जय चंद्रवशी वैदिक क्षत्रिय अहिर यादव जय श्रीराधाकृष्ण की जय जय श्री बलराम की जय जय यादव जय माधव
@bhupatshiroliya4164 Жыл бұрын
આભીર માંથી આહિર નામ થયેલુ છે ભરવાડ આભીર યાદવો હતા ગૌ પાલન થી જોડાયેલા હતા આભીર યાદવ
@imogalmaa5921 Жыл бұрын
100% right bhai
@DharmikQuest11 ай бұрын
જે દેવમીઢ+વૈષપર્ના છે તેમના પુત્ર પર્જન્ય અને પર્જન્ય+વરિયસી તેમના નવ નંદ થયા ઉપનંદ ,સુનંદ,કર્મનંદ,શ્રીનંદ,નંદ,વલ્લભ,અભિનંદ,ધર્મનંદ,સુરનંદ આમાંથી ૮ ના વંશજો આજના ભરવાડો છે .કારણ કે તે તે ૮ ના પુત્રો ગાયો લઈને કૃષ્ણ સાથે દ્વારકા જવા નીકળ્યા હતા પરંતુ ઉત્તર ગુજરાત માં તે સમય નો ભરું પ્રદેશ હતો ત્યાં ગાયો માટે ખૂબ જ સારી જગ્યા હોવાથી તે લોકો ત્યાં જ રહે છે અને તેમની રક્ષા માટે ભગવાન શ્રી કૃષ્ણ એ એક શિવલિંગ ની સ્થાપના કરી હતી ત્યાં અને તેનું નામ ગ્વાલીનાથ (ગ્વાલો કે નાથ) આપ્યું અને એવું કહ્યું કે તમારી દેગે અને તેગે હું હાજર રહીશ અને તે ગોપ યાદવો ત્યાં જ રહ્યા એને ભરું પ્રદેશ માં રહેવાથી ભરું+વાડ = ભરવાડ નામ પડ્યું. અને બાકી નાં બધા દ્વારકા ગયા જે તમે બધા છો.બાકી ભરવાડ અને આહીર એક જ છે આતો પાછળ થી જુદા પડેલા છે તેથી બંને યદુવંશી માં જ આવે અને નંદ નામ નથી એક ઉપાધિ છે જેની પાસે ૯ લાખ ગાયું હોય એને નંદ કહેતા એટલે નંદ બાબા નું અસલી નામ પણ અમારી પાસે પડ્યું છે.અને એ ગવાલીનાથ આજે પણ બનાસકાંઠા ના થરા માં છે જ્યાં ગયા વરસે એકસાથે ૩૦૦૧ દીકરી નો સમુહ લગ્નોત્સવ હતો.તે સમગ્ર ભરવાડ સમાજ ની ગુરુ ગાદી છે મૂળ ત્યાંથી જ ભરવાડ અને આહીર જુદા પડેલા.જય દ્વારકાધીશ❤
@hematchavda270110 ай бұрын
તો પછી જુદા જુદા સુકામે રહો એક સાથે રહેવામાં જ સૌની ભલાઈ છે. તમે ભરવાડના ભાણેજ મળવા આવો સુંદરવર શામળીયા. જય યાદવ.જય આડાભીડ આહિર.
@Rahul_shiroliya24 күн бұрын
આભીર થી આભીરવાડ અને તેમાંથી ભરવાડ
@technicalking33043 ай бұрын
જય શ્રી કૃષ્ણ વંશી આહિર ❤❤❤
@bhupatshiroliya4164 Жыл бұрын
ભરવાડ ગોકૂળ વાસી ગોપ યાદવ છે
@dhavalnaghera94193 жыл бұрын
Very good work for yadav history👍
@GujjuHistoricalMan3 жыл бұрын
Thanks for subscribing my KZbin channel and support 😊 For join other social media platforms 👇🏻 Instagram 👉🏻 bit.ly/3sQkeyw Facebook Page👉🏻 bit.ly/3wmk83X Vlog👉🏻 bit.ly/3sRNUuW Twitter👉🏻 bit.ly/3muypah Telegram👉🏻 t.me/xmahesh00 Like Share & Subscribe If you have any idea, please share Also you need to connect on WhatsApp, reply to mail
@DharmikQuest11 ай бұрын
અને ના ખબર હોય તો કંઈ દવ ભાઈ કે જે દેવમીઢ+વૈષપર્ના છે તેમના પુત્ર પર્જન્ય અને પર્જન્ય+વરિયસી તેમના નવ નંદ થયા ઉપનંદ ,સુનંદ,કર્મનંદ,શ્રીનંદ,નંદ,વલ્લભ,અભિનંદ,ધર્મનંદ,સુરનંદ આમાંથી ૮ ના વંશજો આજના ભરવાડો છે .કારણ કે તે તે ૮ ના પુત્રો ગાયો લઈને કૃષ્ણ સાથે દ્વારકા જવા નીકળ્યા હતા પરંતુ ઉત્તર ગુજરાત માં તે સમય નો ભરું પ્રદેશ હતો ત્યાં ગાયો માટે ખૂબ જ સારી જગ્યા હોવાથી તે લોકો ત્યાં જ રહે છે અને તેમની રક્ષા માટે ભગવાન શ્રી કૃષ્ણ એ એક શિવલિંગ ની સ્થાપના કરી હતી ત્યાં અને તેનું નામ ગ્વાલીનાથ (ગ્વાલો કે નાથ) આપ્યું અને એવું કહ્યું કે તમારી દેગે અને તેગે હું હાજર રહીશ અને તે ગોપ યાદવો ત્યાં જ રહ્યા એને ભરું પ્રદેશ માં રહેવાથી ભરું+વાડ = ભરવાડ નામ પડ્યું. અને બાકી નાં બધા દ્વારકા ગયા જે તમે બધા છો.બાકી ભરવાડ અને આહીર એક જ છે આતો પાછળ થી જુદા પડેલા છે તેથી બંને યદુવંશી માં જ આવે અને નંદ નામ નથી એક ઉપાધિ છે જેની પાસે ૯ લાખ ગાયું હોય એને નંદ કહેતા એટલે નંદ બાબા નું અસલી નામ પણ અમારી પાસે પડ્યું છે.અને એ ગવાલીનાથ આજે પણ બનાસકાંઠા ના થરા માં છે જ્યાં ગયા વરસે એકસાથે ૩૦૦૧ દીકરી નો સમુહ લગ્નોત્સવ હતો.તે સમગ્ર ભરવાડ સમાજ ની ગુરુ ગાદી છે મૂળ ત્યાંથી જ ભરવાડ અને આહીર જુદા પડેલા.જય દ્વારકાધીશ❤
@FFlala818210 ай бұрын
Bhai aa itihaas kya lakhelo she mane janavo aane kaho ke bharavad shatriy she ke nhi hu janava utshuk shu hu pan bharvad shu ghana loko kahe she ke bharavad shatriy nathi ❤❤❤jay thakar
@KkHindu-x6i10 ай бұрын
Thara gwalinath 5000 varsh junu sivalay se j bhagvan krishna banavdavyu
@KkHindu-x6i10 ай бұрын
Tya mathura ma kshatriya thi nokha padya ane gopalan kariyu
@DharmikQuest10 ай бұрын
@@FFlala8182 ભરવાડ ક્ષત્રિય નથી ગોપ છે ગોપ અને ગોપ એકેય વર્ણ માં ના આવે ગોપ ભગવાન વિષ્ણુ ના રોમકુપો માંથી ઉત્પન્ન થયેલા છે .અને નંદ બાબા ગોપ જ હતાં. ગોલોક ધામ માં ઉત્પન્ન કરેલા અને પસી પૃથ્વી પર આવેલા
@DharmikQuest10 ай бұрын
@@FFlala8182 ભરવાડ ગોપ છે અને ગોપ એક પણ વર્ણ માં ના આવે કારણ કે ગોપ ભગવાન ના રોમ કુપો માંથી ઉત્પન્ન થયેલા ગોલોક ધામ માં અને નંદ બાબા પણ ગોપ જ હતા
@ahirghughabhai441711 ай бұрын
યદુવંશી આહીર જય દ્વારકાધીશ
@vishunuyadav89874 ай бұрын
aapde bharvad nathi bhai ahir yetle yadav chhe
@bhanubhaidav11 ай бұрын
Thenk you Thank you Thenk you Jay yaduvansh Jay muralidhar
જે દેવમીઢ+વૈષપર્ના છે તેમના પુત્ર પર્જન્ય અને પર્જન્ય+વરિયસી તેમના નવ નંદ થયા ઉપનંદ ,સુનંદ,કર્મનંદ,શ્રીનંદ,નંદ,વલ્લભ,અભિનંદ,ધર્મનંદ,સુરનંદ આમાંથી ૮ ના વંશજો આજના ભરવાડો છે .કારણ કે તે તે ૮ ના પુત્રો ગાયો લઈને કૃષ્ણ સાથે દ્વારકા જવા નીકળ્યા હતા પરંતુ ઉત્તર ગુજરાત માં તે સમય નો ભરું પ્રદેશ હતો ત્યાં ગાયો માટે ખૂબ જ સારી જગ્યા હોવાથી તે લોકો ત્યાં જ રહે છે અને તેમની રક્ષા માટે ભગવાન શ્રી કૃષ્ણ એ એક શિવલિંગ ની સ્થાપના કરી હતી ત્યાં અને તેનું નામ ગ્વાલીનાથ (ગ્વાલો કે નાથ) આપ્યું અને એવું કહ્યું કે તમારી દેગે અને તેગે હું હાજર રહીશ અને તે ગોપ યાદવો ત્યાં જ રહ્યા એને ભરું પ્રદેશ માં રહેવાથી ભરું+વાડ = ભરવાડ નામ પડ્યું. અને બાકી નાં બધા દ્વારકા ગયા જે આહીર જ રહ્યા.બાકી ભરવાડ અને આહીર એક જ છે આતો પાછળ થી જુદા પડેલા છે તેથી બંને યદુવંશી માં જ આવે અને નંદ નામ નથી એક ઉપાધિ છે જેની પાસે ૯ લાખ ગાયું હોય એને નંદ કહેતા એટલે નંદ બાબા નું અસલી નામ પણ અમારી પાસે પડ્યું છે.અને એ ગવાલીનાથ આજે પણ બનાસકાંઠા ના થરા માં છે જ્યાં ગયા વરસે એકસાથે ૩૦૦૧ દીકરી નો સમુહ લગ્નોત્સવ હતો.તે સમગ્ર ભરવાડ સમાજ ની ગુરુ ગાદી છે મૂળ ત્યાંથી જ ભરવાડ અને આહીર જુદા પડેલા.જય દ્વારકાધીશ❤
@dhavalnaghera94193 жыл бұрын
Amazing information
@ravigarniya81810 ай бұрын
જય મુરલીધર ભાઈ
@ahirghughabhai441711 ай бұрын
જય દ્વારકાધીશ
@kuvadiyajagdish9318 Жыл бұрын
Jai yaduvansh jai Yadav jai Madhav 🙏
@bhadarkaparivar Жыл бұрын
જય શ્રી કૃષ્ણ 🙏💐👌👍
@jadavnaresh7330Ай бұрын
યાદવ કુળ નું વર્ણન પોરાણિક કાળ થી છે એટલે યદુ વંશ ને લગભગ 5500 વર્ષ થય ગયા અને એટલે તો તેનો વંશ સમગ્ર ભારતમાં સૌથી માટે વંશ છે ક્ષત્રિય... વંશ યદુ વંશ યાદવ, જાદવ, ભાટી, જાડેજા, રાયજાદા, ચુડાસમા, રણા, સરવૈયા, જેમાં 10 ચંદ્રવંશી થઇ ગયા 🙏🚩🙏🚩👍
@bhupatshiroliya4164 Жыл бұрын
ભરવાડ ને 11 હો વરસ પહેલાં આભીર ના નામે ઓળખાતા હતા
@DharmikQuest11 ай бұрын
અને ના ખબર હોય તો કંઈ દવ ભાઈ કે જે દેવમીઢ+વૈષપર્ના છે તેમના પુત્ર પર્જન્ય અને પર્જન્ય+વરિયસી તેમના નવ નંદ થયા ઉપનંદ ,સુનંદ,કર્મનંદ,શ્રીનંદ,નંદ,વલ્લભ,અભિનંદ,ધર્મનંદ,સુરનંદ આમાંથી ૮ ના વંશજો આજના ભરવાડો છે .કારણ કે તે તે ૮ ના પુત્રો ગાયો લઈને કૃષ્ણ સાથે દ્વારકા જવા નીકળ્યા હતા પરંતુ ઉત્તર ગુજરાત માં તે સમય નો ભરું પ્રદેશ હતો ત્યાં ગાયો માટે ખૂબ જ સારી જગ્યા હોવાથી તે લોકો ત્યાં જ રહે છે અને તેમની રક્ષા માટે ભગવાન શ્રી કૃષ્ણ એ એક શિવલિંગ ની સ્થાપના કરી હતી ત્યાં અને તેનું નામ ગ્વાલીનાથ (ગ્વાલો કે નાથ) આપ્યું અને એવું કહ્યું કે તમારી દેગે અને તેગે હું હાજર રહીશ અને તે ગોપ યાદવો ત્યાં જ રહ્યા એને ભરું પ્રદેશ માં રહેવાથી ભરું+વાડ = ભરવાડ નામ પડ્યું. અને બાકી નાં બધા દ્વારકા ગયા જે તમે બધા છો.બાકી ભરવાડ અને આહીર એક જ છે આતો પાછળ થી જુદા પડેલા છે તેથી બંને યદુવંશી માં જ આવે અને નંદ નામ નથી એક ઉપાધિ છે જેની પાસે ૯ લાખ ગાયું હોય એને નંદ કહેતા એટલે નંદ બાબા નું અસલી નામ પણ અમારી પાસે પડ્યું છે.અને એ ગવાલીનાથ આજે પણ બનાસકાંઠા ના થરા માં છે જ્યાં ગયા વરસે એકસાથે ૩૦૦૧ દીકરી નો સમુહ લગ્નોત્સવ હતો.તે સમગ્ર ભરવાડ સમાજ ની ગુરુ ગાદી છે મૂળ ત્યાંથી જ ભરવાડ અને આહીર જુદા પડેલા.જય દ્વારકાધીશ❤
@kdahirofficial15923 жыл бұрын
જય યદુવંશ 👑
@GujjuHistoricalMan3 жыл бұрын
Thanks for subscribing my KZbin channel and support 😊 For join other social media platforms 👇🏻 Instagram 👉🏻 bit.ly/3sQkeyw Facebook Page👉🏻 bit.ly/3wmk83X Vlog👉🏻 bit.ly/3sRNUuW Twitter👉🏻 bit.ly/3muypah Telegram👉🏻 t.me/xmahesh00 Like Share & Subscribe If you have any idea, please share Also you need to connect on WhatsApp, reply to mail
@jadavnaresh7330Ай бұрын
યાદવ આધુનિક ક્ષત્રિય નથી જેનું પ્રમાણ ઋગ્વેદ મા મળેછે 🚩🚩🙏👍
@bhammarhamirbhai7784 Жыл бұрын
જય યાદવ જય માધવ
@Techhub753 жыл бұрын
Ha bhai ha
@GujjuHistoricalMan3 жыл бұрын
Thanks for subscribing my KZbin channel and support 😊 For join other social media platforms 👇🏻 Instagram 👉🏻 bit.ly/3sQkeyw Facebook Page👉🏻 bit.ly/3wmk83X Vlog👉🏻 bit.ly/3sRNUuW Twitter👉🏻 bit.ly/3muypah Telegram👉🏻 t.me/xmahesh00 Like Share & Subscribe If you have any idea, please share Also you need to connect on WhatsApp, reply to mail
@shalendrakumarsing7427 Жыл бұрын
Jay Yadav Jay Madhav Yaduvanshi Ahir
@yadavdynasty31313 ай бұрын
श्री कृष्ण जी को यदुवंशी, गोप, यादव, अहीर नामों से वेद पुराणों में पुकारा गया है न कि भरवाड़, गड़रिया से नाम से।
@bharatahir47223 жыл бұрын
Jay yadav jay madhav🙏
@GujjuHistoricalMan3 жыл бұрын
Thanks for subscribing my KZbin channel and support 😊 For join other social media platforms 👇🏻 Instagram 👉🏻 bit.ly/3sQkeyw Facebook Page👉🏻 bit.ly/3wmk83X Vlog👉🏻 bit.ly/3sRNUuW Twitter👉🏻 bit.ly/3muypah Telegram👉🏻 t.me/xmahesh00 Like Share & Subscribe If you have any idea, please share Also you need to connect on WhatsApp, reply to mail
@aradhanokanoaradhanokano27992 жыл бұрын
જય શ્રી કૃષ્ણ જય હિન્દ 🇮🇳🇮🇳
@bharwadjay5273 Жыл бұрын
Bhai me ne suni tab Tak ham Bharwad nand baba ke vanshaj he nand baba ni vanshavali ki vidio bnao na bhai
@lkahirstudiosaragam5001 Жыл бұрын
जय हो जय हो
@Techhub753 жыл бұрын
❤️❤️
@GujjuHistoricalMan3 жыл бұрын
Jay ho Dada krushn ki
@BhaveshGaming566 Жыл бұрын
Yduvanshi ahir 🔥
@shyamlalyadav4960 Жыл бұрын
Jay madhav 🙏
@yadavdynasty31313 ай бұрын
यादव क्षत्रिय समाज सावधान रहें भरवाड़ गड़रिया लोग यादव में सामिल होना चाहते हैं।
@advradheyshyamyadav1651 Жыл бұрын
Excellent statements
@M_P_Digital2 жыл бұрын
Jay yaduvansh 🚩
@lakhanherbha22982 жыл бұрын
Jay Dwarkadhish 🙏🚩🚩
@Thevaliantahir3 жыл бұрын
Good 👍
@Thevaliantahir3 жыл бұрын
Jay Hooo🔥🔥🔥
@nandaniyaketanyadav8936 Жыл бұрын
Jay yadav jay madhav
@rajeshklakhnotra223 Жыл бұрын
Jay yaduvansh 🙏
@yaduvanshikshatriyaahir8927 Жыл бұрын
Jay Yaduvanshi 🙏
@rambachansinghyadav451 Жыл бұрын
जय श्री कृष्ण 🎉❤🎉 जय यदुवंश
@ashishraj1127 Жыл бұрын
अग्नि का प्रकोप मै, पाताल का सरप्लोक मै,,,, जो मान लो तो श्री कृष्ण हूँ, न मानो तो कंस हूँ,,, यादव वंश का कलंक सही, माना मै कंस वही..... जो मान लो तो श्री कृष्ण हूँ न मानो तो कंस सही...!!! Jai yadav jai madhav 🚩
@sonimobile45763 жыл бұрын
જય યદુવંશ
@GujjuHistoricalMan3 жыл бұрын
Jay yaduvansh
@RaghuviraYADAV Жыл бұрын
Jay Dwarkadhish
@jeetahir70272 жыл бұрын
Bha Gujarat me yadavo ki uutpati kese hui iska Video bana doo
@AhirGovind-c6m8 ай бұрын
Tamara akha vanshavali ma ke vedio ma kyay pan jadeja ke rajpoot ke aeva koi ulekh nathi aetle koi ae khoti coment karvi nai aa vedio purano ne adhare banawel se 💯 % right se
@KkHindu-x6iАй бұрын
વૈષયાંવારના નું વશ્યપરના કરી નાખું ના દેખાણું
@yadavdynasty31313 ай бұрын
गुजरात में यादवों को यादव और अहीर नाम से ही जाना जाता है, भरवाड़ नाम से नहीं है।
@bhupatshiroliya4164 Жыл бұрын
ગોપ યાદવ ભરવાડ
@jadejarajendrashinh3221 Жыл бұрын
J,mataajiay
@bhupatshiroliya4164 Жыл бұрын
ભરવાડ ના પ્રાચીન નામ ગોપ ગ્વાલ યાદવ આભીર હતા
@bharwadjay5273 Жыл бұрын
Gop ne gopal ne gwalinath aaj bhi use kari a chi
@yadavdynasty31313 ай бұрын
भरवाड़ गड़रिया है, न कि यादव
@vk-opАй бұрын
Yadav etle yadu na vansaj ema bharvad pan ave@@yadavdynasty3131
@vishunuyadav898710 ай бұрын
yadav aane bharvad yek nathi yadav yetle ahir bharwad yetle pal jay yadav jay murlidhar
@RaoScarfaceGamerExtra2 жыл бұрын
Have farithi upload karo aa j video atyare vadhare loko tamara channel ne jove chhe. Etihash chhoro sudhi khass pahoche te mate fari uploade karo 🙏
@GujjuHistoricalMan2 жыл бұрын
ભાઈ એક કામ કરો... તમે આ વીડિયો પેલા ડાઉનલોડ કરી લો .. અને આ વીડિયો માં જે કંઈ પણ સુધારો કરવો પડે એમ છે એ સુધારી ને .... આહીર સમાજ ની જેટલી પણ ચેનલ છેઃ ત્યાં અપલોડ કરી શકો... હુ આ વીડિયો માટે કોઈ પણ ને કોપી રાઈટ નહિ આપું... તમ તમારે અપલોડ કરી શકો... પણ મારી પાસે હાલ સમય નો અભાવ છેઃ એટલે.. મારા થી સુધારો કરી ને ફરી અપલોડ નહિ થય સકે.... 🙏🙏
@Sanatani43998 ай бұрын
Jadeja Bhatti Chudasama Ravani ?
@sidhupro9662 Жыл бұрын
मैं बनारस से हिंदी में भेजो भाई
@imvishwaraj2 ай бұрын
Abhir jaati no varnan toh ramayan ane mahabharat ma male chhe toh , Aahuk e ahir ni upadhi kya thi dharan kari hse , Jya ramayan ma abhir jaati ne shudra bhayanak ane nich jeva ma aavyu chhe ane temaj Mahabharat ma arjun kahe chhe k abhir jaati na loko e yadav stree o nu apharan kari lidhu chhe, agar yadav ahir hoi toh yadav streeo nu apharan karva vada bhi su yadav(ahir) hata ane anya mahabharat ma pn nakul e abhiro ne marya hta ane ghani jagya e abhir jaati e yadavo ane pandavo pr hamlo kari looti lidha hata toh ahir jaati yadav kem thai ane padam puran na patal khand adhyay 81 shlok19-21 , ma abhir jaati ne paapi ane nich kevayu chhe
@nanobharvadnanobharvad7706 Жыл бұрын
Aabhir atle gop atle bharva yaduvanshi
@KushalToriya Жыл бұрын
તો ભરવાડ નો ઈતિહાસ શું છે
@krushnbharwad8856 Жыл бұрын
આપણો ઈતિહાસ બીજા ને શું પૂછવાનું આપણાં સમાજ ના સોશ્યલમા છેજ
@kalubhaiahir410310 ай бұрын
ભાઈ આહિર અને ભરવાડ યદુવંશી ક્ષત્રિય છે
@RAVIAHIR-u5f4 ай бұрын
Aa Khotu se
@bharvad4858 Жыл бұрын
ભાઈ ભરવાડ ક્યાં ગયા 😢
@VipulBharwad-jf8wd11 ай бұрын
જય ઠાકર ભાઇ
@kalubhaiahir410310 ай бұрын
ભાઈ આહિર અને ભરવાડ યદુવંશી ક્ષત્રિય છે
@AhirGovind-c6m3 ай бұрын
Kyay nathi gya bhai apde badha nu Mul ekaj se pan aoilo jaypal apde 2 samaj je ekj se temne ladavava mange se Aene suport karvanu bandh karo bhai Bhai bhai ne suport karo