ખરેખર ગીત મને પણ બેહદ અદભૂત ગમયુ. બને કલાકાર ને ખૂબ ખૂબ અભિનંદન.
@vipulolakiyaofficial33772 жыл бұрын
વાહ જોરદાર અવાજ છે બંને નો મસ્ત ગાય છે ,જય રામાપીર
@mehul_fact12042 жыл бұрын
તો પસી સુ લઈ આવીએ
@babariyaKomal-ce1vd10 ай бұрын
મારા તે વીર ની પોપટ સરખી બોલી વાહ વાહ વાહ સુપર સેભી ઉપર ભાઈ
@harshadprajapati3037 ай бұрын
વાહ ભાઈ તારી ગાયકી ખૂબ જ સુંદર છે., પણ જો માવો ખાતા હોય તો છોડી દેજો ભાઈ... ખૂબ આગળ વાંધો અને આપણી ગુજરાતી ગીતો અને ધાર્મિક આખ્યાન, ભજન ની પરંપરા ને આગળ ધપાવો.... 🙏🏻
@vasaniparth8782 ай бұрын
ભાઈ એના મોઢા માં માવો નથી... ખડી સાકર અને ચણોઠી ના પાન હોય. અવાજ બેસી ન જાય એટલે..
@Sajanvideos Жыл бұрын
ગુજરાતી ગીતોની વાત કંઈક અલગ હોય છે વાહ
@GJ-kk4fi2 ай бұрын
બોવ મસ્ત ગાયક કલાકાર છે આ નુ ભવિષ્ય ઉજ્જવળ કારકિર્દી છે ગૌરવશાળી પ્રતિભા.......
@bharatchauhan250 Жыл бұрын
જય માતાજી જય મેલડી માં જય રામાપીર ભાઈ બેન બેય સરસ ગાય છે ખુબ આગળ વધો 👌👌👌👌👌👍👍👍👍👍🙏🙏🙏🙏🙏
@KishorKanzariya-nm6rj3 ай бұрын
Aa chokrano avaj bav jordar see
@chandreshdadhaniya6304 Жыл бұрын
ખૂબ સરસ.... કઈ ના ઘટે.... આ લોકો ને આગળ લાવો.... મહેરબાની કરી ને આ લોકો નુ ભવિષ્ય ઉજજવળ કરો
@makwanasureshkumarmakwanas1660 Жыл бұрын
Aa badha tv per aavta cartoon jeva lage che...
@sohamparmar59852 жыл бұрын
ખરેખર ખૂબ આનંદ આવી ગયો...જીઓ...વાલા...વાહ ખૂબ આગળ વધો સિદ્ધરાજભાઈ Amezing voice ❤️👌
@kathiyavadiboy83032 жыл бұрын
Nl
@danabhairaghubhaibharvad23822 жыл бұрын
ભાઈ ભાઈ સુપર હીટ અવાજ સે હો ભાઇ
@STAGE_STUDIO11 Жыл бұрын
Super. બેસ્ટ અવાજ સે હો
@laljibhaivadhel4899 Жыл бұрын
Jay ho alakhadhani
@dhavalsolanki44702 жыл бұрын
અવાજ બાકી ભૂકા કાઢી નાખે એમ છે 👌👌
@zalaharshadsinh16662 жыл бұрын
મસ્ત કલાકાર સે
@hareshkumar71022 жыл бұрын
Ha tamari mojjj
@bhivsharakholiya37132 жыл бұрын
જોરદા હો સોંગ જય હો મારા રામાધણી
@RajuChauhan-bi7zx2 жыл бұрын
વાહ ભાઈ વાહ સારૂં ગાય છે
@vilaschauhan2957 Жыл бұрын
jay ramapir bapa good luck Bhai tamne
@nikuldervaliya72182 жыл бұрын
હા મીતા ચોહાણ ની મોજ હા
@alpeshvirgama25372 жыл бұрын
વાહ દોસ્ત છું અવાજ છે તારો ખૂબ ખૂબ આગળ vadhish ભાઈ...jay jay Ramapir
@rameshkargathiya7913 Жыл бұрын
ખુબ સરસ અવાજ સે બન્ને નો 👌👌
@bharatmakwana2626 ай бұрын
❤ બન્ને કલાકાર સારું ગાય છે તો માતાજી એમને આગળ લાવે❤❤
@pintucharan06 Жыл бұрын
Jordar bhai
@rathodkomal6690 Жыл бұрын
મજા આવી ગય વા મારા ભાઈ બેન
@harshilchauhan90472 жыл бұрын
સુપર ગાયું ભાઈ
@manishaparmar93222 жыл бұрын
આને સ્ટેજ પર લાવો ભાઈ મસ્ત ગાયક કલાકાર છે બંને 👌👌👍
@mehul_fact12042 жыл бұрын
Vatato barobar se
@vipulrabarioffical49262 жыл бұрын
આ સ્ટેજ નથી તો શું ખેતર છે 😂
@vipuldhuandhalva88642 жыл бұрын
@RAMDEV SOUND HIREN PATEL qq
@joshideep23112 жыл бұрын
Stage to chhe 😂🤣🤣
@smile-pt3tv2 жыл бұрын
Ha bhai
@RajeshGohel-hl6hl Жыл бұрын
Khub Sarah
@mkstudiobhalgamda25322 жыл бұрын
વોઇસ સારી સે બેય ની આગળ જશે બેય best of luck
@momeshzapda85982 жыл бұрын
હા મોજ હા જોરદાર મોજ આવી ગઈ
@Vikramthakorvlogs01 Жыл бұрын
આ ભાઇ અને બહેનનો સરસ અવાજછે ભાઇ આગળ લઇ જવામાં મદદ કરો
@bhaveshbharvad69862 жыл бұрын
બોવ મજા આવી બોવ સારું ગાય છે 😍
@sagardabhi45122 жыл бұрын
Khub Khub saras gayu tamo agal vadho tevi shubhkamna