મયુર ખાવડુ સાથે વાતો : સાહિત્ય, સિનેમા, વાંચન, લેખન, જુનાગઢ, અમદાવાદ, સાઉથ બોપલ અને જીવનની...

  Рет қаралды 692

Cinema Sahitya

Cinema Sahitya

Күн бұрын

#cinemasahitya #CinemaSahityaInterview #literature
મયુર ખાવડુ પત્રકાર અને લેખક છે. ખૂબ જ વાંચે છે. તેમની 'કિંચિત' કૉલમ દિવ્ય ભાસ્કરમાં પબ્લિશ થતી. તેઓ ઇલેકટ્રોનિક મીડિયા અને ડિજિટલ મીડિયામાં કામ કરી ચૂક્યા છે. અત્યારે ઓ'જીવન મૅગેઝિન સાથે સંકળાયેલા છે. ફેસબૂક પર તેમને વાંચવા માટે ક્લિક કરો અહીંઃ / mayursingh.chauhan.10
તેમની કિશોર સાહસકથા ખરીદવા ક્લિક કરો અહીંઃ www.gujaratibo...
~કૉમેન્ટમાં કહેજો કેવી લાગી વાતો. અને સબસ્ક્રાઇબ કરો સિનેમા - સાહિત્ય યુ ટ્યુબ ચેનલ.~

Пікірлер: 8
@sondaravaalpa7949
@sondaravaalpa7949 3 ай бұрын
👍👍👍
@viralgadhvi2094
@viralgadhvi2094 3 ай бұрын
👌👌👌
@yashtripathi6097
@yashtripathi6097 3 ай бұрын
Khub j saras video ane mayur bhai ne madi ne khub mjaa avi...
@mihirjoshi1467
@mihirjoshi1467 3 ай бұрын
મજા પડી🎉
@literally.nirali
@literally.nirali 3 ай бұрын
Maja padi gai!🎉
@vijaybarot1562
@vijaybarot1562 3 ай бұрын
મયુરને પહેલીવાર ફેસબુક પર વાંચ્યો. એનું લખાણ મને ખૂબ ગમ્યું. શરૂઆતના હાસ્ય લેખોથી લઈને ક્યારેક એની વોલ પરથી સારી ફિલ્મ વિશે માહિતી મળે. આજે લગભગ પોણો કલાક એના જીવન વિશે એના જ અવાજમાં સાંભળીને મજા આવી. એને ગમતા પુસ્તકો અને લેખકોમાંથી થોડી નોંધ પણ કાગળ પર ટપકાવી છે. મયુર સાથે મુલાકાત ગોઠવી અહીં મૂકવા માટે આભાર સિનેમા સાહિત્ય.
@niravvyas7496
@niravvyas7496 3 ай бұрын
જોરદાર ગોષ્ઠી❤️🙌 મજા આવી. નેક્સ્ટ પોડકાસ્ટ જયેશ ભાઈ અધ્યારૂ સાથે થાય તો કરજો એમને પણ મુડ ઇન્ડિગો થી વાંચતા આવ્યા છીએ. એમને સાંભળવા ગમશે. 🎉
啊?就这么水灵灵的穿上了?
00:18
一航1
Рет қаралды 55 МЛН
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47
Don't look down on anyone#devil  #lilith  #funny  #shorts
00:12
Devil Lilith
Рет қаралды 46 МЛН
Khemra Lodan No Amar Itihas  | Shantilal Vataliya | Gujarati | 2024
29:50
Studio ShreeMeldikrupa
Рет қаралды 65 М.
啊?就这么水灵灵的穿上了?
00:18
一航1
Рет қаралды 55 МЛН