Пікірлер
@RameshbhaiCharaniya
@RameshbhaiCharaniya 5 минут бұрын
Khoti vat se ama rajkaran na lavo saru kam thai se
@bhavanaoza4450
@bhavanaoza4450 27 минут бұрын
Sav sachi vat
@ismailbatawala-ty6py
@ismailbatawala-ty6py 2 сағат бұрын
Waw lala Waw ❤SELUT
@sbgamingsaifbanwa5796
@sbgamingsaifbanwa5796 2 сағат бұрын
Don toh NYY lekin have jo Amara gamma Jo koi dharmic Jagiya batavi aetle atankwadi jaroor banunga mean janwar jarur banunga
@jigubhaipatel9780
@jigubhaipatel9780 2 сағат бұрын
Bharstachar thi bharpoor che gandhidham nagarpalika
@YunuskasamjiSheikh
@YunuskasamjiSheikh 2 сағат бұрын
Bov saru kamkaryuchebhai
@arifpanja953
@arifpanja953 3 сағат бұрын
Devanshiben ne aa samachar nahi dekhay...
@baraiyabharat1936
@baraiyabharat1936 3 сағат бұрын
Collector je kai kare a saru kare se ama koi political aada na pado saru kam kare se
@rajvee70singh33
@rajvee70singh33 3 сағат бұрын
ઓન ડયૂટી હોય એટલે લુખ્ખાગીરી કરવાની ? આવો પાવર CAA નાં વિરોધ વખતે મુસ્લિમ વિસ્તારમાં દેખાડવો હતો ને, આખી દુનિયાએ જોયું હતું અમદાવાદ નાં મુસ્લિમ વિસ્તારમાં પથ્થરમારો થયો ત્યારે પોલીસ દુમ દબાવી ને ઉભી પૂંછડીએ ભાગી હતી અને પોલીસ ની ગાડીઓ સહકર્મીઓ ને પણ લેવાં નહોતી રહી ને પોલીસ વાળા લથડિયાં ખાતાં ખાતાં પોલીસ ની ગાડીઓ પાછળ ભાગતા હતાં ઈ, ગુજરાત પોલીસ ની કાયરતા આખી દુનિયાએ જોઈ જ છે, મુસ્લિમ વિસ્તાર માં જઈને ચરબી કરો બહુ ભડ નાં દીકરા હોવ તો 👍
@sohaibmisba4554
@sohaibmisba4554 3 сағат бұрын
નવજીવન ન્યૂઝ ના પત્રકર તુષાર ભાઈ તમારી મેહનત પણ ઓછી નથી.તમને પણ ખબર છે કે મુસ્લિમ લોકો એ જીવ બચાવ્યા છે તો પ્રશંસા ને પાત્ર છે....નફરત ના વાતાવરણ મા તમે એકતા ના ન્યૂઝ આપો છો એના માટે પણ કલેજો જોઈએ બાકી પ્રભાષ પાટણ ના જે લોકો ન્યૂઝ દેખાડે છે અને બધા લોકો કૉમેન્ટ કરી ને પોતાના સંસ્કાર દેખાડે છે એ અંધભક્તો ને આ ન્યૂઝ જોવાની જરૂર છે.
@ayubvali22
@ayubvali22 3 сағат бұрын
Kavu Pady.Bove.jordar Mari.amda.vad.Bove.man.thai Pan.Don.thi.Bove.BIK.LAGI LUTY.LATHO..
@rajeshvania7421
@rajeshvania7421 4 сағат бұрын
મુરખ ગૃહ મંત્રી
@kuldeepsinhchauhan9605
@kuldeepsinhchauhan9605 4 сағат бұрын
વાહ ભાઈ
@firozvasaya1606
@firozvasaya1606 4 сағат бұрын
ઈનસાનીયત ને લાખો સલામ❤... Jazakallah
@arvindmashru5041
@arvindmashru5041 4 сағат бұрын
100 100 SALAM
@jack3090775
@jack3090775 5 сағат бұрын
Raghupati raghav raja ram Ishwar Allah tero naam
@LakhabhaiGoriya
@LakhabhaiGoriya 5 сағат бұрын
સરકારી નોકરી માં પાવર જ એટલો હોય સાહેબ
@LakhabhaiGoriya
@LakhabhaiGoriya 5 сағат бұрын
ખુબ સરસ મજાની વાત છે પ્રશાંતભાઈ દયાલ
@Pms8484
@Pms8484 5 сағат бұрын
sorry to hear that, so sad.
@shabbirderaiya
@shabbirderaiya 5 сағат бұрын
Assalamualaikum mehboob bhai shabbirbhai deraiya palitana
@shabbirderaiya
@shabbirderaiya 5 сағат бұрын
❤❤❤❤❤
@Pms8484
@Pms8484 5 сағат бұрын
So beautiful person, god bless you.
@vijaybasiya905
@vijaybasiya905 5 сағат бұрын
Pela tme aa Midia ma avi ramayan krvanu bandh kro ne ghar sambhalo
@SAJIDKHAN-vx3kl
@SAJIDKHAN-vx3kl 5 сағат бұрын
Jindagi upar wara ni ishavar ni den che,a gme tyare lai shake che ,badha ne ek divas dunya chhodi ne jawanuj che saheb. Bas jao to au jao ke dunya tmne sara kaam thi odkhe, Bas jao to au jao ke koi na par julm atyachar na thavu joiyye, Kem ki upar thi a badhi joi rhiyu che.😢😢😢😢
@Shivay8892
@Shivay8892 5 сағат бұрын
Bdha ne govt job joie 6 beti ne beta ne shanti thi kam thay etle bdha labh male etle govt job j aapo bdha ne😂
@harishjani3206
@harishjani3206 5 сағат бұрын
કેતન ઈનામદાર અગાઉ પણ રાજીનામુ આપ્યું હતુ એમના નેતા ની જેમ ફેંકુ ની જેમ રાજીનામુ ખિસ્સામાં જ રાખે છે
@hajimandhra8035
@hajimandhra8035 5 сағат бұрын
Kdr krvi aeto kdrdan mans no kam chhe
@SAJIDKHAN-vx3kl
@SAJIDKHAN-vx3kl 5 сағат бұрын
Police no khuf jatu rhiyo che 😟😟
@hirendave1650
@hirendave1650 5 сағат бұрын
तमे चैनल पर ८०००० व्यू बनावी लीधा १ रू नो सहाय मेहबूब भई नॉ ट्रक फ़साई गयो ऐना माटे अपील करी"?
@hirendave1650
@hirendave1650 6 сағат бұрын
वर्ल्ड लीडर usa छे अनी पासे टाइम नथी|
@jannat_0072
@jannat_0072 6 сағат бұрын
Hindu yuva sangathan...ne btavo aa vdo........ae loko..kese bus ne muslim loko ae pani ma dhakeli chhe ...karn k aemne khbr hti ama hindu loko chhe😊😊......
@jack.2811
@jack.2811 6 сағат бұрын
gujarat nu police department Worlds best polish
@YuvrajsinhParmar-o4v
@YuvrajsinhParmar-o4v 6 сағат бұрын
Owasi ni vaat keva badalTushar Bhai... Tamne khub abhar .... congressi sponsored...
@YuvrajsinhParmar-o4v
@YuvrajsinhParmar-o4v 6 сағат бұрын
Ame gumrah nathi Bhai koyk ni jamin padavi Levi e ketli ansh se sachu che...tame pn wakf board samarthak Lago cho ..
@જયહનમાનજી
@જયહનમાનજી 6 сағат бұрын
महेबुब भाई एक सच्चा अपने ईमान पर चलने वाला खुदा का नेक बंदा है
@Rathod_jignesh6463
@Rathod_jignesh6463 6 сағат бұрын
😢😢 sachu ben
@pateldevendranath
@pateldevendranath 6 сағат бұрын
સરકારી તંત્ર નો ભરોસો એટલે ભરોસાની ભેંસ ને પાડો આવે કેહવત સાર્થક કરી છે....?
@pateldevendranath
@pateldevendranath 6 сағат бұрын
હિન્દુસ્તાન નામનો દેશ આજે દુનિયા ના નકશા માં ક્યાં છે તેનો ફોટા શેર કરો ....જો નથી કરતા તો હિન્દુસ્તાન શબ્દ યોગ્ય છે...?
@KartikPatel-cx3bp
@KartikPatel-cx3bp 6 сағат бұрын
Sarv dharm sambhav
@jitendrkumarjotasana6992
@jitendrkumarjotasana6992 6 сағат бұрын
આ નવી શૃંખલા શરૂ કરી એ ખૂબ ગમ્યું.આ આગળ વધારજો.આ પ્રયત્ન કરવા બદલ નવજીવનને ખૂબ ખૂબ અભિનંદન.આપણને નાની લાગતી આ ઘટનાનું બહુ મોટું શૈક્ષણિક મૂલ્ય છે. આ એપિસોડ સાંભળનાર શ્રોતાઓમાંથી કોઈ ને , સારૂં લખવાની નવી દિશા મળી જાય એવી શક્યતા રહેલી છે. રામભાઈની ઘણી બધી વાતો સાથે હું મારા બાળપણ અને કેળવણીકાળ સાથે સરખાવુ છું ત્યારે , સમજપૂર્વક સહમત થાઉં છું. પછી એક શિક્ષક તરીકે મારાથી સહજ રીતે જે કાંઈ કરી શકાયું તે પણ રામભાઇ કહે છે..એવી નવરાશ, મોકળાશ અને સુવાણ સાથે કામ કરવાનું થયું..એ સંતોષ. ક્યારેક વાર્તા લખું છું.. બિલકુલ મગજમાં વાર્તા ઘૂંટીને પછી મનમાં જ સુધારા વધારા કર્યા પછી જ કાગળમાં લખાય. વાહ ખુબ મજા આવી હો. અમરેલી થી જિતેન્દ્ર જોટાસણા.તા.૨૯/૦૯/૨૦૨૪
@parulpatel9832
@parulpatel9832 6 сағат бұрын
Badha muslim bhaiyonu samman thvu joiye collector dvara
@ranabhailavadia5319
@ranabhailavadia5319 6 сағат бұрын
સંઘી કોર્ટ 🎉
@safimahammadvhora8268
@safimahammadvhora8268 6 сағат бұрын
Very Nice Bhai.
@PransiBharawad
@PransiBharawad 6 сағат бұрын
ધન્ય છે એ જનેતા, જેને આવા બહાદુર દીકરાઓ ને જન્મ દીધો છે, 🙏🙏 માનવતા આને કહેવાય 🙏🙏
@AurangjebMalek
@AurangjebMalek 6 сағат бұрын
5. LAKH. 10. LAKH. APO. TYAREJ. BHARTI. THAI...
@AurangjebMalek
@AurangjebMalek 6 сағат бұрын
GUNEGAR. KON... ? 156. APNARAJ. NE. APNARAJ..
@manojbhaiprajapati7892
@manojbhaiprajapati7892 7 сағат бұрын
jaha ka raja bepari taha ki praja bhikari
@valalakha9131
@valalakha9131 7 сағат бұрын
મહેબુબભાઈ આપને ખુબ ખુબ ધન્ય વાદ છે
@AnvarKapasi
@AnvarKapasi 7 сағат бұрын
Neta eilectrobind khay. Police ghundda daruwala tatha ganja charas aphim wala bhagva sadhu mandir ashram wala pasethi hapta khay. Ane dragz saplaer adani maal khay. Ne praja mar khay.😂😅 Ne mukhya mantri na grah mantri kovmvad khay. Ava lukhha loko ne dalit adivasi obc st sc ne wala ne panda araxshan khay. Ne Ava araxshan wala vechav angutha chhap sarkari nokri khay. Ne sathe mafat ma panch killo anaj pan desh na Loko ni mehnat nu khay. Bharat ni ek carod chalis lakh ni vasti ma Ava. Ava eshi carod bhikh manga mangi khay😂😅😂😅😂😅😂😅
@jignasatadvi6109
@jignasatadvi6109 7 сағат бұрын
Mane safin sir no phone Number joie 6
@ChouhanHimatsinh
@ChouhanHimatsinh 7 сағат бұрын
😊😢🔥😊😮