પટેલ સમાજ મોટા શહેરોમાં રહેવા ગયો પણ હજૂ અમુક જ્ઞાતિ માટે કેવી ધૃણા રાખે છે/જીવન સાથી/લગ્ન બ્યુરો

  Рет қаралды 4,252

જીવન સાથી -3

જીવન સાથી -3

Күн бұрын

પટેલ સમાજ મોટા શહેરોમાં રહેવા ગયો પણ હજૂ અમુક જ્ઞાતિ માટે કેવી ધૃણા રાખે છે/જીવન સાથી/લગ્ન બ્યુરો
#plmaru #જીવન_સાથી #લગ્ન_બ્યુરો

Пікірлер: 33
@Bharati.ashvin.H3561
@Bharati.ashvin.H3561 8 күн бұрын
મારું સાહેબ ખૂબ સરસ જવાબ આપ્યો જય ભીમ ❤❤❤❤❤❤❤
@Ravivloge-n6w
@Ravivloge-n6w 8 күн бұрын
Jay Bhim namo budhay 🙏🏻
@Handle5149
@Handle5149 5 күн бұрын
નીલ ની કંકોત્રી આવે તો શેર ચોક્કસ કરજો મારું સાહેબ😂😂😂
@subhashjaiswal4678
@subhashjaiswal4678 7 күн бұрын
Patidaro S.T /Bija state mathi Rs. Kharchi kanyao lave😢😮😊6 .
@maheshwarijigar5629
@maheshwarijigar5629 8 күн бұрын
સારી દવા આપી થોડીક કડવી લાગશે પણ મજા આવી
@BVM-ok3ui
@BVM-ok3ui 8 күн бұрын
સરસ સાહેબ મઝા આવી ગય
@FirojkhanPathan-b4z
@FirojkhanPathan-b4z 9 күн бұрын
વાહ મારું સાહેબ સરસ સમજાવ્યું કૌશિક ભાઈ ને
@tejabhaimakvana6567
@tejabhaimakvana6567 9 күн бұрын
મારૂભાઈતમે..સારા.મરચા ભાગી નાખ્યા
@Handle5149
@Handle5149 5 күн бұрын
37 વર્ષ નો થયો તો ય કહે છે કે ફ્રેશ છું વાંઢા ની વણજાર😂😂😂
@mansukhparmar9215
@mansukhparmar9215 9 күн бұрын
ગોધરા મા હાલે
@hansrajbhaitanti
@hansrajbhaitanti 8 күн бұрын
Har har Mahadev
@RajubhaiVishani
@RajubhaiVishani 9 күн бұрын
Bharosa dhanyvad
@rameshpurirameshpuri
@rameshpurirameshpuri 8 күн бұрын
जाती वाद भारत में आजीवन रेवानो से भाई सु सेर में भी संस्कार लोग रहे से
@manjibhaiparmar9144
@manjibhaiparmar9144 9 күн бұрын
Ane. Green marriage karvai apo maru saheb
@MiteshSolanki-mx9jb
@MiteshSolanki-mx9jb 6 күн бұрын
Koi unch nich nathi bhai parntu aantargnati ma vivah manya nathi.
@Ravivloge-n6w
@Ravivloge-n6w 8 күн бұрын
Aava ne vandha j marva devay maru saheb😂
@sarvaiyalalji-n9h
@sarvaiyalalji-n9h 7 күн бұрын
જોર કા ઝટકા ધીરે સે દીયા.
@gitakiyada8603
@gitakiyada8603 9 күн бұрын
Tmara karta godhra saraj kevay ok
@mansukhparmar9215
@mansukhparmar9215 9 күн бұрын
ગોધરા મા કરી દયો
@JerambhaiVaghela-ro1ds
@JerambhaiVaghela-ro1ds 9 күн бұрын
Jor sa zatka dhirese lage
@bhagubhaivlog7214
@bhagubhaivlog7214 8 күн бұрын
Marigayaa pachhi bhut banse😂
@sanketpatel---
@sanketpatel--- 8 күн бұрын
😂😂😂જેને જ્ઞાતિવાદ કાઢવો હોય ને એ બધા પોતાની જ્ઞાતિનું સર્ટિફિકેટ ફાડી નાખે અને નોકરી-કોલેજ ના એડમિશન લેતી વખતે "સામાન્ય" જ્ઞાતિ લખે, એટલે ખબર પડે કોના માં કેટલું છાણ છે.😂😂😂
@sunilsoni1760
@sunilsoni1760 7 күн бұрын
ભાઈ આ ભાઈ ખોટા છે એને પૂરતું જ્ઞાન નથી, , બ્રાહ્મણો યે જ્ઞાતિ બનાવિજ નથી , શાસ્ત્ર મા પણ વર્ણ વ્યવસ્થા છે, જ્ઞાતિ ક્યાંય નથી, આ ભાઈ જનરલ કેતિગીરી ની પાછળ હાથ ધોઈ ને પડી ગ્યા છે, જાતિ તો નો ઉલ્લેખ તો બંધારણ મા છે, અને ખરેખર જાતિ ને કાઢવી જ હોય તો કરો બંધારણ મા ફેર ફાર કાઢો જાતિ ને , કરો દરેક ને એક સમાન, પણ ખબર છે કોઈ ઈ નઈ બોલે , ગુજરાત ના એકેય મોટા મંદિર મા આધાર કાર્ડ જોતા નથી , દરેક વ્યક્તિ જાય છે, અને હા હું સોની છું ,
@DharmendraJoshi-r5z
@DharmendraJoshi-r5z 8 күн бұрын
અનામત....નીકલી..જાઈ...તો.સારુ
@ssdgujaratsamtasainikdal9634
@ssdgujaratsamtasainikdal9634 8 күн бұрын
હા ખરેખર મંદિરો માંથી, પૂજા પાઠ માંથી, જન્મ થી મરણ સુધી જે એક જ સમાજ ને બધું મળે છે તેમાંથી, આ બધા માંથી અનામત નીકળી જય અને તમામ ને આ લાભ મળે તો આ એક જ સમાજ હરામનું ખાતો બંધ થાય.. અને મહેનત નું કામ કરવા લાગે ..
@Bharati.ashvin.H3561
@Bharati.ashvin.H3561 8 күн бұрын
જાતિ તોડો એટલે અનામત આપોઆપ જતી રેશે ઓકે ભાઈ
@sanketpatel---
@sanketpatel--- 8 күн бұрын
​@@ssdgujaratsamtasainikdal9634ખોટું જ્ઞાન પેલ માં, આખા દેશ ના મંદિર માં જા ત્યાં કોઈ જ્ઞાતિ નથી પૂછ તું, જ્ઞાતિ તો સરકારી ઓફિસો માં પૂછે છે, જ્ઞાતિ નો દાખલો તો એડમિશન વખતે માંગે છે, મંદિરો માં નહી. તારે જ્ઞાતિ વાદ બંધ કરવો હોય તો પેલા તારી જ્ઞાતિનો દાખલો ફાડી નાખ.
@sanketpatel---
@sanketpatel--- 8 күн бұрын
​@@Bharati.ashvin.H3561 તો તું કેમ જ્ઞાતિ નો દાખલો બનાવવા લાઈન માં લાગે છે, જ્ઞાતિવાદ કાઢવો હોય ને તો પેલા તારો જ્ઞાતિ ની દાખલો ફાડી નાખ અને નોકરી કોલેજ ના એડમિશન વખતે તારી જ્ઞાતિ "સામાન્ય" લખવાનું ચાલુ કરી દે.
@sunilsoni1760
@sunilsoni1760 7 күн бұрын
બિલકુલ સાચી વાત ધર્મેન્દ્રભાઈ, અમુક લોકોની એકજ ખોટી વાર્તા છે એમને 5000 હજાર વર્ષો થી બ્રાહ્મણો એ પાણી પીવા નથી દીધું, તો શું વગર પાણી પીધે અત્યાર સુધી જીવતા તા, અને જો કોઈ એમ કહેતું હોય કે મંદિર મા પૂજારી જ ખાલી બ્રાહ્મણ હોય છે દલિત સમાજ ને પૂજારી નથી બનવા દેતા , તો તે ખોટું છે ભારત મા 5 હજાર જેટલા દલિત પૂજારી તૈયાર છે, તેમાં કેટલાય ને મંદિર ના પૂજારી પણ બનાવ્યા છે, જેને મારી વાત ખોટી લાગતી હોય તો પોતાની રીતે તપાસ કરવાની છૂટ છે,
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН