ખુબ જ સરસ અને ઉપયોગી માહિતી આપી સાહેબ આપનો ખુબ આભાર.🙏
@DarshanJoshi-b8l15 күн бұрын
સાહેબ શ્રી આપ જેવા અનુભવી વ્યક્તિત્વ ખૂબ જરૂર છે આજ નો ખેડુ કોઠા સુજ ને બદલે આંધળું અનુકરણ ના રસ્તે દોરવા માં આવ્યો છે માટે આપ જેવા વ્યક્તિ ની ખેડૂતો ને સમજણ ખાસ જરૂરી છે🙏
@limjibhaipatel520016 күн бұрын
Very nice this knowledge for mangoes 👍
@riyazkhadrani31716 күн бұрын
વાહ કાકા આવી સરળ સમજણ ખેતી વિષયક વિડીયો મા પહેલી વખત સાંભળી
Haal to Canada chhun February 25 sudhi Barasia sir , pan jiv to Bharat ma j chhe.....Gotala na ne mota Ambao pase..salute....salute.. tame to sachi seva kari rahya chho....Vruksho ane samaj ni pan.... Grand son ne malva mate j aavyo chhun ahin Canada...pan Bhaarat a Bharat....Janani janmabhumi scha swargadapi Gariyasi....❤
@Paso7017 күн бұрын
Be enjoy 👍
@aryasuniversenaturejournal862316 күн бұрын
Thanks...
@yogravalyog402417 күн бұрын
ખૂબ સરસ સાહેબ
@stagerocker762013 күн бұрын
❤❤❤❤❤
@BhikhubhaVajaradhod17 күн бұрын
Saras Jay Mata Di
@rahulkoradiya47616 күн бұрын
ફાર્મ ની મુલાકાત લેવા જરૂર અવસુ
@BharatsinhJadeja-w3u17 күн бұрын
💯👌
@dajiniwadiparesh458517 күн бұрын
Prakrutik treatment su karvani
@mulubhaimj127818 күн бұрын
Haidensiti na plant vise vidios banavo abhar
@bhaveshmaheta359118 күн бұрын
JAY GOPNATH MHADEV SHASTRI BHAVESHBHAI MAHETA RAJKOT
@Ahir.Sanju579918 күн бұрын
ખુબ સરસ માહિતી આપી સર 👍મારો પ્રશ્ર્ન એ હતો કે આંબા માં કયું ખાતર આપી શકાય રાસાયણિક નય કુત્રિમ ખાતર ?
@Paso7018 күн бұрын
રાસાયણિક આપવું હોય તો તો ઘણા છે,પરંતુ તમે બને તો ગૌમૂત્ર દ્વારા ઉત્પન્ન કરેલા જીવામૃત ના બેક્ટેરિયા આપો.અને સૌથી ઉતમ ખાતર છાણીયું ગળતિયું .... બસ પછી કઈ જરૂર જ નહિ રહે
@Ahir.Sanju579918 күн бұрын
@Paso70 ધન્યવાદ સર 🙏
@patelranchho625818 күн бұрын
Ok
@rambhaij.karmur966318 күн бұрын
નમસ્કાર સાહેબ... તમે બહુજ સાચી માહિતી આપો છો.. સાહેબ હવે આંબા ના ઘનિષ્ઠ વાવેતર વિશે તમારૂ મંતવ્ય જણાવો.. પ્લીઝ.
@radhepan57017 күн бұрын
Sir atyare kyu khatar api sakay ke faydo thay ane utpadan saru male
@Paso7017 күн бұрын
ક્રોપટેક 2121 મહાધનનનું,
@pannamehta426215 күн бұрын
સરુવાત ના ૩ વૅસ શું કાળજી લેવી જોઈએ અમારે શેત્રુંજી નદી કિનારે બગીચો કરિએ છીએ તો માહીતી આપજો
@RameshbhaiDhameliya-i9p3 күн бұрын
પાણીકેટલાદિવસેઆપવુજોઈએ
@hareshbhaiumretiya33892 күн бұрын
મારે અત્યારે એકજ સાઈડ અંબા આવેશે
@dhanjibhairaddiya648118 күн бұрын
સર નાના આંબા નો વિકાસ માટે વિડીયો કરો આભાર
@chandrabendhadhal512817 күн бұрын
આપના બગીચાની મુલાકાત લઈ શકાય? મારો બગીચો ગીરમા છે.અમારે આપ જેવા અનુભવીના માર્ગ દર્શન ની ખૂબ જરૂર છે.
@Paso7017 күн бұрын
ચોક્કસ, રસૂલપરા ગીર,વિશ્વા ફાર્મ,જરૂર જોવા આવો.👍
@balubhainababhaitarkhala46472 күн бұрын
Amara bagichama fugi chhe.
@DhavalPatel-hd7rz3 күн бұрын
સર,હુ નવો જ ખેડૂત બન્યો છું,મારા ખેતર માં 350 જામફળ ના છોડ છે અને 50 જેવા આબાં ના ઝાડ છે,મારે આપનું માર્ગદર્શન જોઈએ છે.તો આપ ને મળવુ છે તો આપ નો સમય કેવી રીતે મેળવવો?
@Paso703 күн бұрын
તમે ક્યાં રહો છો?
@MalubhauBoricha2 күн бұрын
આંબાને.વસાદ.વઘારે.થાય.એ.નળે.છે
@divyarajsinhgohil.22818 күн бұрын
સાહેબ આપનું ફાર્મ ક્યાં આવેલું છે મારે મુલાકાત લેવી છે આપના ફાર્મની આપ ક્યા બેક્ટેરિયા વાપરો છો તેની પણ માહિતી આપશો
@Paso7018 күн бұрын
આ ફાર્મ ગીર રસૂલપરા ગામે છે.ને ટૂક સમયમાં હું જે બેક્ટેરિયા વાપરું છું તે જણાવીશ.ફાર્મ જઈશ ત્યારે
@Paso7018 күн бұрын
તમે જરૂર આવજો
@manishmanvar971918 күн бұрын
એક બે વર્ષના આંબા થયા હોય તો શિયાળામાં પાણી કેવી રીતે આપવું. અમુક કલમ ના પાન ખૂણેથી બળવા માંડે છે
@totalgamingtournamant519318 күн бұрын
Hu pan Ankolwadi no jj chu
@gmpatel668518 күн бұрын
Sar mare bagiso banavo se 16 gudha no vidho to kya plan karay 1 વિધા ketla ropay ચોક્કસ જવાબ apjo Kay narsari ma sari કલમ મળે Jambo કેંસર keri vavay ke બીજી koy વેરાયટી
@s.dgohil900918 күн бұрын
Do Kisan chndra ji na bektriya kam kare chhe janavo palij
@aamirtarki24245 күн бұрын
Sir your contact number and please make more video on mango farm
@Paso705 күн бұрын
Thanks🙏
@Paso705 күн бұрын
9662505505
@girishbhai523817 күн бұрын
Be varash thya pan ane kupala futi kar may se sunau jayse kupla
@Paso7017 күн бұрын
તેમાં સાવ કૂણાં પાન હોય તે કુપણમાં થીપ્સ હશે,સૂક્ષ્મ મચ્છી જેવી હોય.તેને દવા છટી ઘરડી કરી દેવી,પછી કુકળશે કે કરમાશે નહિ
@manishmanvar971918 күн бұрын
એક બે વર્ષના આંબા થયા હોય તો શિયાળામાં પાણી કેવી રીતે આપવું. અમુક કલમ ના પાન ખૂણેથી બળવા માંડે છે
@Paso7017 күн бұрын
જમીનની તાસીર ઉપર પાણી કેટલું આપવું તે નક્કી થાય.તેનો એક સર્વસામાન્ય સિદ્ધાંત ન બની શકે. કાળી જમીન હોય, ટાસોડું હોય,પથરાળ હોય,સફેદ નાખોરિયો પથ્થર હોય તો ફૂલ આપી શકો,પણ સફેદ ગોરમટુ કે ભુખર હોય તો બિલકુલ ઓછું કે નહિવત આપવું,ને પાન તો તેનું મો છે,પાનખર વગર પીળા થઈને પાન ખરી જતા હોય તો તેને બાન્ડી કહેવાય.ને જો અર્ધ તૂટેલા દેખાય તો તેને દરિયા જીવડાં (રાત્રે જ તે ખાતા દેખાય) ખાઈ જતા હોય.જો પણ કૂકડી જતા હોય તો થીપસ હોય.આંબાની તંદુરસ્તીનું નિદાન તેના પાન છે. પાન દ્વારા જ અંબો પોતાનો 75 ટકા ખોરાક મેળવતો હોય છે.
@KanaBhai-vm4jk14 күн бұрын
Hello sir tamara bagichani mulakat levi che
@Paso7014 күн бұрын
જરૂર પધારો...🙏
@pareshthanth9910Күн бұрын
Nbr lakho
@dhandhalyaharshdbhai26618 күн бұрын
મારા બગીચામાં ઉધઇ ઉપદ્રવ વધારે છે થડ ઉપર આખુંય વર્ષ જોવા મળે છે તે આંબા માટે નુકસાન કે સારૂં અને નુકસાન તો તેના માટે શું કરવું
@Paso7017 күн бұрын
થડે ચૂનો કરો,તે ચુનામાં મોરાથૂથું નાખો,અથવા દવામાં જવું હોય તો કલોરો દવા નાખો,દર ત્રણ મહિને આવું કરવાથી ઉદ્ધી તથા કીડીની ઉપદ્રવ મટી જશે.ઉધી જરાય સારી નહિ.
@dhandhalyaharshdbhai26617 күн бұрын
@Paso70 🙏 બરાબર સાહેબ આભાર 🙏
@niravsolanki600517 күн бұрын
@@Paso70 Mara mat pramane, Udhi amba ne nuksan karti nathi, Udhi matra ne matra sukay gayelu lakdu khay chhe, aetle amba kem sukay chhe te gotvu pade, Udhi to khali sukela bhag ne khorak banavi ne khtar ma convert karvanu kam kare
@farmerslife101116 күн бұрын
આંબા માં મુંડો કે ઘણ પડે તો કઈ દવા થી ઘણ બહાર કાઢી શકીએ