Unified Pension Scheme
31:43
Ай бұрын
30 June Increament
20:29
Ай бұрын
Пікірлер
@awadheshpandey6450
@awadheshpandey6450 13 сағат бұрын
Grant in aid minority me yahi niyam hota hai.ya alag se kuch hota hai.kripya hame awagat kare.
@rameskumarakbari1760
@rameskumarakbari1760 13 сағат бұрын
30/06/2023 નિવૃત્ત થયા હોય એને comuted, હક રજા નું એરિયસ મળે? કોર્ટે મા ગયેલા નથી
@semsony163
@semsony163 Күн бұрын
સાહેબ ૩૧/૫/૨૦૨૪ નિવૃત થયા હોય તો એમને આ ઇજાફા માટે શુ કરવાનું હોય સાહેબ શ્રી થોડી માહિતી આપજો પેન્શન ફાઈલ કરવા માટે શું ધ્યાન આપવાનું
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 23 сағат бұрын
ના મળે
@jayantilalpatel4214
@jayantilalpatel4214 Күн бұрын
Tarikh 14 Jine na roj nivrut thata employee ne 30June no ijafo male kem te janavsho
@jayantilalpatel4214
@jayantilalpatel4214 Күн бұрын
Dear sir, sarkarshri na niyam pramane koi pan karmachari teni birth date na month ni chheli tarikhe nivrut thata hoy chhe . Hu ek education institute ma clerk tarike seva bajavu chhu mari DOB 1-6-1969 chhe . Amari university ni term 14 june thi sharu thay che. Educational institute ma employee jr term ma nivrut thato hoy te term na ante nivrut karvo ae vi jogvai chhe to hu kai tarikhe nivrut thau te ange margdarshan aapva vinanti chhe. Thank you
@semsony163
@semsony163 Күн бұрын
નિવૃતિ પછી પેન્શન માટે કયા કયા document submit કરવાના હોય છે સાહેબ શ્રી જણાવજો ને
@hardikpatel3463
@hardikpatel3463 Күн бұрын
સેવાપોથી ની નકલ જાતે ખરીદી ને , તેની બીલ કચેરી ખર્ચ માં આકારી શકાય કે નહિ તે જણાવવા વિનંતી.
@amrutlalparmar1691
@amrutlalparmar1691 Күн бұрын
Shu karmchario jiv mate bedarkar chhe helmet tamam nagriko mate chhe nahi ke karmchariomate
@PDPARMAR-nj3hh
@PDPARMAR-nj3hh Күн бұрын
SRp gup 12 ma psi ni farj ma nivut thye aaj din thi 7 ma pagar panchno labhmarel nathi nivut 30.06.2017 ma gadhinagar thi Bhai Jay garvi Gujarat India
@Thakorjiiiiii
@Thakorjiiiiii 2 күн бұрын
કોઈ કર્મચારી **પ્રતીનીયુક્તી** પર હોય તો **ચાર્જ એલા.** મળી શકે .......????
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 2 күн бұрын
ચાર્જ રાખે તો મળે
@Thakorjiiiiii
@Thakorjiiiiii Күн бұрын
@@hareshjoshi-trainermotivat2357 અમારે જિલ્લામાં ના. પાડે છે....કે પ્રતીનીયુક્તી નું ચાર્જ એલાઉન્સ ના મળે😀😀
@Thakorjiiiiii
@Thakorjiiiiii Күн бұрын
@@hareshjoshi-trainermotivat2357 એક વ્યક્તિ ચુંટણી ના કામે પ્રતીનિયુક્તી પર જાય છે...અને તેનો ચાર્જ તેના સાથી કર્મચારી ને આપે છે. તો.શું જેને ચાર્જ આપ્યો તેને ચાર્જ એલાઉંસ મળે કે ના મળે...???
@GulammahmadBhatti
@GulammahmadBhatti 2 күн бұрын
નમસ્કાર સાહેબ આપના ફેડરેશન દ્વારા મે નિવૃત્ત કર્મચારી તરીકે જોડાયેલો છુ. નામદાર સૂપીમ.કોર્ટે નોચુકાદો કર્મ ચારીની તરફેણમાં આવેલા છે હજુ સુધી સરકાર તરફથી ઠરાવ પસાર કર્યો નથી. મંડળ દ્વારા પણ કોઇજ માહીતી આપવામાં આવતી નથી.આપ સાહેબ આપના ફેડરેશન દ્વારા મે નિવૃત્ત કર્મચારી તરીકે જોડાયેલો છુ મને યોગ્ય માર્ગદર્શન આપી આભારી કરશો. જી એન.ભટ્ટી.ડાઇવર ગુજરાત કૃષી યુનીવર્સીટી.દાતીવાડા થીનિવૃત.થયેલ છુ.
@manjoorkhanusiya573
@manjoorkhanusiya573 2 күн бұрын
કોઈ કેસ માં કોઈ પણ. દાવો કોર્ટ માં કરવામાં આવેલ નથી તેવો ને ઇજાફો મળવા મળવા પાત્ર થાય કે કેમ
@manjoorkhanusiya573
@manjoorkhanusiya573 2 күн бұрын
Please reply sir
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 Күн бұрын
હા
@devayatbhaichavda9264
@devayatbhaichavda9264 2 күн бұрын
આપનો ખુબ ખુબ આભાર સમજાય તેવી રીતે સમજ આપવામાં આવી
@bhojabhaiboricha7652
@bhojabhaiboricha7652 3 күн бұрын
નમસ્તે માન.સાહેબશ્રી, અવેજી કામગીરી એટલે શું ?
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 Күн бұрын
બીજા કર્મચારીના બદલામાં કરવામાં આવતી કામગીરી
@bhojabhaiboricha7652
@bhojabhaiboricha7652 Күн бұрын
Thanks so much respected sir 🙏​@@hareshjoshi-trainermotivat2357
@mrkrunaljoshi007
@mrkrunaljoshi007 3 күн бұрын
નમસ્કાર સર... હુ હાલ વર્ગ ૩ જૂ. ક્લાર્ક તરીકે ફરજ બજાવુ છુ... ૧૦ ૨૦ ૩૦ યોજના હેઠળ ૪૨૦૦ ગ્રેડ પે થી ૪૪૦૦ મળવાપાત્ર હોય તો પરીક્ષા આપવાની હોય કે નહિ... માર્ગદર્શન આપવા નમ્ર વિનંતિ.
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 Күн бұрын
તમારા ખાતામાં બઢતી માટે પરીક્ષા નિયત થયેલી હોય તો આપવી પડે
@bhupendravyas5413
@bhupendravyas5413 3 күн бұрын
હુ2021 નાં છઠ્ઠા મહિનામાં નિવૃત્ત થઈ ગયો છું તો મને લાભ મળશે કે કેમ
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 3 күн бұрын
હા
@GZOfficial01
@GZOfficial01 3 күн бұрын
ખૂબ ખૂબ આભાર 🙏
@semsony163
@semsony163 4 күн бұрын
સાહેબ શ્રી જો ૨૦૦૫ સુધીના કર્મચારી ને ops મા સમાવેશ કરવામાં આવે તો શુ એમને આ લાભ મળી શકે ખરો
@ravindraravindra1356
@ravindraravindra1356 4 күн бұрын
Pratham ucctar class/4mate mahiti aapo saheb
@narendrapatel5915
@narendrapatel5915 4 күн бұрын
Court mo Gayel Nathi, To Su Thase?
@harishdarji7168
@harishdarji7168 4 күн бұрын
Congratulations
@kashyapvaidya23
@kashyapvaidya23 5 күн бұрын
મારી દૃષ્ટિ એ સુપ્રીમ કોર્ટ નાં judgement માં જે key word છે તે " THIRD PARTY" છૅ તે વિશે ખુલાસો કરવા વિનંતિ છે. પૉઈન્ટ A નું અર્થ ઘટન THIRD PARTY શબ્દ પર છે તેમ મારું માનવું છે 🙏🙏.
@NarendraGore-kj9qv
@NarendraGore-kj9qv 5 күн бұрын
नरेंद्र गोरे तापी सोनगढ
@lilibenkapuriya
@lilibenkapuriya 6 күн бұрын
Nps વાલા ને મલે કેમ?
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 5 күн бұрын
ટેન્શન મળતો હોય એને મળે ગ્રેજ્યુટી રજાની હાલ જોગવાઈ થઈ નથી
@RAHULPATEL-dt1vy
@RAHULPATEL-dt1vy 6 күн бұрын
બોનસ માટે વિડિયો બનાવશો અમારે એક કર્મચારી ૨૯.૨.૨૪ નિવૃત્ત થયા છે તો તેઓને ૨૩-૨૪ નું બોનસ મળશે ? મળે તો કેટલી રકમ ગણતરી સાથે ?
@iqbalpatel582
@iqbalpatel582 6 күн бұрын
સાહેબજી ખુબ ખુબ આભાર સરસ સરળતાથી સમજી શકાય તેવી માહીતી આપેલ છે ખુબ ખુબ આભાર દરેક પરિપત્ર તથા કોર્ટ આદેશનું પણ વિવરણ આપી સારી રીતે માર્ગદર્શન આપ્યું છે
@jusabbhaidal9350
@jusabbhaidal9350 6 күн бұрын
❤good🎉
@ilapandav9032
@ilapandav9032 6 күн бұрын
મારી જન્મ તારીખ ૧૮/૧૧/૧૯૬૭ છે અને નિવૃત્તિ તારીખ ૩૧/૦૫/ ૨૦૨૬ છે તો મારું પેન્શન અને ગ્રેજૂતી કેટલીમલે .મારી તારીખ ૧૧/૦૭/૧૯૯૬ છે.
@rkchavda7393
@rkchavda7393 7 күн бұрын
હવે પાછળ થી એક ઠરાવ થયો તેમાં છેલ્લા ત્રણ વર્ષ ના એરિયર્સ નો કોઈ ઉલ્લેખ કરવા માં જ નથી આવ્યો.
@amrutbhaipatel7300
@amrutbhaipatel7300 7 күн бұрын
ફકત 1.1.2006થી31.12.2015સુધી નિવૃત થયેલાને 1.1.2016થી નિવૃત થયેલા કરતાં વધારે અન્યાય થાય છે
@amrutbhaipatel7300
@amrutbhaipatel7300 7 күн бұрын
ફકત 30.6.2006થી31.12.2015સુઘી નિવૃત્ત ને 1.1.2016થી નિવૃત થયેલા , કરતાં વધારે અન્યાય થાય છે આ પરિપત્ર થી .
@nimeshpadher3761
@nimeshpadher3761 7 күн бұрын
ત્રણ બાળકના કિસ્સામાં LTC મળી શકે?
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 7 күн бұрын
ના
@danajivanol2469
@danajivanol2469 7 күн бұрын
હુ તા.૩૦/૬/૨૦૧૮ મા નિવૃત થયેલ છુ તો મને લાભ કયાર થી મળે?
@nehalpatel3894
@nehalpatel3894 7 күн бұрын
૧. ૫. ૨૩
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 6 күн бұрын
1-5-23
@baradnikunj8690
@baradnikunj8690 7 күн бұрын
Sir Thank you for the video ! Only one request ! September month has 30 days only ! 2:37
@dahyabhaianjaria4163
@dahyabhaianjaria4163 7 күн бұрын
મા. કંઈ કોર્ટ નો ફાઇનલ ચુકાદો સમજવો? દા. ત. અમારા યુનિયન દ્વારા મા. ગુજરાત હાઈ કોર્ટ માં સિવિલ એપ્લિકેશન કરેલ અને તેનાં ચુકાદા આવી ગયા છે અને તેમાં જે તારીખે નિવૃત થયા છે તે માં એક નોસનાલ ઇજાફો ઉમેરી દરેક લાભો આપવા તો આ આ મા. હાઇકોર્ટ નો ચુકાદો આખરી અથવા ફાઇનલ ગણી ગુજરાત સરકાર લાભો આપશે??
@chaturbhaiparmar9697
@chaturbhaiparmar9697 7 күн бұрын
@AnilKakkad-hp9bg
@AnilKakkad-hp9bg 7 күн бұрын
Excellent sir... You are great.. I salute your endeavor ... Keep up for the interest of employees at large .. Kudos to your efforts sir ... 💯🅰️✌️⬆️👏☑️🆗➕✔️🔝
@NnMevada-w2f
@NnMevada-w2f 7 күн бұрын
માન.હરેશભાઈ આપનો વિડિયો માં ખૂબ જ ડીટેઈલ થી સમજાવ્યું છે સરસ માહિતી આપી હુપણ એના સાથે સંકળાયેલ છુ. નટુભાઈ મેવાડા . મેમદપુર
@arjunthakor1563
@arjunthakor1563 8 күн бұрын
Good👍
@idrishshaikh6260
@idrishshaikh6260 8 күн бұрын
Sir.Apno whatsapp No/contect No.Apva Vinnati chhe.
@idrishshaikh6260
@idrishshaikh6260 8 күн бұрын
sir. Namste. 30.6.2023 Na roj nivrutt thyel chhu cort kesh karel nayhi mane labh malashe?
@baldevbhaivankar3163
@baldevbhaivankar3163 8 күн бұрын
જોષી સાહેબ શ્રી, હું કોર્ટ માં ગયો નથી અને તા. ૩૦/૦૬/૨૦૨૦ ના નિવૃત થયેલ છું.મે ૧/૭/૨૦૨૦ ના નિવૃત ઇજાફાની દરખાસ્ત મંજૂર માટે મારી વડી કચેરી મારફતે ઓગસ્ટ મહિનામાં પેન્શન કચેરીમાં મોકલેલ છે પરંતુ હજુ સુધી કોઈ મંજૂરી આપવામાં આવી નથી તો શું કારણ હશે તે આપ સાહેબશ્રી ની કક્ષાએથી જણાવશો જી.
@PratapsinhRupsinh
@PratapsinhRupsinh 8 күн бұрын
Very nice sir ખાતાકીય પરીક્ષા 50 વર્ષ થાય પછી આપવાની રહે, 5o વર્ષ થયાં હોઈ તો મુક્તિ મળે બડ તી માટે જો કોઈ પરપત્ર કે ઠરાવ હોઈ તો જણાવવા સsir જણાવવા વિનંતી. Thanks sir જાણકારી આપો જે બદલ.
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 8 күн бұрын
આવી કોઈ જોગવાઈ થયેલ નથી
@bharatbhaichotaliya5278
@bharatbhaichotaliya5278 8 күн бұрын
નિગમના કર્મચારીઓને પણ લાભ મળે કે કેમ એની કોઈ માહિતી આપો.
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 8 күн бұрын
નિગમના પોતાના નિયમો હોય છે નિગમ પોતે આ નિયમ અપનાવે તો લાભ મળે
@shaileshvaghela3643
@shaileshvaghela3643 8 күн бұрын
ખુબ ખુબ આભાર. નવા જ18/10/2024પરીપત્ર વિશે વિસ્તૃત જાણકારી આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર. ભગવાન આપને નિરામય, દીર્ઘાયુ બક્ષે.
@shobhanabenpatel5223
@shobhanabenpatel5223 8 күн бұрын
👍 સરસ માહિતી આપનો આભાર
@dilipsinhvaghela6856
@dilipsinhvaghela6856 8 күн бұрын
🎉
@PravinbhaiSorathiya-p1e
@PravinbhaiSorathiya-p1e 8 күн бұрын
Hashbhai Joshi saheb tamaro moba nambar apsho m😅 moba nambar aapsho
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 8 күн бұрын
9427300891
@dhananjaybhatt9438
@dhananjaybhatt9438 8 күн бұрын
ખુબ સરસ રીતે માહિતી બદલ ખુબ આભાર સહ જય શ્રી કૃષ્ણ 🎉🎉🎉
@dhananjaybhatt9438
@dhananjaybhatt9438 8 күн бұрын
માનનીય સાહેબ ચુકાદો તરફેણમાં આવી ગયેલ છે અમલ ન થતાં contempt કરેલ છે જે હાલ ચાલુ હોય તેમનું શું કરવું
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 8 күн бұрын
ચુકાદાનો અમલ કરવાનો રહેશે