Purn purushottam avtar shri Radhe Krishna ki Jay Purn maryada purushottam avtar shri siyaram ki Jay Hare Krishna Hare Krishna Krishna krishna hare hare Hare Rama hare rama Rama Rama hare hare
@pkgami394011 ай бұрын
જયશ્રી કૃષ્ણ ગુરુદેવ કોટી કોટી પ્રણામ.સરસ હળવી શૈલીમાં સમજ આપી
@kirankumarmachhi141711 ай бұрын
Hare Krishna
@kuldip70710 ай бұрын
😮 hu by by Ok no Ji@@kirankumarmachhi1417
@latachampaneri74486 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉
@BhavnaGedia6 ай бұрын
@@latachampaneri7448❤🎉
@nanjibhaibaraiya917711 ай бұрын
Jay shree ram
@dayasorathiya349910 ай бұрын
Jay bhagwan
@HaribhaiGohel-rr2cn7 ай бұрын
Jy sri ram
@YeloYelo-iq3vl7 ай бұрын
Har Krishna
@chandrakantshah36677 ай бұрын
આપણે પણ કથા કરી શકતા નથી ડોગરે મહા રાજ ક્યારે પણ ઉદાહરણ આપતા નહોતા હતા બધા જ સલાહ આપે છે
@pravinapatel633610 ай бұрын
Hare Krishna! Back ground music is disturbing some times
@dineshmangi19637 ай бұрын
🙏🇲🇰🇮🇳🌎🙏
@ushabenjoshi74047 ай бұрын
😮😮😮
@sarman_a_barad25011 ай бұрын
Java dvarkabish dada
@RajyguruDevagbhai8 ай бұрын
5:42
@viramjirathod5936 ай бұрын
અત્યારે કથાઓ વેપારી ધોરણે થાય છે, તેમાં મૂલ્ય ન હોય.
@kachhatiyamuljibhai252111 ай бұрын
🙏📿🕉💐🌻⚘️🌹🌷🙏🙏
@ajaykumarchauhan78916 ай бұрын
કોણ જાણી શકે કાળ ને રે કોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશે આ કાયા માંથી હંસલો રે ઓચિંતાનો ઉડી જાશે કોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશે હે તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાડી હે તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાડી બધી માયા મુડી બધી માયા મુડી હા બધી માયા મુડી મેલી રે ખાલી હાથે જાવું પડશે કોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશે હે તારો દેહ રૂપાળો રે નહિ રાખે ઘર માં ઘડી હે તારો દેહ રૂપાળો રે નહિ રાખે ઘર માં ઘડી તારા સગા ને તારા સગા ને એ તારા સગા ને સબંધી રે થોડા દી માં ભૂલી જાશે કોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશે હે તારી સાચી ખોટી વાણી રે વાણી આ જગ માં અહીં હે તારી સાચી ખોટી વાણી રે વાણી આ જગ માં અહીં તારો પંખીડા નો તારો પંખીડા નો એ તારો પંખીડા નો માળો રે પલક માં વીંખાઈ જાશે કોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશે... હે તને મળ્યો રૂડો મલખો રે બાંધી લે ને ભવ નું ભાથું હે તને મળ્યો રૂડો મલખો રે બાંધી લે ને ભવ નું ભાથું થાને રામ ભક્ત થાને કિષ્ણ ભક્ત એ થાને રામ ભક્ત સાચો રે ફેરો તારો સફળ થાશે કોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશે કોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશે કોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશે.... હરે કૃષ્ણ ❤