સાહેબ યુ ટ્યુબ પર વાંચવા મળે ખરું તમારું જેમ કે બુધવાર ની બફોર શુક્રવાર ની ફિલ્મો વિશે લેખ
@vipuljograna18223 ай бұрын
મારે રાઇટીંગ ચેલેન્જ માં ભાગ લેવો છે. પણ મારી પાસે અલગ અલગ ઘણી બધી હોરર સ્ટોરી છે તો હું તેને એક ધારાવાહિક બનાવી ને એક ઘટના નો એક ભાગ એ રીતે 50 ભાગ લખી શકું ?
@Chetan10554 ай бұрын
ક્યાં વાંચવા મળશે? પ્રતિલિપિ માં તો શોધ્યું જડતું નથી.
@minaldesai20084 ай бұрын
ધારાવાહિક ડ્રાફ્ટ થઈ જાય તો ઓપન નથી થતું કેવી રીતે કરવું
@hardyfg75245 ай бұрын
Poem ni samjuti kya mlse
@bornteacher735 ай бұрын
સુરેશ બડજાત્યા સાહેબ આનું હુબહુ ફિલ્માંકન કરે તો મજા આવી જાય.
@chandrikapatel36627 ай бұрын
થૅન્ક યુ પ્રતિલિપિ.આશા રાખું છું.મારી સૂપરરાઈટસૅ ઍવૉર્ડ-7 નવલકથા ના 61 ભાગ સ્પધૉમાંએડ થ થઈ ગયા હશે.હજુ મારા ધારાવાહિક ના આગળના ભાગ લખવા જઈ રહી છું.પરંતુ મારા બધા ભાગમાં બ્લેક ડબ્બ જેવું પિકચર દેખાય છે.પરંતુ અત્યારે રજા નો સમય હોવાથી તમને પૂછી શકી નથી.તોતેના માટે મારે શું કંઈ કરવુઅં પડશે કે,કોઈ વાંધાજનક નથી.તે મને કાલે જણાવશો.બાકી આજે 61ભાગ કરી પ્રકાશિત કરે લ છે.તો કોઈ ભૂલ હોયતો હું જાણવા માંગુ છુ .થૅન્ક યુ🙏
@navinsolanki32577 ай бұрын
બહેન્ પહેલાં તેમના જન્મ અભ્યાસ વિશે જણાવો બાકી ખૂબ જ સરસ મુલાકાત છે.જુગ જુગ જીવો મારા વ્હાલા
@upendrapatel50948 ай бұрын
આ નવલકથા ના વિડિઓ હોય તો મુકવા જે જગ્યા નો ઉલ્લેખ છે તેના વિડિઓ
@Manisharamani19 ай бұрын
Thank you teacher
@gkcubicle9 ай бұрын
રીવા નામ નો અર્થ જણાવશો
@ThakorIswarji-x3b9 ай бұрын
Aashkkaa mandal bajoo vaannchy
@SutharAnil0710 ай бұрын
👌👌 મળેલા જીવ અને માનવીની ભવાઈ મારી સૌથી પસંદગીની નવલકથા છે 😍
@Devanshithakkar22510 ай бұрын
Vakhar book muko ne...
@pinkyparikh902510 ай бұрын
સુપર રાઇટર એવોર્ડ 7 એ ક્યાં લખવાનું??
@jagdishvadher442410 ай бұрын
પ્રકાશિત કરો ત્યારે ટ્રેજેડી સામાજિક એવાં હેડર છે એમા ઍક આ પણ છે એ સિલેક્ટ કરવું ફરજિયાત છે ભાગ લેવા
@h.zala.888511 ай бұрын
જયમાતાજી 🙏રાધેરાધે 🤗
@sandhyadave173211 ай бұрын
ખૂબ ખૂબ સરસ પંકજભાઈ
@piyushsambhavani996611 ай бұрын
Nice information
@vaibhavishah345711 ай бұрын
Saras જાણકારી આપી..
@kanaiya7311 ай бұрын
ખૂબ જ સરસ વાત સમજાવી! આભાર!
@hemakshithakkar851711 ай бұрын
ખુબ જ સરસ પણ અલગ અલગ પોસ્ટ કેવી રીતે અને ક્યાં બનાવી જ્યાં પ્રતિલિપિ નું સિમ્બોલ દેખાય છે એની જાણકારી મળશે ?