Weather Expert Paresh Goswamiએ વિસ્તારથી સમજાવ્યું કે કેમ અમુક વિસ્તારમાં બિલકુલ વરસાદ નથી પડ્યો?

  Рет қаралды 53,526

JAMAWAT

JAMAWAT

21 күн бұрын

Application Link :
For Android : play.google.com/store/apps/de...
For ios : apps.apple.com/in/app/jamawat...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - profile.php?...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat #pareshgoshwami #weatherforecast #rainseason

Пікірлер: 198
@hirabhaiprajapati1985
@hirabhaiprajapati1985 19 күн бұрын
અમારે આગાહી પ્રમાંણે જ વરસાદ થાય છે
@mrzizuvadiyahitesh4138
@mrzizuvadiyahitesh4138 19 күн бұрын
❤ ત્રીજા રાવુન માં સુરેન્દ્રનગર જિલ્લામાં વાવણી લાયક વરસાદ થસે પરેશ ભાઈ
@MaheshThakor-fg2zv
@MaheshThakor-fg2zv 20 күн бұрын
આગહી કારો તો ખોટા છે એની 😊 સાથે તમારી ચેનલ પણ ખોટી સબીત થઇ ગઇ છે
@RajuBharvad-vlogs
@RajuBharvad-vlogs 20 күн бұрын
ઉતર ગુજરાત કોરું ધાકોર સે વરસાદ નથી તલોદ સાબરકાંઠા જિલ્લામાં
@user-ok8wf1uv8y
@user-ok8wf1uv8y 19 күн бұрын
જમાવટ ચેનલ બહુંજ સારું રીપોર્ટીંગ કરે છે પણ ઉત્તર ગુજરાત બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ તાલુકાના રાજસ્થાન બોર્ડર વિસ્તારોમાં વરસાદ બીલકુલ નથી વાવણી નથી થ ઈ બહેન
@BhojabhaiJiladiya
@BhojabhaiJiladiya 19 күн бұрын
જય માતાજી પરેશભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન જય માતાજી પાયલ બેન ને ખૂબ ખૂબ અભિનંદન જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સેદરડા ગામ નવ તારીખે સાજે આઠ વાગ્યે થી રાત ના બાર વાગ્યા સુધીમાં પોણા ત્રણ ઈસ વરસાદ પડ્યો છે
@makwanapravinsinh4116
@makwanapravinsinh4116 20 күн бұрын
વાડલા તા વઠવાણ જી સુરેન્દ્રનગર મા વરસાદ નહીવત છે
@madhavstudio3205
@madhavstudio3205 19 күн бұрын
જે જીલ્લામાં વરસાદ ની ભાઈ આગાહી કરે એ જિલ્લા માં વરસાદ નથી પડતો આગાહી નો હોય ના ધોધમાર પડે વરસાદ
@shaileshgamit5861
@shaileshgamit5861 20 күн бұрын
દક્ષિણ ગુજરાત માં 9,10,11મા બીલકુલ પડ્યો નથી.
@jayantzaveri4745
@jayantzaveri4745 19 күн бұрын
Feku maraj samjawani wat krish ma khotu bhai nhi taru dharyu kai thavanu nathi kudhrat ni samey
@SHAILESHPATEL-ep6vr
@SHAILESHPATEL-ep6vr 19 күн бұрын
ઉત્તર ગુજરાત કોરું ધાકોર સે વરસાદ નથી,વલાસણ, વડનગર નજીક, વિજાપુર નજીક વિસ્તારમાં વરસાદ નથી,
@chauhangirdhar8933
@chauhangirdhar8933 20 күн бұрын
અમારા મહુવાના દયાળ ગામ માં સારો વરસાદ સે
@hareshpatel6109
@hareshpatel6109 19 күн бұрын
ભારે વરસાદની આગાહી ખોટી પડે છે. જંબુસરના વિસ્તારોમા
@user-sy5ss4ck1l
@user-sy5ss4ck1l 19 күн бұрын
Jay dwarkadhish paresh bhai
@amarratahirofficial4377
@amarratahirofficial4377 19 күн бұрын
કચ્છ માં ભચાઉ તાલુકાના ધોળાવીરા બાજુ હજું સુધી ઢેફાં પલરે એવો વરસાદ થયો નથી ફાંકા છું મારો છો
@vikrambhaidhima2903
@vikrambhaidhima2903 19 күн бұрын
આ વખત આગાહી ખોટી જ છે પરેશભાઈ આપની
@ishvarjithakor4605
@ishvarjithakor4605 19 күн бұрын
આ બધા ખોટી આગાહીયો કરે છે એક પણ આગાહી સાચી પડી નથી
@tejasdesai1294
@tejasdesai1294 19 күн бұрын
Absolutely correct, false information
@dilipgohil9970
@dilipgohil9970 19 күн бұрын
jay mataji pareshbhai g Payal ben🌹🌹🌹
@shankarbhairathva34
@shankarbhairathva34 19 күн бұрын
છોટાઉદેપુરમાં વરસાદ નથી ભાભી જેતપુર તાલુકામાં વરસાદ નથી છોટાઉદેપુર જિલ્લામાં આવેલું છે
@shamjibhairangapra8236
@shamjibhairangapra8236 19 күн бұрын
પરેશ ખોટું બોલે છે હજી સાયલા તાલુકામાં હજી પણ વરસાદ નથી
@govindbhaimer9070
@govindbhaimer9070 19 күн бұрын
બોટાદ ના સરવા મા વાવણી લાયક પણ વરસાદ નથી આગાહી કરો તદન ખોટા નીવડા ં
@user-wt6tj6wx4w
@user-wt6tj6wx4w 20 күн бұрын
ભીલોડા, તાલુકા માં, વરસાદ, નથી
@moodaditya5434
@moodaditya5434 19 күн бұрын
Have આગાહી વાળા બેસીજાઓ તો વરસાદ આવે.મહેરબાની કરો ને આવવા દો.આંબા કાકા.
@rahulrabari8714
@rahulrabari8714 19 күн бұрын
આ વરસે પરેષભાઈ આંબા કાકા અને હવામાન વિભાગ એના કેવા પ્રમાણે 50 ટકા ફેલ થયાછે
@user-dh6re9zd8e
@user-dh6re9zd8e 19 күн бұрын
આ આગાહી નો આપે ને તે દિવસે વરસાદ થાઈ છે
@laljibhai5430
@laljibhai5430 19 күн бұрын
Khoti Wgahi Aposo khedutne yulubanavese
@user-vg9ly4ky5h
@user-vg9ly4ky5h 19 күн бұрын
પરેશભાઈ સુરેન્દ્રનગર જીલ્લા ના શીયાણી માં ક્યારે વરસાદ આવશે બોરાણાવિરમભા
@GUJARATI_STATUS_9094
@GUJARATI_STATUS_9094 19 күн бұрын
વાવ તાલુકાના ગોમડાવરશાદનથી
@mahee.55
@mahee.55 19 күн бұрын
આ ચોમાસા ની વાત કરો છો કે આવતાં ચોમાસાની
@hiteshpatel8523
@hiteshpatel8523 19 күн бұрын
ખાલી મોટી વાતો સાંભળો.
@g.bthakor4199
@g.bthakor4199 19 күн бұрын
અમારે વરસાદ સાવ ઓછો છે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા નુ નરાડી મા રણ કાંઠામાં
@shamjibhairangapra8236
@shamjibhairangapra8236 19 күн бұрын
બેન આ ભાઈ સાવ ખોટું બોલે છે આ વર્ષે ની એક પણ આગાહી ચાસિ પડી નથી
@thakorharesh5895
@thakorharesh5895 19 күн бұрын
થરાદ તાલુકા ના ગામડા મા હજી વરસાદ નથી
@user-el1fi2cb6w
@user-el1fi2cb6w 20 күн бұрын
સુરેન્દ્રનગર જિલ્લો લીમડી તાલુકો સિયાણી વરસાદ નથી
@veersinghrathwa5531
@veersinghrathwa5531 19 күн бұрын
છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદ નથી તડકો પડે છે તારી 9/10/11/
@parmardinesh1324
@parmardinesh1324 20 күн бұрын
બનાવવાનું છોડી દો હવે
@shaileshgamit5861
@shaileshgamit5861 20 күн бұрын
ઉલૂ બનાવવા નું બંધ કરો
@parmarpnakjabhai2031
@parmarpnakjabhai2031 19 күн бұрын
ભાવનગર ના નાગધણીબા ગામ માં વરસાદ સારો છે
@premsingbaria2386
@premsingbaria2386 19 күн бұрын
સરસ 🎉🎉
@jayendrasinhjadeja8073
@jayendrasinhjadeja8073 19 күн бұрын
80 Takama-varsadNathi
@BajaniyaHareshkumar-iy7xn
@BajaniyaHareshkumar-iy7xn 20 күн бұрын
ઉત્તર ગુજરાત પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં વરસાદ નથી
@baachue5580
@baachue5580 19 күн бұрын
સિદ્ધપુરમાં પણ છોટે નહીં અમે દુઃખી છીએ
@shamjibhairangapra8236
@shamjibhairangapra8236 19 күн бұрын
એનું કારણ એમ છે કે આમને કાઇ ખબર પડતી નથી
@RamdeDer
@RamdeDer 19 күн бұрын
प्रणाम बेन
@badalpatel2959
@badalpatel2959 20 күн бұрын
Aa season ni koi aagahi tamari sachi nthi pdi
@mameldinoladlo512
@mameldinoladlo512 19 күн бұрын
ખોટી વાત છે
@user-if3es3hd6y
@user-if3es3hd6y 19 күн бұрын
ગેની બેન જીતી ગયા છે હવે તો ફોટીયામં પાણી છલો છલ હેડે છે બેન
@Rajputrajvadu
@Rajputrajvadu 20 күн бұрын
Khoto se sav aa
@piyushhingrajiya9463
@piyushhingrajiya9463 18 күн бұрын
હવે તમે બેય ઘર ભેગાં થાવ તો હવામાન ખાતું ચોમાસું વિદાય ની સતાવાર જાહેરાત કરે 😂
@user-mq8bp8vk3w
@user-mq8bp8vk3w 19 күн бұрын
Tamara ane weather TV na June mahina na videos check kari lejo, jetla vishwas thi davaa kari ne aagahio karwama aavi hati te 50% jetli Khoti shabit thai chhe. Tamne ek salaah chhe ke aaj pachhi "saarvatrik round" aavse, aavu vaakya tamare Bolwa-nu nathi, sachi niyat ane paaki khaatri hoy toj bolvu.
@rajputthanaji6371
@rajputthanaji6371 19 күн бұрын
Ben b.k. wav na gamadaoma haju varsa nafhi
@mgdevda5759
@mgdevda5759 19 күн бұрын
રાપર કચ્છ
@thakormunna9762
@thakormunna9762 19 күн бұрын
પાટડી તાલુકાનાં ધણા એવાં ગામો છે જ્યાં હજું વાવેતર લાયક વરસાદ નથી
@damorkalpesh1383
@damorkalpesh1383 19 күн бұрын
દાહોદ ના ફતેપુરા મા વરસાદ જોઈએ છે મોકલો
@kadvabhainakrani3552
@kadvabhainakrani3552 19 күн бұрын
વેણીવદર ગામ અને તાલુકાઅમરેલી નુ છે પહેલા એક ઈંચ થયો હતો અને આજે 2ઈચ.વરસાદ.થયો.છે
@mangabhaiparmar4488
@mangabhaiparmar4488 19 күн бұрын
गांधीनगर अहमदाबाद अरवल्ली के इलाको में बारिश नही है 😊
@gauravsinhbarad9677
@gauravsinhbarad9677 19 күн бұрын
ઉત્તર ગુજરાતમાં સતલાસણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તડકો છે વરસાદ વરસ્યો નથી
@jayendrasinhjadeja8073
@jayendrasinhjadeja8073 19 күн бұрын
Paras Faku
@ghanshyambhaishekh893
@ghanshyambhaishekh893 19 күн бұрын
સુ.. નઞર વરસાદ નથી સાયલા તાલુકામાં અને ચૂડા તાલુકા હવે વરસાદ થાય તો કયા પાક વાવેતર કરવું પરેશભાઈ
@shivrajbhaikhachar1651
@shivrajbhaikhachar1651 19 күн бұрын
સુરેન્દ્રનગર જીલ્લા ના સાયલા તાલુકામાં વરસાદ ક્યારે આવશે અહીંયા વાવણીલાયક વરસાદ ક્યારે આવશે
@vipulchannel8513
@vipulchannel8513 19 күн бұрын
Tamarese t korda mase ful
@bavaliyaparsotambhai6693
@bavaliyaparsotambhai6693 19 күн бұрын
सुरेन्द्रनगर वढवाण ना नगरा गाममा 4 वरस थि वरसाद नथि 😢😢
@jayendrasinhjadeja8073
@jayendrasinhjadeja8073 19 күн бұрын
Fake news
@nareshkhuman9472
@nareshkhuman9472 19 күн бұрын
Jay surydev
@hirabhaipagi5013
@hirabhaipagi5013 19 күн бұрын
મહિસાગરમાં કેમ નથી પડતો ?તમારી આગાહી ખોટી છે.
@manishandthakorjalamasih6952
@manishandthakorjalamasih6952 19 күн бұрын
મને બધા પૂછે છે કે વરસાદ ક્યારે પડશે.
@rajeshsuthar1782
@rajeshsuthar1782 19 күн бұрын
પુર્વ કચ્છ માં સારો વરસાદ નથી આવ્યો હજુ
@user-vl6ho7mr4k
@user-vl6ho7mr4k 19 күн бұрын
સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદ થયો નથી ખાલી છાંટા પડયા છે
@user-wn4wo7kt6s
@user-wn4wo7kt6s 19 күн бұрын
નારોલીમૈવરસાદનથી
@MukeshMalkiya-l7c
@MukeshMalkiya-l7c 20 күн бұрын
ચોટીલા ના વિસ્તારમાં થાછે
@dodiyavikramsinh86
@dodiyavikramsinh86 20 күн бұрын
Surendranagar hal ma chela 20 divas thi varsad nathi aak pan agahi sachi nathi padi aa jamavat vala khoti news agal mokale se
@lalitpatel2245
@lalitpatel2245 19 күн бұрын
બનાસકાંઠા ના થરાદ તાલુકા માં જોરદાર પવન ફુંકાય છે વરસાદ આવે એવું આ સાલ નથી લાગતું 😅😅
@kesarisinhjoddha9100
@kesarisinhjoddha9100 19 күн бұрын
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદ નથી....
@kalubhaichaudhary6634
@kalubhaichaudhary6634 19 күн бұрын
70 % ટકા વાવ થરાદ તાલુકામાં વરસાદ નથી વાવણી બાકી છે
@gulshanmakwana2339
@gulshanmakwana2339 20 күн бұрын
અમદવાદમા ક્યારે સારો વરસાદ આવશે
@maheshchaudhary6044
@maheshchaudhary6044 19 күн бұрын
વાવ તાલુકામાં બીલકુલ વરસાદ નથી વાવણી પણ નથી
@piyushhingrajiya9463
@piyushhingrajiya9463 18 күн бұрын
બેન તમે પણ પરેશભાઈ ની હા માં હા કરો છો બે ચાર જીલ્લા સિવાય મોટા ભાગના ગુજરાતમાં વરસાદ નહીવત છે. ધોધમાર ને ભારે વરસાદ ને સાર્વત્રિક વરસાદ છે જ નહીં ભાદરવા ની જેમ એક ગામમાં હોય તો બીજા ગામ માં કાઈ ના હોય અને જ્યાં હોય ત્યાં પણ ઝાપટાં, છાંટા પડે છે
@harkhanthakor1818
@harkhanthakor1818 19 күн бұрын
ખોટી આગાહી ના કરો
@bmbmbhammar5944
@bmbmbhammar5944 18 күн бұрын
ભાવનગરનું તળાજા તાલુકાનું ગામડુ મોટા ઘાણ મા પણ મૌલ મે છૈ પાણી ખેતરો બહારનથી નીકળા
@arvindbhaisanghani4851
@arvindbhaisanghani4851 19 күн бұрын
સુરેન્દ્રનગર જિલ્લામાં નથી
@manishandthakorjalamasih6952
@manishandthakorjalamasih6952 19 күн бұрын
અમદાવાદના ગાંધીનગર વિસ્તારમાં વરસાદ નથી
@Anil-si6vc
@Anil-si6vc 19 күн бұрын
ચોટીલા મા વરસાદ કેદી થાય છે
@shaileshthakor1564
@shaileshthakor1564 19 күн бұрын
ભાઈ ઉત્તર ગુજરાત ની આગાહી કરો ભાઈ સાચી કરજો ઉત્તર ગુજરાતમાં વરસાદ તમે આગાહી કરો છો એ પ્રમાણે કઈ વરસાદ આવતો નથી ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લા મો
@user-uh4yu8qf8e
@user-uh4yu8qf8e 19 күн бұрын
🎉
@dilippatel5239
@dilippatel5239 20 күн бұрын
Aavigya
@Anil-si6vc
@Anil-si6vc 19 күн бұрын
ચોટીલા માં કેમ સારો વરસાદ નથી
@umiyaglass7752
@umiyaglass7752 19 күн бұрын
Khoti. Nevadan. Apavanu. Bandh. Karo
@hareshpatel6109
@hareshpatel6109 19 күн бұрын
જંબુસર મા મોસમ નો સૌથી ઓછો વરસાદ
@chandujidabhi1472
@chandujidabhi1472 19 күн бұрын
na na na aato 1// mahino thava aavyo
@maheshchaudhary6044
@maheshchaudhary6044 19 күн бұрын
વાવ તાલુકામાં બીલકુલ કાગળ જેટલી જમીન પલડે એટલોય વરસાદ નથી
@Spd2525
@Spd2525 20 күн бұрын
Ani aagahi 💯% khoti hoy chee aamni pachad time nahi bagado
@user-ei1ml6uy2m
@user-ei1ml6uy2m 20 күн бұрын
ગોધરામાં નથી પડી તો વરસાદ
@gothialpesh8490
@gothialpesh8490 20 күн бұрын
Aela aek round ma vsrshad thava do 3 round ni kya atyar thi vato karo cho
@dodiyavikramsinh86
@dodiyavikramsinh86 20 күн бұрын
ચોમાસુ kyare bethu e kai kahar padi nai have
@Vijay.BapuVijay
@Vijay.BapuVijay 19 күн бұрын
બાયડ. તાલુકા. મા. વરસાદ. નથી
@parasarasaiful854
@parasarasaiful854 19 күн бұрын
Morbi jilama kyare varsad aavse?
@ashishgamit6171
@ashishgamit6171 19 күн бұрын
Saputara ma to last 7 days thi varshad j nai padiyo
@imranturiya9
@imranturiya9 20 күн бұрын
Kutch ma kyare warsad che
@pravingediya8152
@pravingediya8152 19 күн бұрын
Julay ni agahi khoti padi
@hiteshpatel8523
@hiteshpatel8523 19 күн бұрын
પહેલા 9,10,11,12 તરીખમાં અતિવૃષ્ટિ નો વરસાદ પડશે એવું કહેતા હતા હવે 17 તારીખ પર ગયા.પરંતુ કુદરતી રીતે થાય એજ સાચું.
@sa-xo1zi
@sa-xo1zi 20 күн бұрын
Rajkot.na.jetpurma.kyare.varasad.aavse.
@sa-xo1zi
@sa-xo1zi 20 күн бұрын
Paresbhai.rajkaran ma.pachhi.tamaru.badhu.khotu.padechhe.mate.have.rajkaran.chhodi.diyo.
@hitVaghela-lr4rc
@hitVaghela-lr4rc 19 күн бұрын
૧આગાહીપણહાસીનથીપડતી
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 14 МЛН
Gym belt !! 😂😂  @kauermtt
00:10
Tibo InShape
Рет қаралды 17 МЛН
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 10 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 14 МЛН