યોગેશ જોષી Yogesh Joshi

  Рет қаралды 282

 અક્ષર આરાધના Akshar Aradhana

અક્ષર આરાધના Akshar Aradhana

Күн бұрын

સાંપ્રત ગુજરાતી સાહિત્યમાં અનોખું પ્રદાન કરનાર કવિ, લેખક, સંપાદક યોગેશ જોષીનું શિક્ષણ અને એમનો વ્યવસાય વિજ્ઞાન સાથે સંકળાયેલા હોવા છતાં એમણે કવિતા ઉપરાંત નવલકથા, વાર્તા, નિબંધ, સંસ્મરણ, અનુવાદ, ચરિત્ર અને બાળ સાહિત્ય જેવા સાહિત્યપ્રકારોમાં સર્જન કર્યું છે. અને એમને લગભગ દરેક સાહિત્ય પ્રકારના એમના સર્જન માટે એવોર્ડ પ્રાપ્ત થયા છે. એમને પ્રાપ્ત સન્માનોમાં નર્મદ સુવર્ણ ચંદ્રકનો સમાવેશ થાય છે. ગુજરાતી સાહિત્ય પરિષદના વિવિધ હોદ્દા પર રહી એમણે સક્રિય પ્રદાન કયું છે અને લગભગ ૧૮ વર્ષ સુધી એના માસિક 'પરબ'નું સંપાદન કર્યું . હાલ તેઓ પરિષદના ઉપ-પ્રમુખ છે અને ગુજરાતી સાહિત્ય સભાના મંત્રી પણ રહી ચૂક્યા છે. પ્રસ્તુત કાવ્ય પઠનમાં તેઓ એમનાં પ્રતિનિધિ કાવ્યો રજૂ કરે છે.

Пікірлер: 19
@aziztankarvi149
@aziztankarvi149 2 күн бұрын
બહોત ખૂબ યોગેશભાઈ. અભિનંદન
@ms55761
@ms55761 2 күн бұрын
મસ્ત મસ્ત મજા પડી...ચેન્નઈ થી વણકકમ🙏
@rekhadeshpande4564
@rekhadeshpande4564 Күн бұрын
Bahuj saras👌
@leenadesai767
@leenadesai767 2 күн бұрын
વાહ વાહ સરસ ભાઇ 💐💐 અભિનંદન કાવ્યો અને પઠન બંને ખૂબ સુંદર 🌹🌹👌👌
@naishadhmakwana6516
@naishadhmakwana6516 2 күн бұрын
ખૂબ સરસ, આવકારદાયક ઉપક્રમ.
@krupalbhatt8208
@krupalbhatt8208 2 күн бұрын
ખૂબ સરસ મજા આવી ગઈ 🙏💐 ખૂબ ખૂબ અભિનંદન 🎉
@kiranbensharma1740
@kiranbensharma1740 2 күн бұрын
ખૂબ જ સરસ રચનાઓ અને તેનુ પઠન
@swatipandya3609
@swatipandya3609 2 күн бұрын
ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏🙏👌👌👌👌🌹🌹🌹🌹🌹વંદન 🙏🙏🙏
@kamleshjoshi8289
@kamleshjoshi8289 2 күн бұрын
અભિનંદન અભિનંદન બડે ભાઈ
@arvindbhatt8951
@arvindbhatt8951 2 күн бұрын
ખૂબ સરસ.
@ritapathak3503
@ritapathak3503 2 күн бұрын
अति सुन्दर
@jagratvyas2729
@jagratvyas2729 2 күн бұрын
વાહ, ખૂબ સરસ 👌
@pankajjani8693
@pankajjani8693 2 күн бұрын
વાહ , ખુબ સરસ👌
@astoryadaybyrekhabenbhattg4974
@astoryadaybyrekhabenbhattg4974 2 күн бұрын
કાવ્યો અને પઠન ખૂબ સરસ. 🙏
@nishanayak1652
@nishanayak1652 2 күн бұрын
ખૂબ જ સરસ 👌👌💐💐
@kanchanpatel9348
@kanchanpatel9348 2 күн бұрын
ખૂબ સરસ - -❤ અભિનંદન -
@kinnarichokshi1577
@kinnarichokshi1577 2 күн бұрын
👌👌
@maheshdavadkar447
@maheshdavadkar447 Күн бұрын
અભિનંદન🌷
@vegadneeraj
@vegadneeraj 2 күн бұрын
Waah shandaar
સુભાષ ભટ્ટ Subhash Bhatt
43:07
અક્ષર આરાધના Akshar Aradhana
Рет қаралды 192
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 49 МЛН
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
火影忍者一家
Рет қаралды 107 МЛН
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 111 МЛН
Inside Out 2: ENVY & DISGUST STOLE JOY's DRINKS!!
00:32
AnythingAlexia
Рет қаралды 17 МЛН
Uncut Podcast| Jay Vasavada| Devanshi Joshi| Jamawat
1:14:34
Jamawat Podcast
Рет қаралды 42 М.
સોનલ સાંજ ઢળે પુસ્તક વિમોચન
3:10:46
Travel and eat with Alok Brahmbhatt
Рет қаралды 1,2 М.
પ્રતિષ્ઠા પંડ્યા Pratishtha Pandya
18:53
અક્ષર આરાધના Akshar Aradhana
Рет қаралды 450
કમલ વોરા Kamal Vora
37:06
અક્ષર આરાધના Akshar Aradhana
Рет қаралды 122
R.J Dhvanit | Dhvanit Thaker | Radio | New Podcast | Conversation
1:35:12
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 49 МЛН