Пікірлер
@melodiesmemory4256
@melodiesmemory4256 2 сағат бұрын
Over confidence sir Stardum koinu rahyu nathi na rehse hu interview addhe thij chodu chu
@vishnuthakor1564
@vishnuthakor1564 4 сағат бұрын
Thakor
@prashantfanse2448
@prashantfanse2448 8 сағат бұрын
Vicky Is Mast Prinal Oberoi is Very Good Actress Sathi Re was Awesome
@Raja_Meladi_official_77
@Raja_Meladi_official_77 11 сағат бұрын
અર્જુન આર મેડા નુ ઇન્ટરવ્યૂ લેવો ❤
@umaprabha6803
@umaprabha6803 12 сағат бұрын
❤❤❤🎉🎉uma Coimpture Tamil
@user-ng3bz7zd5d
@user-ng3bz7zd5d 15 сағат бұрын
My favourite parvati mata 🙏🥰♥️❤️
@kckmusicgothara509
@kckmusicgothara509 Күн бұрын
Ha mara gujrat na Ranbir Kapoor 🥰🥰🥰
@jayendrabhoi-yb9ig
@jayendrabhoi-yb9ig Күн бұрын
ગુજરાતી કલાકારો માં સૌથી મોંધી ગાડી દેવા ભાઈ પગલી પાસે છે
@sandipshertha212
@sandipshertha212 Күн бұрын
@@jayendrabhoi-yb9ig Chek Kari Leje Second Ma Se K First Copy
@jayendrabhoi-yb9ig
@jayendrabhoi-yb9ig Күн бұрын
@@sandipshertha212અરે ભાઈ ચેક કરેલું છે દેવ પગલી એ આખાં ગુજરાત માં તો ખરું જ પણ આખા ભારતમાં નામ રોશન કર્યું છે ચાંદ વાલા મુખડા નં 1 સોંગ રિલ્સ બાબત માં છે તું ચેક કરી જોજે પછી ખ્યાલ લ આવશે કે બરોબર સાચી વાત છે હંમેશા સત્ય મેવ જયંતે
@jayendrabhoi-yb9ig
@jayendrabhoi-yb9ig Күн бұрын
@@sandipshertha212 જેટલું વિક્રમ ભાઈ ઠાકોર ફિલ્મ માંથી કમાય છે એના કરતાં વધારે દેવ ભાઈ પગલી સોંગ થી કમાઈલે છે
@sandipshertha212
@sandipshertha212 Күн бұрын
@@jayendrabhoi-yb9ig tu Tari Rit Nu Pusi Leje Sarakhu
@sandipshertha212
@sandipshertha212 Күн бұрын
Rupiya mayne Nai Avta Laykat Jove Laykat Jo Pela Dekhav Karvo Ae Amara Bhai No Sokh Nahi
@jayendrabhoi-yb9ig
@jayendrabhoi-yb9ig Күн бұрын
ઓલ ટાઇમ ફૂલ સપોર્ટ દેવ ભાઈ પગલી
@jayendrabhoi-yb9ig
@jayendrabhoi-yb9ig Күн бұрын
દેવભાઈ પગલી એ ગુજરાત નું ગૌરવ છે જે બોલીવુડ માં પણ એમનું સોંગ બોલીવુડ ના સપુર સ્ટાર રણબીર કપૂર એ પણ એની ફિલ્મ સોંગ લીધું છે જ્યારે વિક્રમ ઠાકોર ને ગુજરાત થી બહાર કોઈ ઓળખતું નથી અને દેવા ભાઈ પગલી ના મોટા ભાગે 100 મિલિયન પાર કયૉ છે જ્યારે વિક્રમ ઠાકોર નું એકપણ સોંગ 10 મિલિયન પાર નથી એટલે ગુજરાતનો સુપર સ્ટાર દેવા પગલી ને કહેવા જય માતાજી
@sandipshertha212
@sandipshertha212 Күн бұрын
Vikrambhai thakor Gujrat Na Super Star Kevay 6 Dev Pagli Nai Supar Star Thava mate Sapna😂 Jovo
@jayendrabhoi-yb9ig
@jayendrabhoi-yb9ig Күн бұрын
@@sandipshertha212 અરે ભાઈ વિક્રમ ઠાકોર દેવ પગલી પહેલા ના કલાકાર છે દેવ પગલી પછી આયા તો પણ આજે ભાઈ ના સોંગ 200-300 મિલિયન પાર છે હું વિક્રમ ભાઈ નો વિરોધી નથી પણ જે સત્ય છે તે કહેવું જરુરી છે જ્યારે રે વિક્રમ ઠાકોર નું કોઈ સોંગ 10 મિલિયન પાર નથી થયું એટલે સુપર સ્ટાર દેવા ભાઈ પગલી કહેવાય
@sandipshertha212
@sandipshertha212 Күн бұрын
@@jayendrabhoi-yb9ig Haa To Vikram Bhai No Etihas Joyi Leje 100, 200 Million Thi Kai Fer Na Pade Naam Na Jove Aem Nem Super Star K film Star Na Thavay
@sandipshertha212
@sandipshertha212 Күн бұрын
@@jayendrabhoi-yb9ig 10 million Vadi Chek Kari Leje Pela Search Kari Ne
@sandipshertha212
@sandipshertha212 Күн бұрын
​@@jayendrabhoi-yb9igTara Deva Bhai Na To Song Milion Ma 6 Mara Bhai Super Star Vikram Bhai Thakor Ni Filmo Milion Ma 6 Chek Kari Leje
@solankirahul7819
@solankirahul7819 Күн бұрын
આપડા ઠાકોર સમાજ ના સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર આગળ તો કોઈ ના આવી શકે ભાઈ ફિલ્મ માં 👑
@rajputkuldip1890
@rajputkuldip1890 Күн бұрын
તમે એવું ઇન્ટરવ્યૂ નાય જોયું હોય પેલા કયા થી જોયું હોય તમે પેલી વાર લીધું સે 😂 મય જોયું હોય
@divyanshidigitalofficial6352
@divyanshidigitalofficial6352 Күн бұрын
😂😂😂
@HiteshRohit-c2e
@HiteshRohit-c2e Күн бұрын
Khub sarsh parth bhai aap khub j saru kam kari rahya cho mari tamne ek vinnti che jetla popular Director che gujarati temni mulakaat karo film saruaat puri thta sudhi ketli mehant thay che Tamne to kehva ni jarur nathi pan sara sara director ni mulakaat karo
@HiteshRohit-c2e
@HiteshRohit-c2e Күн бұрын
Khubj sarsh dev bhai pagli khub aagal vandho gujrati filmo chale eto maru pan sapnu che khub khub shubhkamnao....
@Jaygogastdudio
@Jaygogastdudio Күн бұрын
ઠાકોર જેવું નાં થાય કાયદેસર કોપી કરવી પડે
@hiteshraj6902
@hiteshraj6902 3 сағат бұрын
દેવ પગલી 25 લાખ લેશે 1સોંગ નાં ઠાકોર માં કિયો કલાકાર લેશે એટલા રૂપિયા બોલો ભાઈ
@user-zw4ds7fb1y
@user-zw4ds7fb1y 2 күн бұрын
વિસનગર માં 110 દિવસ ફિલ્મ ચાલ્યુ તુ એકવાર પિયુને.મળવાઆવજે 😂😂😂😂❤
@S.C.D_MUSIC_CHANNAL8140
@S.C.D_MUSIC_CHANNAL8140 2 күн бұрын
ફુલ સપોર્ટ
@jigneshthakor3296
@jigneshthakor3296 2 күн бұрын
પગલી માં ઓવર કોન્ફિડેન્સ છે 100કરોડ નય પણ 50હજાર નય કમાય
@kckmusicgothara509
@kckmusicgothara509 Күн бұрын
તુ કરી કમાણી કરી બતાવ બીજા નું સ્ટેટસ પર કેમ બોલે છે ❤
@SureshThakor-rd5dh
@SureshThakor-rd5dh 2 күн бұрын
Saras❤❤❤
@ashishsangada911
@ashishsangada911 2 күн бұрын
Vikram thakor jevu koi nathi. ❤❤❤❤❤
@akdivanodiku5286
@akdivanodiku5286 2 күн бұрын
ભાઇ તુ ગમે તેવી ફિલ્મ બનાવે પણ વિકમ ઠાકોર ની ઠકરે ના આવી શકે😅😅
@solankirahul7819
@solankirahul7819 Күн бұрын
હાચુ હો આપડા સુપર સ્ટાર વિક્રમભાઈ આગળ કોઈ ના આવી શકે 👑😎🔥
@YshTab
@YshTab 4 күн бұрын
🎉🎉 lovely 🌹😍
@AshokKumarUpadhyay-ru3jr
@AshokKumarUpadhyay-ru3jr 10 күн бұрын
મગુ ભાભી તમારા પપ્પા ને ભગવાન મોક્ષ ગતિ આપે એવી આશા રાખુ છુ એજ તમારો અશોક
@AshokKumarUpadhyay-ru3jr
@AshokKumarUpadhyay-ru3jr 10 күн бұрын
ઓમ શાન્તિ
@user-wd9pq5mo2w
@user-wd9pq5mo2w 11 күн бұрын
મમતા સોની સાથે ભીલમ કરો ભાઈ
@gamecraft7759
@gamecraft7759 12 күн бұрын
Face tho dekhatho nathi khali dadi dekhay che
@vanrajpatelofficial9042
@vanrajpatelofficial9042 13 күн бұрын
ચરોતર પછી પંચમહાલ આવે કમલેશ ભાઈ
@user-vy6oo9el9j
@user-vy6oo9el9j 14 күн бұрын
❤❤❤❤❤
@viralgadhvi2094
@viralgadhvi2094 15 күн бұрын
👌👌👌
@kuldeepvaghela2832
@kuldeepvaghela2832 15 күн бұрын
I Love you ❤ Sonarika bhadoria ❤😘😘
@literally.nirali
@literally.nirali 16 күн бұрын
Maja padi gai!🎉
@mihirjoshi1467
@mihirjoshi1467 17 күн бұрын
મજા પડી🎉
@LalitKhambhayta
@LalitKhambhayta 17 күн бұрын
મયૂરને સાંભળવાની મજા આવી. ઘણુ શીખવા જેવુ છે બન્ને યુવાનોમાંથી. જય હો.
@yashtripathi6097
@yashtripathi6097 17 күн бұрын
Khub j saras video ane mayur bhai ne madi ne khub mjaa avi...
@niravvyas7496
@niravvyas7496 17 күн бұрын
જોરદાર ગોષ્ઠી❤️🙌 મજા આવી. નેક્સ્ટ પોડકાસ્ટ જયેશ ભાઈ અધ્યારૂ સાથે થાય તો કરજો એમને પણ મુડ ઇન્ડિગો થી વાંચતા આવ્યા છીએ. એમને સાંભળવા ગમશે. 🎉
@sondaravaalpa7949
@sondaravaalpa7949 18 күн бұрын
👍👍👍
@kiranthakor9416
@kiranthakor9416 18 күн бұрын
હા મારુ પાટણ
@vijaybarot1562
@vijaybarot1562 18 күн бұрын
મયુરને પહેલીવાર ફેસબુક પર વાંચ્યો. એનું લખાણ મને ખૂબ ગમ્યું. શરૂઆતના હાસ્ય લેખોથી લઈને ક્યારેક એની વોલ પરથી સારી ફિલ્મ વિશે માહિતી મળે. આજે લગભગ પોણો કલાક એના જીવન વિશે એના જ અવાજમાં સાંભળીને મજા આવી. એને ગમતા પુસ્તકો અને લેખકોમાંથી થોડી નોંધ પણ કાગળ પર ટપકાવી છે. મયુર સાથે મુલાકાત ગોઠવી અહીં મૂકવા માટે આભાર સિનેમા સાહિત્ય.
@Kajaldevipujak-wb9zf
@Kajaldevipujak-wb9zf 20 күн бұрын
વિક્રમ ઠાકોર તૉલૅ કૉઈનાઇવૅ હો
@abhaynimavat3338
@abhaynimavat3338 21 күн бұрын
All time my mostly favorite janki bodywala
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 27 күн бұрын
જબરદસ્ત ઈનટરીયુ વાહ કમલેશભાઈ વાહ ધન્યવાદ છે તમને અને તમારી કલાકારી ને 🙏 અમદાવાદ થી નટવર ના જય માતાજી 🙏🙏🌹🌹
@alpeskolithakor2002
@alpeskolithakor2002 28 күн бұрын
Jay mataji Rakesh Barot
@ManishaMer-ri6fd
@ManishaMer-ri6fd 28 күн бұрын
❤❤❤
@Maxrabari437
@Maxrabari437 28 күн бұрын
Ye kese ho sakata hai. Ki mummy kannd papa tamil or sumit sir marathi matalb kaise ho sakata hai ?
@thakoralpesh5888
@thakoralpesh5888 29 күн бұрын
કોક ગરીબ ખેડૂત નું ઇંત્રિયું લો
@krunalbarot2978
@krunalbarot2978 Ай бұрын
Gajjab interview jalso padyo❤❤
@GohilRayji-tv1un
@GohilRayji-tv1un Ай бұрын
Very nice
@ManishaMer-ri6fd
@ManishaMer-ri6fd Ай бұрын
𝗠𝘆 𝗳𝗼𝘃𝗿𝗶𝘁𝗲 𝗵𝗶𝘁𝗲𝗻 𝗸𝘂𝗺𝗮𝗿 🥳
@KidShivu
@KidShivu Ай бұрын
majja padi gai..