Saiba Mane Nindaradi -

  Рет қаралды 8,571,826

Worldwide Records Gujarati

Worldwide Records Gujarati

Күн бұрын

Пікірлер
@dineshdeva2816
@dineshdeva2816 Жыл бұрын
બચપણ ના દિવસો યાદ આવી ગયા..... હું 15 વરસ નો હતો. ત્યારે આ ફિલ્મ આવી હતી.. ખુબ જ સરસ ફિલ્મ છે.... I miss you 👌👌👌ખુબ સુંદર હતા એ દિવસો.. આજે પણ બહુ યાદ આવે છે.
@zalajayveersinh5189
@zalajayveersinh5189 Жыл бұрын
I like this movie and all song and i like hiten kumar aanandi tripathi jodi
@VijayKaliya-wj2gs
@VijayKaliya-wj2gs 28 күн бұрын
ઔખ😅😅
@RahulThakor-sv4tx
@RahulThakor-sv4tx 9 ай бұрын
જે જે આ ગીત પર મનન મોહ્યું હોઈ તે લાઈક કરે ગુજરાતીઓ ❤❤❤
@sagarparmar_1111
@sagarparmar_1111 4 ай бұрын
ભાઇ તમને સોરલીયા અર્થ ખબર હોય તો જણાવો આભાર 🙏
@AjaydantaniGhansyambhai
@AjaydantaniGhansyambhai Ай бұрын
સોરલિયો ​એટલે છોકરો. @@sagarparmar_1111
@chiragstatus9246
@chiragstatus9246 Жыл бұрын
2023 મા આ ગીત કોન કોન સાભડે છે લાઈક કરી દિયો 😁😊
@Hfenmkkk
@Hfenmkkk Жыл бұрын
Hu 2030 ma pan સાંભળીશ
@chiragstatus9246
@chiragstatus9246 Жыл бұрын
સરસ 😁
@mr_meldi_wala
@mr_meldi_wala Жыл бұрын
Yes
@hiteshdabgar6983
@hiteshdabgar6983 Жыл бұрын
Yes❤
@sughoshvora5073
@sughoshvora5073 Жыл бұрын
july 2023❤❤❤
@raviparmar1494
@raviparmar1494 9 ай бұрын
આ સોંગ સાંભળીને દિલ માં કઈક ફિલિંગ થાય છે, જે કોઈને એવું અનુભવ થાય તે કૉમેન્ટ કરો.❤❤❤❤💗💗💓💓💗
@Rammm21214
@Rammm21214 4 ай бұрын
Su thay se bhai , davakhane batavi aavo ek var
@haresh5716
@haresh5716 Жыл бұрын
હે..કે સાયબા મને નીદરડી ના આવે રે કે સાયબા તારા સોરલીયા સતાવે રે કે સાયબા મને નીંદરડી ના આવે રે કે સાયબા તારા સોરલિયા સતાવે રે ઓ સાયબા અલ્યા કેને તું હું શું કરું હો હવે મૈયર માં મનડું નથી લાગતું હવે મૈયર માં મનડું નથી લાગતું હે ગોરી એવી જાનું રૂડી જોડાવું રે પણે રૂડું પાનેતર ઓઢાડું રે હે ગોરી એવી જાનું રૂડી જોડાવું પણે રૂડું પાનેતર ઓઢાડું રે ઓ સાજણા તને થાય શું અલી કેને તું કાં મૈયર માં મનડું નથી લાગતું હવે મૈયર માં મનડું નથી લાગતું ઓ પ્રિતુ ની ઘેલી ઓ પ્રિતુ ના ઘેલુડા અરે ઓ પ્રિતુ ની ઘેલી ઓ પ્રિતુ ના ઘેલુડા હે..પાલવડા માં મોરલિયો થઇ મીઠું મીઠું કાં બોલે હો હો હો હો.. મીઠું મીઠું કાં બોલે રે લાખણી તારા કેડના લટકે મનડું મારુ ડોલે હો હો હો હો…મનડું મારુ ડોલે હો હો હો હો…કે સાયબા રૂડા ઘોડલિયે ચડી આવો રે કે મારી હાથ મહેંદી રૂડી મેલાવો રે કે સાયબા રૂડા ઘોડલિયે ચડી આવો રે મારી હાથ મહેંદી રૂડી મેલાવો રે ઓ સાયબા અલ્યા કેને તું હું શું કરું હો હવે મૈયર માં મનડું નથી લાગતું કાં મૈયર માં મનડું નથી લાગતું ઓ પ્રિતુ ના ઘેલા ઓ પ્રિતુ ની ઘેલુડી અરે ઓ પ્રિતુ ના ઘેલા ઓ પ્રિતુ ના ઘેલુડી એ…મનની વાતો શાને કરે છે શાને ઘેલી થઇ ફરે હો હો હો હો…અલી શાને ઘેલી થઇ ફરે રે આ સોળ વરસ ના જોબન ડાળે કોયલ ટહુકા કરે હો હો હો હો…ઓલી કોયલ ટહુકા કરે રૂડે એવો માંડવડો રોપાવું રે પરણી મેડિયે તને લઇ જાવું રે રૂડા એવો માંડવડો રોપાવું પરણી મેડિયે તને લઇ જાવું રે ઓ સાજણા તને થાય શું અલી કે ને તું હો કાં મૈયર માં મનડું નથી લાગતું હા મૈયર માં મનડું નથી લાગતું ઓ રતન રંગીલી ઓ રૂપાળા રામલા ઓ રતન રંગીલી ઓ રૂપાળા રામલા
@chauhannajendrasinh2385
@chauhannajendrasinh2385 Жыл бұрын
🤍
@rameshgosai9803
@rameshgosai9803 Жыл бұрын
શું વાત છે ગજબનું ટેલેન્ટ
@Pajikumal
@Pajikumal Жыл бұрын
Shu vat chhe joldar❤❤❤❤
@poojapooja7725
@poojapooja7725 Жыл бұрын
Wa bhai line to line 😮me akhu song ma sem ❤
@rahulmevada9120
@rahulmevada9120 Жыл бұрын
Va Bhai
@DipeshMer-t5p
@DipeshMer-t5p 9 ай бұрын
જો જોવા વાલા ને સાભલવા વાલા હજી ભુલી શકતા નથી તો વીચારો યાર બનાવનાર કેટલો મીસ કરતો હશે...હા આપણુ ગુજરાત..❤❤❤
@charmivlog
@charmivlog 10 ай бұрын
મારા પછી કોણ કોણ હજી સુધી આ ગીત સાંભળે છે💓
@Vishu.official.555
@Vishu.official.555 11 ай бұрын
ખુબ સરસ સોંગ....01.02.2024 ના રોજ સાંભળું છુ પણ આજે આ સોંગ સાંભળી આંખમાં આસુ આવિ ગયા😢😢😢miss you ❣️
@chetnashah767
@chetnashah767 10 ай бұрын
ખુબ જ સરસ ગીત છે
@JayveerJala
@JayveerJala 8 ай бұрын
bahuj saras geet arvind barot no awaj ane hiten kumar ni aecting khubj saras che​@@chetnashah767
@streetnewsahmedabad6035
@streetnewsahmedabad6035 10 ай бұрын
મારું ગમતું ફિલ્મ મેં આં ફિલ્મ ભાવનગર માં ગેલેક્સી ટૉકીઝ માં 72 વાર જોયું હતું રેકોર્ડ કર્યો હતો ત્યારે હું 12 માં ભણતો હતો ભાવનગર જમોડ હાઈસ્કુલ માં
@raghu7079
@raghu7079 6 ай бұрын
પછી 12 માં પાસ તો થયા તા ને???😂😂😂
@vasavasujeet7215
@vasavasujeet7215 6 ай бұрын
Hu to 4 ma hato😊
@rajbharwad6548
@rajbharwad6548 6 ай бұрын
Hu 1 pehlu bhanto to
@usermoster
@usermoster 5 ай бұрын
​@@raghu7079😂😂😂
@pradipmakwana5028
@pradipmakwana5028 2 ай бұрын
Jay hooooii❤❤❤
@VNPatelVNPatel-nh5lz
@VNPatelVNPatel-nh5lz 8 ай бұрын
ક્યાંથી આવે નીંદરડી મહિને 50000 નો હપ્તો આવે 😂😂
@PARMARRAJESHKUMAR-l2u
@PARMARRAJESHKUMAR-l2u 5 ай бұрын
Vat sachi che
@Rammm21214
@Rammm21214 4 ай бұрын
Hapto 50000 no aave to loan kevdi ne tari aavak kevdi hase
@KolipatelManoj
@KolipatelManoj 9 ай бұрын
2024 મા આ ગીત સાંભળ્યું હોય એ લાઈક કરી દેજો હો 🥰❤❤❤
@natvarlalr7413
@natvarlalr7413 3 ай бұрын
હું તો બસ સંભાળ્યા જ કરુ તો જ मन માને.
@KhodabhaiKhatana-hn2vk
@KhodabhaiKhatana-hn2vk 7 ай бұрын
જેણે પણ દિલ થી પ્રેમ કર્યો હશે એને આ ગીત બોવ ગમશે...
@dhavalsolanki3599
@dhavalsolanki3599 2 жыл бұрын
2022 ma kon kon song sambhade chhe ❓
@attitude_105
@attitude_105 2 жыл бұрын
Me
@dhavalsolanki3599
@dhavalsolanki3599 2 жыл бұрын
@@attitude_105 good 😊
@attitude_105
@attitude_105 2 жыл бұрын
Thanks
@nareshjethava6253
@nareshjethava6253 2 жыл бұрын
☝️
@chintanbarot1096
@chintanbarot1096 2 жыл бұрын
Me
@BharatChauhan-fx6up
@BharatChauhan-fx6up 10 ай бұрын
12,2,2024,હુ સાંભળું છું ,મારું ફેવરીટ ગીત છે
@DeshiBoay
@DeshiBoay Жыл бұрын
પેલા ના ગીતો બહૂ સારા હતા આપની ષકૂરતી હતી લાઈક કરો દોશતો 😔🙁😞☺😒
@hemantvasava9572
@hemantvasava9572 7 ай бұрын
આ ફિલ્મ મે 104 વખત જોઈ છે તેમજ આ સોંગ નું લોકેશન અત્યાર સુધીના ગુજરાતી ફિલ્મ માં સૌથી બેસ્ટ છે. તેવું કેટલાં મિત્રો માને છેઃ
@pinkyraval7769
@pinkyraval7769 Жыл бұрын
મારું મનગમતું પિચર છે એ સમયે ખરેખર ખૂબ જ સરસ હતો. ભગવાન મારી ઈચ્છા પૂછે તો હું એ સમયે પાછો માગું ખરેખર બહુ જ યાદ આવે છે એ સમય ની❤❤❤❤❤❤😊😊😊😊😊
@DIPAKJIPROT
@DIPAKJIPROT Жыл бұрын
બધાને. વીતેલો સમય જોઈએ છે પણ એ શક્ય નથી આપડે ફક્ત વીતેલો સમય યાદ કરી એમાં જીવી શકીએ છીએ.
@Vikram-21
@Vikram-21 Жыл бұрын
​@@DIPAKJIPROTસાચું કીધું.
@Samarsinh915
@Samarsinh915 Жыл бұрын
Pan A saky nathi yar hu pan bavu miss Karu chu A time 😢
@thakorshravanji7544
@thakorshravanji7544 Жыл бұрын
એક દમ સાચી વાત કરી મને પણ આ ગીત સાંભળીને એ સમય નાં દિવસો યાદ આવી જાય છે ❤❤❤❤
@kathiyawadi_ghoda_5123
@kathiyawadi_ghoda_5123 Жыл бұрын
🌹
@harshra9aji865
@harshra9aji865 9 ай бұрын
સમય બદલાયો જીવન શૈલી બદલાઈ પણ આપણાં પણ આ જે સમય હતો એ પાછો ના આવી શકે કોઈએ ખૂબ સરસ વાત કઈ છે વીતેલોસમય ક્યારે પાછો આવતો નથી
@vijaydabgar8834
@vijaydabgar8834 2 жыл бұрын
Juni yaadon taza Thai gayi 2000s no time j alag hato 😍😍😍🔥🔥🔥🥰🥰❣️❣️🤩🤩🤩🤩🥰🥰🥰🥰Alka ji no voice ketlo sweet 6 🤩😍😍😍😍😍😍🙏🙏🙏🙏🙏🙏🙏🙏💞💞🎈🎈🔥🔥
@Rammm21214
@Rammm21214 4 ай бұрын
Sweet to chhe alka my love
@SanjayPatel-y2h
@SanjayPatel-y2h Жыл бұрын
આ ગીત સંજય પટેલ સાંભળે છે આનંદી ત્રિપાઠી સારો અભિનય કર્યો છે હિતેનકુમાર સુંદર ગીત છે ❤❤❤❤❤
@PratikBaria-k2x
@PratikBaria-k2x 3 ай бұрын
બીજા સોંગ ગમે તેટલા સાંભળી લઈ એ પણ આ સોંગ ની વાત ના થાય ભાઈ ❤😊
@aanupmatudayfullepisode9496
@aanupmatudayfullepisode9496 2 жыл бұрын
Aa git sambhdi ne mane mara ppa ni yad aavi jay ppa ne pan aa git bau pasand hato aa git sabhdu to mane mari vadi ae vadi ni koyal mor ae hva juni yado mane aakho same aavi jay se 🥺❤️
@rajuthakorrajuthakor5759
@rajuthakorrajuthakor5759 Жыл бұрын
😢😢😢Miss papa
@dangarjagdish8120
@dangarjagdish8120 Жыл бұрын
Ohhh kya bat hee 👌👌👌👌
@rajuthakorrajuthakor5759
@rajuthakorrajuthakor5759 Жыл бұрын
😢😢😢😢😢😢😢😢
@soheldiwan5765
@soheldiwan5765 2 жыл бұрын
આનંદી ત્રિપાઠી નો અભિનય મને ખુબ ગમીયુ
@Arunyadav41111
@Arunyadav41111 Жыл бұрын
I'm unable to understand this song because I'm from U.P ........ Gujarati language is like sweet that's why I love gujrati launguage and Gujrati people
@A_N_W_A_R_001
@A_N_W_A_R_001 2 жыл бұрын
Hiten Kumar Is SRK Of Gujarati Film Industry..🥰Romance King... Big Fan Since Childhood..
@sanatan7707
@sanatan7707 2 жыл бұрын
Bilkul sahi kaha aapne
@A_N_W_A_R_001
@A_N_W_A_R_001 2 жыл бұрын
@@sanatan7707 ❤️🌹
@advajavideo
@advajavideo Жыл бұрын
Naresh is salman😆😆😆
@A_N_W_A_R_001
@A_N_W_A_R_001 Жыл бұрын
@@advajavideo no he is Dharmendra 💪🏻😁🤜🏻
@maashaktisoundvatadara.vat26
@maashaktisoundvatadara.vat26 8 ай бұрын
મારું ફેરવેટ સોંગ હે
@crazy3.442
@crazy3.442 8 ай бұрын
Main live song dekh hi rahe 2024/04/23 time 1:34 Aaj Hanuman jayanti hai Jay Hanuman ji ❤️ Jay shree Ram ❤ Miss you 🥹🥺😮‍💨😶‍🌫️😔
@SANJAYPARMAR-gr7cy
@SANJAYPARMAR-gr7cy Жыл бұрын
13-9-23 12.35am....i love this song and movie..thank you so much hiten sir and anandi ma'am ❤❤🎉🎉
@krishnapalsinhchauhan
@krishnapalsinhchauhan Жыл бұрын
2023 vada like karo😅
@abhaysolanki1595
@abhaysolanki1595 2 жыл бұрын
It's almost 2023 But I'm in love with this song
@sunil.a.gamingfreefire4709
@sunil.a.gamingfreefire4709 6 ай бұрын
Right bhai
@gujaratigarba467
@gujaratigarba467 Жыл бұрын
કોણ કોણ કૉમેન્ટ વાચવા આવ્યુ છે આવ્યા છે તો લાઈક કરતા જાઓ
@ravi..bhrvad580
@ravi..bhrvad580 Жыл бұрын
જૂની વાત યાદ આવી ગય.....😭💔💔💘❣️❣️❤️❤️❤️❤️
@Rammm21214
@Rammm21214 4 ай бұрын
Kai vat mitra...
@ravi..bhrvad580
@ravi..bhrvad580 2 күн бұрын
​@@Rammm21214mari રાધા ની મિત્ર
@informationchenalgujrati6798
@informationchenalgujrati6798 11 ай бұрын
2024 ma sambhlu su aa geet koi se biju❤❤❤best
@baldevchauhan9132
@baldevchauhan9132 2 жыл бұрын
Favourite Song... Favourite Gujarati Movie....Favourite Actor ....❤❤❤
@ganpatbhoi-un8kz
@ganpatbhoi-un8kz 7 ай бұрын
Kare kar yar aa git shabadine to maru bachapan yade avigyu 📀DVD keshit ketali mst avti i really miss old day 😅😅😅
@vimalchauhan5156
@vimalchauhan5156 Жыл бұрын
કોણ કોણ 2024 માં સાંભળે છે 😅😅
@Pagalgaming1204
@Pagalgaming1204 Жыл бұрын
Aa geet Sabhdine Ne Juni Yaad Aavi Jay Chhe Ane Headphone Ma Sabhdie To Ruvada Ubha Thai Jay😍😔
@NatukakaVlogs
@NatukakaVlogs 9 ай бұрын
આ ગીત રોજ સભલું છું 2024 માં પણ
@sanatan7707
@sanatan7707 2 жыл бұрын
Alka Yagnik ji voice 👌👌♥️
@sanatan7707
@sanatan7707 Жыл бұрын
@@mitalvala303 . Bhai me alka yagnik ji ke song 1984 se sunta ho I'm 67 year old
@ravirajsinhwaghela6001
@ravirajsinhwaghela6001 Жыл бұрын
its Alka
@bhohariyasohil6249
@bhohariyasohil6249 Жыл бұрын
@@mitalvala303 not sadhna sargam..she is Alka Yagnik
@utkarshthakkar5109
@utkarshthakkar5109 Жыл бұрын
Samay viti gyo juno pun hgi ghana sara loko jive 6 kathiwad ma 🙏
@bapb
@bapb Жыл бұрын
ભાઈ આ ગીત અલકા યાજ્ઞિકે ગાયું છે અને તમે સાધના સરગમ નું નામ કેમ લખ્યું છે???
@JoJo-us9un
@JoJo-us9un Жыл бұрын
વાહ શુ જમાનો હતો એ ❣️❣️❣️
@dharmendraparmar5263
@dharmendraparmar5263 2 жыл бұрын
Maru balapan yaad avi gyu yaar
@vdilip9457
@vdilip9457 2 жыл бұрын
નાના હતા ત્યારે DVD પર જોતા હતા
@parbatnai3207
@parbatnai3207 2 жыл бұрын
Hachuu
@dharamrajtadvi-ei2mr
@dharamrajtadvi-ei2mr Жыл бұрын
Alka yagnik ji diamond of music industry 🗿
@Rammm21214
@Rammm21214 4 ай бұрын
Ha yarr alka mari balpan ni friend chhe 🙃❤
@dharamrajtadvi-ei2mr
@dharamrajtadvi-ei2mr 4 ай бұрын
@@Rammm21214 Feko apni puri taakat se feko 🤣🤣🤣
@Rammm21214
@Rammm21214 4 ай бұрын
@@dharamrajtadvi-ei2mr tara sam bhai sachu kav chhu
@dharamrajtadvi-ei2mr
@dharamrajtadvi-ei2mr 4 ай бұрын
@@Rammm21214 to unki tabiyat kesi hai ab vo batao unko bimari hui hai 🥺🥺
@dharamrajtadvi-ei2mr
@dharamrajtadvi-ei2mr 4 ай бұрын
@@Rammm21214 to unki tabiyat kesi hai vo puch lena ek baar 🥺🥺
@pradeepsanwariya
@pradeepsanwariya 2 жыл бұрын
Cenema hall ma jova gaya tha jyare release thai hati hu ne mari mummy ne mari Ben badha radta hata chhelle sudhi joi tyare badha khus thaya🙏🙏🙏😍
@JayveerJala
@JayveerJala 8 ай бұрын
bahu saras film
@shayar.anilbhaibavaliya2221
@shayar.anilbhaibavaliya2221 2 жыл бұрын
Aava songs aaj pn kon kon sambhale se
@HlowwKids
@HlowwKids Жыл бұрын
That Golden Era 🥺❤️ Goosebumps 🥹💙
@Rathod_Sagar.45236
@Rathod_Sagar.45236 2 жыл бұрын
2023 કોણ કોણ સાંભળે છે ❤️
@technicalrakesh4445
@technicalrakesh4445 2 жыл бұрын
2023 me kon kon sunraha he song old is hist gujarati song 🎵 🎶 😐
@babai123
@babai123 2 жыл бұрын
I spent more than 6 years in Gujarat (Ahmedabad and Bhavnagar)..I fully enjoyed this film. Later it was remade in Bengali and Jaswant Ganganiji's name was mentioned in title credit.. Gujrati films are very nice, anyone can watch it with family.. Moreover, people of Gujarat are very friendly towards their Guests..I have lot of respect and love for them..I consider Gujarat as my second home..❤️❤️❤️🙏🙏🙏🙏
@chaturchanakya3103
@chaturchanakya3103 2 жыл бұрын
Joy bangla dada🙏 ,from Gujarat
@darjirahulkumar8383
@darjirahulkumar8383 2 жыл бұрын
Old is gold
@yadavdhaiwat02
@yadavdhaiwat02 2 жыл бұрын
❤️❤️❤️
@રાજા.સધી.વાળા-ભ3ડ
@રાજા.સધી.વાળા-ભ3ડ 2 жыл бұрын
Q
@ronakpatel5043
@ronakpatel5043 2 жыл бұрын
@@રાજા.સધી.વાળા-ભ3ડ and the
@rohit..bamaniya..2507
@rohit..bamaniya..2507 Жыл бұрын
Su aap koi aa song sambhlyu che kahru 2023 ma....❤️
@zalajayveersinh5189
@zalajayveersinh5189 Жыл бұрын
ha jene game che te badha sambhde che maru bahu gamtu geet
@alpeshthakur7199
@alpeshthakur7199 6 ай бұрын
૧૭/૦૬/૨૦૨૪ ના રોજ મે આ ગીત 5 થી/6 વખત સાંભળ્યું
@maheshdamor222
@maheshdamor222 10 ай бұрын
Pavagad nu suting chhe ❤❤
@PrahladThakor-x4s
@PrahladThakor-x4s 11 ай бұрын
મને આ ગીત બઉ ગમે છે ❤ ❤❤❤❤❤
@mp__2802
@mp__2802 Жыл бұрын
જેરદાર ફિલ્મ છે ❤❤❤❤આ ગીત જોરદાર છે ❤❤❤
@BROKEN....958
@BROKEN....958 Жыл бұрын
મને આ ગીત બહુ ગમે છે મારૂ ફેવરેટ છે આ મુવી પણ મારી ફેવરેટ છે❤❤
@nimespatel5801
@nimespatel5801 2 жыл бұрын
Vah mari gujarati bhasha........ Vah maru Gujarat... Vah mara gujarati kalakaro....
@dipikajayswal9465
@dipikajayswal9465 2 жыл бұрын
T❤K love
@sharmakamlesh3131
@sharmakamlesh3131 9 ай бұрын
Juna song shambhdi ne juni yado taji thai jaya che best time hato aa
@ravaltalesh4747
@ravaltalesh4747 8 ай бұрын
રદય ને સ્પર્શી જાય શે હાવા ગીતો જાણે કે જીવન ભર ગીતો સાંભળતો રહુ.
@gopalbhairathod9317
@gopalbhairathod9317 7 ай бұрын
खरेखर..खुबज..सरस.छे.फिल्म
@AkhileshKumar-dl2hk
@AkhileshKumar-dl2hk 2 жыл бұрын
ये गाना सुनकर दिल खुश हो जाता हैं
@K.P.MAKWANA
@K.P.MAKWANA 9 ай бұрын
19_03_2024 juna gujarati geet ni maja kaik alag che❤
@dipaksolnki4235
@dipaksolnki4235 8 ай бұрын
આ ગીત 2024 માં સાંભળતા હોય એ ❤ કરો
@ankitrajput-xm7bt
@ankitrajput-xm7bt Жыл бұрын
Hiten kumar is a Legend. The best jodi ever.. 👌👌👌
@tarardilip6884
@tarardilip6884 9 ай бұрын
Pinky.....khare khar આ વાત તો કંઈ અલગ જ હતી હો એ સમય તો સમય જ હતો પણ..... એ હવે પાછો નઈ મળે ❤❤❤❤❤
@vaghdesur34
@vaghdesur34 Жыл бұрын
ગજબ છે પ્રેમ ❤
@labanasonykaurannu8268
@labanasonykaurannu8268 9 ай бұрын
❤❤
@vinubhaiugreja3909
@vinubhaiugreja3909 3 жыл бұрын
આ સોંગ સુપરહિટ
@RohitZala-ce9mv
@RohitZala-ce9mv Жыл бұрын
Nice song hu daily aa song sambhlu chu ❣️💖
@RajeshAhir-dp5dm
@RajeshAhir-dp5dm 3 ай бұрын
હવે એવું લાગે જે પાશા આવા ગીત નો ટાઇમ આવ સે જે જૂના સે પણ ખુબજ સરસ સે
@NareshSolanki-nq2nj
@NareshSolanki-nq2nj 10 ай бұрын
આ ફિલ્મ મને બહુ યાદ આવે છે આ ફિલ્મ બની એ સમયે મારા લગ્ન થયા .હતા હુ બહુ મિસ કરુ છુ
@jaganidev407
@jaganidev407 Жыл бұрын
આ ગીત અને પિચ્ચર જોવા માટે અમે મોટા ઘરે ટીવી હોય તો અમે ઘરે ખાવા નું ઓછું ખાઈ ને જોવા જતા અને પિચ્ચર ની મજા લેતા હોં ❤❤❤❤❤
@sumitavaghani-wy4hg
@sumitavaghani-wy4hg Жыл бұрын
This song old is gold 😊😊
@thehoteliersadda
@thehoteliersadda 4 ай бұрын
આ ગીત હું અને મારી ઘરવાળી સાંભળતા હતા પણ આજે અમે બંને ભેગા નથી મારી ઘરવાળી અને દિવસો મને ખૂબ જ યાદ આવે છે
@digvijayzala241
@digvijayzala241 11 ай бұрын
2024 kon kon aa song Sabhare che
@kumarzapadiya3559
@kumarzapadiya3559 Жыл бұрын
2024 ma kon kon sambhale se
@Devgarden866
@Devgarden866 Жыл бұрын
I m
@vipulthakor6552
@vipulthakor6552 7 ай бұрын
9 may kon a song jove che
@sejalfab8006
@sejalfab8006 Жыл бұрын
2023 મા આ ગીત કોન કોન સાભડે છે લાઈક કરી દિયો 😁😊
@vishalmakwana7567
@vishalmakwana7567 Жыл бұрын
Me😂
@aaravshrimali6481
@aaravshrimali6481 Жыл бұрын
હું પણ સાંભળું છું કાયમ
@sunnygarasiya2813
@sunnygarasiya2813 Жыл бұрын
2023 me pan 10 var sambhli lidhu
@anupverma13m93
@anupverma13m93 11 ай бұрын
2024 ho gaya aj bhi sun raha hun
@SanjayNinama-sx5hu
@SanjayNinama-sx5hu 9 ай бұрын
Hum
@jinalpatel2800
@jinalpatel2800 7 ай бұрын
Jivan naa chella divaso sudhi sambhdis aa alka yagnik na gujrati songs
@KavitaPatel-vz7xs
@KavitaPatel-vz7xs 3 ай бұрын
Pahila ya beta o ki 26.9.2024 kondhikh reha ha
@KalpeshDamor-fe1fr
@KalpeshDamor-fe1fr 4 ай бұрын
કલ્પેશ ડામોર❤❤❤❤
@ajaypanchal3830
@ajaypanchal3830 2 жыл бұрын
Old is gold 💫😊
@deepakkhadodra5747
@deepakkhadodra5747 Жыл бұрын
Aaa Movie Joya pachi mane pan Mari Bhabhi Ni bahen Sathe Prem Thai gayo hato... aa Movie ni story mara Prem Ni story sathe match tahi che... maja aave che jyare aa movie jou choo tyre.. mara gaya divso yad aavi jay che.... nice movie...😄😄😄
@chetanchavda6583
@chetanchavda6583 2 жыл бұрын
my divorced wife's fav.song
@bharatmaher8979
@bharatmaher8979 2 жыл бұрын
Very sad
@Rammm21214
@Rammm21214 4 ай бұрын
😢psi mel padyo kyay bhai k hju song j sambhalo chho
@chetanchavda6583
@chetanchavda6583 4 ай бұрын
​Git sambhlu mara wala hve eni jagya daaru ye ly lidhi 😢 ​@@Rammm21214
@rasikrathava3749
@rasikrathava3749 6 ай бұрын
ખૂબ સુંદર ગીતો થી ભરેલુ ફિલ્મ. ગુજરાત રાજ્ય નું પહેલું ફિલ્મ
@BollyFactz
@BollyFactz 3 жыл бұрын
Tnx for providing in HD quality
@mahendramkg5082
@mahendramkg5082 2 жыл бұрын
..‌.‌
@urmilachauhan764
@urmilachauhan764 2 жыл бұрын
bhool
@tulshabhai7700
@tulshabhai7700 2 жыл бұрын
@@mahendramkg5082 i87
@rathodjashvantsinh1337
@rathodjashvantsinh1337 2 жыл бұрын
@@mahendramkg5082 ,.
@sejalmahida6159
@sejalmahida6159 2 ай бұрын
Mane a git bahu game che hu canada ma chu pan mane india yad avi jay che❤❤
@Tejpalsinh_017
@Tejpalsinh_017 Жыл бұрын
નાનપણ થી આ બધા ગીત ના સોખીન શવી સાંભળવાના 😊😊😊 I like this song
@sandipdeore3217
@sandipdeore3217 2 жыл бұрын
aa Gayan mari Gf nu . 2009 Gamtu Gayan che..... Suprb song...... ..
@SunilThakor-op6pu
@SunilThakor-op6pu 2 жыл бұрын
Superb movie and love this song 😍 Beautiful 🥰
@rohitvaghela2141
@rohitvaghela2141 8 ай бұрын
અત્યારે પણ હું આજ સોંગ સાંભળું
@jayeshyadav2576
@jayeshyadav2576 2 жыл бұрын
Legendary never dies 💯❤️❤️❤️
@rofflala9725
@rofflala9725 Жыл бұрын
,z , , , , v ., મ.
@रक्षातावियाट
@रक्षातावियाट Жыл бұрын
@parmarmhipatsinh9864
@parmarmhipatsinh9864 2 ай бұрын
Gujrati movie hoy k song hoy ek dum best j hoy che ❤
@GovindParmar-sb5yq
@GovindParmar-sb5yq 2 ай бұрын
😢😢😢😢
@dipika.parmar...762
@dipika.parmar...762 2 жыл бұрын
👌Nice song.aandi.hitenkumar..❣️
@dashrathmachhi1733
@dashrathmachhi1733 22 сағат бұрын
31/12/2024 આજે છેલ્લો આ ગીત સાંભળનાર હું
@bharatmaher8979
@bharatmaher8979 2 жыл бұрын
Legends will never old
@vipulkothariya
@vipulkothariya 2 ай бұрын
27/10/2024 ratre 10:10 vagye aa geet sambhlu chhu
@micro2159
@micro2159 2 жыл бұрын
Female singer is Alka Yagnik not Sadhana Sargam
@chiragvanecha2628
@chiragvanecha2628 2 жыл бұрын
Yes. I also wondered ❤️
@rebelsroar9125
@rebelsroar9125 2 жыл бұрын
Yes...
@damorvarshaishwar7947
@damorvarshaishwar7947 4 ай бұрын
2024🎉 kone 2 var aa song sambhliyu che
@SKYSTAR5
@SKYSTAR5 4 жыл бұрын
always my favorite song👌👌👌❣️❣️❣️❣️
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН