Jay shri Krishna to all, don't worry Priyal will be fine be strong. ❤❤❤❤❤
@VeerdaxavlogsАй бұрын
Jay shree krishna 🙏 Yes. You are right Priyal will be fine. Thankyou so much 😊
@nitinpatel7902Ай бұрын
Jay swaminarayan Jay shree Krishna viram bhai daxa ben masi badha ne priyal bav strong che jaldi saru thay jase🙏
@VeerdaxavlogsАй бұрын
Jay swaminarayan 🙏 Jay shree Krishna 🙏 Thankyou so much 😊 Aapni prarthna fale
@amrutlalgiva1217Ай бұрын
જય ભોલેનાથ હર હર મહાદેવ હર જયરામાપીરદક્ષાભાભી વીરમભાઇ માં ને પીયુ ને જયશ્રી કૃષ્ણ
@VeerdaxavlogsАй бұрын
જય ભોલેનાથ 🙏 હર હર મહાદેવ 🙏 જય શ્રી કૃષ્ણ
@PrakashPoojaVlogsАй бұрын
જય માતાજી ભાઈ🙏
@VeerdaxavlogsАй бұрын
જય માતાજી 🙏
@Vijayshree-m9pАй бұрын
Jai shree Krishna masi 💗✨ Daxa Bhabhi priyu saji thai jase tme tension na lyo
@VeerdaxavlogsАй бұрын
Jay shree Krishna 🙏 Tamari prarthna fale 😊
@SangitaDodiya-x4dАй бұрын
🙏🙏🙏👍👍👍❤❤❤Thank you so much viram Bhay .mashi..Ben.. pilu ❤❤❤🎉🎉
@VeerdaxavlogsАй бұрын
Jay shree krishna 🙏
@VeerdaxavlogsАй бұрын
Welcome
@SangitaDodiya-x4dАй бұрын
Jay sree Krishna Bhay
@pratikshakakkad2766Ай бұрын
Najar utaro roj priyal ni mom shd b strong daxaben atla dhila nai thavanu masi ketla strong ne tamri saathe chhee Jay siyaram love you priyu
@VeerdaxavlogsАй бұрын
Jay siyaram 🙏 Thankyou 😊
@jalpasolanki7661Ай бұрын
રામ રામ ને સીતારામ જય માતાજી પ્રિયલ સારૂ થય જાછે
@VeerdaxavlogsАй бұрын
રામ રામ સીતારામ 🙏
@divyakantshilu8486Ай бұрын
જય સ્વામિનારાયણ વાહ ખૂબ સરસ
@VeerdaxavlogsАй бұрын
જય સ્વામિનરાયણ 🙏 ખુબ ખુબ આભાર😊
@ishwargoshwami-ly2ikАй бұрын
Jay.mata.ji.ben
@VeerdaxavlogsАй бұрын
Jay mataji 🙏
@tejalpithadiya2352Ай бұрын
Daxaben priyal ne jaldi saru thai jase timet rakho ben
@VeerdaxavlogsАй бұрын
Thankyou 🙏
@kaminichauhan6564Ай бұрын
Ma ne to thay j virambhai ma chhokarao ne dukh aave te na joi sake jay Dwarikadhish❤
@VeerdaxavlogsАй бұрын
Jay dwarkadhish 🙏 હા સાચી વાત છે તમારી. માં ને જ સૌથી વધુ પેટ માં બલે બાળક નું. પણ આપણી ફરજ છે કે એને હિંમત આપીએ.
@joshanaben686Ай бұрын
જયશ્રી.ક્રિશ્ના.સીતારામ.વિરમભાઇ.ફેમિલી.ને🙏🙏🌹🌹
@VeerdaxavlogsАй бұрын
જય શ્રી કૃષ્ણ 🙏
@Vaishali-ulyАй бұрын
Jay sita ram baa
@anilsolanki3448Ай бұрын
અરે દક્ષા બેન મોરા ના પડાય અમારી ધ્રુવી ને કેટલા દિવસ થી છે હજી નથી મયડી અને તમે ન જમો તો પ્રિયલ ને મમ કેમ કરાવશો એવુ તો છોકરાવ ને થાતુ જ હોય મા નો જીવ એવો જ હોય વીરમ ભાઈ ધ્યાન રાખજો પ્રિયલ નુ ને દક્ષા બેનનુ એમા ઉપાદી ના કરાય
@VeerdaxavlogsАй бұрын
હા તમારી વાત સાચી છે. તમે સરસ સમજાવ્યું
@gosikano1627Ай бұрын
Har har Mahadev
@VeerdaxavlogsАй бұрын
Har Har Mahadev 🙏
@SanjayRathva-u1iАй бұрын
❤જય શ્રી પુરૂષોત્તમ 🙏🌹 વિરમભાઇ
@zalazala6808Ай бұрын
Jay mataji virambhai ne daxabhabhi ne masi ne priyal majama ne
@VeerdaxavlogsАй бұрын
Jay mataji 🙏
@VeerdaxavlogsАй бұрын
Maja ma ho
@uskm1874Ай бұрын
દક્ષાબેન તમારે શિયાળો હોય તો ઠંડુ ન ખાવુ ગરમ ને લસણ આદુ એ ખાવ તો પ્રિયલ ને પેટ ભરાવતા હો તો એ બધુ આવે તંદુરસ્ત રહે બાળક રોટલો ને ગોળ એ ખીચડી આદુ વાળી કઠી પહેલી સીઝન હોય તો ધ્યાન રાખવુ લાઇટ સ્વેટર આખી બાયનુ પહેરાવવુ પ્રિયલને મોજા પહેરાવી રાખવા ઉનાળા મા ઓછા બીમાર પડે તો દાત આવે તો પણ શરદી થાય ચળ આવે લાળ પડે તો જેમ નીંદર કરશે તેમ શરીર સારુ થશે સુવડાવી હીચકો નાખતા રહેવુ લાંબી નીદર કરે એ સારુ
@VeerdaxavlogsАй бұрын
Ha dhyan rakhisu
@KantibapuhariyaniАй бұрын
વીરમભાઈ દક્ષા બેન બા જીતભાઈ તેમજ લાડકી દીકરી પ્રીયલ બધા આનંદ મા હશો બીજુ દક્ષા બેન તમે ઢીલા પડો તે અમને ગોઠતું નથી બાળક છે ઢીલા પોચુ થાય તેમા ડરવાનું ન હોય પ્રીયલ ને કાંઈ તકલીફ નથી જલ્દી સારુ થઈ જશે વીડીયો મા હસતા રહો બેન કાંતી બાપુ હરીયાણી ના જય સીયારામ
@VeerdaxavlogsАй бұрын
જય સીયારામ 🙏 કાંતી બાપુ સાચી વાત છે. એમાં ઢીલું ન પડવાનું હોય. તમે સરસ સમજાવ્યું. કાંતીબાપૂ તમારી પણ કૉમેન્ટ કાયમ આવે છે અને અમે કાયમ વાચી એ છે. બોવ મજા આવે તમારી કૉમેન્ટ વાચવાની. તમને તો પ્રિયલ બહુ વહાલી છે એ તમારી કૉમેન્ટ વાચી ને જ ખબર પડી જાય.
@NeetaThumarАй бұрын
Jay shree Krishna daxa bhabhi
@VeerdaxavlogsАй бұрын
Jay shree Krishna 🙏
@daxadesai8736Ай бұрын
So cutest little baby 👶 ❤
@VeerdaxavlogsАй бұрын
Thankyou 😊
@tanvirtank7091Ай бұрын
Happy birthday che Tohir Taimur no Tiwns che 4 years camplet replay aapjo
@VeerdaxavlogsАй бұрын
તમે તારીખ નથી જણાવી. તારીખ આવે એ પેલા જાણ કરી આપજો
@kanchanvaghela7445Ай бұрын
અમદાવાદ કંચન બેન વિરમભાઇ દક્ષા ભાભી માસી જીતભાઈ પ્રિયલ ને સારૂં થઈ જશે જરાય ચિંતા કરશો નહીં દક્ષા ભાભી રડશો નહિ ખાય શો પીસો નહી તો ધ્યાન કેમ રાખશો ઢીંગલી આપણી સ્ટ્રોંગ છે હસતી રમતી થઈ જશે
@VeerdaxavlogsАй бұрын
ધન્યવાદ કંચન બેન આટલી હિંમત આપવા માટે😊
@ushamakwana1127Ай бұрын
રામ રામ સીતારામ સૌને
@VeerdaxavlogsАй бұрын
રામ રામ સીતારામ 🙏
@R.odedaraodedaraАй бұрын
Har Har mhadev bhai
@VeerdaxavlogsАй бұрын
Har Har Mahadev 🙏
@poojanagevadiya6701Ай бұрын
Jay shree Krishna 🙏 Bhai bhabhi priyal masi rovo nai bhabhi priyal ne jaldi saru thai jase ok ❤
@VeerdaxavlogsАй бұрын
Jay shree Krishna 🙏 Thankyou 🥰
@indirapatel3492Ай бұрын
દક્ષાબેન તમારા પરીવા્ર ને જય શ્રી કૃષ્ણ બેન મારી દીકરી નો ભાણીયો ચાર વર્ષ નો છે તે પંદર દિવસ થી શરદી ઉધરસ થઈ ગય છે ઢીંગલી ને જલદી સારું થશે બેન
@VeerdaxavlogsАй бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 ધન્યવાદ😊 તમારી દીકરીના ભાણિયા ને પણ જલ્દી થી જલ્દી સારું થઈ જાય એવી પ્રાર્થના ઈશ્વર ને.
@MakwanaKasturiАй бұрын
જય શ્રીકૃષ્ણ 🙏🙏
@VeerdaxavlogsАй бұрын
Jay shree Krishna 🙏
@gorfadhetal5692Ай бұрын
જય માતાજી
@VeerdaxavlogsАй бұрын
જય માતાજી 🙏
@Marviyamukta-ly8buАй бұрын
Har har mahadev didi jo chokrav to saja ne manda thay ne aem j mota thay didi aema rovanu na hoy vatavaran aevu ce ke koi saju j nathi thay jase saru ho didi
@VeerdaxavlogsАй бұрын
Har Har Mahadev 🙏 Ok. Thankyou so much 😊 muktaben
@harshagandhi6134Ай бұрын
ભાઈ જયશ્રી કૃષ્ણ..પિયલની નજર ઉતારી નાખો..બહુ રમતીયાળ છે ઍટલે
@GitaMonpara-kn3veАй бұрын
બાળક પાસવર્ડ સાજુમાદુ થાય એમા મુજાવાયનય મારે બે દીકરી છે એકલા મોટી કરી બેન મોટેથી બે વરસ બોવ રડી પણ હૂ કાયદા નથી રડી માદુબેબી હોય તે સુવડાવી રાખવાની રડારના અજમા નુ તેલમેડીકલે મળે કપડે લગાવાનુ
@VeerdaxavlogsАй бұрын
ધન્યવાદ હિંમત આપવા માટે. હવે ક્યારેય એવું થશે તો જરૂર તમે કહ્યું એમ કરીશું. માહિતી આપવા માટે આભાર આપનો જય શ્રી કૃષ્ણ 🙏
@RamarsusharSusharАй бұрын
જય શ્રી કૃષ્ણ રાધે રાધે બેન
@VeerdaxavlogsАй бұрын
જય શ્રી કૃષ્ણ 🙏
@VeerdaxavlogsАй бұрын
રાધે રાધે 🙏
@anandipatel502Ай бұрын
Priyal ne Ajmani potli gala par Bandho Aene saru lagse
@VeerdaxavlogsАй бұрын
Ok
@anshupatel2552Ай бұрын
Good morning om Shari gneshay namh Kem sho daxa Bhabhi kiranben na Bhabhi ma ra Bhabhi Naraj na Thavu shovnu Sharu thay pabhu partha na Thankys a m ne Bil pead na darshan thay Thankys
@VeerdaxavlogsАй бұрын
Good morning 🙏 Thankyou so much 😊 Tamari prarthna fale
@khushikhunt8123Ай бұрын
A re daxaben , ame to aekla chhokarav Mota Kariya che kem Kariya hase ben? Tamare to sasu che to jamava bhega thav , ame to ben jamiya vager suy gaya chiye pan jo aapde manda padiye to chhokarav ne gharav nu su thay ? Chinta karo ma , chhokarav jaldi manda pade aem saja j jaldi thay jase , mari dikari khushi 12 varsh ni thay gayee , khaber no padi😊 saja manda thay pan tame MA cho aapda chhokarav mate aapde himmmat bani ne rehvu pade❤
@VeerdaxavlogsАй бұрын
બહુ તકલીફ વેથી હસે હો તમે. સાચી વાત છે તમારી
@meenabenkapadia7141Ай бұрын
Jay shri krishna
@VeerdaxavlogsАй бұрын
Jay shree Krishna 🙏
@umangkoriya7878Ай бұрын
THANKYU BHAI SITARAM BHAI BIRTHDAY VIS KARVA BADAL
@VeerdaxavlogsАй бұрын
Welcome 😊
@hetalbhuva3260Ай бұрын
Full sleeve na kpda peravooo
@VeerdaxavlogsАй бұрын
Haa
@GitaMonpara-kn3veАй бұрын
મારી બેય સો કરીને બોવસરદી થાતી પંદર દિવસે સારૂ થાય સરદીઉધરસ જલદી સારૂનોકરા કફજામીજાયધીરે સારૂ થાય
@neepaparmar2737Ай бұрын
Jaymataje
@VeerdaxavlogsАй бұрын
Jay mataji 🙏
@amrutlalgiva1217Ай бұрын
અમારે ૧૪તારીખેરામાપીરનીધજાછેઆજેઅમારાભીડીયામા
@VeerdaxavlogsАй бұрын
સરસ જય રામાપીર🙏
@ManishHalaiАй бұрын
Dxa bhabhi himat n harva ni
@VeerdaxavlogsАй бұрын
Haa
@nitamakwana7010Ай бұрын
Jay mataji 🎉
@VeerdaxavlogsАй бұрын
Jay mataji 🙏
@pratikshagevariyavlogАй бұрын
Jay shree krishna balko ne to aavu chalya kare rovai nhi
@VeerdaxavlogsАй бұрын
Jay shree Krishna 🙏 Thankyou 🥰
@kusumpatel4772Ай бұрын
priyal ne daat aavata hase jaldi saruthai jase .Daxa chinta nahi karti.
Ama ki tensn ni levay thy jashe saru upadi no karoo....
@zalazala6808Ай бұрын
Daxabhabhi chinta na Karo priyal ne saru thai jase tame bhuykha reso to priyal ne kon sachavse mane khabar che ke maa no jiv che atale chinta to thaij mara chokra manda pade atale mane avo j jiv bare kai kaam no ukale
@VeerdaxavlogsАй бұрын
Thankyou so much 🥰 Aatli himmat aapi saras samjavyu.
@zalazala6808Ай бұрын
@@Veerdaxavlogs most welcome
@sarojparmar2101Ай бұрын
ભાઈ ચિંતા ના કરો સારુ થય જાશે❤
@VeerdaxavlogsАй бұрын
Thankyou 🙏 તમારા આશીર્વાદ ફળે
@sonaljoshi3091Ай бұрын
Jay dwarkadhish
@VeerdaxavlogsАй бұрын
Jay dwarkadhish 🙏
@upasanaambasana3374Ай бұрын
Priyal ne teeth aavta hse to pan sardi rese amne teeth sardithij aavse
@VeerdaxavlogsАй бұрын
હા દાત આવે ત્યારે પણ એવું થાય. પણ અત્યારે તો વાતાવરણ ના લીધે છે. દાત અજી નથી આવતા
દક્ષાબેન આટલું બધું ઢીલું ન થવાથી બાડક તો છે મહીના સુધીજ વધારે તંદુરસ્ત હોઈ પછી તો એને પહેલો શીયાળો ઉપાડો ચોમાસું બધું નડે પણ ઢીંગલી બેટા બહુંજ ડાઈ છે હો માટે હીંમત રાખી પ્રીયલ નું દયાન રાખો અને તમે ખાશો નહીં તો પ્રીયલ હજું પેટ ભરે છે માટે તમારે જમવું જરૂરી છે માટે જમીન લેવાનું હો હીંમત રાખો ને બધાને સીતારામ ને જયશ્રી કૃષ્ણ ❤❤❤🎉🎉🎉
દક્ષા બેન પિયલ તો રમે છે કાય વાંધો નથી અમુક છોકરાઓ તો કેવા બિમાર પડે હિંમત રાખો
@VeerdaxavlogsАй бұрын
Ok હા એટલું સારું છે કે પ્રિયલ આટલી બીમાર છે તો પણ રમે છે
@dityajayesh156Ай бұрын
Jay dashram bapa
@VeerdaxavlogsАй бұрын
Jay dasram bapa
@VanrajSumaniya-b5iАй бұрын
જલદીસારૂથયજાય
@VeerdaxavlogsАй бұрын
હા
@ronypubg0173Ай бұрын
Peyal lagee paharao masar na karad
@meenabenkapadia7141Ай бұрын
Prìyalne jaldi saru that jashe chinta karsho nahi
@VeerdaxavlogsАй бұрын
🆗 Tamari prarthna fale
@chandrikabhojani3266Ай бұрын
🙏Tc
@VeerdaxavlogsАй бұрын
Jay shree krishna 🙏 Thankyou
@umangkoriya7878Ай бұрын
NANA CHHOKRA TOSAJAMANDA THYA RAKHE BHAGVAN RAKSA KARE PAN BHAI MANO JIV EVO HOI
@VeerdaxavlogsАй бұрын
હા હો માં જેવું કોઈ ન થાય. માં નો જીવ એમ જ હોય બાળક પ્રત્યે
@radadiykhanjan6347Ай бұрын
રામ રામ ને સીતા રામ માસી દક્ષાબેન પ્રિયલ ને વિરમભાઇ દક્ષાબેન બાળક તો અસરાપસરૂ તો થાય આપણે ઢીલા નો થવાય આપણે હિંમત રાખવી જોઈએ તમે નો જમો તો ઘરના બધા થોડા જમે એને દાંત આવશે તોય ઈ અસરાપસરૂ થાશે ઢીંગલી મારી બહુ ડાઈ છે
@VeerdaxavlogsАй бұрын
રામ રામ સીતારામ 🙏 હા પ્રિયલ બહુ ડાઇ ઢીંગલી છે. તમારી વાત સાવ સાચી છે
@VanrajSumaniya-b5iАй бұрын
કેસરપવાય
@VeerdaxavlogsАй бұрын
Ok
@neetachauhan430Ай бұрын
Daxaben saru thae jase priyal ne
@VeerdaxavlogsАй бұрын
Thankyou 🥰
@anandipatel502Ай бұрын
Dat aavta hoy to pan shardi Thai hoy
@VeerdaxavlogsАй бұрын
ના એવું નથી દાત નથી આવતા અજી
@dharmik_bhajanАй бұрын
❤❤❤❤
@kaushaliyabensavsani699Ай бұрын
Gote ne saru thy jase dxa moru na pday chokrav neto એવું થતુજજ હોય beta
@VeerdaxavlogsАй бұрын
Ok ધન્યવાદ આપનો 😊
@chanchalsavla8494Ай бұрын
બધાયને જય શ્રી કૃષ્ણ સો ઠક્કર ખાય ત્યારે છોકરા મોટા થાય એ તો એક બે દિવસમાં રમતી થઈ જશે તમે ટેન્શન નહીં શું કામ લ્યો છો
@VeerdaxavlogsАй бұрын
Jay shree Krishna 🙏 Ha saav sachu kahyu tame Ema upaadi n karaay
@varshasoni9599Ай бұрын
Jai shree Krishna seetaram 🙏 priyal kem chey shardi chey dant avta hasey to pan thai daxa ben am dheelu na padai badha ketlu dhyan rakhey strong thajo jaldi saru thai jasey bhukhya no reta ben👍
@VeerdaxavlogsАй бұрын
Jay shree Krishna 🙏 Na daat to nathi aavta aji. Vatavaran na lidhe j bimar Thai hati. Tame aatlo himmat aapi Ane prarthna Kari priyal mate. Khub khub aabhar
@shivaniwala9259Ай бұрын
Chokra am mota nathi thata haju too starting che haji daat avse tyare julab thase haju ketla injection levana che j dose ape te radvanu no hoy
@VeerdaxavlogsАй бұрын
Ha sachi vaat che tamari
@hetalbhuva3260Ай бұрын
Nagar vel na pan muko chati pr seki ne
@VeerdaxavlogsАй бұрын
Ok
@DishaMavaniАй бұрын
Dasha didi ani ajma ani lasnni sekhi ni ani hathma aacha kapdhma polii bathe deyou taratj saru thy jashe ......mare dikare 5 minina ni che hi ani am j karu chu saru thy jay che tame 1 var karejojo
@VeerdaxavlogsАй бұрын
Ok સારું થઈ જાય તો એ પણ કરીશું
@jayshreepatel8513Ай бұрын
Ane akhi bayna kapada peravo machar na karade
@VeerdaxavlogsАй бұрын
Ok
@ronypubg0173Ай бұрын
Peyal na satema veeks lagavo
@VeerdaxavlogsАй бұрын
Ok
@Not_your_hitarthАй бұрын
Najar utaro priyal ni
@VeerdaxavlogsАй бұрын
Ok
@hemlatasoni3322Ай бұрын
Bachha mota thay tyare aavi badhu chale j aema dhila na paday .
@VeerdaxavlogsАй бұрын
હા એ જ સમજાવ્યું અમે દક્ષા ને. તમે બધા એ હિંમત આપી સરસ સમજાવ્યું ખુબ ખુબ આભાર આપનો😊
@kaminichauhan6564Ай бұрын
Najar utari do priyal ni ajma ne kasam ni potali bandhi do gala ma eni sugandh shwas ma jase etle mati jase daxaben chhokrao ne saru na hoy to aapnane pan na game hu pan tamari jem j roti dava le se em matse
@VeerdaxavlogsАй бұрын
હા સાચી વાત છે. ન ગમે એટલે રોવાઈ જાય બાળક ની તકલીફ જોઈ ને
@chandrikabhojani3266Ай бұрын
Tc
@VeerdaxavlogsАй бұрын
Thankyou
@namitavora5839Ай бұрын
Aapna ma-baapne pan takliph padi hase .
@VeerdaxavlogsАй бұрын
હા હો સાચી વાત છે
@Marviyamukta-ly8buАй бұрын
Didi tmare to jo bhai no svbhav ketlo saro ce ne tmara sashunu ketlo tamne sath ce to hamna moti thay jase
@VeerdaxavlogsАй бұрын
Sachi vaat Che tamari
@varshapatel1246Ай бұрын
Aavu to chliya kre ama rova nu nahoy amara chokra pan manda pdta koi rakhva varuy nhotu dhaba mathe thi padi gyo to maro babo toy ky nhtu tyu ben ram rakhe ane kon chakhe
@VeerdaxavlogsАй бұрын
Oho. Sachi vaat che. Badhu ishwar na hath ma che.
@SangitaZala-s3tАй бұрын
H.iidi
@VeerdaxavlogsАй бұрын
Hi....
@ilaraja6986Ай бұрын
સીતારામ દક્ષા નાના છોકરાઓ એટલે એવું ચાલ્યા કરે ટેન્શન નો લેવાય એમ જ મોટા ન થાય આપણે એમ જ મોટા થયા હોય ચાલ્યા કરે રમે તો આપણે હસીએ આપણને રોવાય જાય પણ હિંમત રાખવાની
@VeerdaxavlogsАй бұрын
Sitaram ne Jay shree Krishna 🙏 હા સાચું કહ્યું તમે. ચાલ્યા કરે એવું આપણે હિંમત રાખવાની. ખુબ ખુબ આભાર આપનો આટલી સરસ વાત કરી ને હિંમત આપી
@anandipatel502Ай бұрын
Priyal ne Ajmani potli gala par Bandho Aene saru lagse