જય સ્વામિનારાયણ🙏 પ. પુ જનમંગલ સ્વામી ના પ્રવચનો થી અનેક દુરાચારી લોકો ના જીવન પરીવતૅન થઈ સદાચારી ને સતસંગી થઈ ગયા છે જેમાની હું અને મારા પતિ જીવતો જાગતો દાખલો છીએ. પણ આ કથા આ વાતુ આ સંતો નાસ્તિકો કે પાપીઓને નહીં સમજાય. જેના હૈયામા ભગવાન નો વાસ હોય એને જ સમજાશે. રાવણો બેઠા હોય હૈયામાં એવાઓને તો હસવુ જ આવશે ભગવાન એવાઓને માફ કરી સદ્ધબુદ્ધિ આપે. જય સ્વામિનારાયણ 🙏🏻🇦🇹