻👏🏻👏🏻
@kotakjaldeep29912 ай бұрын
મારે પણ સ્પેસમાં જવું છે...😂😂😂🛸🛸🛸🚀🚀🚀
@goonjt2 ай бұрын
Join Gaganyatri Program
@maheshhingarajiya43332 ай бұрын
કલ્પના ચાવલા અને સુનિતાએ દેશ માટે શું યોગદાન આપ્યું.
@professortrader882 ай бұрын
Thumbnail કોણે બનાવ્યું ભાઈ જરાક manners રાખો કેમ ફસાઈ ગઈ? ગયા? હોય તો વધુ યોગ્ય અને માનવાચક લાગે.
@V27..2 ай бұрын
ગઈ નહી ગયા બોલો...
@hetshah89082 ай бұрын
#we weant Justice ⚖️
@supremelord93742 ай бұрын
Thank you sir 🎉
@jahanararangrej2542 ай бұрын
गुजराती भाषा में अंतरिक्ष के बारे में अंतरिक्ष यात्रियों के बारे में इतनी विस्तृत माहिती अपने आप में एक रिकॉर्ड है।
@All_status-maker2 ай бұрын
👍
@gohiljanaksinh36322 ай бұрын
ભાઇ spesx 2 દિવસ માં લઇ આવે બોઇંગ ની અને નાસા ની મીલીભગત છે
@siddharthzaveri70572 ай бұрын
👌👌👌👌👍👏👏👏👏
@parmarashish67392 ай бұрын
1660 km per hour earth rotation gunj Bhai nai k 1000 k 1200
@goonjt2 ай бұрын
Ayeeeee... Thanks for bringing to my attention
@parmarashish67392 ай бұрын
@@goonjt આપને ઘણા બધા ફોલો કરે છે ગુંજ ભાઇ કોઇ ખોટી જાણકારી ના જાઈ આપના માધ્યમ થી એટલા માટે ધ્યાન દોર્યું.
@suhaszala27252 ай бұрын
1674 km/h
@SujitBhanderi2 ай бұрын
Ekla To Nay Hoy Ne
@importantgk78332 ай бұрын
Space ma koi ni delevery thay to balal na mahina Kem ganavana ana vise video banavo
@goonjt2 ай бұрын
Aye alien 😄
@hdjamaliya48992 ай бұрын
Like
@vipulpatadiya10322 ай бұрын
Kalpna chavla Mission Failure par video banavo
@goonjt2 ай бұрын
Sure
@HasmukhPatel-b9b2 ай бұрын
Hi
@mahimusicalgruppatdi3272 ай бұрын
ઝુનિતા વિલીયસન્ સ્પેસમાં ગયા ત્યારે તો અંદર ઘણા અસ્તરનોટ હતાં એ પાસા આવિગયા
@NeelChavda40042 ай бұрын
અસ્તરનોટ નહીં એસ્ટ્રોનોટ 🤣🤣🤣🤣🤣
@prakashrathava77752 ай бұрын
કદાચ કેન વિલિયમ્સ થી રિસાઈ ગયા હશે
@mayanknaik68682 ай бұрын
કલ્પના ચાવલા મોકશગમન 01/02/2003.
@spvadha2 ай бұрын
Will she survive ? Khava pivanu ?
@priyank46902 ай бұрын
Bhai, koi indian chhe je india dwara space ma gayu hoy? Athva indian government e support karyo hoy ?
@suhaszala27252 ай бұрын
Na koi nthi..Rakesh Sharma pn Russian spacecraft ma Gaya hta...gaganyan mision ma pehli var jase
@naginbhaipatel49042 ай бұрын
મને હજુ સુધી સમજાતુ નથી કે બીજા એસ્ટેટ ત્યા રહી શકે તો સુ નીતા કેમ નહી
@goonjt2 ай бұрын
Because 8 Diwas nu plan karelo hoy toh resources thi laine mental preparedness, badha ma issues aave
@MrsSaries2 ай бұрын
એ ખાશે સુ ત્યાં??
@SujitBhanderi2 ай бұрын
E Jamvanu Lay Gaya Hase 8 Divas Mate Gaya Che Ne 8 Month Thase Kemnu Kadhse
@mahimusicalgruppatdi3272 ай бұрын
બધા નાટક સે ભાઈ
@danagamara2842Ай бұрын
Hapta baki hase😢
@riyajop57092 ай бұрын
322 be 332 khe diya
@rakeshpatel40622 ай бұрын
Cold U pls talk slow
@ajchaudhari62112 ай бұрын
Have nhi ave sunita Williams tata bye bye
@gauravparmar19322 ай бұрын
ફેકુ
@footballfan-932 ай бұрын
Bhai fasai gaya em ko respect
@hinelsavani2 ай бұрын
Lakhe che 322 bhoke che 332..😡🤬😡😡 Sachu su manvu???
@hinelsavani2 ай бұрын
11 minit na 1 video ma authenticity nathi jalvi sakta tame loko😡🤬😡 Tamne to khali quantity thi j matlab che ne!!! Quantity jay tel lev🤬🤬😡🤬
@scitubelimitless11812 ай бұрын
Boeing is very boring 🥱 .. only space x is excellent