Рет қаралды 29,480
🌷 યમુનાજીના પાણી કોણ ભરે 🌷kan Gopi nu kirtan||Krishna bhajan|| #kirtan
🌺 કીર્તન નું લખાણ 🌺
👇
કોણ ભરે રે કોણ ભરે યમુનાજી ના પાણી કોણ ભરે
ઘર મારું દુર ને ગાગર શીર પર
ખોટી થાવું તો મારી સાસુ લડે..... યમુના ના.....
આ તીરે ગંગા ને પેલે તીરે યમુના
વચમાં કાનુડો મારો રાસ રમે..... યમુના ના.....
માતા જશોદા તમારો કાનુડો
આવતા ને જાતા મારો રસ્તો રોકે..... યમુના ના....
ભોળી ગોપીઓ તમે જુઠું બોલો છો
કાનુડો તો મારા ઘરમાં રમે....... યમુના ના.....
નંદ જશોદા તમે કાનુડા ને વારસો
નીત નીત એ તો મારી પાછળ પડે.... યમુના ના....
દુનિયા જાણશે તો મારું શું થાશે
લોકો કહેશે મને ધેલી કીધી...... યમુના ના......
સાસુજી ખીજાશે મારા સસરાજી દુભાશે
ધરની ઈજ્જત ધૂળ ધાણી થાશે.....યમુના ના.....
રોજ રોજ કહુ એને છાનો માનો આવજે
આવી ને મારા બેડલા ચડાવજે કાન.... યમુના ના....
માતા કહે છે ગોપી જુઠું બોલે છે
મારા વીના એના પ્રાણ જુરે..... યમુના ના......
રોજ રોજ એતો મને બોલાવી જાય છે
પાછળ આવી મારી રાવ કરે..... યમુના ના.....
Gujarati kirtan
Krishna na kirtan
kanuda na Bhajan
kanuda na kirtan
bhajan kirtan
mahila mandal na kirtan
રોજ નવા નવા ભજનો સાંભળવા મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.
મારી ચેનલમાં તમે તમારી રુચિ પ્રમાણે ના ભજન ના વિડીયો જોઈ શકો તે માટે પ્લેલિસ્ટ બનાવેલ છે.
🔹🔹🔹🔹 કૃષ્ણ ભજન 🔹🔹🔹🔹
👇
• 🙏 કૃષ્ણ ભજન 🙏
🙏 રામનાં ભજન 🙏: • 🙏 રામનાં ભજન 🙏
Mahadev na kirtan.bhajan: • Mahadev na kirtan.bhajan
🙏 માં - બાપનાં ભજન 🙏: • 🙏 માં - બાપનાં ભજન 🙏
🙏 ગણપતિ બાપ્પાના કિર્તન 🙏: • 🙏 ગણપતિ બાપ્પાના કિર્તન 🙏
#mahila_mandal
#Satsang_mandal
#krishna_bhajan
#mahila_satsang_mandal
#New_bhajan_kirtan_ved_Smit
#ગુજરાતી_કીર્તન
#કીર્તન_મંડળ
#bhajan_mandal
#પરંપરાગત_કીર્તન
#કૃષ્ણભજન
#કીર્તન
#satsang_bhajan
#bhajan_kirtan
#krishna_kirtan
#કોણ_ભરે_રે_પાણી_કોણ_ભરે_યમુનાજીના_પાણી