No video

Devayat Khavad vs ડૉક્ટરઃ Mahamanthan માં ખવડે કહ્યું-'કોરોનાકાળમાં ડૉક્ટરોએ શું સેવા કરી તે કહો'

  Рет қаралды 1,488,442

VTV Gujarati News and Beyond

VTV Gujarati News and Beyond

Күн бұрын

Devayat Khavad vs ડૉક્ટરઃ Mahamanthan માં ખવડે કહ્યું-'કોરોનાકાળમાં ડૉક્ટરોએ શું સેવા કરી તે કહો'
Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati...
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati

Пікірлер: 1 800
@makawsnasanjanben-bl6sh
@makawsnasanjanben-bl6sh Жыл бұрын
દેવાયત ભાઈ બીલકુલ સાચી વાત છે.
@Two_brather8989
@Two_brather8989 3 жыл бұрын
#મહામંથન કરતા #માથામંથન વધારે લાગ્યું 😊
@shaileshsolanki7912
@shaileshsolanki7912 11 ай бұрын
દેવાયત ભાઈ ની 100% વાત સાચી છે
@vijaymahida4806
@vijaymahida4806 3 жыл бұрын
એક દમ સાચી વાત છે દેવાયત ભાઈ ની આ લોકો ક્યાં સેવા કરે છે????
@ashokpanchal8383
@ashokpanchal8383 3 жыл бұрын
દેવાયત ભાઈ 1001% સાચી વાત છે લોકો ને ખાવા ની તકલીફ છે 🙏
@naimghanchi505
@naimghanchi505 3 жыл бұрын
Saci bat bhai bhai
@aramvalizindgeesukh5418
@aramvalizindgeesukh5418 3 жыл бұрын
To solve kon karse? Dr.?
@kingmotivational9104
@kingmotivational9104 2 жыл бұрын
@@aramvalizindgeesukh5418 to Dr Case na 1000 kem padve chhe khali consaltant na jethi ghna sarvar thi vanchit rhi jay chhe And aa fees artificial cartesan bnavine chdavel chhe Ketlay pesant namany khnkheri nakhe and pachhi ke seva kriye chhe aa seva nthi lutva no business chhe
@nggamer325
@nggamer325 2 жыл бұрын
દેવાત ભાઈ ની વાત સાસી સે
@ishavrbhai4817
@ishavrbhai4817 3 жыл бұрын
દેવાયતભાઈ રાઈટ વાત છે જય ખોડલ જય ખોડીયાર જય આવળ
@bhutpurvandhbhakat4930
@bhutpurvandhbhakat4930 2 жыл бұрын
Paisa to army wala pan le. Chhe to e su kevay?
@kingmotivational9104
@kingmotivational9104 2 жыл бұрын
@@bhutpurvandhbhakat4930 army vala to limits chhe Doctor to mo jovana(casena) 1000 padve chhe ae thodine seva chhe ke aetli to ketli mhenat krvi pde chhe aeto sirf AC ma besvana moj -sokh mate chhe and ae price cartesn bnavine artificial vadharel chhe Army mate to 2000 -3000 par day hse and ae pachha Kathi pristhitma
@shantijaypal3626
@shantijaypal3626 2 жыл бұрын
@@bhutpurvandhbhakat4930 અનમોલ
@shantijaypal3626
@shantijaypal3626 2 жыл бұрын
@@bhutpurvandhbhakat4930 સા
@ABC-ms1em
@ABC-ms1em 2 жыл бұрын
દેવાયત તુ ડાયરા કરવાનું બંધ કરી દે તો લોકોને અઠઠોય ફરક નો પડે અને જો બધા ડોક્ટર એનુ કામ બંધ કરી દે તો ??? એટલે તે સેવાનો વિષય ગણાય
@mr.r.g.chaudhary4198
@mr.r.g.chaudhary4198 3 жыл бұрын
વાહ દેવાયત ભાઈ સાચી વાત કરી..
@amarshibhaidhamsaniya2229
@amarshibhaidhamsaniya2229 3 жыл бұрын
સેવા કેને કહેવાય વગર પૈસે કામ કરે તેને સેવા કહેવાય પૈસા થી કામ કરે તેને સેવા ન કહેવાય પચાસ હજાર પગાર આવે તેને સેવા ન કહેવાય ધન્યવાદ
@bhargavstalkshow3183
@bhargavstalkshow3183 3 жыл бұрын
@@hsp446 મોટા ભાઈ આ દેવાયત ખવડ પાછળ કેટલાંક લોકો ગાંડા છે. જ્યારે એક અભણ માણસ એક ભણેલા ડો સાથે લોજીક વગર ની વાત કરે ત્યારે આવુ થાય પૈસા લઇને પણ અમુલ્ય જીવન બચાવ વા માટે એ યથા શક્તિ પ્રયત્ન કરે છે એનાથી વિશેસ શુ જોઇયે
@rajubhairabari1226
@rajubhairabari1226 3 жыл бұрын
દેવાયત ભાઈ મજબુત જવાબ હું શમત છું👍
@shaikhsaab7329
@shaikhsaab7329 3 жыл бұрын
રબારી સમાજના લોકો સારા છે એમ ના માટે દુઆ સલામ
@tendercoconutmarketgaduman6933
@tendercoconutmarketgaduman6933 2 жыл бұрын
દેવાયત ભાઈ એક દમ રાઈટ
@sadhimaastatussanjaychhatr1107
@sadhimaastatussanjaychhatr1107 3 жыл бұрын
દેવાયતભાઈ ખવડ ની વાત ૧૦૦૧% સાચી વાત છે🙏
@EnduParmar-hl7ku
@EnduParmar-hl7ku 8 ай бұрын
Ha
@ranchhodbhaivariya5969
@ranchhodbhaivariya5969 3 жыл бұрын
દેવાયતભાઇ જુગ જુગ જીવો સાચું બોલવા બદલ આભાર
@rameshbhaivasaniya6894
@rameshbhaivasaniya6894 3 жыл бұрын
ડોક્ટર એની ફરજ બજાવતા એક દિવસ પરીવાર સાથે રહેવા નથી પામતા મે પ્રાગામ સાભયા છે એમાં અનેક પરચા વાતો કરી છે શબ્દ ની તાકાત સુ હોય છે અતીયારે આ વીકટ સમયમાં તમારા શબ્દો ની તાકાત થી કોરોના ને ભગાડો ભાઈ તોસાચા બકી તમેય ખોટા જ છો
@storage1family419
@storage1family419 3 жыл бұрын
ઘરમાં બેઠા બેઠા વાતું કરતા જ આવડે છે અને આમ ય એને એ તો ધંધો છે .... ભોળા પબ્લિક ને વાતો કરી ને જલસા કરવા .... નાની વાત ને મોટી કરી ને મસાલા સાથે ઉચા આવજે કહેવું એ જ એને આવડે છે .....એનો એક ડાયરો જોયો તો એમાં એમ ફાકાં મારતો કે ડરે એ બીજા .... કાલે મોત આવતુ હોય તો આજે ભલે આવે .... ડરી ડરી ને માઈકાંગલા જેમ જીવવા કરતા બિન્દાસ્ત જીવવવું સારું..... હવે ફાટી રહી એટલે માસ્ક લઈ ને ફરે છે 😂😂😂 અને ઉપદેશ આપે છે કે માસ્ક પેરો .... ડરો ... સોશિયલ ડિસ્ટન્સ રાખો 😉😉😉 ...દેવાયત ભાઈ નક્કી કર કે શું બોલવું છે ..... અને બોલી ને યાદ રાખ અને પાલન કર ..... કૂતરું ભશે તોય ધબકારા વધી જતા હોયને તો સ્ટેજ પર જઈ ને સુરવિરતા ની વાતું શોભા નાં દે ....... વચ્ચે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે પણ આડું અવળું બોલ્યો તો .... પછી લેવાઈ ગયો તો .... પણ પહેલે થી માપ માં બોલ તો મજા આવે ..... બીજા સાહિત્યકારો નાં દાયરા સંભાળ એટલે આવડી જશે 😂😂
@Raghudesai01
@Raghudesai01 3 жыл бұрын
દેવાયતભાઈ ની વાત સાચી છે
@kamleshsoni8393
@kamleshsoni8393 3 жыл бұрын
ઈશુદાન ભાઈ મહા મંથન કોઈ પોતાના અંતર આત્માનુ કરતુ જ નથી આ દરેક સમસ્યા નુ કારણ એકજ છે દરેક પૈસા ને સુખ નુ સાધન સમજે છે અને કોઈપણ રીતે સૌને પૈસો બનાવવો છે અને વકીલ ડોક્ટર ક્યારેપણ દયાળુ હોયજ ન સકે કારણ કે વાઢકાપ અને સાચુ જુઠ્ઠુ આ વ્યવસાય મા રહેવાનુ જ મુખ્યવાત એક છે કોઈ પણ ગરીબને કોરોના થાય તો પૈસાદાર પાસે ભીખ ન માગવી જોઇયે પૈસાદારો ને દાનમા કોરોના આપી અમર થાવુ જોઇયે અને આજ પ્રમાણે ભણેલા ઓની ભાષા રહેશે તો એવાદીવશો દુર નહી હોય પૈસા સુખ ઘરે પડ્યા હસે ને પૈસાદાર પાછળ સંક્રમીતો ની લાઈન દોડતી હસે
@user-vu5kb1bw4z
@user-vu5kb1bw4z 3 жыл бұрын
હા દેવાયતભાઈ તમેજસાચુકહીરહ્યા છો ધન્યવાદ.
@HardikPatel-vt4de
@HardikPatel-vt4de 3 жыл бұрын
Ha એમ હવે ખબર પડી કે જે પૈસા લીએ એ કામ આપે એને સેવા નો કેવાય, એવીજ રીતે કથા માં પૈસા લીએ એટલે એ સેવા નો કેવાય એને ઉદ્યોગ ધંધો કેવાય...🙏
@DevendraRana-eu1lo
@DevendraRana-eu1lo 11 ай бұрын
અહી દેવાયતભાઈ સાચા છે,ડોક્ટરોએ કોરોના મહામારી વખતે બેફામ ચાર્જ વસૂલ કર્યો હતો.
@krishnastudiobparmar4623
@krishnastudiobparmar4623 3 жыл бұрын
100% સાચી વાત છે સાહેબ રૂપિયા લઈને કામ કરે એને સેવા ના કહેવાય
@msoni4076
@msoni4076 3 жыл бұрын
देवायत खवड़ नी वात साचि छे पैसा लाई ने काम करें एने सेवा ना केवाय
@zalabhailu471
@zalabhailu471 3 жыл бұрын
જય માતાજી દેવાયતભાઈ ની વાત સાચી છે
@krishnarajput851
@krishnarajput851 2 жыл бұрын
devayat bhai...........is 💯 n 💯% right.........Dr. logo ne aajkal seva k name pe dhanda suru kar diya.
@no_officials8036
@no_officials8036 3 жыл бұрын
સાચી વાત છે દેવાયત ભાઈ એકદમ સાચી વાત
@rutuupatel9443
@rutuupatel9443 3 жыл бұрын
Tu bimar pde to eni jode j jaje treatment krava
@no_officials8036
@no_officials8036 3 жыл бұрын
@@rutuupatel9443 bhai tane so probalm chhe
@no_officials8036
@no_officials8036 3 жыл бұрын
@@rutuupatel9443 sachu to chhe
@hasmukhvaghela7833
@hasmukhvaghela7833 11 ай бұрын
ઈયસોયવાળો લાગેસે
@mukesh5556
@mukesh5556 3 жыл бұрын
સાચી વાત છે દેવાયતભાઈ જય માતાજી ભાઈ
@Rathod0702
@Rathod0702 3 жыл бұрын
kzbin.info/www/bejne/nHuUiIaQe8-liqc
@MaheboobVadha
@MaheboobVadha 3 жыл бұрын
Ha sav sachi vat che aap ne pan devayat bhai ni vat saras lagi
@rakeshrathva2167
@rakeshrathva2167 3 жыл бұрын
Hii
@nisargpatel4840
@nisargpatel4840 Жыл бұрын
😂😂😂 jis ko jo dik ta usko wahi nazar aata yeh
@himatgudrasiya3514
@himatgudrasiya3514 3 жыл бұрын
દેવાયત ભાઈ ની વાત બિલકુલ સાચી છે
@bhutpurvandhbhakat4930
@bhutpurvandhbhakat4930 2 жыл бұрын
Paisa to army wala pan le chhe to e su kevay?🤔
@kingmotivational9104
@kingmotivational9104 2 жыл бұрын
@@bhutpurvandhbhakat4930 army vala limit ma le chhe and hard work kre chhe and toy ae nthi bolta ke aame seva kri chhe Dr to lutvano business chalve chhe Artificially cartesan bnavine fees vdharel chhe Khali case na 1000 le chhe and bole chhe ame seva kri sev kri kevay aane seva kone kevay ae khbr chhe
@vekariyabharatbhai4084
@vekariyabharatbhai4084 3 жыл бұрын
વાહ દેવાયતભાઈ વાહ તમારૂ સાવ સાચુ છે🙏🙏🙏
@nonsingularbusiness8697
@nonsingularbusiness8697 3 жыл бұрын
અપમાન નથી 😂😂😂....બરાબર છે દેવાયતભાઈ...આ ડોક્ટરો ને કોઈક તો કેહવા વાળુ નીકળ્યું
@MrBhavu-eh5zy
@MrBhavu-eh5zy 3 жыл бұрын
Brar apman nthi paisa ley
@doctormax1342
@doctormax1342 3 жыл бұрын
એ તો ડૉક્ટર ભાઈ સભ્ય છે બોલવામાં એટલે કઈ બોલ્યા નઈ.. બાકી દેવાયત ભાઈ ને ખબર પડત..😂😂
@devdesai4101
@devdesai4101 3 жыл бұрын
@@doctormax1342 માં ચોદી dr ની😂
@maulinpatel5802
@maulinpatel5802 3 жыл бұрын
@@doctormax1342 bhai baki koi hospital ma work nu experience vadu hot to doctors ne b khabar pde ...hal indiama and Gujarat ma doctors ni achhat chhe ano faydo uthave chhe
@shaikhsaab7329
@shaikhsaab7329 3 жыл бұрын
નમસ્તે દેવાત સારો છે મે એમને દિલથી દુઆ સલામ કરુ છુ
@sitalrajput9449
@sitalrajput9449 2 жыл бұрын
હાવ હાચી વાત છે દેવાઇતભાઇ
@desaipasabhai7896
@desaipasabhai7896 3 жыл бұрын
દેવાયત ભાઈ સાચી વાત છે
@gaadhekapil6747
@gaadhekapil6747 3 жыл бұрын
એક દમ સાશી વાત છે
@ashokkumarnimavat
@ashokkumarnimavat 3 жыл бұрын
બરોબર છે દેવાયત ભાઈ બરોબર છે....
@bajarangak-5657
@bajarangak-5657 3 жыл бұрын
Rano રાણા ની રીતે. હો દેવાયત ભાઇ. સાચી વાત કરી એક દમ. ભક્ક્કમ ભક્કમ ભાઈ ભાઈ
@miteshveljibhaiahir3604
@miteshveljibhaiahir3604 3 жыл бұрын
દેવાયતભાઈ તમારી વાત એકદમ સાચી છે . પ્રાઇવેટ ડોક્ટર કોઈ કોરોના વોરીએર નથી. એના તો લાઇસન્સ કેન્સલ કરવા જોઈએ.
@rathodashok9717
@rathodashok9717 3 жыл бұрын
દેવાયતભાઈ ખવડ ની વાત સાંસી સે, ફૂલ સપોર્ટ સે
@n.npatel4950
@n.npatel4950 3 жыл бұрын
વાત સાચી છે દેવાયત ભાઈ સાચુ કે એટલે
@karmvasani
@karmvasani 3 жыл бұрын
3.4.લાખતો તમી કયો છો પણ 14 દિવસ નુ ખાલી 14થી15 લાખ રૂપિયા ના બિલ થયેલા છે દેવાયત ભાઈ
@storage1family419
@storage1family419 3 жыл бұрын
તો ભાઈ કોઈ ટપાલ લખી ને થોડા બોલાવે છે કે પ્રાઇવેટ માં આવો ...... મોટા ઉપાડે પ્રાઇવેટ માં લઇ જાવ પછી બિલ નું રોવાનું ચાલુ .... પૈસા નાં હોય ને તો સરકારી હોસ્પિટલ માં લઇ જવાય...... મફત થઈ જાય.... આ સમાજ નો પ્રોબ્લેમ જ એ છે મફત કે સાવ સસ્તું જોઈ એ છે, ટોપ લેવલ ની સર્વિસ જોઈએ .....વાહ .... આપડે વિચારી લ્યો આપડે જે કામ કરતા હોય એમાં આપડે કેટલું મફત કરી એ છીએ .... ??? અને ભાઈ ડોક્ટર તમને પહેલા જ કઈ દે છે કે આટલો ખર્ચ થશે .....અને તમે મંજૂરી આપો પછી ઓપરેશન થાય છે ભાઈ ......દેવાયત કે છે કે ગરીબો પાસે ખાવા નું નથી તો એક કામ કરો ખેડૂતો જે ઘઉં જુવાર બાજરી કઈ પણ કરો એ મફત અથવા 10rs નું મણ આપવા માંડો ....😉😉... કપાસ પણ ફ્રી આપી આવો કારણ કે ગરીબ પાસે ઓઢવા ચાદર નથી .....પછી ગરીબો ને વાંધોનહી આવે ....
@timbadiyasohan383
@timbadiyasohan383 3 жыл бұрын
@@storage1family419 sachi vat bhai ni
@ghansyammakwana9527
@ghansyammakwana9527 3 жыл бұрын
10 Rs man nai khedut ni gand Pan Mari lyo des ni pragati thati hoy to
@HermesTrader5050
@HermesTrader5050 3 жыл бұрын
Nahi javanu hospital ma bhai , daayra ma jai ne sarvar karavi levani
@storage1family419
@storage1family419 3 жыл бұрын
@@ghansyammakwana9527 bas aaj to problem chhe tamaro .... Jya jya avaj ucho karvani vaat aave tya gand dhari dyo chho ... Pachhi fariyad karo chho k amari marai gai
@krishnanewsfagvel9013
@krishnanewsfagvel9013 3 жыл бұрын
હા દેવાયત ભાઈ તમારી વાત સાચી છે
@maqboolghachi5739
@maqboolghachi5739 3 жыл бұрын
દેવાયત ભાઈ સાથે સહમત છું આ બધા ડોક્ટર ના નામ ડાકુ છે જેના પર વીતેલી છે એને ખબર છે
@sanjayjamod3715
@sanjayjamod3715 3 жыл бұрын
ડોક્ટરો પોતાનો જીવ જોખમ માં મૂકી ને પૈસા લે છે પણ લોકો નિ સેવા કરે છે એ ક્યારેક દવાખાના માં જઈ ડોક્ટરો ને પૂછી આવો અને વાત કલાકારો નિ રઈ મફત ની મજા લઇ લાખો લઇ જાય આને તો સેવા નો કહેવાય
@Ritik2020.
@Ritik2020. 3 жыл бұрын
દેવાયત ખવડ ની સાચી વાત છે selute છે દેવાયત sir વંદન છે
@Ritik2020.
@Ritik2020. 3 жыл бұрын
@Gost Namewww.digi-now.in/2020/11/ishwarbhai-panchamahal.html
@JD_02-j2d
@JD_02-j2d 3 жыл бұрын
હાલમાં તો ખુલી લૂંટ ચાલે છે ડોકટરો દ્વારા
@yogeshladhava345
@yogeshladhava345 2 жыл бұрын
Devayat bhai right che 🔥🔥🔥✌️✌️✌️
@munirgori1251
@munirgori1251 3 жыл бұрын
Sachi Vaat Chhe Devaat Bhaii I Support You🙏🙏🙏
@krishnaparmar643
@krishnaparmar643 3 жыл бұрын
કોરોના કાળ માં ડૉકટર ની જગ્યાએ એક દીવસ ઊભા રહી ને જોવો પછી બોલો , તમને ડૉકટર ઘરે બોલવા આવે છે કે તમે મારી હોસ્પિટલ માં આવો એમને પણ ઘર પરીવાર છે ભાઈ, આપણી સાવચેતી આપડે રાખવી પડે ભાઈ
@tkpprajapati7064
@tkpprajapati7064 3 жыл бұрын
દેવાયત ને કો જો તાકાત હોય તો ૧ મહિનો કૉરોના વોર્ડ માં કામ કરી બતાવે..સેવા નઈ પણ સીનીયર ડોક્ટર જેટલો પગાર આપીશું (૬૨ હજાર)..છે તાકાત..
@tkpprajapati7064
@tkpprajapati7064 3 жыл бұрын
હા તો આજ તો સેવા છે ડૉક્ટર ની..સુ દેવયાત જેવા લોકો પોતાના થી આગળ કશું વિચારી સકે.. અહીં અમદવાદના (IKD)સિવિલ માં વિદેશમાંલાખો ની કમાણી કરતા dr HL ત્રિવેદી સર એ બધુ છોડી અહીં કિડની hospital બનાવવા એમની આખી જીંદગી આપી દીધી..સુ લોકો ને કદર છે..એવું કામ ડૉકટર જ કરી શકે
@romil1233
@romil1233 3 жыл бұрын
to emergency case jay ana 300 na badle 500 rs le chh ...bicharana majburina pesa padave ...ano koi jawab chh
@romil1233
@romil1233 3 жыл бұрын
normal case na 300 ne emergency na 500 rs kem
@romil1233
@romil1233 3 жыл бұрын
davakhana ma have potana j medical rakhe ane tyani j dava lekhe a km ane a dava bija medical ma pan na mle
@romil1233
@romil1233 3 жыл бұрын
@@tkpprajapati7064 bhai ava 100 mathi 1 doctor hoy
@bharatchauhan3561
@bharatchauhan3561 Жыл бұрын
સાચું દેવાયત ભાઈ
@user-xi5pn6so1k
@user-xi5pn6so1k Жыл бұрын
સાસી વાત છે દેવાયત ભાઈ
@makvanahasmukhkarshanbhai7741
@makvanahasmukhkarshanbhai7741 3 жыл бұрын
Aekdum sachi vat devayat Bhai... 👌👌
@Rathod0702
@Rathod0702 3 жыл бұрын
kzbin.info/www/bejne/nHuUiIaQe8-liqc
@JADEJA977
@JADEJA977 3 жыл бұрын
Devat bhai is right 👍👏👏👏
@sahiljuneja302
@sahiljuneja302 3 жыл бұрын
દેવાયત ભાઈ ની વાત સાચી છે
@AjayChauhan-cs6bg
@AjayChauhan-cs6bg 2 жыл бұрын
દેવાયત ભાઈ ..સાચી વાત છે 💯💯💯💯
@gaadhekapil6747
@gaadhekapil6747 3 жыл бұрын
હા દેવાયત ભાઈ હા
@SavandeepLearning
@SavandeepLearning 3 жыл бұрын
સાચી વાત છે દેવાયત ભાઈ
@veerambhairabari7133
@veerambhairabari7133 3 жыл бұрын
वाह देवात भाई वाह आप जैसे महान हुनहार कलाकारों पर हमको गर्व है कि आपने चच चच बात बताई है 🙏🙏
@jaysathwara7574
@jaysathwara7574 3 жыл бұрын
Waah , mahan vala 👏👏👏, etlo paisa thi problem hoy to bhai private ma su karava jay 6e, ja government hospital ma ane tya bed o6a pade to bhai doctor ni bhul nathi sarkar ni kamjori 6e k tamne seva apava ma fail gayi 6e.😡😡😡 #always proud to be doctor
@rutuupatel9443
@rutuupatel9443 3 жыл бұрын
Badhane dafod bnave wah wah....wah wah
@dfcfoodtraveleducation8985
@dfcfoodtraveleducation8985 3 жыл бұрын
Senu garv aa vat j vahiyat kare chhe
@shivamm2391
@shivamm2391 3 жыл бұрын
@@jaysathwara7574 #medicalterrorism
@hardiktuvadofficial
@hardiktuvadofficial 3 жыл бұрын
Devayat khavd op bhai sachi vat se 👍🙏
@ramitabenrathva8075
@ramitabenrathva8075 3 жыл бұрын
દેવાયતભાઈ ખવડ તમે સાચા છો.
@vinodmaheshwari
@vinodmaheshwari 3 жыл бұрын
દેવાયતભાઈ ને ખબર નથી કે જે 24 કલાક નો બંધાયેલ વ્યક્તિ કે કર્મચારી હોય એમની ગણતરી સેવા માં થાય
@arjunaanjana6105
@arjunaanjana6105 3 жыл бұрын
Rupia vagar kai koi nathi jotu. Ane corrona ma to aagha rahine dava kare ane rupia padave
@niravvlog5971
@niravvlog5971 2 жыл бұрын
દેવાયત ભાઈ રાઈટ વાત છે
@harshparmar7140
@harshparmar7140 3 жыл бұрын
Doctor barobar bole che.
@user-td8tx6xn2c
@user-td8tx6xn2c 3 жыл бұрын
દેવાયત ભાઈ ની વાત એક દમ સાચી છે આ બધું પ્રજાને લૂંટવાનું બહાનું છે એટલા માટે એમને ફૂલ સપોર્ટ 🙏 good work દેવાયત ભાઈ ❤️🙏👍
@avacharfisadiyaofficial2820
@avacharfisadiyaofficial2820 3 жыл бұрын
દેવાયત ભાઈ ની વાત સાચી છે.
@gopalsohla4072
@gopalsohla4072 3 жыл бұрын
દેવાયત ભાઈ ખવડ ની વાત સાચી છે
@sachinsolankiofficial2519
@sachinsolankiofficial2519 Жыл бұрын
સાચી વાત છે દેવાયત ભાઇ
@અન્નપૂર્ણાપ્રાકૃતિકફાર્મ
@અન્નપૂર્ણાપ્રાકૃતિકફાર્મ 3 жыл бұрын
જય જવાન જય કિસાન
@Rathod0702
@Rathod0702 3 жыл бұрын
kzbin.info/www/bejne/nHuUiIaQe8-liqc
@thejoker30003
@thejoker30003 3 жыл бұрын
ke aa lodo pakad
@luckystudiobhildi1607
@luckystudiobhildi1607 3 жыл бұрын
100%વાત છે દેવાયભાઈ હા મડદ હા
@darshanbhairathva9369
@darshanbhairathva9369 3 жыл бұрын
સાવ સાચી વાત છ દેવાયભાઈ
@Students_08
@Students_08 3 жыл бұрын
સાચી વાત નથી
@mayurboliya4379
@mayurboliya4379 2 жыл бұрын
દેવાયત ખવડ ભાઈ ની વાત એકદમ સાચી
@nbdigitaltharad8237
@nbdigitaltharad8237 3 жыл бұрын
સાચી વાત છે દેવાયત ખવડ 👍🔥
@Ant_Asti_Prarambh
@Ant_Asti_Prarambh 3 жыл бұрын
12 lakh નું બિલ બનાવી ને સેવા કેવાય😂😂
@Rathod0702
@Rathod0702 3 жыл бұрын
kzbin.info/www/bejne/nHuUiIaQe8-liqc
@rathodashok9717
@rathodashok9717 3 жыл бұрын
સેવા નો જ કહેવાય
@doctormax1342
@doctormax1342 3 жыл бұрын
તો સરકારી હોસ્પિટલ માં સારવાર લ્યો ને... ત્યાં તો મફત સારવાર થાય છે... કેમ ત્યાં જતા નથી...??? 12 લાખ ના બિલ ભરી શકો છો પણ ઘરે ખાવાના રોટલા નથી... સરસ..👌👌👌
@akashsahu8050
@akashsahu8050 3 жыл бұрын
@@doctormax1342 tya manso jivta bar nathi aavta government hospital ma
@storage1family419
@storage1family419 3 жыл бұрын
@@akashsahu8050 to tara devayat bhai pase lai jaa bhai ... Jor jor thi boli ne saja kari deshe ... Hospital ma doctor ne to ek j kaam chhe koi ne bachavva nai ne aave atle mari nakhva kem ??? ..... Ane paisa lai ne kaam kare atle military pan seva nathi karti em Ne ?? Eloko shahid na thya kevaay em ne ?? Karan k paisa lai ne kaam kare chhe .... Bhai ek vaat k to tu j dhandho kare chho ema tu ketli seva kare chho ..??? Ane tu badhu free ma j kare chho ??? ...devaayat ne ek vaar kai de bhai seva ni asha rakya karta seva karvani chalu kare ..... Moti moti gadi o ma farvu chhe ene and lakho ma paisa leva chhe 1 2 kallak bolva na to pachhi bija pase seva ni asha rahe na thaay bhai ..... Jyare desh sankat ma hoy ne tyare kai pan kaam ma aavo bhale paisa lyo seva j kevaay .... Baaki mane k to aaj na jamana ma tu ketlu free kaam kare chhe .... Ane dava kai doctor ne ghere nathi banti .... Sarkar ane Pharma company nakki kare .... Ene kyo ..... Ane tara devayat bhai ne k to etlo badho satyavadi hoy to ek vaar aa raj karaniyo ni vishe bole ane e loko grants khai jaay chhe e no pardafash kare ..... Pan na e nu kai kharab nai bole karan k tya fati jaay eni ..... Lai le bhai ..... Olu khevaay chhe ne pochu hoy tya j loko angli ghusade ..... Kathhanm ma angli bhangi jaay .....atle bhai ene k bolvu hoy to badhu bole .... Ane military vala ni seva kevay k nai ane ene shahid thya kevay k nai e khas puchh je ..... 😉😉😉 Ane rahi vaat sarkari hospital ma patients mari javani to government ne puchh to ketli suvidha dictor pase hoy chhe PHC( prathmik arogya kendra ) ane CHC (samuhik aarogya kendra) par .... Mand 10 dava hoy chhe ema y kaam ni 3 4 to bhai doctor y manas chhe bhagvan nathi k mathapar hath muki ne patient ne jivto kari de ....
@bariajagdishjagdish3388
@bariajagdishjagdish3388 2 жыл бұрын
સાચી વાત છે દેવાયતભાઈની
@kirtikumarofficial7079
@kirtikumarofficial7079 2 жыл бұрын
રાઈટ..દેવાયત ભાઈ
@prakashprajapati1478
@prakashprajapati1478 3 жыл бұрын
હકીકત કીધું તો ડોક્ટર સાહેબ ને અપમાન લાગવા લાગ્યું.
@manavsolanki5640
@manavsolanki5640 3 жыл бұрын
Hakikat am....to aa desh ni army ney pagar male chhe to su ane seva na kvani....Hali su nikdo buddhi vagar na
@rameshkchavdarameshkchada4936
@rameshkchavdarameshkchada4936 3 жыл бұрын
A desh ne doctor ni jrur chhe Dayra ni ny vatu krvathi ky no thy Sarvar thi jiv bachhe Jy hind selut indian docter
@kubharabari9360
@kubharabari9360 3 жыл бұрын
Ane faltu kalpnik filmo jovathi dhes aagal vadhe chhe
@rameshkchavdarameshkchada4936
@rameshkchavdarameshkchada4936 3 жыл бұрын
@@kubharabari9360 bus karo bhai des ne doctors ni jroor chhe
@rameshkchavdarameshkchada4936
@rameshkchavdarameshkchada4936 3 жыл бұрын
@@kubharabari9360 vatu krvathi ky no thy bhai ane doctro krine btave chhe
@mayurboliya4379
@mayurboliya4379 2 жыл бұрын
આમાં કોની જરૂર છે કોની જરૂર નથી એની ક્યાં વાત થાય છે ? આતો ડોક્ટર એમ કહે છે કે અમે સેવા આપીએ છીએ. ક્યાં સેવા આપો છો ? કોરોના કાળ માં કોરોના દર્દી જોડે 7 થી 8 લાખ લઈ લેતા હોય છે. પૈસા લઈ લીધા હોય સારવાર ના તો સેવા ક્યાંથી થઈ ? જે મફત ગરીબોની સારવાર કરે એને કરી કહેવાય સેવા.
@rameshkchavdarameshkchada4936
@rameshkchavdarameshkchada4936 2 жыл бұрын
@@mayurboliya4379 bhai reva dyo Dhor chrrava thi des no hale
@hiteshdodia5058
@hiteshdodia5058 3 жыл бұрын
Barobar chhe bhai barobar chhe....
@piyushvadher
@piyushvadher 3 жыл бұрын
Great Devayatbhai... Exactly doctory, medicine, police .. all are professionS to earn money not a free of cost SEVA..
@piyushvadher
@piyushvadher 3 жыл бұрын
@alpha creator yes everyone, jodai jao army ma
@piyushvadher
@piyushvadher 3 жыл бұрын
@alpha creator loko ne puchh
@sagargadhvi6274
@sagargadhvi6274 2 жыл бұрын
@@piyushvadher y
@tahirshaikh9832
@tahirshaikh9832 2 жыл бұрын
@@piyushvadher hamari marji je loko jodava mage che temne to lo pehla
@user-bp7co7yx3y
@user-bp7co7yx3y 3 жыл бұрын
વાહ દેવાયત ભાઈવાહ
@rajubabriya8823
@rajubabriya8823 3 жыл бұрын
વાહ. દેવાયત. ભાઈ
@jayantisinhrathod4116
@jayantisinhrathod4116 3 жыл бұрын
એક દમ સાચી વાત છે દેવાયત ભાઈ 👌👌👍
@modiharsh7308
@modiharsh7308 3 жыл бұрын
Devayat ne kahi jetala rupiya tu doctor ne Apis....ena thi 5 gana hu tane Apis....khali 1 vaar corona hospital ma jai batav.....
@shambhubhaipatel6446
@shambhubhaipatel6446 3 жыл бұрын
Very nice Dost. Read my comment. I am Sanjay Patel. I agree with you he should serve in Corona Hospital for one day. Devayat does not know how it is difficult to become a doctor. Diaro is only for entertainment but doctors jobs are for life saving. We all should respect doctors and each Corona warrior. Devayat should focus on his diaro why Ishudan Gadhvi calls such a person in TV debate. Salute each doctors and Corona warrior. Also congratulations to you for correct comments
@prayagpandya4824
@prayagpandya4824 3 жыл бұрын
@@shambhubhaipatel6446 E salav dayra ma uchi uchi vatu j kari sake Gand ma tevad to che nai hospital ma javani Devayat Doctor to mehnat na rupya le che Tu to Besuri avaj ma modhu fadva na rupya les
@kherkhumanshinh6270
@kherkhumanshinh6270 3 жыл бұрын
દેવાયતખવડની સાવસાચી વાત. છે ડોકટરની. સાવખોટી વાત છે બાકી રાણો રાણાની રીતે છે
@Vidhi_naghera
@Vidhi_naghera 3 жыл бұрын
Paisa le chhe doctor but saru kaam to kre che ..ene b family che . jem.deshna jawaan deshseva kre che ...ene aapne deshseva kaheta hoy to doctor kare aene sha mate na kahi skiye ..???? #respectforalldoctors
@sikotardigital9573
@sikotardigital9573 2 жыл бұрын
રાઈટ વાત છે
@vipulthakorofficev4961
@vipulthakorofficev4961 3 жыл бұрын
પબ્લિક ગાંડી સે ભાઈ સમજો કોઈ કોરોના નથી બિઝનેસ se આ એક જાતનો વિરોધ કરો ભાઈ ઓ
@vaghelagautam9056
@vaghelagautam9056 3 жыл бұрын
Ek dum sachu bhai
@rathodashok9717
@rathodashok9717 3 жыл бұрын
સાંસી વાત સે લૂંટવાજ બેઠા પબ્લીક ને
@shaikhsaab7329
@shaikhsaab7329 3 жыл бұрын
હીદુ ભાઇઓ સમજતા નથી ભોલા છે
@aniketvirani6130
@aniketvirani6130 3 жыл бұрын
બરોબર છે દેવાયત ભાઈ હું તમારી સાથે છું તમારી વાત એકદમ સાચી છે પણ આ ડોક્ટર ની વાત ખોટી છે માટે દેવાયત ભાઈ ને ન્યાય મળવો જોઇએ . જય હિન્દ
@aniketvirani6130
@aniketvirani6130 3 жыл бұрын
@jigar jigar please 🙏
@khushalgoswami3787
@khushalgoswami3787 3 жыл бұрын
@jigar jigar Majak Masti Ni Vat Nathi Aiya
@vajapachan8124
@vajapachan8124 Жыл бұрын
દેવો ને વિવાદ માં લાવનાર મોરારી છે મુંડકા ઓને બોલવાનો માર્ગ બતાવ્યો આવા નાલાયક બાવા કુકર્મો કરેછે પ્રજા જ્ઞાન આપેછે ધર્મ નબળો પડ્યો છે હિન્દુ ધર્મી પ્રજા ધર્મ નું પોતાની વ્યક્તિગત જનરલી શક્તિ હિણ બની ગ‌ઈ નીચ ઓલાદ ના બાવા ઓની સાંઈબાબા જેવા વિધર્મી ને ભગવાન માનેછે પૈસા ટાઇમ બરબાદ થાયછે
@kamirtank2240
@kamirtank2240 3 жыл бұрын
દેવાયત ભાઇ સાચા છે કોઇ સેવા કરતૂજ નથી
@maldharijaythakar3840
@maldharijaythakar3840 3 жыл бұрын
સરકાર લુટ વાની જ વાત કરે છે પબ્લીક ને
@Radhe_Radhe8055
@Radhe_Radhe8055 3 жыл бұрын
હા દેવાયતભાઈ હા
@dilipthakor8578
@dilipthakor8578 3 жыл бұрын
સાચી વાત છે
@user-fs3zc5gh5u
@user-fs3zc5gh5u 2 жыл бұрын
Vah... Devayat khavad 💪 Tu javade doctoriya vasant patel lukhkha
@jaanparmar2291
@jaanparmar2291 3 жыл бұрын
Sachi vat che ekdm❤️
@milinraval4542
@milinraval4542 3 жыл бұрын
Wah wah Devayat bhai... Bahu j Satya vat kari.
@mineactive2231
@mineactive2231 2 жыл бұрын
Sachi vat devayatbhai
@user-mn9up4xk2t
@user-mn9up4xk2t Жыл бұрын
સાચી વાત છે કે છે. દેવાત. ભાઈ.
@j.r.makwanawelder6413
@j.r.makwanawelder6413 3 жыл бұрын
Doctore ni pan jovay gayu
@AjitThakor-ii5ox
@AjitThakor-ii5ox 3 жыл бұрын
સાચી વાત છે દેવાતભાઈ તમારી
@r.j.solanki3069
@r.j.solanki3069 9 ай бұрын
જય જય જય શ્રીકૃષ્ણ ! જય જય જય શ્રીરામ !
@bharatsinhthakor452
@bharatsinhthakor452 2 жыл бұрын
સાચી વાત દેવાયત ભાઈ
@Drak8098
@Drak8098 3 жыл бұрын
તમારા question 3 no answer : government free cost ma government hospital ma corona ni sarvar aape 6 એ ખબર તમને????. તો શું કામ privat હોસ્પિટલ માં જાવ 6o?????? Whyyyyyy??
@jaygirnari4034
@jaygirnari4034 3 жыл бұрын
Right
@bhargavstalkshow3183
@bhargavstalkshow3183 3 жыл бұрын
પેલા એને પૂછો પેરાસીટામોલ નો સ્પેલિંગ
@user-ty4kd2zg7i
@user-ty4kd2zg7i 3 жыл бұрын
મને દેવાયત ખાવડ બહુ ગમે છે જય્ માતાજી
@laloahir8645
@laloahir8645 3 жыл бұрын
વાહ ખવડ વાહ
Yum 😋 cotton candy 🍭
00:18
Nadir Show
Рет қаралды 7 МЛН
王子原来是假正经#艾莎
00:39
在逃的公主
Рет қаралды 11 МЛН
Cute kitty gadgets 💛
00:24
TheSoul Music Family
Рет қаралды 14 МЛН
Devayat Khavad Interview,Documentary,Biography -Devayat khavad Sathe mulakat PART-01
25:19
Yum 😋 cotton candy 🍭
00:18
Nadir Show
Рет қаралды 7 МЛН