યમુના જળ માં કેસર ઘોળી Yamuna Jal Ma Kesar Gholi | Krishna Bhajan | Gujarati Bhajan | Bhakti Song

  Рет қаралды 185,045

Nova Gujarati

Nova Gujarati

Күн бұрын

યમુના જળ માં કેસર ઘોળી Yamuna Jal Ma Kesar Gholi | Krishna Bhajan | Gujarati Bhajan | Snan Karavu Shamla
🔔 આપ સહુ ભક્તો ને નમ્ર નિવેદન છે કે આપ ‪@NovaGujarati‬ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરીને ભજનો નો આનંદ માણે તેમજ અન્ય ભક્તો સાથે Share અને Like જરૂર કરે
bit.ly/NovaGuja...
📱 Listen to Your Favourite Bhakti Songs, Get Full Lyrics & Meaning, Visit our Website
www.NovaSpirit...
Popular Videos
🙏🏻 Nand Ke Anand Bhayo Jai Kanhaiya Lal Ki - • Nand Ke Anand Bhayo Ja...
🙏🏻 Govind Damodar Stotra - • Govind Damodar Stotra ...
🙏🏻 Mithe Ras Se Bharyo Radha Rani Lage - • મીઠે રસ સે ભર્યો રાધા ...
🙏🏻He Prabhu Mujhe Bata Do - • He Prabhu Mujhe Bata D...
🙏🏻Jara Itna Bata De Kanha - • Jara Itna Bata De Kanh...
🙏🏻Mujhe Charno Se Laga Le - • Mujhe Charno Se Laga L...
Full Audio Song Available On
🎧 Jio Saavn - bit.ly/3TlD653
🎧 Gaana - bit.ly/3UriZmJ
🎧 WYNK - bit.ly/3Tbvh1n
🎧 Spotify - spoti.fi/3E1Qc2N
🎧 Apple Music - apple.co/3E21MuM
🎧 Amazon Music - amzn.to/3sX1mzu
Set 'Yamuna Jal Ma Kesar' song as your Mobile Callertune (India Only)
🎵 Airtel Subscribers Dial 5432118640513
🎵 Vodafone Subscribers Dial 53713730389
🎵 Idea Subscribers Dial 53713730389
🎵 BSNL (South / East) Subscribers sms BT 13730389 To 56700
Song Credits:
Title: Yamuna Jal Ma Kesar Gholi
Singer: Sarrika Singh
Music Director: Girish Mehta
Edit & Gfx : Prem Graphics PG
Music Label: Music Nova
Lyrics:
યમુના જળમાં કેસર ઘોળી
Yamuna Jal Maa Kesar Gholi
સ્નાન કરાવું શામળા
Snaan Karavu Shyamala
યમુના જળમાં કેસર ઘોળી
Yamuna Jal Maa Kesar Gholi
સ્નાન કરાવું શામળા
Snaan Karavu Shyamala
હલકે હાથે અંગો ચોળી
Halke Haathe Ango Choli
હલકે હાથે અંગો ચોળી
Halke Haathe Ango Choli
લાડ લડાવું શામળા
Laad Ladavu Shyamala
યમુના જળમાં કેસર ઘોળી
Yamuna Jal Maa Kesar Gholi
સ્નાન કરાવું શામળા
Snaan Karavu Shyamala
અંગો લુંછી આપું વસ્ત્રો
Ango Loochi Aapu Vastro
પીળુ પીતાંબર પ્યારમાં
Peelu Pitaambar Pyaar Maa
અંગો લુંછી આપું વસ્ત્રો
Ango Loochi Aapu Vastro
પીળુ પીતાંબર પ્યારમાં
Peelu Pitaambar Pyaar Maa
તેલ સુગંધી નાંખી આપું
Tel Sugandhi Nakhi Aapu
તેલ સુગંધી નાંખી આપું
Tel Sugandhi Naakhi Aapu
વાંકડિયા તુજ વાળમાં
Vaankadiya Tuj Vaal Maa
કુમકુમ કેરુ તિલક સજાવું
Kumkum Keru Tilak Sajavu
પ્રીતમ તારા ભાલમાં
Pritam Tara Bhal Ma
કુમકુમ કેરુ તિલક સજાવું
Kumkum Keru Tilak Sajavu
પ્રીતમ તારા ભાલમાં
Pritam Tara Bhal Ma
અલબેલી આંખોમા આંજુ
Albeli Aankhon Ma Aanjoo
અલબેલી આંખોમા આંજુ
Albeli Aankhon Ma Aanjoo
આંજણ મારા વાળમાં
Anjan Maara Vaal Maa
યમુના જળમાં કેસર ઘોળી
Yamuna Jal Maa Kesar Gholi
સ્નાન કરાવું શામળા
Snaan Karavu Shyaamala
હસતી જાઉ વાટે ઘાટે
Hasti Jaoon Vaate Ghaate
નાચી ઉઠું તાલમાં
Nachi Oothoon Taalma
હસતી જાઉ વાટે ઘાટે
Hasti Jaoon Vaate Ghaate
નાચી ઉઠું તાલમાં
Nachi Oothoon Taalma
નજર ન લાગે શ્યામ સુંદરને
Najar Na Laage Shyam Sundarne
નજર ન લાગે શ્યામ સુંદરને
Najar Na Laage Shyam Sundarne
ટપકા કરી દઉ ગાલમાં
Tapka Kari Daoon Gaal Maa
પગમાં ઝાંઝર રૂમઝુમ વાગે
Pag Maa Jhanjhar Roomjhoom Vaage
કરમાં કંકણ વાલમાં
Karma Kankan Vaalma
પગમાં ઝાંઝર રૂમઝુમ વાગે
Pag Maa Jhanjhar Roomjhoom Vaage
કરમાં કંકણ વાલમાં
Karma Kankan Vaalma
કંઠે માળા કાને કુંડળ
Kanthe Maala Kaane Koondal
કંઠે માળા કાને કુંડળ
Kanthe Maala Kaane Koondal
ચોરે ચીતડું ચાલમાં
Chore Cheetdu Chalma
યમુના જળમાં કેસર ઘોળી
Yamuna Jal Maa Kesar Gholi
સ્નાન કરાવું શામળા
Snaan Karavu Shyaamala
મોર મુકુટ માથે પહેરાવું
Mor Mukut Mathe Paheravon
મુરલી આપું હાથમાં
Murali Aapu Haath Ma
મોર મુકુટ માથે પહેરાવું
Mor Mukut Mathe Paheravon
મુરલી આપું હાથમાં
Murali Aapu Haath Ma
કૃષ્ણ કૃપાળુ નીરખી શોભા
Krishna Kripalu Nirkhi Shobha
કૃષ્ણ કૃપાળુ નીરખી શોભા
Krishna Kripalu Nirkhi Shobha
વારી જાંઉ તારા વ્હાલમા
Vaari Jaon Tara Vhaal Maa
દુધ-કટોરી ભરીને આપું
Doodh-Katori Bharine Aapu
પીઓને મારા શામળા
Peeyone Maara Shyamala
દુધ-કટોરી ભરીને આપું
Doodh-Katori Bharine Aapu
પીઓને મારા શામળા
Peeyone Maara Shyamala
ભક્ત મંડળ નીરખી શોભા
Bhakt Mandal Nirkhi Shobha
ભક્ત મંડળ નીરખી શોભા
Bhakt Mandal Nirkhi Shobha
રાખો શરણે શામળા
Rakho Sharane Shyamala
યમુના જળમાં કેસર ઘોળી
Yamuna Jal Maa Kesar Gholi
સ્નાન કરાવું શામળા
Snaan Karavu Shyamala
યમુના જળમાં કેસર ઘોળી
Yamuna Jal Maa Kesar Gholi
સ્નાન કરાવું શામળા
Snaan Karavu Shyamala
હલકે હાથે અંગો ચોળી
Halke Haathe Ango Choli
હલકે હાથે અંગો ચોળી
Halke Haathe Ango Choli
લાડ લડાવું શામળા
Laad Ladavu Shyamala
યમુના જળમાં કેસર ઘોળી
Yamuna Jal Maa Kesar Gholi
સ્નાન કરાવું શામળા
Snaan Karavu Shyamala
સ્નાન કરાવું શામળા
Snaan Karavu Shyamala
સ્નાન કરાવું શામળા
Snaan Karavu Shyamala
Join Us
⦿ KZbin: bit.ly/NovaGuja...
⦿ Facebook: / novaspiritualindia
⦿ Instagram: / nova.spiritual.india
⦿ Android App: bit.ly/BhajanBh...
⦿ Website: www.medianova.in
#YamunaJalMaKesarGholi #GujaratiBhajan #KrishnaBhajan

Пікірлер: 14
@NovaGujarati
@NovaGujarati 2 жыл бұрын
Beautiful Shri Krishna Song - Govind Damodar Stotra kzbin.info/www/bejne/goK4haijobaVY7M
@nitapatel2612
@nitapatel2612 Ай бұрын
Jay Shree Bal Gopal
@thakkarkalpesh1366
@thakkarkalpesh1366 4 ай бұрын
Jay shree Krishna
@geetamakwana3089
@geetamakwana3089 Жыл бұрын
🌹🌹🙏🌹🌹
@jan-florinzamfiroiu5088
@jan-florinzamfiroiu5088 3 ай бұрын
Very Very Great Composer Girish Mehta and The Heaven Voice of Sarrika Singh.....(!) Splendide.......! Respect from France.....!
@ramu_siyer3582
@ramu_siyer3582 2 жыл бұрын
Nice Bhajan 🌹🙏 Melodious voice 🎤 Melody Queen 👑 Ms Sarrika Singh ji 🌹🙏
@geetamakwana3089
@geetamakwana3089 Жыл бұрын
🌹🌹🙏🌹🌹
@deepakmahadik3942
@deepakmahadik3942 Жыл бұрын
🙏🌷
@jyotikumari-np4fh
@jyotikumari-np4fh 10 ай бұрын
Bank h hii gp umm l
@vimalkantdave1060
@vimalkantdave1060 2 жыл бұрын
બહુ સરસ ગાયન
@ashkashah4468
@ashkashah4468 Жыл бұрын
Shree baljrishna lal ki jay
@hansharathor1958
@hansharathor1958 2 жыл бұрын
Bau dhaj
@hansharathor1958
@hansharathor1958 2 жыл бұрын
Bau dhah
@geetamakwana3089
@geetamakwana3089 Жыл бұрын
🌹🙏🌹
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 7 МЛН
Apple peeling hack @scottsreality
00:37
_vector_
Рет қаралды 132 МЛН
Every parent is like this ❤️💚💚💜💙
00:10
Like Asiya
Рет қаралды 12 МЛН
Man Mocks Wife's Exercise Routine, Faces Embarrassment at Work #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 5 МЛН
Shri Yamunaji Stuti
9:48
Ami Joshi - Topic
Рет қаралды 11 МЛН
Yamuna Jal Ma Kesar Ghori
5:16
Ami Joshi - Topic
Рет қаралды 475 М.
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 7 МЛН