No video

Weather Analysis| Gujaratમાં વરસાદની બ્રેક પડી.. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આજે અતિભારે વરસાદના એંધાણ!

  Рет қаралды 52,125

JAMAWAT

JAMAWAT

Күн бұрын

Application Link :
For Android : play.google.co...
For ios : apps.apple.com...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - www.facebook.c...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/c...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 123
@PanthparvPalu
@PanthparvPalu Ай бұрын
ઉત્તર ગુજરાત મહેસાણા ની વાત કરવા બદલ ખુબ ખુબ આભાર....😊
@Lalaji-yp1rv
@Lalaji-yp1rv Ай бұрын
મહેસાણા માં આજે ચાર વાગે વરસાદ ચાલુ થયો છે
@bhupatsurani9464
@bhupatsurani9464 Ай бұрын
ભાવનગર જિલ્લાનું પાલીતાણા તાલુકો ગામ રતનપર નમા વરસાદ નથી ક્યારે થાય વરસાદ
@SavjiRajput-wo7sl
@SavjiRajput-wo7sl Ай бұрын
બનાસકાંઠામાં તો વરસાદની બહુ જરૂર છે
@RAMESHMPAMAKPamak
@RAMESHMPAMAKPamak Ай бұрын
અમારા ગામમાં 17 તારીખે ધીમે ધારે વરસાદ ચાલુ છે તાલુકો ગીર ગઢડા હસતા તારીખથી લઈને 24તારીખ થાય તો ચાલુ છે
@dilipgohil9970
@dilipgohil9970 Ай бұрын
jay mataji payalben 🌹🌹🌹
@hardikthakkarofficial
@hardikthakkarofficial Ай бұрын
વડોદરા શહેરમાં આજ સવારથી જ મધ્યમ ધારે વરસાદ વરસી રહ્યો છે
@mangabhaiparmar4488
@mangabhaiparmar4488 Ай бұрын
मैडम गुजरात के अहमदाबाद गांधीनगर अरवल्ली साबरकाथा खेड़ा विस्तार में बारिश नही है तो क्या सिस्टम की असर नहीं मिलेगी क्या ?
@ultraprogaming2364
@ultraprogaming2364 Ай бұрын
Gj 18 ma full
@narsegbhairajput1472
@narsegbhairajput1472 Ай бұрын
મારી બેનશ્રી આપને આપના પરિવારને જય જય ભવાની ખુબ ખુબ અભિનંદન વાવ અને થરાદ સુઈગામ આ વિસ્તારમાં ક્યારે વરસાદ આવશે કેટલો આવશે તેની માહિતી આપશો જલ્દી
@user-yn4ok5hx8j
@user-yn4ok5hx8j Ай бұрын
બનાસકાંઠા
@Raju-farm-vlog
@Raju-farm-vlog Ай бұрын
બેન આજે તલોદ સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ફૂલ સે આગાહી આપતા રહેજો સારો વરસાદ પડ્યો છે ઉતર ગુજરાત માં તલોદ સાબરકાંઠા જિલ્લામાં
@chiragkumarpatel9639
@chiragkumarpatel9639 Ай бұрын
ઉત્તર ગુજરાત સાબરકાંઠા જિલ્લામાં સારો વરસાદ પડે છે
@user-np5wo2eb7e
@user-np5wo2eb7e Ай бұрын
આજે સવારનો દિયોદરમાં વરસાદ જાણે જાણો ચાલુ છે
@ganpatrajgor4211
@ganpatrajgor4211 Ай бұрын
રાપર તાલુકાના સરહદી ગામડાંઓ હજુ પણ વરસાદ થી વંચિત છે,- બેલા ગણપતભાઈ રાજગોર
@chanubhasodha8411
@chanubhasodha8411 Ай бұрын
અડધા કચ્છમાં વરસાદ નથી
@harirasswadhyay2120
@harirasswadhyay2120 Ай бұрын
સાંતલપુર વારાહી રાધનપુર માં વરસાદ નથી
@GjPatel-vo9vh
@GjPatel-vo9vh Ай бұрын
થરાદ તાલુકાના ભડોદર ગામ વરસાદ નથી
@samjithakor6832
@samjithakor6832 Ай бұрын
અડધાં કરછમાં વરસાદ કાય નથી
@ashishpatel-sv9my
@ashishpatel-sv9my Ай бұрын
Ben windy ma atyre lal syste. Khovai gayi. Windy dar 3 kalake update thatu hoy
@vakhatakatariya7117
@vakhatakatariya7117 Ай бұрын
K
@MukeshGupta-qc8cb
@MukeshGupta-qc8cb Ай бұрын
@rohitrathod493
@rohitrathod493 Ай бұрын
આજે પાક્કું મહેસાણા જિલ્લામાં વરસાદ આવશે
@damanathsantvani6510
@damanathsantvani6510 Ай бұрын
મધ્ય ગુજરાત ની વાત કરો છે કે મને જણાવો કે વિરમગામ માંડલ ક્યાં જિલ્લા મા કે દિશા માં આવે છે તૈ જણાવો, સત્ય ની સાથે
@hiraram7526
@hiraram7526 Ай бұрын
BK
@hemantmaheta2836
@hemantmaheta2836 Ай бұрын
સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ માં ટ્રક છે અને ઉત્તર ગુજરાતમાં રોલર ફરી રહ્યું છે 😂😂😂😂😂😂😂😂😂
@vinodbhailenchiya9016
@vinodbhailenchiya9016 Ай бұрын
sacha samachar aapo
@PatelSnajayVPatel-ql2jd
@PatelSnajayVPatel-ql2jd Ай бұрын
મધ્ય ગુજરાતમાં વરસાદ નથી
@dashrathjithakor5856
@dashrathjithakor5856 Ай бұрын
હારીજ તાલુકામાં વરસાદ નથી ❤
@Raju-farm-vlog
@Raju-farm-vlog Ай бұрын
ઉતર ગુજરાત કોરું ધાકોર સે વરસાદ નથી તલોદ સાબરકાંઠા જિલ્લામાં અરવલ્લી જિલ્લામાં ક્યારે આવશે ભારે વરસાદ
@Felix00007
@Felix00007 Ай бұрын
ઉત્તર ગુજરાત માં વરસાદ નો બોલ માં આઉટ થઈ ગયો છે 😂
@pankajrathod712
@pankajrathod712 Ай бұрын
મધ્ય ગુજરાતમાં વરસાદ ચાલુ છે
@maheshchaudhary6044
@maheshchaudhary6044 Ай бұрын
વાવ તાલુકામાં બીલકુલ વરસાદ નથી બનાસકાંઠા ના વાવ તાલુકામાં વાવણીલાયક વરસાદ ક્યારે આવશે
@nareshthakor9333
@nareshthakor9333 Ай бұрын
સતલિપુરા માં હજી સુધી વરસાદ થયો નથી બેન...
@arifraj1982
@arifraj1982 Ай бұрын
ભરૂચ માં વહેલી સવાર થી બોવ વરસાદ છે
@damanathsantvani6510
@damanathsantvani6510 Ай бұрын
સત્ય ની સાથે વાત કરો , વિરમગામ માંડલ બેચરાજી નથી વરસાદ
@PanchalVishal-f7l
@PanchalVishal-f7l Ай бұрын
uttargujrat na banaskatha na deesa taluka na bayvada gam ma varsad kyare aavse
@BharatAgiyor-g4z
@BharatAgiyor-g4z Ай бұрын
થરાદમાં.જાપડા.પડેસે
@girvarsinhrathod9109
@girvarsinhrathod9109 Ай бұрын
દાહોદ જિલ્લા માં વરસાદ નથી તેની માહિતી જણાવો
@dineshodedara8803
@dineshodedara8803 Ай бұрын
Ale ale ale
@ALL__ROUNDER_625
@ALL__ROUNDER_625 Ай бұрын
ઉતર ગુજરાતના,લાખણીતાલુકામાસારોવરસાદથયોઆજેસવારમા
@damanathsantvani6510
@damanathsantvani6510 Ай бұрын
અરે બેન વિરમગામ માંડલ બેચરાજી દસાડા તાલુકા ગામડાં કોરાં પડ્યા છે
@patelvipul5948
@patelvipul5948 Ай бұрын
Amre to Bo varshad se navsari ma
@rameshparjapti310
@rameshparjapti310 Ай бұрын
थराद मा शवारथी जरमर शाटा चालू थया बेन
@PithabhaiAhir-d1e
@PithabhaiAhir-d1e Ай бұрын
નમણાય સારી બેન તમારી 👌
@user-bk7kz5ks9u
@user-bk7kz5ks9u Ай бұрын
ઉ.ગુજરાતમાવરસાદઝરમરઝરમરસે.તા૨૪સુધીનો
@kamleshkamleshthakor6196
@kamleshkamleshthakor6196 Ай бұрын
હરવદમા શૅ વરસાદ
@baachue5580
@baachue5580 Ай бұрын
કાલે રાતે 9:00 વાગે ઉત્તર ગુજરાતની સિદ્ધપુર તાલુકામાં અડધા કલાક ભાળી વરસાદ પડે હાલ ગરમી ખૂબ છે પણ વરસાદ નહીં
@narendrasinhzala9595
@narendrasinhzala9595 Ай бұрын
મહેસાણાના સુદાસણામાં વરસાદ પડ્યો 😄😄
@user-vf9ll4du1b
@user-vf9ll4du1b Ай бұрын
સુરેન્દ્રનગર નું નામ કોઈદી આયું જ નથી
@damanathsantvani6510
@damanathsantvani6510 Ай бұрын
જયા વરસાદ નથી તેનો વિડિયો બનાવો સત્ય ની સાથે
@user-zh2kx9hd2v
@user-zh2kx9hd2v Ай бұрын
રાપર માં નથી
@rajabhaiahir4730
@rajabhaiahir4730 Ай бұрын
સાંતલપુર તાલુકાના ગામ ડાઓ માં વરસાદ નથી
@pababhai120
@pababhai120 Ай бұрын
વાવ થરાદ સુઈગામ ધાનેરા વરસાદ ટીપુ નથી
@DineshPatel-qw4lw
@DineshPatel-qw4lw Ай бұрын
મહીસાગર માં વરસાદ છેજ નહિ
@MukeshGupta-qc8cb
@MukeshGupta-qc8cb Ай бұрын
Ummid pe duniya kaym
@user-ec8jb5do9u
@user-ec8jb5do9u Ай бұрын
થરાદ તાલુકાના સવપુરા ગામ માં વરસાદ નથી
@IndrasinhRathod-st7ex
@IndrasinhRathod-st7ex Ай бұрын
કાંકરેજ, ડિસા તાલુકા માં સવાર થી વરસાદ ચાલુ થયો છે.
@KishorRajputgtplcable7994
@KishorRajputgtplcable7994 Ай бұрын
ઉત્તર ગુજરાતમાં વરસાદ નથી
@parmarlakhubha9902
@parmarlakhubha9902 Ай бұрын
Surendranagar patdi ma varsad bilkul nathi
@amaratpatel81
@amaratpatel81 Ай бұрын
બનાસકાંઠા ભાભર માં રાત્રે 1વાગ્યે થી સવાર સુધી ધીમી ધારે ચાલુ
@chaudharyraymalbhai7873
@chaudharyraymalbhai7873 Ай бұрын
ય😊 અમારે સુગમ તાલુકામાં દક્ષિણ વિભાગમાં વરસાદ નથી
@GUJARATI_STATUS_9094
@GUJARATI_STATUS_9094 Ай бұрын
વાવ ગામડામાં વરશાદનથી
@jagdishbhaiparel785
@jagdishbhaiparel785 Ай бұрын
Aje vadodara ma10 inch thi vadhare chalu ghabha kadya ben
@nareshpadalia9828
@nareshpadalia9828 Ай бұрын
Rain is raining since 9 am today
@user-sl5eg7ww2q
@user-sl5eg7ww2q Ай бұрын
બનાસકાંઠા જિલ્લામાં આવેલા કાંકરેજ તાલુકામાં વરસાદ સાવ ઓછો છે😢
@krushnapalsinhzala158
@krushnapalsinhzala158 Ай бұрын
સાબરકાંઠા.અને અરવલ્લી જિલ્લા પાકિસ્તાન માં છે
@dhavalpatel275
@dhavalpatel275 Ай бұрын
Khambht na finav ma khub saro varsad chalu che
@rakeshpatel184
@rakeshpatel184 Ай бұрын
Arvalli. jillama kyare varsad. aavse
@prakashmakvana7694
@prakashmakvana7694 Ай бұрын
રાજકોટ જિલ્લા ના જસદણ તાલુકાના ગામડા માં સામાન્ય ઓછો વરસાદ છે આ રાઉન્ડમાં જસદણ તાલુકામાં વરસાદ પડી શકે ?
@treinlover0731
@treinlover0731 Ай бұрын
Sabarkantha ma varasad nathi 😢
@sureshtalpada1378
@sureshtalpada1378 Ай бұрын
ANAND JILLA MA CHALU VARSHAD CHE
@kalpeshpatel1626
@kalpeshpatel1626 Ай бұрын
Arvalli ma kyre varsad aavse
@laxmansinhvaghela4570
@laxmansinhvaghela4570 Ай бұрын
અમારા બનાસકાંઠા ના દિયોદર તાલુકાના પાલડી મીઠી મા વરસાદ થયો
@HardikAsodaofficial
@HardikAsodaofficial Ай бұрын
ઉત્તર ગુજરાત મા 25 તારીખ પસી જોઈએ છે કેવો આવે વરસાદ કારણ કે આટલી આગાહી કરી છે ઉત્તર ગુજરાત મા તોએ વરસાદ નથી આવ્યો
@kanubhaipanchal9054
@kanubhaipanchal9054 Ай бұрын
Amdavad ma kyare varsad aavse teni vaat Karo.
@vinodbhailenchiya9016
@vinodbhailenchiya9016 Ай бұрын
24 07 2024 12:30 pm surendranagar varsad se j nahi
@ChandreshMakwana-no2vv
@ChandreshMakwana-no2vv Ай бұрын
સુ્.નગર.જીલા.નો.દસાડા.તાલુકા.તમામગામ.હજુપણ.વરસાદબાકીસે
@vasantpurohitpurohitvasant649
@vasantpurohitpurohitvasant649 Ай бұрын
ગુજરાતના બનાસકાંઠા ધાનેરામાં ખાસ જરૂર છે
@jagdishbhaiparel785
@jagdishbhaiparel785 Ай бұрын
5kalak thi vadodara ma ati bhare chalu
@user-gl3eb8cm7s
@user-gl3eb8cm7s Ай бұрын
પાયલબેન હવે આ સિસ્ટમથી વરસાદ નહીં પડે પણ હવે 28 તારીખ સિસ્ટમ દાહોદ જિલ્લામાં વરસાદ આવશે કે નહીં
@kantilalchaudhary5503
@kantilalchaudhary5503 Ай бұрын
Bhabhar ma saro se
@user-op1uo3qb6d
@user-op1uo3qb6d Ай бұрын
વાવ થરાદ કોરા ધાકોર છે
@user-ty2mr4cg4o
@user-ty2mr4cg4o Ай бұрын
મોરબી.મા.વરાય.કેદી.થાઈશે.વાકાનેર.
@dilipazaladilipazala3638
@dilipazaladilipazala3638 Ай бұрын
ઉત્તર ગુજરાત માં અરવલ્લી મા બાયડ માં વરસાદ નથી આવતો
@jitendrabarot2019
@jitendrabarot2019 Ай бұрын
કુદરતી કોપ બાયડ મા.
@barotshamlaji2834
@barotshamlaji2834 Ай бұрын
વરસાદ શું છે એ હવે ખબર પડી,,એના વગર ક ઈ નથી વાવ તાલુકાના લોદરાણી ગામ માં વરસાદ નથી
@ManubhaiBarjod-v8b
@ManubhaiBarjod-v8b Ай бұрын
હમારા દાહોદ જિલ્લાના ફતેપુરા માં ક્યારે આવશે
@moodaditya5434
@moodaditya5434 Ай бұрын
Ben vinddy nathi batavati ke banaskantha ma varsad thase.
@AshokChaudhary-iq5kp
@AshokChaudhary-iq5kp Ай бұрын
ફૂલ વરસાદ ક્યારે આવશે
@chanubhasodha8411
@chanubhasodha8411 Ай бұрын
ખાવડા વિસ્તારમાં વરસાદ નથી
@verasibhaibhil5948
@verasibhaibhil5948 Ай бұрын
બનાસકાંઠા માં કયારે આવસે
@AlpeshMaraj-s7l
@AlpeshMaraj-s7l Ай бұрын
Satpur ma nthi
@ThakorRaju-wz4tx
@ThakorRaju-wz4tx Ай бұрын
માણસા.તાલુકામા.નથિ
@keraliyasanjaybhai1511
@keraliyasanjaybhai1511 Ай бұрын
Surendranagar na dhangadhrama na gamdama nathi
@user-zr3uj6wt9z
@user-zr3uj6wt9z Ай бұрын
કાસકોલિમાવરસાદકેરેથાસે
@rabaribharatbhai.j2280
@rabaribharatbhai.j2280 Ай бұрын
Patan ma Kem nathi
@dahyabhaipatel-fc8yc
@dahyabhaipatel-fc8yc Ай бұрын
Arvali mo nathi padavo
@SolankiVirendtsinh-ip1vk
@SolankiVirendtsinh-ip1vk Ай бұрын
અરવલ્લી માં વરસાદ મોકલો
@miteshpanchal7535
@miteshpanchal7535 Ай бұрын
Bhiloda ma bahu ocho che
@dodiyabharatsinh4499
@dodiyabharatsinh4499 Ай бұрын
Sanand daduka gam varsad nathi
SCHOOLBOY. Последняя часть🤓
00:15
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 16 МЛН
managed to catch #tiktok
00:16
Анастасия Тарасова
Рет қаралды 55 МЛН
This Dumbbell Is Impossible To Lift!
01:00
Stokes Twins
Рет қаралды 42 МЛН
Traditional Pottery-Making process | How to make traditional potteries
15:10
Village Real Life by Manu
Рет қаралды 270 М.
SCHOOLBOY. Последняя часть🤓
00:15
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 16 МЛН