ભાઈ મારી ભેંશ વિહાણી સે 10દિવસ થીયા સે પણ દૂધ નથી આવતું તો સું કરવું જોઈએ.
@Gamdiyo3 сағат бұрын
ભાઈ તાત્કાલીક સારવાર માટે ડોક્ટર ને બોલાવો તો વધારે સારુ
@ahirahir539110 сағат бұрын
Sav sachi vat chhe apne sav days j didhiyu kamal ma
@Gamdiyo9 сағат бұрын
Ha bhai
@ahirahir53919 сағат бұрын
Chutni tane joy levani jarur chhe bhai
@kanaksinhmori-cf4cjКүн бұрын
મોબાઇલ નંબર આપશો
@sitpatel6089Күн бұрын
Aa banav ta pan sikh vado ne plzz
@GamdiyoКүн бұрын
Ha aavi jav shikhviye
@jayadipbhochiyaКүн бұрын
Raydanu tel kya made
@GamdiyoКүн бұрын
@@jayadipbhochiya anaj kariyana ni dukane
@vaghelamehul160Күн бұрын
કપાસ ભાવ નથી મગફલી ભાવ નથી જીરૃ ભાવ નથી
@Gamdiyo2 сағат бұрын
હા ભાઈ
@avshalnimoj350Күн бұрын
તબેલા નો વીડીયો કાયમ બનાવો
@Gamdiyo2 сағат бұрын
ઓકે
@Raju-wh4ltКүн бұрын
ભાય. બિયારણ. જુવારનુ. કયા. મલસે
@GamdiyoКүн бұрын
આ બીયારણ નહી મલે અમે ઘણા વર્ષો પેલા એક કિલો લઈ આવ્યા હતા ને ત્યાર થી અમે અમારા પુરતુ કરી લઈએ તમારે જોઈએ તો કેજો આ વખતે બે વીઘા ની છે તો બીયારણ બનાવી લઈ ના જોઈએ તો નારણ કરી નાખીયે
@અશ્વડાયરોબ્લોગКүн бұрын
500 મી કોમેંટ આપડી😂
@GamdiyoКүн бұрын
હા ભાઈ જય દ્વારકાધીશ
@અશ્વડાયરોબ્લોગКүн бұрын
@Gamdiyo જય દ્વારકાધીશ
@MaldeAhir-mk7vr2 күн бұрын
🙌🙏🙌🙏🙌🙏🙌🙏
@HardikDabhi-n8p2 күн бұрын
ભેંસ પાહો મુક્તિ નથી રાતો મારે છે
@Gamdiyo2 сағат бұрын
એક જાયફળ આપજો દોવાની 15 મીનીટ પેલા
@ghoyalramde28152 күн бұрын
ખરેખર માલદે ભાઈ ધરાર બોલાય જાય આપડી હાલત એવી કરી નાખી 156 આપી ભોગવા નુજ ર યુ. ભાઇ
@SanjayMeniya-qo8jy2 күн бұрын
Sav sachi vat aava j vidio banavta raho
@GamdiyoКүн бұрын
@@SanjayMeniya-qo8jy ha bhai jay dwarkadhish
@GirGayGaushala2 күн бұрын
બરોબર છે ભાય
@GirGayGaushala2 күн бұрын
જય ઠાકર ભાય જય ગૌમાતા જય દ્વારકાધીશ
@Gamdiyo9 сағат бұрын
જય દ્વારકાધીશ ભાઈ
@Hasmukhdobariya2 күн бұрын
ગમે તે વાવો ભાવ મળવા નથી આવનાર પેઢી ને ખેતી ના કરવી પડે એમા ઘ્યાન રાખો
@rameshahir29102 күн бұрын
Good
@NareshAhirvillagelife3 күн бұрын
💯
@NareshAhirvillagelife3 күн бұрын
Ohk😂
@laxmikantmakawana35063 күн бұрын
ભાવ ઓછા આવ્યા એટલે લોઈ ઉકળી ગયું ભાઈ થોડા સાંત થાઓ
@Gamdiyo3 күн бұрын
હા ભાઈ મારે તો ભાવ સારો આવ્યો પણ બધા ખેડુત ને નથી મલતો એટલે
સાચી વાત મોટા ભાઈ લાઇટ ટામે નો આવે એટલે જાગીયો પેરવો પડે
@dharmeshravaliya94203 күн бұрын
૧૦૦% ભાઈ ભાણવડ તાલુકા મા પણ લાઈટ ની પરિસ્થિતિ આવી છે ?😢😢
@Gujratkishan-l1x3 күн бұрын
જય કિશાન ભાઈ
@dharmeshravaliya94203 күн бұрын
માલદે ભાઈ આપડે ખેડૂત ભાઈ ને ચાફ કટ્ટર કેવું લેવું જોય કયું સક્સેસ ગણાય કેવા મોડેલ ના લેવા જોય કંઈ તમારા વિચારો અને માહિતી મળે એવો કોઈ વિડિયો બનાવજો ને ભાઈ ❤જય મુરલીધર ભાઈ ❤
@Gamdiyo3 күн бұрын
ઓકે ભાઈ 100%
@dharmeshravaliya94203 күн бұрын
@@Gamdiyo THANKS 👍 માલદે ભાઈ
@kanjiahir81813 күн бұрын
માલદે ભાઈ તમારી વાત એકદમ સાચી હોય છે કાય નો ઘટે
@Gamdiyo9 сағат бұрын
હા ભાઈ જય દ્વારકાધીશ
@RanchhodVarchand-me6nn3 күн бұрын
Jay dwarkadhis ram ram malde bhai sachi VAT kari aje kheduto e potani jaruriyat purtu vavetar karvu joye toj bhav malse