Wah 😂😂 Arjun Bhai Wah Very good commedy video I am regularly seeing video Bhayankar commedy
@kamleshjethwa6195 Жыл бұрын
અર્જુનભાઈ તમે આમ જ કાર પ્રેન્ક કરતા રહો અને ખૂબ આગળ વધો એવી અમારી શુભેચ્છા
@MukeshPatel-gy4yv Жыл бұрын
जोन्गा भाई तो साव सीधा सादा व्यक्ति छे! साधारण घर नो माणस छे ! आगे बढ़ो !!
@heenapopat7716 Жыл бұрын
વાહ અર્જુનભાઈ ! તમે તો લોકોને ખુશ રાખવાનુ ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છો🎉
@nimishagajjar6282 Жыл бұрын
Proud of u arjunbhai as a gajjar.keep it up.all the best for future
@sahil_Lavadiya Жыл бұрын
વાહ અર્જુનભાઈ વાહ 🙏🙏 ખુબ આગળ વધો 🙏🙏 હંમેશા હસાવતા રહો એવી શુભકામનાઓ
@mcgosai18325 ай бұрын
દિનપ્રતિદિન આગળ વધતા રહો, ભગવાન ભોળાનાથ તમને સાથ આપે તેવી શુભેચ્છા હર હર મહાદેવ 🪔
@amitbavlecha7012 Жыл бұрын
ખુબ સરસ અર્જુન ભાઈ ખુબ મેહનત કરો અને ખુબ નામ રોશન કરો 👍🏼👍🏼❤️❤️
@Hiten699 Жыл бұрын
અર્જુન ભાઈ તમે ખૂબ પ્રગતિ કરો એવી અમારી સુભકામના
@JayanGajjar Жыл бұрын
વાહ.... અર્જુનભાઈ ખરેખર મજા આવી ગઈ..... મારી 8 વર્ષ ની દીકરી પણ હવે તો જોંગા અંકલ ને ઓળખે છે..... તમે ઉતરોતર પ્રગતિ કરો એવી વિશ્વકર્મા પ્રભુ ને પ્રાર્થના 🙏🏻
@manjulamalaviya Жыл бұрын
જોગા ભાઇ તમે તાલાલાઆવોસોકેનય
@haritaandfamily..1010 Жыл бұрын
Proud of you bro🎉🎉🎉
@javedbloch3870 Жыл бұрын
Wha Arjun bhai.amara gir na sinh 6. Car prank Kari ane Ghana na dil❤❤❤ jiti lidha 6. All the best😊
@sahil_Lavadiya Жыл бұрын
તમે ખરેખર ખુબ સંઘર્ષ કર્યો છે કઠોર પરિશ્રમનું પરીણામ અંતે સફળતા મળે છે... આપના સાહસ સેવા સંઘર્ષને પ્રણામ 🙏🙏
@rajusoni87274 ай бұрын
Very nice we like it so much 😊
@yogendrashinhsarvya97934 ай бұрын
Bhagvan tamne khus rakhe bhai tame amne hasavine bov motu kam karoso khus rho joga bhai
@suryapatel32102 ай бұрын
Arjunbhai tamari personality pan khub j sari che. Tamara per jyare passenger vadhu gusse thay tyare evu thay ke bas karo bhai ane jaldi vinodbhai amni smile aapi ane end lave. Thanks.
@vershijithakor33629 ай бұрын
Nice acting Arjunbhai 👌👌👌👌
@MukeshPatel-zr6gp4 ай бұрын
સુપર કોમેડી અવાજ નો જાદુ મજા આવે છે😅 જોગો
@JasubhaiJamaliya Жыл бұрын
ગુડ મૈન
@sudhapurohit2612Ай бұрын
હું ગુજરાતી છું કાઠીયાવાડી જ છું અમેરિકાથી તમારા વિડીયો જોઉં છું 😂
@Abhaygajjar7 ай бұрын
અર્જુનભાઈ તમારા નંબર મોકલોને તમારી સાથે વાત કરવી છે જય વિશ્વકર્મા 🙏
@sureshgohel2658 Жыл бұрын
👏 pan jonga dhayan rakhjo bhai kok khechi na lei bhai r u may best frend im n r i ok not india ❤
@sudhapurohit2612Ай бұрын
તમે વિષય કેવી રીતે નક્કી કરો કઈ રીતે ઈરીટેટ કરવાં માટે.
@apexachunawala3005 Жыл бұрын
mare mandir mate vat karvani che & prank vishe pn vat karvi che
@yogendrashinhsarvya97934 ай бұрын
Tame joga bhai saru kam karoso mar pan khav so bhagvan tamne khus rakhe
@yogendrashinhsarvya97934 ай бұрын
Bhai jogabhai pragti kare pan bhai jodi kar prek ban no karta