વિજયભાઈ આપનુ પત્રકારત્વ વિવેક વાળુ તો છે જ પણ આધ્યાત્મીક રંગે રંગાયેલુ હોવાથી ખુબ જ સાત્વિક છે આપનુ ધાર્મિક વાંચન પણ સારુ હશે જે આપની ઈન્ટરવ્યુ વખત ની પ્રશ્નોતરી પરથી લાગે છે વિશ્વંભર આપની જીભે સદાય વિવેક રાખે.
@VijayJotvaJournalist2 жыл бұрын
aabhar bhai dhanywad ishvar ni krupa thi badhu thay che
@MaheshLimbachiya-lz7sj2 ай бұрын
વાહ બાપુ વાહ આદેશ
@Ranabhai_bharvad2 жыл бұрын
વિજય ભાઈ બધી વાતું સાર વાળી છે ખુબ ખુબ આભાર 🙏🙏🙏
@AhirRanmal992 жыл бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય મોરલીધર જય હો સંતવાણી ભજન ની
@mayur.891.2 жыл бұрын
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઝાંઝમેર ગામ માં મસ્તરામ બાપા ના આશ્રમ ની મુલાકાત કરો બહુ સરસ આશ્રમ છે જય મસ્તરામ
@Bharat_desaii2 жыл бұрын
Jay ho
@deshurahirsinger25492 жыл бұрын
ખુબ ખુબ સરસ સત્સંગ 🙏🙏🙏
@diljitsinhjadejavisotri6302 жыл бұрын
Jay mataji
@ManishaParmar-p4u Жыл бұрын
Om namo Narayan ❤
@murjibharvad2822 жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@harigadhavi27672 жыл бұрын
આદેશ નાથજી બાપુ 🙏🙏
@hareshbarwadiya32182 жыл бұрын
વિજય ભાઈ એક વાર દુધઈ ટેકરી ની પણ મુલાકાત લો ઓમ નમો નારાયણ ગામ દુધઈ તાલુકો અંજાર કચ્છ
@VijayJotvaJournalist2 жыл бұрын
અવશ્ય
@deshurahirsinger25492 жыл бұрын
જય ગુરુદેવ 🙏🙏🙏 જય ગીરના રી 🙏🙏🙏
@CountAntiques Жыл бұрын
બાપુ ની વાત કરવાની શૈલી ખૂબ સરસ છે
@deshurahirsinger25492 жыл бұрын
હા બાપુ સરસ અતિથી દેવો ભવ 🙏🙏🙏
@subhashzalaofficial39352 жыл бұрын
કલાકાર ના બજેટ બાબત માં બાપુ એ ખરું કહ્યું ... કલા ની કિંમત એટલી પણ નો હોવી કે સામાન્ય માણસ પણ ભજન નો એક નાનો પ્રોગ્રામ પણ ન રાખી શકે..
@MANGALRABARI072 жыл бұрын
જોરદાર કાર્ય વીજય ભાઈ 👌🏻👌🏻
@VijayJotvaJournalist2 жыл бұрын
abhar
@kiritpatelpatel46632 жыл бұрын
જય કૃષ્ણ ભગવાન
@murjibharvad2822 жыл бұрын
જય માતાજી
@mukeshdabhivlogs62522 жыл бұрын
Vijaybhai
@jivanahir15962 жыл бұрын
જય માતાજી 🙏🙏
@ahirhareshbhadak54872 жыл бұрын
જય હો આદેશ બાપુ
@odedra57592 жыл бұрын
આદેશ 🙏 કોટી કોટી પ્રણામ ગૂરૂગોરખ 🚩🙏🚩🤝🚩
@rabarimangal25992 жыл бұрын
shree Sidhh yogi misrinathji bapu
@Manavgadhvi26 күн бұрын
🙏🙌
@bhurakhiyaraju22512 жыл бұрын
JAY SHREE MOMAI MATAJI
@kbsolanki91805 ай бұрын
શોખથી કે ભકતિ ભાવથી ભજન નથી કરતા બીજાના ભજનો વેપાર કરી પેટ ભરે છે એશ આરામના સાધનોરાખી મોજ શોખ માણે છે,
@rabarikhimraj8512 жыл бұрын
Jay goga mahraj Jay tekri ma
@govindherbha82812 жыл бұрын
જય દ્વારકાધીશ વિજયભાઈ બહુ સારો વિડીયો બનાવો છો તમારું કામ મને બહુ ગમ્યુંઅર્જુન નાથ બાપુ અમારી ઘરે પણ આવી ગયા છે અને આવા સાધુ ના વિડીયો બતાવશો ઇન્ટરવ્યૂ લેતી વખતે તમારી બોલવાની સ્ટાઇલ બહુ સારી છે મજા આવે છે નવા વિડીયો જે સમાજ સુધારણા પણ થાય છે જય મુરલીધર વિજયભાઈ
@VijayJotvaJournalist2 жыл бұрын
jay murlidhar
@vishalrabari19312 жыл бұрын
સદ્ ગુરુ બાપ્ 👏🏻
@dineshahir72372 жыл бұрын
Jay murlidhar
@ramkubhaivala35922 жыл бұрын
જય માં આશાપુરા
@bharatdankhara9249 Жыл бұрын
Bhavnagar ma dariyabapu no ashram kya avelo che ?
@devjibhatchyaofficial67582 жыл бұрын
કોઈ ને સંન્યાસ લેવો હોય તો આપશો બાપુ
@hiteshbhanushali62202 жыл бұрын
Bapu no abhyash kaya gam ma thayo chhe
@horlavorkachh79802 жыл бұрын
Bhai shyam no etrvyo litho
@maheshbheda13832 жыл бұрын
વિજયભાઈ જય રામાપીર વિજયભાઈ તમે બાપુ ની મુલાકાત લિઘી બવ ગમ્યુ અજુન ગીર નાથજી બાપુ ના સરણો મા કોટી ટેકરી ધામ વિજયભાઈ તમે જે સવાલ પુસો ને તમારી જે વાત કરવા સેલી છે વા બવ ગમે વિજયભાઈ તમારો એક પણ વિડિયો જોયા વગર ન જાવા દવ પસી કોય ધામ ની મુલાકાત લોઓ કોય કલાકાર ની મુલાકાત લોઓ કે ઉસ્તાદ ની મુલાકાત લોઓ કોય એવા મહાપુરુષ સાધુ સંતો ની સાથે બેસી ને સત્સંગ કરતા હોય બવ ગમે તમારા વિડિયો જોઈ તો એમ બધાય વિડિયો જોઈ ને જાવા દેય એને ન સમજાય પણ જોવે તો સમજાય બાપુ ના મુખે થી એક એક સબ્દ સમજવાં જેવો છે વિજયભાઈ તમને તમારા પરીવાર ને તમારા બાળકો ને રામદેવજી મહારાજ બવ ખુશ રાખે એવિ પ્રાર્થના કરી છું વિજયભાઈ આપડે નાનુ ધામ હોય કે મોટુ ધામ હોય રોટલો ને ઓટલો અવિરત પણે જ્યાં સાલુ હોય તો આપણે કહીએ કે આ બધા આપણાં આભ ના ટેકા છે હો વિજયભાઈ જયહો જય રામદેવજી મહારાજ જય હનુમાન જી મહારાજ આદેશ જય રાજડા ટેકરી નમો નારાયણ જય ગીરનારી જય સીયારામ
@VijayJotvaJournalist2 жыл бұрын
khub khub aabhar dhanywad mahesgbhai tame darek interview ni nondh lav cho e badal apno khub khub aabhar
@bharugadhavi20772 жыл бұрын
આદેશ બાપુ
@mukeshdabhivlogs62522 жыл бұрын
Ha
@manubhaimanubhai36332 жыл бұрын
શ્રેષ્ઠ ઈન્ટરવ્યૂ. આદેશ.નાથજીબાપુ.
@shreekarnilogistics94472 жыл бұрын
Adesh
@kbsolanki91805 ай бұрын
અઢારેવરણ માટે આશરમો ખુલા હોય છે કે પંદર વરણમાટે જ ખુલા હોય તે પણ જણા વશો