26/12/24,In Farm
17:14
21 күн бұрын
બાઇક સફર
14:22
Ай бұрын
Пікірлер
@MAdevabhaiPatel-n6l
@MAdevabhaiPatel-n6l 2 сағат бұрын
મોર ખરી પડે સફેદ છારી બાજી જાય છે
@rajkadachha.rk14
@rajkadachha.rk14 2 сағат бұрын
ખૂબ સરસ વીડિયો સાહેબ👌 'બંને સાહેબ' ને સાથે જોઇ જૂની યાદો તાજી થઈ...
@stagerocker7620
@stagerocker7620 8 сағат бұрын
❤❤❤❤❤
@DevRamani-w8o
@DevRamani-w8o 8 сағат бұрын
Copper sulpahte maro atle jvda vai jase
@PlHomeGardening
@PlHomeGardening 8 сағат бұрын
આંબા માં મોર આવવાનું ચાલુ છે, એક મહિના થી પાણી આપવાનું બંધ છે, હવે પાણી આપવું કે નહિ, જણાવવા વિનંતી.
@yogravalyog4024
@yogravalyog4024 9 сағат бұрын
🎉🎉
@prakashPatel-gg8gx
@prakashPatel-gg8gx 14 сағат бұрын
કેટલા આંબા ના ઝાડ છે? કેટલા અંતર પર ઝાડ નુ રૉપાણ છે?
@jagdishhari
@jagdishhari 14 сағат бұрын
Ketla bigha che
@hasupatel3441
@hasupatel3441 16 сағат бұрын
Very good jay yogeshwar
@rajeshgala8030
@rajeshgala8030 18 сағат бұрын
Khub saras mahiti aapi
@AshokPatel-u8f
@AshokPatel-u8f 23 сағат бұрын
ખુબ સરસ સરળ માહિતી ધન્યવાદ
@yogendrasinhnvala791
@yogendrasinhnvala791 Күн бұрын
જય શ્રીકૃષ્ણ સરસ માહિતી સાહેબ
@isheetampancholi
@isheetampancholi Күн бұрын
: )
@isheetampancholi
@isheetampancholi Күн бұрын
Dhanyavaad Dr. B :) @Paso70 1 Question hai: mere ghar per 5 Guthli/Beej main se Mango 🥭 Saplings taiyaar hue hai, kareeb 2 feet ke hai, enka aage kya karna Chahiye ? 🙏 Dhanyavaad Rajkot, Gujarat
@ruchitpatel1475
@ruchitpatel1475 Күн бұрын
સાહેબ દેશી આંબા ની કલમના નામ જાણવો.
@ShantokiMeghaji-xh2kd
@ShantokiMeghaji-xh2kd Күн бұрын
ફલાવર. જોરદાર. ઼છે. તો. પાણી. ક્યારે.. આપવુ
@pareshthanth9910
@pareshthanth9910 Күн бұрын
મધમાખી 🐝 લાવવા શું કરવું જોઈએ
@pareshthanth9910
@pareshthanth9910 Күн бұрын
મધમાખી 🐝 લાવવા શું કરવું પડે એ કહો
@kadaknathpoultryfarm1912
@kadaknathpoultryfarm1912 Күн бұрын
Distance ketlu che?
@shreemittaleducationtrustgujar
@shreemittaleducationtrustgujar Күн бұрын
Phone number send
@AltafDesai-hj5ii
@AltafDesai-hj5ii Күн бұрын
સાહેબ મારે આવતા ચોમાસામાં આંબા કલમ નું વાવેતર કરવું છે, તો અંતર કેટલું રાખવું જોઈએ અને રેગ્યુલર કેસર કે જંબો કેસર નું વાવેતર કરવું જોઈએ ?
@Paso70
@Paso70 Күн бұрын
જમ્બો ન વાવશો
@AltafDesai-hj5ii
@AltafDesai-hj5ii Күн бұрын
@@Paso70કોઈ કારણ સાહેબ?
@pareshthanth9910
@pareshthanth9910 Күн бұрын
Nbr lakho
@pareshthanth9910
@pareshthanth9910 Күн бұрын
સરસ
@OmNamahShivay1009
@OmNamahShivay1009 Күн бұрын
Sir baag ma fal aayva psi ejaro aapi devo saro ke khud vechan krvu ? Ejaro aapva smye ky babt dhyan ma rakhvi..
@Paso70
@Paso70 Күн бұрын
હું વ્યક્તિગત માનું છું ઇજારો ન આપવો. જે છે તે આપણું છે. ખોટ જશે તો ઇજારા વાળો ભાગી જશે. ફાયદો થશે તો તે તમારો પ્રોફિટ લઈ જશે. બંને બાજુ રિસ્ક છે. તો ન દઈને પ્રોફિટ ની એક સંભાવના છે તેનો લાભ લેવો. છતાં આપો તો પૈસાની કન્ડિશન અને વેડવાની તથા વાવાઝોડાની કન્ડિશન લેખિતમાં સ્ટેમ્પ પર કરવી. તથા જો પેસ્ટીસાઈડ ન ચાટતા હો તો તે પણ તેમાં શરત મૂકવી. બંને તો થોડા પૈસા ઓછા લઈને પણ 100 રોકડે દેવાય તો જ કરાય.
@OmNamahShivay1009
@OmNamahShivay1009 Күн бұрын
@Paso70 thank you sir for sharing your valuable knowledge 🙏
@Bmmakawana
@Bmmakawana Күн бұрын
Aapdi pase che bhet kalam
@yogravalyog4024
@yogravalyog4024 Күн бұрын
સાહેબ તમે તમારો નંબર આપશો..? મારે મારી વાડી માં પ્રોબ્લેમ છે તેનો ફોટા વોટસઅપ કરવા હતા તો સચોટ માહિતી મળી રહે..
@Paso70
@Paso70 Күн бұрын
તમારો નંબર આપો.
@hasupatel3441
@hasupatel3441 Күн бұрын
Jay yogeshwar very nice
@bhatiyahashmukbhai2042
@bhatiyahashmukbhai2042 2 күн бұрын
નમસ્કાર ચૂનો કયા સમયે નાખવામાં આવે તો સારું તે જણાવવા વિનંતી.
@Paso70
@Paso70 Күн бұрын
સાવ આખરમાં વરસાદ પહેલા નખાઈ,તેથી ચોમાસાના પાણીથી જમીનમાં ઉતરે,ને ચોમાસાના ભેજની ફૂગ,જીવતમાં પણ ફાયદો કરાવે,તથા ગરમ પણ ઓછો પડે, એક બસ ઉનાળે ન નાખવો.શિયાળામાં ભાદરવો ઉતરે નાખો તોય ચાલે
@mansukhkotadiya3763
@mansukhkotadiya3763 2 күн бұрын
શાહેબ તમારાં... મોબાઈલ નં બર..‌આપશૈજી
@gajipararajeshbhai6849
@gajipararajeshbhai6849 2 күн бұрын
Sra mahiti api sr
@bharatsinhthakor6737
@bharatsinhthakor6737 2 күн бұрын
1 વર્ષ આબના છો ડ માં કોર આવિયો છે રખાય કે તોડી નખાય sir
@Paso70
@Paso70 Күн бұрын
બે ત્રણ વર્ષનો થાય ત્યાં સુધી તેમાંથી મોર તોડી નાખવાથી તેના શક્તિના હોર્મોન્સ પાનની કોરમાં ડાઇવર્ડ થઈ ગ્રોથ થશે
@pareshthanth9910
@pareshthanth9910 2 күн бұрын
દેશી આંબા ની કેરી શાસ્ત્રી આવે
@ashoksinhsarvaiya2503
@ashoksinhsarvaiya2503 2 күн бұрын
આંબા મા મોર આવી ગયો છે અને ગરમી પડે છે પાણી પવાય કે કેમ માર્ગદર્શન આપવા માટે વિનંતી કરૂં છું
@ghanshambhaimaheta5272
@ghanshambhaimaheta5272 2 күн бұрын
Do saheb plis tamaro nabar lakhone
@hareshbhaiumretiya3389
@hareshbhaiumretiya3389 2 күн бұрын
મારે આંબા ના નવા ડોકા મા અંદર ઈળુ થય જાય છે અને નવા ડોકા બળી જાય છે તો સુકરવુ
@MalubhauBoricha
@MalubhauBoricha 2 күн бұрын
આંબાને.વસાદ.વઘારે.થાય.એ.નળે.છે
@hareshbhaiumretiya3389
@hareshbhaiumretiya3389 2 күн бұрын
મારે અત્યારે એકજ સાઈડ અંબા આવેશે
@ShantokiMeghaji-xh2kd
@ShantokiMeghaji-xh2kd 2 күн бұрын
મુ
@vrajlalthumar5604
@vrajlalthumar5604 2 күн бұрын
Excellent 👌
@balubhainababhaitarkhala4647
@balubhainababhaitarkhala4647 2 күн бұрын
Amara bagichama fugi chhe.
@dhandhalyaharshdbhai266
@dhandhalyaharshdbhai266 2 күн бұрын
મધ્યો એટલે પાંદડાં ચિકાશ આવે અને એ ચિકાશ નિચે ટપકવા લાગે છે અમે ગળો કહીએ છીએ
@Paso70
@Paso70 2 күн бұрын
તેને અમારા વિસ્તારમાં મઘ્યો કહે છે,તે ડેઘા,જે કૂદીને સ્થાન બદલે તે,તેના મુત્રથી આવે છે,તેવું સૌનું માનવું છે
@Tattvam_asi
@Tattvam_asi 2 күн бұрын
Good job Sir, ખુબ જ જમીની માહિતી નો નિચોડ આપો છો, હું બી અત્યારે સરકારી નોકરી જ કરુ છું, પણ સાથેસાથે મને ખેતી નો બી શોખ છે, તો તમારુ માર્ગદર્શન ઉપયોગી સાબીત થાય છે, અને ઉત્સાહ માં વધારો કરે છે, તમારા તંદુરસ્ત દીર્ઘાયુ માટે પ્રાર્થના, 🙏🏻🙏🏻🙏🏻
@Paso70
@Paso70 2 күн бұрын
🙏
@svrajshakha4451
@svrajshakha4451 2 күн бұрын
khub saras mahiti aapi saheb . madhiya vise ek vdo banavo .
@ashokahir9616
@ashokahir9616 2 күн бұрын
ખૂબજ ઉપયોગી માહિતી આપવા બદલ ધન્યવાદ જો શક્ય હોય તો દરેક મંથ વાઈજ આંબા કલમો મા આવતા પ્રોબ્લેમ વિશે માહિતી આપવા વિનંતી
@MalubhauBoricha
@MalubhauBoricha 2 күн бұрын
આંબા.અતીયરે.વરસાદનુ.પ્રમાણ.વધી.રયૃ.છે.તો.સૂ.કર.વુ
@Paso70
@Paso70 2 күн бұрын
ચોમાસુ પાણી આંબાને નડતું નથી.
@mathurbaria
@mathurbaria 2 күн бұрын
સાણીયુ ખાતર નાખીએ છે પણ આંબા ની ડાળીઓ સુકાઈ જાય છે
@Paso70
@Paso70 2 күн бұрын
લેબોરેટરી કરાવી લો,ફોસ્ફરસ, પોટાસ કઈક ઘટતું હોય તે વધારો
@drashish-1
@drashish-1 2 күн бұрын
SAHEB MARE AAMBA NA PAN NI KORU BALE 6E TENO SACHOT TREATMENT JANAV SO🙏
@Paso70
@Paso70 2 күн бұрын
ક્યાં ન્યુટ્રેશન ઘટે છે તે ટેસ્ટ કરવો.તેમજ તેની સાથે આથમણી દિશામાં કોઈ છોડ વાવી ઓથ કરો.તેમજ કોરમન આવે ત્યારે તેનું કાળજીપૂર્વક જતન કરો
@drashish-1
@drashish-1 2 күн бұрын
@Paso70 🙏🙏🙏
@MahipatbhaiChavda
@MahipatbhaiChavda 2 күн бұрын
Sarassahab
@tusharpatel2876
@tusharpatel2876 2 күн бұрын
Mare Dakor thi 6 km dur 12 vighama vrusti agro & eko prakrutik jungle farm chhe.allredy jamin no pH 7.75 chhe.to cuno mango tree ma Aapi sakay
@Paso70
@Paso70 2 күн бұрын
હા,છતાં આપો, રીઝલ્ટ મળશે
@akbaralidodiya4249
@akbaralidodiya4249 2 күн бұрын
આંબા માં હાલ મહોર ચાલુ છે તો પાણી ક્યારથી આપવાનું શરૂ કરવું? અને બીજો સવાલ એ છે કે આંબા માં મહોર માં ગુંદર જેવું નીકળે છે તો એની શું ટ્રીટમેન્ટ?
@Paso70
@Paso70 2 күн бұрын
તે ગુંદર જેવું દેખાય છે તે મધ્યના ડાઘ હોવા જોઈએ. આખા મોર માં ચિકાસ દેખાતી હોય અને ક્યાંક તેના પર કાળાસ પણ દેખાતી હોય તો, મધ્યકે થીપ્સ દૂર કરવું, અને અને સેટિંગ થાય ત્યાં સુધી પાણી ન પાવાથી રોગમાં ફાયદો થશે.