શ્યામ બનીને ઘનશ્યામ બનીને...આજ મારા હિંડોળા ને પાવન કરી દે Hindola New bhajan 👇 છે

  Рет қаралды 23,918

ભક્તિમાં લીલાલેર છે

ભક્તિમાં લીલાલેર છે

Күн бұрын

શ્યામ બનીને ઘનશ્યામ બનીને...આજ મારા હિંડોળા ને પાવન કરી દે Hindola New bhajan 👇 છે
other channel link
/ @rajnivoicegujarati
નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
#આજમારાહિંડોળાનેપાવનકરીદે
#શ્યામબનીનેઘનશ્યામબનીને
#મોબાઈલનુંભજન
#હિંડોળાભજન
#hindolabhajan
#દેવશયનીએકાદશીભજન
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong
_____________
શ્યામ બનીને ઘનશ્યામ બનીને
આજ મારા હિંડોળા ને પાવન કરી દે...
તારા કાજે મે હિંડોળા સજાવ્યા
એમાં ગુલાબ અંતર છંટાવયા
એની સુગંધ સોહાય મારું હૈયું હરખાય...
ઓ કનૈયા.....
મોહન બનીને માધવ બનીને
આજ મારા હિંડોળા ને પાવન કરી દે...
મેં તો સુગંધી મોગરા ગુંથાવયા
તારા કાજે હિંડોળા મેં સજાવ્યા...
તારા સ્વાગતમાં કાન કીધા હરી
રસપાન...ઓ કનૈયા...
મુકુંદ બનીને શામળો બનીને
આજ મારા હિંડોળા ને પાવન કરી દે...
કોમળ કડીઓના હારલા ગુંથાવયા
મેં તો હાશે થી કંઠે પહેરાવ્યા.....
નાખ્યા તુલસીના પાન એની શોભા
નો નહીં પાર...ઓ..કનૈયા..,.
ગોવિંદ બનીને ગોપાલ બનીને
આજ મારા હિંડોળા ને પાવન કરી દે...
સારી દુનિયાને ઘેલી બનાવી
તારા રૂપમાં બની હું દીવાની. ...
તું છે જશોદા નો લાલ તું છે ગાયો
નો ગોવાળ...ઓ કનૈયા......
કૃષ્ણ બનીને કૃપાળુ બનીને
આજ મારા હિંડોળા ને પાવન કરી દે...
શ્યામ બનીને ઘનશ્યામ બનીને
આજ મારા હિંડોળા ને પાવન કરી દે...
જય શ્રી કૃષ્ણ કનૈયા
ધન્યવાદ
🙏
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Пікірлер: 25
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
진영민yeongmin
Рет қаралды 15 МЛН
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 68 МЛН
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 30 МЛН
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
진영민yeongmin
Рет қаралды 15 МЛН