Пікірлер
@vishalbaraiya7684
@vishalbaraiya7684 9 сағат бұрын
ભણેલા નહી સાહેબ પૈસાદાર નેબધુ મળે ભણેલા બહુજ નોકરી વગર ના સ્ટર્લિંગ કરેછે
@Bharati.ashvin.H3561
@Bharati.ashvin.H3561 9 сағат бұрын
મારું સાહેબ ખૂબ સરસ જવાબ આપ્યો જય ભીમ ❤❤❤❤❤❤❤
@maheshwarijigar5629
@maheshwarijigar5629 10 сағат бұрын
સારી દવા આપી થોડીક કડવી લાગશે પણ મજા આવી
@hansrajbhaitanti
@hansrajbhaitanti 11 сағат бұрын
Har har Mahadev
@BVM-ok3ui
@BVM-ok3ui 12 сағат бұрын
સરસ સાહેબ મઝા આવી ગય
@bhagubhaivlog7214
@bhagubhaivlog7214 12 сағат бұрын
Marigayaa pachhi bhut banse😂
@pravinaraniya7386
@pravinaraniya7386 12 сағат бұрын
મારૂ ભાઈ ખુબ ખુબ આભાર મગનભાઈ એકદમ સાચી વાત કરે છે જય શ્રી કૃષ્ણ
@DharmendraJoshi-r5z
@DharmendraJoshi-r5z 12 сағат бұрын
અનામત....નીકલી..જાઈ...તો.સારુ
@ssdgujaratsamtasainikdal9634
@ssdgujaratsamtasainikdal9634 11 сағат бұрын
હા ખરેખર મંદિરો માંથી, પૂજા પાઠ માંથી, જન્મ થી મરણ સુધી જે એક જ સમાજ ને બધું મળે છે તેમાંથી, આ બધા માંથી અનામત નીકળી જય અને તમામ ને આ લાભ મળે તો આ એક જ સમાજ હરામનું ખાતો બંધ થાય.. અને મહેનત નું કામ કરવા લાગે ..
@Bharati.ashvin.H3561
@Bharati.ashvin.H3561 10 сағат бұрын
જાતિ તોડો એટલે અનામત આપોઆપ જતી રેશે ઓકે ભાઈ
@savgunnagargomtisociety1943
@savgunnagargomtisociety1943 19 сағат бұрын
Bogas,,man ghadat vat kari 6e.
@meetrayka0889
@meetrayka0889 19 сағат бұрын
અરે આતો મારા ગામનો છે
@pravinbhai2024
@pravinbhai2024 20 сағат бұрын
ભાઈ આગળ ઓડિયો જોઈ લેજો,, નીચે જ્ઞાતીની દિકરીઓ પોતાના સમાજ સીવાય બીજા સમાજમાં જવા માંગતી નથી,,શેઠ નમતું આલો કે મારી પેઢીએ ન‌ઈ,🎉🎉નીલ પરણાવો,,, જયમાતાજી 🎉🎉
@RajubhaiVishani
@RajubhaiVishani 21 сағат бұрын
Bharosa dhanyvad
@tejabhaimakvana6567
@tejabhaimakvana6567 22 сағат бұрын
મારૂભાઈતમે..સારા.મરચા ભાગી નાખ્યા
@JerambhaiVaghela-ro1ds
@JerambhaiVaghela-ro1ds 22 сағат бұрын
Jor sa zatka dhirese lage
@gitakiyada8603
@gitakiyada8603 22 сағат бұрын
Tmara karta godhra saraj kevay ok
@SarvaiyaJagdish-m5y
@SarvaiyaJagdish-m5y 23 сағат бұрын
એને વાંઢો રેવા દયો
@FirojkhanPathan-b4z
@FirojkhanPathan-b4z 23 сағат бұрын
વાહ મારું સાહેબ સરસ સમજાવ્યું કૌશિક ભાઈ ને
@manjibhaiparmar9144
@manjibhaiparmar9144 23 сағат бұрын
Ane. Green marriage karvai apo maru saheb
@mansukhparmar9215
@mansukhparmar9215 23 сағат бұрын
ગોધરા મા હાલે
@mansukhparmar9215
@mansukhparmar9215 23 сағат бұрын
ગોધરા મા કરી દયો
@shaileshprajapati9962
@shaileshprajapati9962 23 сағат бұрын
👸🌹👏👌
@RupabhaiDhadhal-v2j
@RupabhaiDhadhal-v2j Күн бұрын
જીવણ દાદા એ કિધુ છે જોય જોઈ ઓરીયે જાતયુ બાબા વિના પડે નય ભાતયુ ખુબ મોટો સમાજ છે સંસ્કારી દિકરા દીકરી ઓ મલી રહેશે આજે મજુરી કરતો દલીત પણ સમજણો થય ગયો છે કે સમાજ વગર સુખ નથી હાથે કરી ને હલકા ન થાવા ન જવાય
@RupabhaiDhadhal-v2j
@RupabhaiDhadhal-v2j Күн бұрын
એકદમ સાચી વાત દિકરી ને સારી જીંદગી અપમાન સહન કરવા પડે છે પોતાની સમાજ મા જ લગ્ન કરો ગમે તેવો હોય પણ કોલસો કદી ઉજલો ન થાય
@joshibhavesh842
@joshibhavesh842 Күн бұрын
જય દ્વારકાધીશ
@malekhemnani6042
@malekhemnani6042 Күн бұрын
મારૂ સાહેબ તમે બહૂ જ સરસ કામ કરો છો
@ગાયઆધારિતદેશીખેતી
@ગાયઆધારિતદેશીખેતી Күн бұрын
😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@vejanadgadhavi46
@vejanadgadhavi46 Күн бұрын
જય દ્વારકાધીશ
@hansrajbhaitanti
@hansrajbhaitanti Күн бұрын
🚩🕉️ Har har Mahadev 🕉️🚩
@kishorbhaipatel6942
@kishorbhaipatel6942 Күн бұрын
Lagan Kari ne bija ni jindgi bagadva ni reva de kaamchor
@ashokpatel8774
@ashokpatel8774 Күн бұрын
પેલા ના ઞયઢીયા છોકરાં છોકરીઓ નું જોયયાવતા એ છોકરાઓ અને છોકરીઓ ને ખબર નહોઈ તો એ માન્ય રાખતાં અત્યારે તો જોવો કે માણસ કેટલો બદલાઇ ગયો છે નકર સમય તો એનો એજ છે હજારો વર્ષો પહેલાં સુર્ય ઉઞતો ત્યાં જ ઉઞે છે એટલે સમય તેનો તે જ છે પણ માણસ પૈસાની આળમા બદલાય ગયો છે માન મર્યાદા દયા ભાવ સંસ્કાર બધું ભુલી ગયો છે અત્યાર ના સમય માં સવાર્થ પહેલાં થય ગયો છે હજી આનાથીય ભયંકર સમય આવશે પૈસાની આળમા તમારે લખવું હોયતો લખી રાખજો માણસ ને પૈસા મિલકત નું એટલું બઘું ધમડ આવીઞયુ છે કે એ એને એ ખબર નથી કે એક દિવસ મારા આ માટીના પુતળા ની રાખ થયજાવાની છે આજ ધરતી ઉપર જય ભારત જય ગરવી ગુજરાત જય જવાન જય કિસાન જયઞીરનારી જય પરમાત્મા બધા માનવ ને સતબુધી આપજો
@PRAKASHPATEL-iu8nx
@PRAKASHPATEL-iu8nx Күн бұрын
godhvavu tu ne pasi zali levata kem java deway.
@PathanNasru-gt2gy
@PathanNasru-gt2gy Күн бұрын
કાલે કલ્યાણ અને મિલન મા સુ આવશે 😂
@sarvaiyalalji-n9h
@sarvaiyalalji-n9h Күн бұрын
આ તો એક પ્રકાર નો કાયમી આવક નો ધંધો થયો. આ ધંધા ને ધર્મ થી કોઈ સબંધ નથી. આને આવકનુ " તુત " સમજો.
@ChanduKaka-fx8xs
@ChanduKaka-fx8xs Күн бұрын
આ.બધુ.રૂપિયા.માટે.સે
@indirapatel3492
@indirapatel3492 Күн бұрын
જય દ્વારકાધીશ
@chandulalparmar6501
@chandulalparmar6501 Күн бұрын
Bharat ma education Loko pan manoroge se
@chandulalparmar6501
@chandulalparmar6501 Күн бұрын
Jay bhim jay savidhan good mr. Marubhai
@chandulalparmar6501
@chandulalparmar6501 Күн бұрын
Aapne Lagan nu next time rakho
@chandulalparmar6501
@chandulalparmar6501 Күн бұрын
Bhai tame tamara janetane seva karo aa lagan nu mokuf rakho mataji ne aaradhna karo aa democrese se. Aa bharat desh savidhan thi chale mataji thi nahe
@bhuruofficial43
@bhuruofficial43 Күн бұрын
Jay Dwarkadhish dhish
@malekhemnani6042
@malekhemnani6042 Күн бұрын
મારૂ તમને દયનીય વાર છે તમે બહૂ જ સરસ કામ કરો છો
@malekhemnani6042
@malekhemnani6042 Күн бұрын
સોરી હો મારૂ સાહેબ
@Karansinhjadeja-rn1lz
@Karansinhjadeja-rn1lz Күн бұрын
જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ❤🎉
@RajeshRajan-d3l
@RajeshRajan-d3l Күн бұрын
ભવિષ્યના ભૂવા બની જશે આ ભાઇ.. આજુબાજુના વાતાવરણમાં લલચાયા છે આ ભાઇ..
@hansrajbhaitanti
@hansrajbhaitanti 2 күн бұрын
🚩🕉️ Jai shree Krishna 🕉️🚩
@zankhnasangharajaka9227
@zankhnasangharajaka9227 2 күн бұрын
संसार असार हे ओर सब माया हे😢
@DPatel-rn4xb
@DPatel-rn4xb 2 күн бұрын
Patel me paisa wara darudiya Ane randuiya ne chokri devi che, pan garib nokri karto ke Nani kheti wara ne nath Devi. Bhale Mulla ke biji Nati ma bhagi jaaye. Aa che patel ni sachai
@pingalshihghadhavi8572
@pingalshihghadhavi8572 2 күн бұрын
મારૂ સાહેબ સત્ કહે છે
@bhikhabhaibamaniya3918
@bhikhabhaibamaniya3918 2 күн бұрын
ખેતીની જમીનનું બીજા કોઈના નામે કરો કરો તો પછી મન દુઃખ ના પ્રશ્નો થાય છે
@bhagubhaimala3472
@bhagubhaimala3472 2 күн бұрын
પૈસાથી સુખી થવાતું નથી પણ વિચારો મજબૂત હોય એ જ કામ આવે છે વિચાર કર્મો કરવા પ્રેરે છે
@sarvaiyalalji-n9h
@sarvaiyalalji-n9h 2 күн бұрын
જીંદગી ધુળ ધાણી કરી કરી નાખી.