આ ડાયરામાં મોરારી બાપુને મોજ આવી ગઈ | આવી મોજ ક્યારેક નહિ જોઈ હોય | Ishardan Gadhvi | Morari Bapu
Пікірлер: 151
@JaiGirnari_9 ай бұрын
વાહ ઈશ્વરદાન વાહ વાહ મારા ગુજરાત નો ચારણ વાહ કવિરાજ વાહ તમારી લોક સાહિત્ય બોલીની પકડ આપ ઈશ્વરદાન નહીં પણ સાક્ષાત સાહિત્ય નું ઈશ્વર હતું બાપ ઈશ્વર❤ વાહ તમારો ચારણી સાહિત્ય❤ કઈ રીતે તારીફ કરું મારી પાસે કોઈ શબ્દ નથી બાપ❤ આ યુગમાં ઈશ્વરદાન થાય એ શક્ય નથી ના મુનકીન છે આ મારો પોતાનો ભાવ છે જય ગિરનારી
@joshiramjibhai400110 ай бұрын
મહાન લોકસાહિત્યકાર ઈશરદાન ગઢવીજી,દેવી પુત્ર કવિરાજ ની સાહિત્યિક સેવાને કોટિ વંદન.. ધન્ય છે ,કવિરાજ આપની અજોડ સાહિત્ય સેવાને...
@joshiramjibhai400110 ай бұрын
વિરાણી મોટી તા.નખત્રાણા કચ્છ ખાતે આ મહાન સાહિત્યકાર ને લાઈવ સાંભળ્યાનું ગૌરવ છે.
@v.m.bhimani61176 ай бұрын
વાહ ઈશરદાન ભગવાન ને તમારી આટલી વેલા શું જરૂર હતી જય સિયારામ
@sandipsinhrahevar82657 ай бұрын
કલાકાર ઘણા છે પણ આવી દિવ્ય ચેતના ની વાત જ અલગ છે વાહ શ્રેષ્ઠ શ્રી ઈશ્વરદાંનભાઈ ગઢવી વાહ કવિરાજ શબ્દ નથી બોલવા માટે વાહ વાહ
@dhaval_jivani5 ай бұрын
વાહ ઈશરદાન ભાઈ 🙏 આપની જેવા વિદ્યા ના ઉપાસક અને અભિવ્યક્ત કરનાર હજી કોઈ જોયા નથી ❤❤. કવિ આમને કહેવાય ભાય..
@nirmalsinhjivala235411 ай бұрын
આજ કાલ ઈશ્વર દાન નહીં જન્મે ગુજરાત સાહિત્ય ને બોવ મોટી ખોટ છે આજે ઘણા કલાકારો છે પણ વાતાવરણ બાંધતા ઈશ્વર દાન જી પાસે થી શીખવું પડે પ્રસનગ અનુરૂપ વાતાવરણ આજે ઈશ્વર દાનજી જેવું કોઈ ના બાંધી શકે
@surendrasinhjadeja489910 ай бұрын
ખરેખર સાચી વાત ભારત રત્ન છે આવા કલાકાર અને સાહિત્યકાર નમલે
@MaheshPatel-m4s2 ай бұрын
આવી દિવ્ય ચેતના ની વાત જ અલગ છે વાહ શ્રેષ્ઠ શ્રી ઈશ્વરદાંનભાઈ ગઢવી વાહ કવિરાજ શબ્દ નથી બોલવા માટે વાહ વાહ
@hemalmaheta6073 Жыл бұрын
Aap jya hoy tya Aapna aatma ne Malik khub khub shanti aape aap bhale swadehe amari vachhe hajar nathi pan aapna avajthki saday jivant rahesho Bhai brijraj ne pan khub khub dhanyavad.jay mataji.
@KhushbuChaudhary-yp3kz8 ай бұрын
ક્યારે મૃત્યુ પામ્યા
@raxitahir106043 жыл бұрын
Aano aakho video hoy to mukjo ne, Baaki jabarjast, Dhanya dhara sorath mali amani jya Ratan paakya aava, jya veero paakya aava 🙏🙏🙏
@JadavGadhviLokSahitya3 жыл бұрын
મિત્ર આટલો જ ડાયરો હતો જય માં સોનલ
@raxitahir106043 жыл бұрын
Aree kai vandho nai Jay Ma Sonal 🙏
@raxitahir106043 жыл бұрын
@@JadavGadhviLokSahitya mane aakha dayra ni link mali chhe, tame kyo to moklu
@d.1677 Жыл бұрын
@@raxitahir10604 aaya paste kari dyo
@raxitahir10604 Жыл бұрын
@@d.1677 kzbin.info/www/bejne/bpC3iYZjqb1lhsk Aa link chhe bhai 👆
@KishanDan-x2c11 ай бұрын
Mahan kvi Eshar Dan g gadhvi AAP ki Vani or swar me ma sarswati ka vardan he 🙏🙏🙏🙏
@rameshmer34083 ай бұрын
. vah...Vah kviraj.. Vandn se
@jagdishbhaibarot40063 ай бұрын
વાહ ચારણ વાહ ઇશરદાન ઞઢવી વાહ
@HareshbhaiPandya-i4c7 ай бұрын
Jay ho kaviraj tari aa aavaj sday amrthai gujmnjto rahe
@VinodMakvana-o5y11 ай бұрын
વાહ ચારણ વાહ વાહ ચારણ મળવો બહુ મુશ્કેલ બાપ
@jayeshvaya25003 жыл бұрын
વાહહ ગઢવી વાહહહ જય માતાજી જય ભવાની
@agravatgautambhai463610 ай бұрын
જય હો ઈશ્વરદાન🙏🙏🙏👍👍
@kgkhandala67329 ай бұрын
આવા સાહિત્ય કાર તો ગુજરાતના સૌરાષ્ટ્ર સિવાય ક્યાંય નો જોવા મળે ...હો....
@Hgchavda-sy8dg10 ай бұрын
જયહો ઘણી ખમ્મા આવા કલાકાર હવે નૈ જડે જયહો ઈશ્વર દાન
@keshubhaigadhavi8333 Жыл бұрын
જય હો ઇશ્વરદાન 👌🙏
@harshathakkar407010 ай бұрын
Jui.katha.sambhlviche.
@parshotambhaibhayani59223 ай бұрын
Jay ho saran na sahity ne no jade joto a aaj aapni samash bapdikra no saran sahitay no vasad sant na sanidhay ma gaj vij sathe vasi rahoyo se Jay shri ma jog mayu bhai bhai ❤🎉
@રામપાદુકાધંધુકા5 ай бұрын
વાહ ભાલ ના સાવજ
@bharatbhavsar34245 ай бұрын
Jai Shree Ram.Jai Jinendra.
@goyalvishnubhai49062 жыл бұрын
વા અમારા સાવજ હા
@uઆરАй бұрын
ૐ જયશ્રી રામ 🪔🙏🙏
@BGoswami-v5t2 ай бұрын
અમારા દેહના સાહિત્ય ના સાવજ ખોવાના. અમારા સાવજ ને વંદન
@shaileshchaudhary942411 ай бұрын
વાહ વાહ વાહ મારા બાપ તારા જેવા હવે નાં મળે હો ઇશ્વર
@arjangadhvi414711 ай бұрын
વંદન છે ઈશ્વર દાન વા ચારણ 👏👏👏💖🥳🥳🥳
@rameshbhaiparmar512111 ай бұрын
Bapu morari bapu jay ho bapu
@rameshbhaiparmar512111 ай бұрын
😅vav gadhvi bapu
@rameshbhaiparmar512111 ай бұрын
😮❤
@rameshbhaiparmar512111 ай бұрын
suggested
@rameshbhaiparmar512111 ай бұрын
😅😊😊😊😊
@vasaiyageetaben24602 жыл бұрын
હા મોજ હા મારા વ્હાલા વીર 🙏🙏🚩🚩🔱🔱🏹🏹🏹🏹🏹🏹👌👌👌👌👌
@jayendrpitroda7110Ай бұрын
🙏🥰🌻🥀♥️🥀🌻🥰🙏
@ratansinghgadhavi1000 Жыл бұрын
Vah amar rho itihas ma. Bapu
@ratansinghgadhavi1000 Жыл бұрын
Amara dilma sada amar rho
@મહેતાહિંમતભાઈમહેતા6 ай бұрын
વાઈશવરદાનઆતોભારતરતનકેવાય
@Pokemo-n-ys6 ай бұрын
Jai siyaram Baap ❤❤❤
@પરાગજીભાઈવાઘેલા5 ай бұрын
❤
@રામપાદુકાધંધુકા5 ай бұрын
વાહ વાહ ભાલ નો સાવજ ઇસર દાન ગામ: ઓતરિયા તા.ધંધુકા
@goganesh34 ай бұрын
India loss a great singer, enjoyed his singing ✨️🙏🏽