આ માહિતી ની કોઈ બુક બનાવેલ હોય તો માહિતી આપવા વિનંતી.
@sayatadiyang56646 ай бұрын
સાહેબ શ્રી નવી વર્ધિત પેન્શન યોજના નિયમો PDF આપજો
@Jitendra-f5h8 ай бұрын
સાહેબ કોઈ ફિક્સ વિદ્યાસહાયક કર્મચારી હોઈ તો તેને આચાર્ય નો ચાર્જ આપી શકાય...
@hareshjoshi-trainermotivat23578 ай бұрын
હા
@Jitendra-f5h8 ай бұрын
કોઈ કર્મચારી 5 વર્ષ પુરા પગારી હોઈ અને સામે ફિક્સ પગારી કર્મચારી હોઈ તો કોને ચાર્જ આચાર્ય નો મળે
@kamleshrathod10938 ай бұрын
હા..
@kamleshrathod10938 ай бұрын
જે સિનિયર હોય તેને ચાર્જ મળે.
@KokilaRathava-pu8rf7 ай бұрын
સર મારે પ્રાણ કીટ પણ આવી ગઈ છે પરંતુ મારાં NPS નો ફાળો કપાતો નથી
@hareshjoshi-trainermotivat23577 ай бұрын
તમારા ઉપાડ અધિકારીને જણાવો કાપવાનું શરૂ કર
@KokilaRathava-pu8rf7 ай бұрын
હું સર ICDS માં M. S. છું તો મારો પ્રશ્ન હલ કરશો 🙏
@hareshjoshi-trainermotivat23577 ай бұрын
શું પ્રશ્ન છે
@narendrasinh19877 ай бұрын
સાહેબ આની pdf માટેની લીંક મૂકવા વિનંતી.
@prajapatidipak57528 ай бұрын
Saheb nps na karmchari ne 300 Raja nu rokad ma made k nai te janavva vinanti
@hareshjoshi-trainermotivat23578 ай бұрын
મળે આખા નિયમો જોતા રહો એટલે એમાં બધી વિગતો આવી જશે અત્યારે એક થી આઠ જ નિયમ પ્રસિદ્ધ કર્યા છે નેક્સ્ટ વીડિયોમાં બીજા પ્રકરણના વિડીયો બનાવીશ
@Know-age8 ай бұрын
મળે
@ishverbhaipatel74538 ай бұрын
કોલેજના આચાર્ય કે માનદમંત્રી અધ્યાપકનું રાજીનામું મંજૂર કરતા નથી તો શું કરવું જોઇએ?
@hareshjoshi-trainermotivat23578 ай бұрын
કયા કારણસર ના મંજૂર કરે છે તે અગત્યનું છે નહીં તો ઉચ્ચ અધિકારીને રજૂઆત કરો
@Kpdabhi358 ай бұрын
ખૂબ જ સરસ સાહેબ, બીજા વિડિઓ ની રાહ પણ જોઈએ છે 👌👌🌹🌹
@nileshpatel93378 ай бұрын
Gia iti na staff ne nps lagu pade?
@hareshjoshi-trainermotivat23578 ай бұрын
હા
@thakorviki63548 ай бұрын
સાહેબ મારા પપ્પા ને નોકરી ને જિલ્લા ફેર થયા 12 વષૅ થયા છે તો શું GPF TRANSFER ની શું process હોય છે જાણવા વિનંતી🙏 .. સાહેબ🙏🙏
@hareshjoshi-trainermotivat23578 ай бұрын
ક્યાં નોકરી કરે છે
@thakorviki63548 ай бұрын
@@hareshjoshi-trainermotivat2357 પશુધન નિરિક્ષક class 3 2001 થી 2012 સુધી વડોદરા જિલ્લામાં અને 2012 થી હાલ એ મહેસાણા જિલ્લામાં નોકરી ચાલુ છે તો GPF માટે શું પો્સેસ હોય શકે
@patilrajesh40818 ай бұрын
સાહેબ સરકારે 5 વર્ષ ni ફિક્સ નોકરીno સમયગાળો સળંગ સ્વીકાર કર્યો છે તો 2001 થી 2005 માં જોડાયેલા કર્મચારીઓ ને ops લાગુ પડે કે નહીં..જવાબ આપવા વિનંતી
@hareshjoshi-trainermotivat23578 ай бұрын
ના
@maheshpatel108 ай бұрын
Sit 2003 sixan sahayak ma bharti thayel 6 pension manse
@vaghelashrvansinh79778 ай бұрын
Saheb apna lacture bahu j best che sir
@archanatrivedi41648 ай бұрын
Sir.... pramotion.... seniority.... transfer ... ખાતાકીય પરીક્ષા.....na gujarat Sarkar નાં નિયમો અને pramotion આપવા માટે ની detail સમજ આપતો video banavava vinanti chhe
@teachtosolveofficial8 ай бұрын
Bija video mukjo NPS na
@vipulshah95968 ай бұрын
Namaste Sir probation period ma NPS jama kari sakay?
@hareshjoshi-trainermotivat23578 ай бұрын
હા
@amarshihothi26448 ай бұрын
Rajya sarakr ma varg-4 tarike fix pagar ma 2003 ma nimanuk pamel.ane 1/4/05 pachi niyamit nimanuk pamel chhe.to tene ops lagu pade ke kem.