જુઓ P T Jadeja એ કોનું કર્યું વસ્ત્રાહરણ, આંદોલનમાં સમિતિ શું કરી રહી હતી એ જણાવતા પી. ટી. જાડેજા

  Рет қаралды 14,155

Navajivan News Prashant Dayal

Navajivan News Prashant Dayal

Күн бұрын

Пікірлер: 32
@સત્યનોસાથ
@સત્યનોસાથ Ай бұрын
આ ભાઇ ને જોઇ ને અરુણ ગોવીલવાળી જુની રામાયણ નો કુંભકર્ણ યાદ આવી જાય સે હો..
@RamanPatel-hm9ue
@RamanPatel-hm9ue Ай бұрын
વીટી બાપુ ની વાત સો ટકા સાચી છે 👌 આ કોંગ્રેસની ચંડાળ ચોકડી છે 👌 આંદોલનને સફળ નહીં થવા દે 👌 ફક્ત પીટી બાપુ રાજ શેખાવત બાપુ તથા પદ્મિની બા વાળા આ ત્રણ જણને સમાજના ઉપલા અધિકારી બનાવી દો 👌 ભારતીય જનતા પાર્ટીમાં દરબારોની વાહ વાહ થઈ જશે 👌
@jatinamin6755
@jatinamin6755 Ай бұрын
જાડેજા સાહેબ ની 100 % વાત સાચી જ છે.ગુજરાત ના મુખ્યમંત્રી,અને દેશ ના વડાપ્રધાન ક્ષત્રિય સમાજ ના હોવા જોઈએ.
@RamanPatel-hm9ue
@RamanPatel-hm9ue Ай бұрын
👌 તો પછી બીજા બધા લોકો ક્યાં જશે ભાઈ 👌 બસ તમારે જ રાજ કરવું છે
@dilipsinhparmar8430
@dilipsinhparmar8430 Ай бұрын
જય માતાજી રાજપૂત સમાજની આજ મૂર્ખામી છે. બીજી સંસ્થા રાજપૂત સમાજની બનતી હોય તો વાંધો શું છે . કામ તો સમાજ ને આગળ લાવી દેશને આગળ લાવવાનું છે ને આ તો એવી વાત છે કે હું સંસ્થા કરૂ ને હું જ પ્રમુખ બનુ બીજી કોઈ સંસ્થા નહિ અને બીજો કોઈ પ્રમુખ નહીં. રાજપૂત સમાજમાં હું પણું છે. ત્યાં કોઈ આગળ વસ્તુ કે સમાજ નો વિકાસ નો થાય પી.ટી.જાડેજા મોટા નેતા છે પણ હું પણું એના મા કેટલું છે એ વિચારો. હું જ વધુ સમાજ નું કરું છું.
@binabajadeja7127
@binabajadeja7127 25 күн бұрын
Jaybhavani.....Jay...sivaji....🗽🗽🗽🗽🗽🗽🗽🙏🙏🙏🙏🙏🙏🙏🙏📢📢📢📢📢📢📢💯💯💯💯💯💯💯✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️👌👌👌👌👌👌👌👌👌🛕🔔🛕🔔🛕🔔🛕🔔🛕🔔🔔🕉️🕉️🕉️🕉️📢📢📢📢📢📢📢📢
@gohildharmendrasinh1091
@gohildharmendrasinh1091 Ай бұрын
અખિલ ભારતિય ક્ષત્રિય મહાસભા 1897 મા અવાગઢ ના રાજા બળવંતસિંહજી એ સ્થાપેલી એ સંસ્થા સૌથી જૂની છે
@dharmendrasinhzala4821
@dharmendrasinhzala4821 Ай бұрын
કસોટી ચાલુ છે, જોઈ વિચારી, જેટલું સત્ય છે એટલું જ કહેવું, કસોટીમાં નેગેટિવ માર્કિંગ પણ હોય છે.
@GohilTirtharajsinh
@GohilTirtharajsinh Ай бұрын
👍👍👍
@pratapsinhgohil9057
@pratapsinhgohil9057 Ай бұрын
P t અને પદમીની બા મીડિયાની પ્રોડક્ટ બની ગયા છે
@rangilugujrat9845
@rangilugujrat9845 Ай бұрын
Ola viral audio vise puchho aamne.. diku valo video..
@madhubhailaxmanbhai5370
@madhubhailaxmanbhai5370 Ай бұрын
P. T saheb ji khubj abhinandan dhanyawad Jay swaminarayan Jay Shri Krishna Jay mataji 🎉🎉🎉
@nareshkumarvyas6335
@nareshkumarvyas6335 Ай бұрын
Raja maharaja adhare varan na Raja kahevay.
@brjadeja2677
@brjadeja2677 Ай бұрын
Aane ghare su bolavo cho?
@ganeshpatelganeshpatel4738
@ganeshpatelganeshpatel4738 Ай бұрын
Rupala ni tikit rad na thi to have su
@Saurashtranobapudayro
@Saurashtranobapudayro Ай бұрын
પી ટી બાપુ સમાજ માટે બધુ કરી શકે એમ છે....બધુ શબ્દમાં મા પોતાના લાભ માટે સમાજ ને બરબાદ કરવાનુ પણ આવી જાય છે🤔🤔🤔🤣🤣🤣
@PrahladjiRajput-t4b
@PrahladjiRajput-t4b Ай бұрын
બરબારોનેભડકાવાનુબંધકરોનેસમાજનેઆગળજવાદોવાહીયાતવાતોછોડોસંકલનસમિતિઅતિસુદરછે
@arpitmehta779
@arpitmehta779 Ай бұрын
Aa badha Alpesh Thakor Hardik Patel na raste lai jai che
@Unknownfromgujarat_
@Unknownfromgujarat_ Ай бұрын
SANJALAN SAMITI A 100% SAMAJ NE GUMRAH KARI CHE… KYARE ANE KM PRACTICAL RASTO KADHVO ANA NISHFAL RAHYA…. MATRA MOTA BHASANO A KARYA…ANE JAVABDARI SWIKARVI TO DUR PN ATYARE BADHA GHAR MA BESI GYA CHE
@sudhirmakwana3572
@sudhirmakwana3572 Ай бұрын
Badha ne neta banvu che
@H...jjjjjjjjjjjjjjjjj
@H...jjjjjjjjjjjjjjjjj Ай бұрын
P.T.jadeja ને personaly janto nathi pan aa AEK aeva vyakti chhe samaj mate kai pan Kari sake am chhe 🫡
Trapped by the Machine, Saved by Kind Strangers! #shorts
00:21
Fabiosa Best Lifehacks
Рет қаралды 40 МЛН
Из какого города смотришь? 😃
00:34
МЯТНАЯ ФАНТА
Рет қаралды 2,1 МЛН
World’s strongest WOMAN vs regular GIRLS
00:56
A4
Рет қаралды 43 МЛН
Trapped by the Machine, Saved by Kind Strangers! #shorts
00:21
Fabiosa Best Lifehacks
Рет қаралды 40 МЛН