માનનીય ચોંતર વસાવા સાહેબ ની વાત એકદમ સાચી વાત છે. આદિવાસી ની વેદના આ સાહેબ જ સાંભળે છે
@SureshbegadiyaАй бұрын
સાવજ બગડે તો જંગલ થથરે પણ ચૈતર વસાવા બગડે ને તો આખું ગુજરાત થથરે, જય જોહર જય ભીલપ્રદેશ
@VsvJekeshАй бұрын
Ha Mara Bhai Johar 🙏 Chaitar Bhai Jindabad 💪💪💪💪💪
@gujaratilover444Ай бұрын
❤❤
@rajubhairathava5350Ай бұрын
❤❤
@irantadvi9663Ай бұрын
હા હો ભાઈ.. જોહાર
@chandupatel5746Ай бұрын
અત્યાચાર,સિવાય કશું નહિ.
@Gujarati__Video_08Ай бұрын
વાહ વાહ આવા નેતા હોવા જોઈએ 🦁
@harshukhsolanki7167Ай бұрын
સાચો ધારાસભ્ય આને કહેવાય.ખુબ સરસ કામગીરી . સમગ્ર ઓબીસી સમાજ, આદિવાસી સમાજ આપનો આભાર માને છે .હસુભાઈ સોલંકી ,ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગુજરાત પ્રદેશ ઓબીસી સમથઁન સમિત
@vikramrathoreofficialchann5924Ай бұрын
વાહ ચૈતર ભાઈ એક જ એવાં નેતા છે ગુજરાતમાં બિજા કોઈ નેતા જ નથી
@hasamlakha5707Ай бұрын
ચેતર વસાવા સાહેબ ની વાત સાચી છે. આજે એક માણસ તો આ કાગળિયા માથી નવરોજ નથી થતો
@HiteshStadviАй бұрын
જોયા ને આદિવાસી સેર આવી ગયા છે ચૈતર ભાઈ ,,,બિજા પાટી ના ગુલામ બાયલા નેતા છે
@narendrapatel7272Ай бұрын
Right 100%
@rakeshmakvana9217Ай бұрын
ચૈતર ભાઇની વાત સાચી છે
@rathwahindu251Ай бұрын
સાચી વાત છે ચૈતર વસાવા સાહેબ ની
@dabhiMafatbhaiАй бұрын
ખુબ સરસ સાહેબ અમારે ત્યાં દશકોઈ તાલુકા મામલતદાર કચેરીમાં આવુ ચાલે છે બધે મામલતદાર કચેરી યે તારાં મારીડો
@VijayrathavajRathavaАй бұрын
વાહ વાહ સાહેબ
@VijayRathva-cy8cmАй бұрын
ધારાસભ્ય આદિવાસી જય જોહાર
@AMRUTBHAIPARMAR-nw5ksАй бұрын
વાત સાચી છે, જ્યાં સુધી બોલશો નહીં ત્યાં સુધી કોઇ અસર થાશે નહીં, અવાજ ઉઠાવો, વિકાસ થયો છે તો કેમ આવુ થાય છે,
@sangadalaxmanbhai2663Ай бұрын
બીલકુલ સાચી વાત છે..પણ આદિવાસી સમાજના નેતાઓ દલાલ,ચાટી ખાવા ટેવાયેલા છે એમને પાર્ટી ને વફાદાર અને સમાજ સાથે ગદ્દારી કરતાં શરમાતા નથી...સાલા આવા ગદ્દારી કરતાં નેતાઓ નપુંસક છે..
@aakashnayak3004Ай бұрын
છોટા ઉદેપુરમાં આવા ધારાસભ્ય ની જરૂર છે. સલામ છે તમારી હિંમત ને સાહેબ.
@વિનોદનાયક-ગ9મ28 күн бұрын
જય જોહાર જય આદિવાસી
@chaudharydineshbhai1555Ай бұрын
ધન્ય છે આવા ધારાસભ્ય ને ❤ સેલ્યુટ
@dharmeshvasava2943Ай бұрын
જય જોહાર બરાબર છે સાહેબ
@Mr.Adivasi6887Ай бұрын
ખુબ સરસ સાહેબ હવે અમારે ડરવાની જરૂર નથી કેમકે આદીવાસી ના હાક માટે લડનાર મસીહા આવી ગયાં છે
@parmarkanak9113Ай бұрын
ધારાસભ્ય ચૈતર વસાવા સાહેબ
@VijaybhaiRathva-xz8xnАй бұрын
સાચી વાત છે ચૈતર ભાઇ સાહેબ
@vijaysinhrathod902Ай бұрын
વાહ આવા ધારાસભ્ય જોય
@SanjayPatel-y5v4yАй бұрын
વાહ ચૈતર વસાવા સાહેબ
@MukeshjoharOfficial17 күн бұрын
Jay johar 🙏 jay adiwashi❤
@babugameti3346Ай бұрын
આને બબાલ ન કહેવાય લોકોના પ્રશ્નો માટે લડે છે આનેજ ધારાસભ્ય કહેવાય
@usermaybeheАй бұрын
બબાલ જ કહેવાય. ગાંધીનગર રજૂઆત કરવાને બદલે અહી હાલ્યા આવે એને બબાલ જ કહેવાય. બાકી મામલતદાર ના હાથ માં કશું હોતું નથી અને આવા લુખ્ખાઓ આવી social media માં viral થવા હાલી નીકળે.... બહુ દમ હોય તો ગાંધીનગર જા તુંયે ધારાસભ્ય છે સરકાર ને તારે જ લખવા નું હોય. મામલતદારો તો ક્યારનાય લખી ચૂક્યા છે... પણ ત્યાં ગાંધીનગર આવા લુખ્ખાઓ ની ગાંડ ફાટે એટલે અહી નાટક કરે...
@Ashvin-wi9uiАй бұрын
100%સાચી વાત છે હું બે મહિના થીં ધક્કા ખાવું છું બોડેલી કામ નથીં થતું
@ushasoni2861Ай бұрын
સો ટકા ચૈતર ભાઈ ની વાત સાચી છે 👍👍👍👌👌👌
@jalmat.7550Ай бұрын
વાહ સાહેબ તમારી જરૂર છે
@ninamakantibhai9684Ай бұрын
ધન્યવાદ ચૈતર વસાવા સાહેબ ધન્યવાદ લોકોના પ્રશ્નોનો હલ કરવા બદલ પ્રભુ પરમાત્મા ની દયાથી તમારા જીવનના દરેક ક્ષેત્રમાં તમે ખૂબ સરસ રીતે આગળ વધો એવી માલિક ના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ
@ChetanPatel-ur6zwАй бұрын
ચૈતરભાઈ ખૂબ ખૂબ સરસ
@ParimalSonarАй бұрын
Barobar se chetarbhai🎉
@RathvaMahendrabhaiАй бұрын
ચૈતર ભાઈ જિંદાબાદ આદિવાસી શેર
@VishnuRathva-h4l23 күн бұрын
જય આદીવાસી થેકશ🎉
@mpadiwasivideo696Ай бұрын
भाई ऐसा मुझे उठाने वाला कोई दूसरा है नहीं तुम जैसा आदमी कोई है नहीं❤❤
@ninamakantibhai9684Ай бұрын
ધન્યવાદ ચૈતર વસાવા સાહેબ ધન્યવાદ
@pravinkatara9130Ай бұрын
100% સાચી વાત છે
@ZalaSuresh-dj6zpАй бұрын
❤❤❤વાહ ચૈતર સર ❤❤❤લવ યુ દોસ્ત
@fatepuratalukaglpc6083Ай бұрын
આવા હોવા જોઈએ ધારાસભ્ય તો
@KetanCholaviyaАй бұрын
❤
@AjayKishori-p3uАй бұрын
એક જ શેર હૈ 💪💪
@MukeshbhaiBhagora-j4cАй бұрын
સાચો વેકિત સે ચૈતર ભાઈ ખૂબ આભાર માનુ છું જય આદિવાસી જોહર વાળા
@DharmshibhaiMakwana-v2bАй бұрын
સાચિવાત છે સાહેબ
@yogeshPatel-ou2ufАй бұрын
સાચી વાત છે સાહેબ
@vijaysinhsarvaiya4307Ай бұрын
વાહ ચૈતરભાઇ વાહ
@niteshtadvi1530Ай бұрын
અમે તો બોજ નસીબ દાર લોકો છીએ કે અમારા ધારાસભ્ય ચૈતર વસાવા છે 🔥🏹🌾
@ArvindPatel-ln9jyАй бұрын
ચૈતર...વસાવા...વાતસાચિ.છે
@MaslabhaiRathwa-ek8yvАй бұрын
Sachi vat AML chetar vasava hoi to aava AML joiye 🎉🎉🎉🎉🎉🎉🎉
@MuniyaMukesh-j8mАй бұрын
જય જોહાર ચૈતરભાઈ અમારા લીમખેડા માં પણ કોક દિન આવજો આવુ જ ચાલે છે અમારો સપોટ તમને જ.
આમારે પણ મહીસાગર જિલ્લા મા આમ જ ખૂબ અન્યાય ચાલે છે 😢😢😢😢
@vineshvasaiya5939Ай бұрын
Johar Chaitar bhai
@ilpeshrathva1901Ай бұрын
Sachi vat 6 ho saheb
@BhilKiran-d9sАй бұрын
એક દમ સાચી વાત છે ચૈતર ભાઈ આદિવાસી કિંગ
@bhargavtakodara3335Ай бұрын
Khubaj srs chaitar bhai good arguments
@ASHVINBaria-n1mАй бұрын
આદિવાસી શેર છે ચૈતર વસાવા
@nareshtadvi2567Ай бұрын
વાહ મારા ટાઇગર
@sanjanaparmar6161Ай бұрын
Janprtinidhi ava hova joiye 🙏👍
@bachubhaivasun5757Ай бұрын
Very good jamavt
@Rathod-r8pАй бұрын
खूब सरस , वसावा साहेब
@TakhatRathva-e7xАй бұрын
ગુજરાત ના.સાવજ.આવાનેતાહોવાજોઈએ🎉🎉🎉
@vimalpadvi1512Ай бұрын
ગુજરાત માં 182 માંથી એક જ ધારાસભ્ય છે.જે જનતા માટે કામ કરે છે બાકી 181 ધારાસભ્ય ખાલી હાજરી આપવા જાય.......ઓલ ગુજરાત માં ચૈતરભાઈ વસાવા બેસ્ટ......જય જોહાર .......💐💐💐💐
@RohitKumar-j2g4wАй бұрын
Bap bap hotahe vo he chetar vasava 👑👑👑🔥🔥
@motelindustryАй бұрын
Gujarat need all MLA like Chaitar Vasava to be controlled with KUMBH KARNA bureaucracy of Gujarat Government. Congratulations for highlighting by Jamawat.
@LovesfarmarАй бұрын
👏👏👏👏👏👏 vah chitarbhai 👏👏👏👏
@KamlehsHRathvaАй бұрын
વાહ. ચૈયર ભાઈ
@Ashvin-wi9uiАй бұрын
વાહ ભાઈ
@ravindradamor9479Ай бұрын
Bilkul chachi vaat Good news
@vijayvasavavasava3343Ай бұрын
Ek j chale cheiter vasava j chale😊😊😊❤❤❤
@dhamurathvaofficial575618 күн бұрын
Vah vah chaitar bhai
@padmatadvi1418Ай бұрын
Prasno same ladvu j joiae chaiterbhai thanku
@BharatbhaiDabhi-q8wАй бұрын
આવા ધારાસભ્ય હોવા જોઈએ
@hirenbhattnarayanbali769829 күн бұрын
Chetan bhai Vasava boj sundar kam karo cho aagar vadho tamari sathe bhagvan che
@ManekBhai-x7yАй бұрын
બરાબર છેઃ. ચતૈરવસાવા સાહેબ
@Prabhatsinh.B.Pateliya7562Ай бұрын
જય આદિવાસી નેતા
@_46__karan__ff20Ай бұрын
આપણી આખી જિંદગી આધાર અપડેટ,kyc રેશનકાર્ડ kyc મા જવાની.ખરેખર પ્રથમ તો સ્ટાફ, સાધન, પૂરતી થાય પછી આયોજન કરવું જોઈએ સાચી વાત છે:tiger