Рет қаралды 699
આજરોજ શ્રી પ્રકાશ મા અને ઉ.મા શાળા સીમલીયા ખાતે 76 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાનો વિદ્યાર્થી બારીયા મનોજભાઈ (એન.સી.સી) કેમ્પ થામણામાં ફાયરિંગમાં પ્રથમ નંબર મેળવનાર ક્રેડેટના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું આ પ્રસંગે વણકર પ્રીતિબેન હીરાભાઈ પશ્ચિમ બંગાળ બી.એસ.એફ, શાળા મંડળના પ્રમુખશ્રી નટવરસિંહ કે ચૌહાણ સાહેબ, આમંત્રિત મહેમાનો, ગ્રામજનો, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.