Learn from Pratilipi Authors | Tips for engaging writing to attract readers | Pankaj Jani

  Рет қаралды 123

Pratilipi (Gujarati)

Pratilipi (Gujarati)

Күн бұрын

📚✨ તમે જાણો જ છો કે, પ્રતિલિપિ પર વાચકોને લાંબી ધારાવાહિક વાંચવી ખૂબ ગમે છે! લેખક તરીકે તમે જયારે લાંબી ધારાવાહિક લખતા હોવો ત્યારે તમને ખ્યાલ હશે કે, તેને શરૂઆતથી લઈને અંત સુધી રસપ્રદ રાખવી કેટલી જરૂરી હોય છે. નહીંતર, વાચકો અધવચ્ચેથી વાર્તા મૂકી શકે છે. એટલે વાચકોને જકડી રાખવા માટે દરેક ભાગમાં રહસ્ય અને ઊંડાણ જળવાય એ આવશ્યક છે.✨
આ વિડીયોમાં પ્રતિલિપિ ગુજરાતીના લેખક - પંકજ જાની આપણને રસપ્રદ ધારાવાહિકના મહત્વના પરિબળો વિશે જણાવશે.
તો ચાલો, યુનિક રચનાઓ લખવાની યાત્રામાં આજે કંઈક નવું શીખીએ અને આપણા અન્ય લેખકમિત્રો સાથે પણ વહેંચીએ!
આભાર!
ટીમ પ્રતિલિપિ

Пікірлер: 4
@vaibhavishah3457
@vaibhavishah3457 9 ай бұрын
Saras જાણકારી આપી..
@kanaiya73
@kanaiya73 9 ай бұрын
ખૂબ જ સરસ વાત સમજાવી! આભાર!
@sandhyadave1732
@sandhyadave1732 9 ай бұрын
ખૂબ ખૂબ સરસ પંકજભાઈ
@piyushsambhavani9966
@piyushsambhavani9966 9 ай бұрын
Nice information
Sexual Advertising Decoded | Dr Mayurika Das
16:47
Your Survival Model
Рет қаралды 65 М.
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 18 МЛН
Atheist Javed Akhtar scores 8 goals against Sadhguru Jaggi Vasudev
12:53
Krishnaraj Rao (Urban Naxal)
Рет қаралды 832 М.