વાહ સરસ ગાયું તમારા સ્વરમાં માં સરસ્વતી બિરાજમાન છે ખુબ આગળ વધો ખુબ પ્રગતિ કરો
@RamjiThakor-kg2wlАй бұрын
મારે બે દિકરી છે મને અત્યારે થી બવુ રડવું આવી જાય છે
@KanoAjana-hg2gwАй бұрын
😮 0:37
@Spkalaniyavlog868811 ай бұрын
આ ગીત સાંભળીને જો આંખ માં આંસુ આવે તો સમજવું કે તમારી દીકરી અને બહેન પ્રત્યે ખુબ અપાર પ્રેમ છે..❤
@NitinBharvad-i9b24 күн бұрын
Ha Bhai Ha 😢
@shaileshkachariya8022 Жыл бұрын
ગૌરાગં વ્યાસ ...પિતા અવિનાશ વ્યાસ ના વારસા ને સાચવ્યો છે ગીત ના શબ્દો કરૂણ છે ને સંગીત એની શોભા છે ...સંગીત તમારા રૂદન ને વાચા આપે છે અને શબ્દો સમજાવે છે
@sagarsharma5263 Жыл бұрын
😢100🎉
@LakhamanKhuntad11 ай бұрын
ખરેખર આ સોંગ સાભળી ને આંખ મા આસુ😢 આવિ જાઇ હો..
@narendrachauhan765010 ай бұрын
😢😢😭
@maheshprajapati41289 ай бұрын
Gujrati movie ni takat j hati bhai
@Radhevlogs899 Жыл бұрын
Jo sister miss kare se ek like kardo😢😢
@HarunKhalifa-tg8tx10 ай бұрын
Khare khare aasu aavi jaay che😢😢😢
@GOLDENGTA111 ай бұрын
ખૂબ સરસ ગીત બનાયું છે આવા ગીત હવે કોઈ ના બનાવે mis you old song
@Mr.rathod75206 ай бұрын
આવા જૂના ગીતો અત્યારે ક્યાંય પણ નથી સાંભળવા મળતા આંખો માંથી આંસુ આવી જાય છે 😢😢😢😢😢😢
@saiilesh1767 Жыл бұрын
Mane aa song sambhli ne amaru junu culture yaad aavi jay chhe ane gamdu pet bhari bhari ne yaad aavi jay chhe !!
@KalsariyaKalsariy26 күн бұрын
એક એક શબ્દ દિલ ને સ્પર્શી જાય છે સાંભળી ને આંખ માં આંસુ આવી જાય છે 😢😢😢
@hkbaraiyavlogs Жыл бұрын
ખરેખર દિખરી નો બાપ ખુબ ભાગ્યશાળી હોય છે જે ના ઘરે આવી દિકરી જન્મ થાય છે ને ખ્મા છે એ વિરા ને જે ને આવી સ્સકારી બહેન હોય 😊😊
@bhagajithakor-gk8tc Жыл бұрын
😢😢
@a1kishan373 Жыл бұрын
@@bhagajithakor-gk8tcગઘઘઘઘઘઘઓઘ માં પણ ઘઘઘઘઘઘઘઘઘઘઘઘ તો ડ તો ડ ડો ત્યાં*૦ઠ્યગગગગોોોોોોોોોોોોોોોોૈખખગગખગખગખગગગગગગગઘગઘગઘ
@gdhchsgsgdhwfshp Жыл бұрын
ll
@ROHITSANURA302 Жыл бұрын
😮 4:06 ❤@@bhagajithakor-gk8tc
@DalsukBhai-pw9gx9 ай бұрын
Ho
@Jai_hind_1022 жыл бұрын
જો તમારે બેન હોય તો એને જોલી ખુશીઓ થી ભરી નાખજો... કેમ આ વેદના બેન વગર ના ભાઇ જ સમજી શકે 😭😭😭😭😭
@prathambarad59582 жыл бұрын
Nanu
@yashnotha82102 жыл бұрын
@@prathambarad5958 the power supply you o
@kamleshmaru26482 жыл бұрын
એક દમ સાચી વાત છે ભાઈ આ વેદત ના બેન વગર નો ભાઈ જ સમજી સકે..😓😭😭😭😭
@rajnayani61622 жыл бұрын
😭😭😭😭
@HumayuSekh Жыл бұрын
Qji i
@jethvasagar25210 ай бұрын
🙏🙏🙏
@I_Am_MRS18 күн бұрын
Old is Gold ❤
@khodabhaibariya1686 Жыл бұрын
Aa geet mari bahen aa duniya ma nathi rahi eni yad apave che miss you komal😭😭😭😭😭 my sister ❤
@__royal__darbar__2020 Жыл бұрын
😢
@khatodavillageofficial615711 ай бұрын
એક એક શબ્દ દિલ ને સ્પર્શી જાય છે wala Old is gold 🪙😊
@luckrathod77046 ай бұрын
ખરેખર આ ગીત સાંભળીને રડવું આવી જાય છે...આવા ગીત ગુજરાતી ફિલ્મ સિનેમાની શોભા હતા....❤
@vipuldudhakiyavipul2609 Жыл бұрын
ખરેખર બહેન ની યાદ આવે છે જ્યારે જ્યારે આ ગીત સાંભળું છું 😢
@solanki_family_vlog2 жыл бұрын
આ ગીત સાંભળું છું ત્યારે...બેન બહું યાદ આવે છે આંખ રડવા લાગી જાય છે
@manjiahir1419 Жыл бұрын
P
@vimalrathod2985 Жыл бұрын
Khubj saras movie hatu 😢 nana hata tyare bahuj vaar joyu che ❤
@maheshprajapati41289 ай бұрын
Hve Navi pedhi n kya aavu game se ...disca Vali public thy gy se
@chauhanbhagvansinh3619 Жыл бұрын
Very nice 👌 ગીત ખરેખર સુંદર છે એક વાર સાભરયા પછી જે દીકરી ની વિદાય ને લઈ જે બાપ ની ફીલીગ છે એ તો દીકરી વાળા ને જ બાકી તો બીજા ને તો ઠીક 👏👏👏👏
@ramesha3432 Жыл бұрын
૯
@singerranvirpatel7860 Жыл бұрын
ગુજરાત મા આવી ફીલ્મ કોઈ ના બનાવી શકે આવા ગીતો બનવો ભાઈ
@ravalarvind72 Жыл бұрын
મને પણ મારી ઢીંગલી ની વિદાય નજર સામે દેખાય છે ત્યારે જાણે આખુ જીવન નીરસ થઇ જશે એવો આભાસ થાય છે.
@SHAILESHBARAIYA-wb1hn Жыл бұрын
Mane maru gamadanu culture yaad aave chhe aa song sambhli ne 😢😢🥺🥺☹️☹️
@nimeshbabulal7389 Жыл бұрын
Aava gujrati movie and song aagd hve kayre jova nahi made old is gold
@chenjithakor56286 ай бұрын
આજે મને મારી બહેન બહુજ યાદ આવે છે 😢
@narendra.hrathod99797 ай бұрын
હવે આવા ગીત કોઈ નહી ગાઈ સકે ગુજરાતી માં એવો ગીત છે આ હવે ની ગુજરાતી ગીતો સાંભળવાનિ મજા પણ નથી આવતી 😭😭
@ravimithaparaRavimithapara7 ай бұрын
આ ગીત સાંભળી ને બાપ દીકરી ના પ્રેમ લાગણી નો અનુભવ કરાવે સે
@esabhaikhureshi2677 Жыл бұрын
Khub saras 👌👌👌
@vishwajeetchunara62 жыл бұрын
દિલ ને સ્પર્સે તેવું મસ્ત વિદાય ગીત છે
@bhatiyadigital36542 жыл бұрын
ખરેખર કેવા માટે શબ્દો નથી મારિ જોડે😭😭😭😭😭😭😭😭
@pranavtuvar6308 Жыл бұрын
મને બેહન યાદ આવે છે આ ગીત જોઈને 😂😂😂😢😢
@Divya-cb5mm9 ай бұрын
હા ખરેખર આ સોગ આખમા આસુ લાવીદે👌👌👌♥️☺️
@savshivellji99022 жыл бұрын
જોરદાર વાયોલેન નો યુજ થયો છે.
@ajayrajsinhchauhan34132 жыл бұрын
જસવંત ગાંગાણી સર... ગુજરાતી મુવી ના બેસ્ટ મુવી મેકર છે
@Radhe02073 ай бұрын
ભગવાન તમે પણ એક વાર દીકરી ની અવતાર લેજો વિદાય ની વેદના ખબર પડશે😢😢
@trishaangoswamiyoutube2 жыл бұрын
Mara mrg hmna j che aa song sambhdi ankh bhray jay che
@GurukrupaGondalRoad4 ай бұрын
અતિ સુંદર 👍
@ImrantedhaSain4 ай бұрын
Aa song sabli ne mara nana yad avi jay se 😭😭😭😭
@jiliyamahesh Жыл бұрын
Jordar gayu bhai 👍👍❤
@baraiyababubhai46038 ай бұрын
આ ગીત તો માણસ ને ઓગાળી નાખે
@kantisachaniya2779 ай бұрын
ખરેખર આ સોગ સાંભળી ને આંખ મા આસુ 😢આવિ જાઇ હૉ,,😂😂😂
@BharatSodha-u2iАй бұрын
ગીત સાંભળીને આંખ માં આંસુ આવી ગયાં
@rajatrayka34972 жыл бұрын
Bav mast movie che best ma best
@DipakTalpada-mp7wr Жыл бұрын
NM
@JagdishMithapra-t4k7 күн бұрын
ખુબ સરસ ગીત છે 😢
@gr_official_9045 Жыл бұрын
રૂંવાડાં ઊભાં થઈ ગયા મારા તો 😢
@karanchavda5449 Жыл бұрын
Ruvada ubha. Thae gya mara. To
@nitinsohla6401 Жыл бұрын
Mara pn...😣
@Bharwad.007 Жыл бұрын
Sachu sachu Bhai mara pan 😢
@Saddambhatti786 Жыл бұрын
Same
@gopal_boliya654511 ай бұрын
Old is gold everything 😢
@whiteeagel83858 ай бұрын
હવે નાં સમય માં તો આવી ફિલ્મ નાં જ બને હો 😢😢
@whiteeagel83858 ай бұрын
શું કેવું તમારું
@rekhamanish97712 жыл бұрын
Miss you kaka 😭
@jigri6783 Жыл бұрын
I miss you 🥺 mari vali ben
@KrishnaholicNehal2 жыл бұрын
ખૂબ ખૂબ સુંદર ગીત 😭😭😭 બહુજ સરસ ગાયું છે સાધના સરગમ જી અને અરવિંદ બારોટ જી રાજલક્ષ્મી જી બહુજ સુંદર લાગે છે અને ગજબ અભિનય 😍😍😍
@AjaySolanki-jw9cj2 жыл бұрын
Bhajan divari
@vikramnidarojiyovikram11662 жыл бұрын
The first leg was lglg00
@babubhabhor77982 жыл бұрын
@@AjaySolanki-jw9cj q
@meenaben79972 жыл бұрын
Re
@kamlacjanlajl80622 жыл бұрын
,
@chavdadilipchavdadilip8057 Жыл бұрын
I miss you my sister love you
@rabariishwar.75265 ай бұрын
❤ good ❤
@jigneshapatel639Ай бұрын
આ ગુજરાતી વિદાય ગીત લખીને મોકલો
@ImrantedhaSain4 ай бұрын
I miss aa git bhu supar banayu se Mari maa ane nana ni yad ave se
@dipikagadhavi94526 ай бұрын
Mane aajej pan aa geet sabhdu tyare mara papa ni be Ghar ni yaad aave
@jigri6783 Жыл бұрын
Ben to ben yaar i Miss you so much didi
@NATVARLALCHAUHAN-ro6vm7 ай бұрын
❤Beautiful song ❤
@VaishaliMakawna Жыл бұрын
મારે પણ બે દિકરી છે ને જયારે વીચારૂ છુ કે મારી દીકરી ને વિદાય આપી તારે મારી આગણુ સુનું ધય જશે 🥺🥺
@vinishathakor5646 Жыл бұрын
Kharekhar aa viday song shabhdni ne mara marriage ni yaad aavi jay che 😭😭😭😭😭
@baraiyababubhai46038 ай бұрын
ખૂબ સરસ સે આ ગીત બાપ નો જીવ કેવાય દીકરી મને તો દીકરી બોવ વ્હાલી આ ગીત સાંભળી ને હું પણ રડી પડું શું
@dipikamakwana88539 ай бұрын
🙏 જય માતાજી 🙏
@MehulrajMakwana Жыл бұрын
All time miss you my all sisters 😢😢😢
@khodubhachavdarajput53558 ай бұрын
જેટલી વાર સાંભળ્યું એટલી વાર આંખ માં નમી આવી જાય છે 😢
@Raja_Chamunda_Vala64192 жыл бұрын
Love you my sister ❤️
@maheshbeldar8314 Жыл бұрын
Gujarati songs is my all time favourite
@SonyGoldchennel Жыл бұрын
આ ગીત સાંભળીને મારી બહેન યાદ આવી ગઈ 😢 અને મારી આંખો રડવા લાગી 😢😭
@GanpataVaghela2 ай бұрын
Aa vidai git sabhari ne e samay etleke 2005 ma cinema ma 90 taka Loko radya hata
@manishrathodmanishrathod48582 жыл бұрын
Love u my Sister ❤️🙏🏻
@khodalmusicalgrupjitendras8417 Жыл бұрын
Thank you bhi
@kinjalpatel36012 жыл бұрын
Aaaa muvi bov fain che meto palvde badhi preet
@MehulGohil-x6z4 ай бұрын
Vah jasvant bhai vah Supar aap na batha song fast nabar hoy che Jay mataji
@singerranvirpatel7860 Жыл бұрын
વિક્રમ ઠાકોર ને કહો આવા ગીતો બનવો ભાઈ
@gbjogaranaJogarana-jk6cp Жыл бұрын
ખુબ સરસ
@VSGAMING-sx9vcАй бұрын
❤️🔥❤️🔥❤️🔥
@jivarajmakvana973 Жыл бұрын
Miss you dear sister
@mevabhaimashrubhaifulvadi58022 жыл бұрын
❤️केम केआ वेदना बहेन नी भाई सामजी सकेंगे❤️
@vatukiyav.r939 Жыл бұрын
😘🥺All way miss you too sister 😘💞
@ChetansolankiSolanki-w5m7 ай бұрын
Ha ho aasu avi jaay
@janakdangarjanakdangar53008 ай бұрын
I miss u sister😭😭🙏🙏
@ImrantedhaSain4 ай бұрын
I miss you maa 😭😭
@VhoraSohilbhai-mj3pd2 ай бұрын
Mare be dikri che hu kevi rite viday karish
@nikuldodiya896311 күн бұрын
❤❤❤
@baraiyababubhai46038 ай бұрын
કલાકારો નો કરોડો વંદન
@jeevancharan56642 жыл бұрын
ખબજ દિલ થી આભાર
@sagarjithakor2656 Жыл бұрын
My favourite song 😊😊
@prakashprakashkumar1336 Жыл бұрын
🔥😎
@naravatkatara4316 Жыл бұрын
Khub SARS 👍
@tejalsolanki36712 жыл бұрын
Very nice song and movie
@boliyasuresh45812 жыл бұрын
Nice hoo👍🏽
@YTRKmovlik2 жыл бұрын
Good
@ManharsinhParmar-n9k3 ай бұрын
A geet sabhdee ne. Lohina sabandh taja Thai jay 6e
@ashvinsolanki8256 Жыл бұрын
😢😢😢😢😢😢😢😢❤❤
@kanaksinhjadav2757 Жыл бұрын
આ લગ્ન ગીતો થી સમજદાર પરીવાર નું કાળજું કંપાવતી તસવીર છે
@ParmarJigarkumar-nu5yl9 ай бұрын
❤❤Hii
@utkarshchauhan8966 Жыл бұрын
Khub j sundar❤️
@MitalRathod-jr4zo6 ай бұрын
Nice song
@YTRKmovlik2 жыл бұрын
Very good song Gujarati
@ImrantedhaSain4 ай бұрын
Super avaj che
@jeevancharan56642 жыл бұрын
આ મુવી નો બીજો ભાગ કયારે લાવશો પ્લીઝ ગંગાણી સર આનો ભાગ 2 જરુર થી જરુર લાવજો 🙏