Weather expert Paresh Goswamiની ભારે આગાહી ખેડૂતો માટે ચિંતાજનક પરિસ્થિતી! | Jamawat

  Рет қаралды 163,513

JAMAWAT

JAMAWAT

Күн бұрын

Application Link :
For Android : play.google.co...
For ios : apps.apple.com...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @jamawatpodcast
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - www.facebook.c...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/c...
#devanshijoshi #devanshijoshilive #jamawat #weather #weatherupdate #weatherforecast #rain

Пікірлер: 121
@RameshbhaiRathod-op5on
@RameshbhaiRathod-op5on 3 ай бұрын
દર પંદર દિવસે વાતાવરણ બદલે એટલે વરસાદ ની મોસમ છે વરસાદ આવે એમા આગાહી કરવાની ક્યા જરુર છે ઓગસ્ટ મા વરસાદ થાય સ્વભાવિક છે
@ranadevendrasinh9662
@ranadevendrasinh9662 3 ай бұрын
તારો બાપ હજુ સુરેન્દ્ર નગર માં કેટલાય ગામડા માં વાવણી લાયક વરસાદ નથી
@દામજીભાઈસાંગાણી
@દામજીભાઈસાંગાણી 3 ай бұрын
તો તૂ વરસાદ વરસાવીદેને
@rno-45gajeraaryan95
@rno-45gajeraaryan95 3 ай бұрын
પરેશ ભાઈ ને પણ આ વરસાદમાં કાઈ નો દેખાતું નથી. એની પાસે શુ જાણવું.... જાહેરાતોમાં બોવ ધ્યાન આપે છે...
@HirabhaiPatel-go5or
@HirabhaiPatel-go5or 2 ай бұрын
Pareshbhai Ram ram સાબરકાંઠા માં વરસાદ ઓછો છે
@HappyDeywishes
@HappyDeywishes 3 ай бұрын
સરસ પ્રશ્ન પુછ્યો અતિવૃષ્ટિ કયા ખેડૂતો એ તૈયાર રહેવું
@ManishihbhaiChaudhary
@ManishihbhaiChaudhary 3 ай бұрын
હારીજ તાલુકામાં વરસાદ નથી પરેશભાઈ
@BharatRajput-ru1gu
@BharatRajput-ru1gu 3 ай бұрын
પુર્વ કચ્છ જિલ્લામાં ગામડા માં વાવણી બાકી છે
@DrshanChauhan
@DrshanChauhan 3 ай бұрын
ઔઔઔઔઔમ 14:32 14:33 ઔઔઔ
@jorubhaparmar5245
@jorubhaparmar5245 3 ай бұрын
કેટલી સરસ ને વિગતવાર માહિતી !!...આભાર પરેશ સાહેબ
@dharmendrajoshi2527
@dharmendrajoshi2527 3 ай бұрын
બધી.આઞાહી.ખોટી.પડી હવે.બંધ.કરો😅😅😅😅😅
@jkdudhrejiya1125
@jkdudhrejiya1125 3 ай бұрын
પરેશ ભાઈ જૂનમાં કહેતા કે વાવણી થશે અમારે જુલાઈમાં બીજી તારીખે વરસાદ આયો
@PatelManjibhai-qt2sv
@PatelManjibhai-qt2sv 3 ай бұрын
બનાસકાંઠા ના ઉતરી પટ્ટામાં એક પણ ટીપુ વરસાદ નથી
@Vipulpatel-ek7gy
@Vipulpatel-ek7gy 3 ай бұрын
Dahodma pan ochho chhe
@PintuSavliya-i8f
@PintuSavliya-i8f 3 ай бұрын
Fakode
@vibvib8319
@vibvib8319 3 ай бұрын
ખોટું મુળી તાલુકાનાં કાંઈ વરસાદ નથ
@dodiyavikramsinh86
@dodiyavikramsinh86 3 ай бұрын
Haji 2 divas pela to aak keta ke 5 divas agahi have atyare pasa aam kese ke have 10 pasi ma amare su sachu manvu
@sanjaybaraiya3485
@sanjaybaraiya3485 3 ай бұрын
બેન બોટાદ માં વાવણી લાયક વરસાદ નથી
@meghrajjijadeja7389
@meghrajjijadeja7389 3 ай бұрын
પરેશભાઈ કરછ જિલ્લા ની જમીન કલાક ના 4 ઈંચ થી વધુ વરસાદ ઝીલી શકે તેમ છે બસ વરસાદ પડે તેવા શુભ સમાચાર આપો સાહેબ તમારી લગભગ આગાઈ સાચી હોય છે
@dilipgohil9970
@dilipgohil9970 3 ай бұрын
jay mataji pareshBhai g 🌹🌹🌹
@HanumanRam-vz5wf
@HanumanRam-vz5wf 3 ай бұрын
हमारे बाड़मेर में बरसात कब होगा
@VilasbenParsana
@VilasbenParsana 3 ай бұрын
બસ હવે તો વેધર એનાલીસીસ નુ બિરુદ મળી ગયુ 😂😂😂😂
@RaviSolanki-ex3ph
@RaviSolanki-ex3ph 3 ай бұрын
ખોટી આગાહી નાકરો
@TulsiDev-ls7uq
@TulsiDev-ls7uq 3 ай бұрын
ખોટી ના પેટનો
@દામજીભાઈસાંગાણી
@દામજીભાઈસાંગાણી 3 ай бұрын
તૂ કેટલો ચા ચીનો છો
@TulsiDev-ls7uq
@TulsiDev-ls7uq 3 ай бұрын
@@દામજીભાઈસાંગાણી એક બાપ ની ઓલાદ હોય તો તારું સરનામુ આપ કા તારો નંબર આપ પછી ખબર પડે
@dodiyavikramsinh86
@dodiyavikramsinh86 3 ай бұрын
Bas karo paresh bhai
@manojzala1204
@manojzala1204 2 ай бұрын
હવામાન શાશ્રિશસ્ત્ર માથી વેધર એનાલિસિસ કયા થી બની ગયા શાસ્ત્ર જ્ઞાન કયાં ગયુ
@વીરાભાઇપટેલપટેલ
@વીરાભાઇપટેલપટેલ 3 ай бұрын
થરાદતાલુકાનારાણપુરમાનથી
@NaranbhaiDelvadiya
@NaranbhaiDelvadiya 2 ай бұрын
્ મોદી જેમ ગેરંટી આપે છે પરેશ ગોસ્વામી વરસાદની ગેરંટી આપો મોદી ગેરંટી આપે છે તમને શું વાંધો આવે
@rashigoswami9181
@rashigoswami9181 3 ай бұрын
ઉંઝા ના ગામો માં વરસાદ ચાલુ જ છે
@SahadevMeniya
@SahadevMeniya 3 ай бұрын
સુરેન્દ્રનગર જીલ્લા ના લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો જનથી
@hareshbaraiya5904
@hareshbaraiya5904 3 ай бұрын
Kathalal ma જોરદાર વરસાદ વરસી રહ્યો છે
@Nandish_1311
@Nandish_1311 3 ай бұрын
Vadthal ma pan 😅
@hareshbaraiya5904
@hareshbaraiya5904 3 ай бұрын
@@Nandish_1311 😀😀ઘણી રાહ જોવડાવવી છે
@Narsgapatel
@Narsgapatel 3 ай бұрын
થરાદ તાલુકાના .ખોડા.મિયાલ.મેસરા.વોતડાઉ.વાધાસણ.બિલકુલ વરસાદનથી
@uniqueenglishcolorgrammar9030
@uniqueenglishcolorgrammar9030 3 ай бұрын
આ વરસ ખુબ કસ હતા એટલે સૌરાષ્ટ્રમાં દોઢ મહિનો ભારે વરસાદ થશે .
@Jasshi-b6k
@Jasshi-b6k 2 ай бұрын
જામનગર જિલ્લામાં ચંગા ચેલા વિસ્તાર માં ક્યારે થશે
@ravirajbarad5824
@ravirajbarad5824 3 ай бұрын
Paresh Bhai roj m kchhe bhavnagar ma varsad chhe pan chhe j nhi
@jayendrasinhjadeja8073
@jayendrasinhjadeja8073 3 ай бұрын
Faku
@HITESH_YT_999
@HITESH_YT_999 2 ай бұрын
પરેશ ભાઇ કચ્છ ના રાપર માં વાવણી લાયક વરસાદ નથી હજી
@enthusiastlearner8404
@enthusiastlearner8404 3 ай бұрын
Varsad nu samanta na dhorane vitran kro . Nabda Jilla ne 27% anamat aapo . 🤣🤣
@Habbibidhh
@Habbibidhh 3 ай бұрын
Aama aarakshan mangse
@bavaliyaparsotambhai6693
@bavaliyaparsotambhai6693 2 ай бұрын
अमारा सुरेन्द्रनगर वढवाण ना नगरा गाममा वरसाद सेज नहि
@jadavhargovindbhai5564
@jadavhargovindbhai5564 2 ай бұрын
પરેશ ભાઈ હવે બંધ કરો તો સારું
@Dhaval-xn1mc
@Dhaval-xn1mc 3 ай бұрын
Mahisagarmatovarsadjnathi
@siyam872
@siyam872 3 ай бұрын
40 ટકા ગુજરાત મા વાવણી નથી થય
@AshokPatel-vb5id
@AshokPatel-vb5id 3 ай бұрын
અમારે નહીં વરસાદ સર ભાભર તાલુકા માં
@villageking1
@villageking1 3 ай бұрын
હમારે તો આખો દિવસ વાદળછાયું રહ્યું
@vipulmeniya4122
@vipulmeniya4122 3 ай бұрын
બધુય સાચું પાયલબેન પણ અમારો સુરેન્દ્રનગર જિલ્લો દર વર્ષ કોરો રહે છે એનો અફસોસ છે.
@LakhamanbhaiGhanghal
@LakhamanbhaiGhanghal 3 ай бұрын
સુરેન્દ્રનગર જિલ્લામાં મુળી તાલુકામાં વરસાદ નથી દુધઈ ગામમાં હજી વાવણી થઈ નથી
@arvindthakor5616
@arvindthakor5616 3 ай бұрын
અમદાવાદ ના મહેમદાવાદ ના ગામડા મા ભારે પવન સાથે આજે 5 કલાકે ભારે વરસાદ થયો છે
@K_Baraiya
@K_Baraiya 3 ай бұрын
Sav dofo se varsad padi gaya pachi moti moti vato kare se bhai abhar
@Jasshi-b6k
@Jasshi-b6k 2 ай бұрын
અમારે નથી પરેશ ભાઈ
@sunilthakor9253
@sunilthakor9253 3 ай бұрын
Paresh Bhai Surendar Nagar Jilama Kedi Varshad Aavshe Vavni Layk
@premjibhaibabaliya4363
@premjibhaibabaliya4363 3 ай бұрын
સાયલા તાલુકામાં નથી વરસાદ
@Bhavin.b
@Bhavin.b 3 ай бұрын
ઢબુબેન તમારો વીડિયો કટ થાય છે
@chetanlimbasiya6843
@chetanlimbasiya6843 3 ай бұрын
Rajkot mein kab hogi barish
@K_Baraiya
@K_Baraiya 3 ай бұрын
Kale Bhai hajito gayo se bhai
@VitthalBhai-lp1vu
@VitthalBhai-lp1vu 3 ай бұрын
Jaysriram,,jaybajarangbali,,jaykaliya,thhakar,,,jayaalakhdhani,tamari,,jayhojaydardar,,jaypatidar,,jayjawanjaykisan
@chauhangaurangbhai8733
@chauhangaurangbhai8733 3 ай бұрын
વઢવાણ તાલુકામાં વરસાદ નથી પરેશભાઈ
@dineshodedara8803
@dineshodedara8803 3 ай бұрын
Bacvas
@HirabhaiPatel-go5or
@HirabhaiPatel-go5or 2 ай бұрын
Hirabhai patel ના Rm ram
@HirabhaiPatel-go5or
@HirabhaiPatel-go5or 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ pareshbhai Hirabhai savjibhai patel તાલુકાઓમાં vadali
@ajlegend1586
@ajlegend1586 3 ай бұрын
Feku
@BharatRajput-ru1gu
@BharatRajput-ru1gu 3 ай бұрын
વાવણી લાયક વરસાદ ક્યારે આવશે
@SureshbhaiPatel-y1x
@SureshbhaiPatel-y1x 3 ай бұрын
Lage chhe payal Rathod ne pareshbhai ni vat samjati nathi athva kantalo aavyo chahera na havbhav evu keta hata moti ben
@dilipbhaimendpara8610
@dilipbhaimendpara8610 3 ай бұрын
24 kalk ma 48 ench thay toy Pani no nikal na thay paresh bhai varasad ketalo Lambo chale aena upar Pani nikal noaadhar hoy che
@madhavstudio3205
@madhavstudio3205 3 ай бұрын
હમારે સરુજ છે
@dipabhaijagabhai371
@dipabhaijagabhai371 3 ай бұрын
Paresbhai dhanera vistarma varsad nthi
@muladiyaanil321
@muladiyaanil321 3 ай бұрын
ધ્રાંગધ્રા તાલુકામા વરસાદ નથી થયો😮😮😮😮😮😮😮😮😮😮😮
@AkshayPatel-o9h
@AkshayPatel-o9h 3 ай бұрын
Tame kaho cho have varasad nahi pade jayare kheda Jilla na mahudha ma atyare varasad gaj vij sathe chalu che
@KarshanBhai-yo7pf
@KarshanBhai-yo7pf 3 ай бұрын
ખંભાત તાલુકામાં વરસાદ ઓછો છે
@vasavakhuman3909
@vasavakhuman3909 3 ай бұрын
અમને તો વરાપ પણ નથી મલ તો વરસાદ ચાલુ જ સે
@arshihodedra8350
@arshihodedra8350 3 ай бұрын
Aa topo aek numbar no khoti no se
@harishbhaidahyabhai199
@harishbhaidahyabhai199 3 ай бұрын
Kapadwanj માં વરસાદ ચાલુ સે અત્યારે
@harjivansolanki4546
@harjivansolanki4546 3 ай бұрын
Amare vadhvan., Surendranagar ma varsad nathi
@arjunsinhthakor6913
@arjunsinhthakor6913 3 ай бұрын
આજે બાલાસિનોર તાલુકામા સારો વરસાદ
@kantilalkalariya717
@kantilalkalariya717 3 ай бұрын
Morbi jila na Mariya taluka mein barsat Na thi
@MaheshParmar-ot2mw
@MaheshParmar-ot2mw 3 ай бұрын
Gogambà વરસાદ છે
@sukhdevvasava8687
@sukhdevvasava8687 3 ай бұрын
😂😂😂
@RakeshShrimali-po5nr
@RakeshShrimali-po5nr 3 ай бұрын
હાર્પ ટેકનોલોજી વરસાદ લાવવામાં આવે છે
@rameshkumardonda2563
@rameshkumardonda2563 3 ай бұрын
,amarekhabosiyunathibharalu
@dodiyavikramsinh86
@dodiyavikramsinh86 3 ай бұрын
Surendranagar nathi
@MahendrasinhChavda-dh3zf
@MahendrasinhChavda-dh3zf 3 ай бұрын
Uttar.gujarat.ni.mahiti.aapo
@vikrambhaibaria3895
@vikrambhaibaria3895 3 ай бұрын
Bhai comet to vacho
@મનસુખભાઈવઘાસિયા
@મનસુખભાઈવઘાસિયા 3 ай бұрын
સરસ માહીતી
@mrzizuvadiyahitesh4138
@mrzizuvadiyahitesh4138 3 ай бұрын
❤ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગામડાઓમાં અડધાથી 1.હિચજ વરસાદ છે પરેશ ભાઈ
@MukesAhir-k6t
@MukesAhir-k6t 3 ай бұрын
થોડોક,ઓસો,બોલો તો,સારો
@RameshThakor-bh6kn
@RameshThakor-bh6kn 3 ай бұрын
વાવ તાલુકા મા વરસાદ નથી
@જેમલભાઈકટુડીયા
@જેમલભાઈકટુડીયા 3 ай бұрын
રાફામારમા
@RathodPrakash-hx3pp
@RathodPrakash-hx3pp 3 ай бұрын
Thasara harsad chalu che
@JUNGLESHORTSYT
@JUNGLESHORTSYT 3 ай бұрын
ભાભર ના ભાગ માં વરસાદ નથી
@jamankanzariya1129
@jamankanzariya1129 3 ай бұрын
હા ભાઈ હા
@juvansinhjadeja9364
@juvansinhjadeja9364 3 ай бұрын
Aaje pithad game 5vage varsha d hto
@sukhdevvasava8687
@sukhdevvasava8687 3 ай бұрын
😅😅😅😅
@RameshThakor-qp3bj
@RameshThakor-qp3bj 3 ай бұрын
😊
@cbchauhan1132
@cbchauhan1132 3 ай бұрын
મહિસાગર માં વરસાદ નથી છે પણ ઓસો
@MATHAKORThakor
@MATHAKORThakor 3 ай бұрын
🎉🎉🎉🎉🎉
@kirnajoshikirnajoshi1603
@kirnajoshikirnajoshi1603 3 ай бұрын
વાવ‌.નાગામડા.હજી.કોરા.પડયાછે
@dalramoffIcial3382
@dalramoffIcial3382 3 ай бұрын
વાવ મા નથી
@bharatjingar72
@bharatjingar72 3 ай бұрын
No perfection forecasting😂
@mahernozelavia3778
@mahernozelavia3778 3 ай бұрын
Tame to kayam kaho chho ke Bangal ni khadi ma koi bi system bane te Gujrat par asar karti nathi...!!
@Habbibidhh
@Habbibidhh 3 ай бұрын
Bus 1,2 divas varsad aaivo aakha varash mate
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Паша Осадчий
Рет қаралды 9 МЛН
Man Mocks Wife's Exercise Routine, Faces Embarrassment at Work #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 6 МЛН
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 107 МЛН
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,2 МЛН
🔴 Exclusive Bayan at Birmingham by Molana Tariq Jamil | 22 Feb 2023
2:42:17
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Паша Осадчий
Рет қаралды 9 МЛН