ચાલુ વરસાદે મગફળી કાઢી ખેડૂત ની વેદના અને મગફળી ના ભાવ નીચા વયા ગ્યા

  Рет қаралды 23,648

GAMDIYO KOLVA NO(Village Life)

GAMDIYO KOLVA NO(Village Life)

Күн бұрын

Пікірлер: 135
@MrRohitahirvlogs
@MrRohitahirvlogs 23 сағат бұрын
વાહ માલદે ભાઈ સરસ વીડીયો
@rameshbhaiahir1673
@rameshbhaiahir1673 Күн бұрын
સાચી વાત છે માલદેભાઈ પણ દુઃખ એ વાતનુ છે કે ખેડૂત મા સંગઠન નથી જ્ય મુરલીધર🙏
@bhavinnakrani4472
@bhavinnakrani4472 Күн бұрын
સસતુ કોઈ ને નાય અપો એક દમ ચચી વાત છે કાકા 👌👌👌🙏🙏🙏👍👍
@Gamdiyo
@Gamdiyo Күн бұрын
હા ભાઈ
@NxjdbhdhdidBhsbdjdhdhhd-ir8lo
@NxjdbhdhdidBhsbdjdhdhhd-ir8lo Күн бұрын
રામ રામ ભાઈ ખુબ સરસ 👌👍
@lakhmanbhaichuchar6886
@lakhmanbhaichuchar6886 Күн бұрын
રામ રમ માલદે ભાઈ
@kanubhaibarad698
@kanubhaibarad698 Күн бұрын
હર હર મહાદેવભાઈ
@kanubhaibarad698
@kanubhaibarad698 Күн бұрын
હર હર મહાદેવભાઈ
@MJBhaliyaVlogs
@MJBhaliyaVlogs Күн бұрын
ખુબ સરસ વાત કરી ભાઈ ધન્ય છે તમારી યૂટ્યુબ ચેનલ ને હું પણ આવા જ ખેડૂત લક્ષી કઈક વીડીયા બનાવું છું
@rajshikhuti6271
@rajshikhuti6271 Күн бұрын
જય જવાન જય કિસાન ભાઇ પોરબંદર જિલ્લામાં એવીજ હાલત છે 😢😢😢😢
@Gamdiyo
@Gamdiyo Күн бұрын
હા ભાઈ કુદરત છે ત્યા કોઈ નુ ના હાલે
@jkahir-f3l
@jkahir-f3l Күн бұрын
ભાઇ અમારેય કલ્યાણપૂર તાલુકાના લગભગ બધા ગામમાં બે દિવસથી ભૂકા બોલાવી દીધા
@Gamdiyo
@Gamdiyo Күн бұрын
હા ભાઈ એ બાજુ તો અમારા થી પણ વધારે છે
@ValajiThakor-z5l
@ValajiThakor-z5l Күн бұрын
જયમુરલીધર માલદેભાઈ
@umedshangnarshangbhai5421
@umedshangnarshangbhai5421 Күн бұрын
જય મહાદેવ માલદેભાઈ નવાગામ. લો તા વલભીપુર જી ભાવનગર ઉમેદસંગ ચુડાસમા બહૂ હેરાન ગતિ છે હો ભાઇ
@Gamdiyo
@Gamdiyo Күн бұрын
હા ભાઈ બહુ હેરાન થઈ ગયા
@karshanbhai4843
@karshanbhai4843 Күн бұрын
જય માતાજી ભાઈ કુદરત આગળ લાચાર ખેડુ ને પડ્યા ઉપર પાટું જય દ્વારકા ધીશ
@rameshdesai6197
@rameshdesai6197 Күн бұрын
❤❤❤ વાહ મારા ભાઈ ખેડૂત ભાઈ ખુબ ખુબ આભાર માલદેવ ભાઈ
@hamirkhavadiya9799
@hamirkhavadiya9799 Күн бұрын
અમારે પણ બે દિવસ થયા છે ગાજવીજ સાથે વરસાદ છે ભાઈ ⛈️
@Jilubhaiahir7625
@Jilubhaiahir7625 Күн бұрын
જય માતાજી માલદે ભાઈ અમારે વરસાદ છે અને મગફળી ઊભી છે અને એ હવે બગડવા માં છે
@chavdabipin4459
@chavdabipin4459 Күн бұрын
ભાઇ ખેડુત ને સુ કરવું ભાઇ સરકાર માં માલ ની અછત તો ડબલ ભાવ કરે ને ખેડૂતો નુ સુ ગયા વર્ષે ૧૪૦૦ રૂપિયા ભાવ હતો ને આ વર્ષે કોરા માલ નો ભાવ પણ 1000.......
@surenbhaijadeja2673
@surenbhaijadeja2673 Күн бұрын
જય દ્વારકા ધીસ માલદેભાય ભાય
@karaahir1206
@karaahir1206 Күн бұрын
જય દ્વારકાધીશ ભાઈ
@gopalbhaibodar8592
@gopalbhaibodar8592 Күн бұрын
જય મુરલીધર જયદ્રારકાધીશ
@mrc893
@mrc893 Күн бұрын
💯Shaci vat
@kanovarshdiya9399
@kanovarshdiya9399 Күн бұрын
જય દ્વારકાધીશ જય મુરલીધર
@rajeshhothi7810
@rajeshhothi7810 Күн бұрын
જોડિયા તાલુકાના ગામે પીઠડ ગામે ખૂબ વરસાદ પડ્યો મગફળીના પાથરા પહેલા
@Gamdiyo
@Gamdiyo Күн бұрын
હા ભાઈ બહુ હેરાન થઈ ગયા
@pratapsolanki6452villageLife
@pratapsolanki6452villageLife Күн бұрын
હું પણ એક ખેડૂત છું મારે પણ આવી જ વેદના છે પણ આનું કારણ એક જ છે ખેડૂત માં એકતા નથી..જો એકતા હોય તો પબ્લિક તો સુ સરકાર પણ જુકી જાય
@RajeshHumbal-h4h
@RajeshHumbal-h4h Күн бұрын
જય દ્વારકાધીશ માલદે ભાઈ કેમ છો બધા મજામાં
@ArvindbhaiDharajiya
@ArvindbhaiDharajiya Күн бұрын
❤વાહ મારા ભાઈ ખૂબ ખુબ આભાર માલદેવભાઈ
@HardikLagariya_HL
@HardikLagariya_HL Күн бұрын
ખુબ જ સરસ વિડીઓ ભાઈ👏👏
@chaudharyfalgibhai3757
@chaudharyfalgibhai3757 Күн бұрын
ભાઈ આપણી વાત ખૂબ લાગણી ભરી સે
@DhirubhaiKumbhni
@DhirubhaiKumbhni Күн бұрын
જય જવાન..જયકિસાન
@ShyamAhir-jh8cj
@ShyamAhir-jh8cj Күн бұрын
જય દ્વારકાધીશ
@Gamdiyo
@Gamdiyo Күн бұрын
જય દ્વારકાધીશ ભાઈ
@chavdajignesh8143
@chavdajignesh8143 Күн бұрын
💯 vat sachi
@vasara.k.dvasara.k.d682
@vasara.k.dvasara.k.d682 Күн бұрын
વાહ ભાઈ વાહ 👌👌👌
@nareshbhaiahirbhutaiya3508
@nareshbhaiahirbhutaiya3508 Күн бұрын
Bhai amare 15 divas thi pathara palare se shu karvu...50 taka mandvi ugi gai se... Amreli
@desurbhaikarmur1791
@desurbhaikarmur1791 Күн бұрын
જય મુરલીધર ભાઈ
@Gamdiyo
@Gamdiyo Күн бұрын
જય દ્વારકાધીશ ભાઈ
@akherajayar6338
@akherajayar6338 Күн бұрын
Jay Shree krishna motipiplee Radhanpur
@Gamdiyo
@Gamdiyo Күн бұрын
Jay shree krishna
@RamShundvadra
@RamShundvadra Күн бұрын
Sawaj kya hta atay.suthi.bhai
@Gamdiyo
@Gamdiyo Күн бұрын
Savaj nathi vala aato aapda khedut ni aapviti bolave 😂😂😂
@tosifkhorajiya4013
@tosifkhorajiya4013 Күн бұрын
Ekdam sachi vat chhe
@Gamdiyo
@Gamdiyo Күн бұрын
Ha bhai
@khuntjay7569
@khuntjay7569 Күн бұрын
Bhai amare Aaj 9 divas thi varsad chaluj 6e mangfali Sadi gai 6e
@NathaPatani
@NathaPatani Күн бұрын
જય.જુગીવારા.મામા
@mandanmodhvadiya5179
@mandanmodhvadiya5179 Күн бұрын
માલદે ભાઈ કંઈ ફેર નો પડે એકતા હોવી જોઈએ
@bhadiyadragopalbhai3797
@bhadiyadragopalbhai3797 Күн бұрын
જય માતાજી🎉🎉
@Gamdiyo
@Gamdiyo Күн бұрын
જય દ્વારકાધીશ ભાઈ
@BharatRatadiya-n4v
@BharatRatadiya-n4v Күн бұрын
જય ઠાકર ❤
@Gamdiyo
@Gamdiyo Күн бұрын
જય ઠાકર ભાઈ
@vanarajjataparavanarajjata5184
@vanarajjataparavanarajjata5184 Күн бұрын
માલ દે ભાઈ ખેડૂત નું કોઈ સારું વિચારવા વાળા છે જ નહિ
@Gamdiyo
@Gamdiyo Күн бұрын
સાચી વાત છે
@kishorodedra189
@kishorodedra189 Күн бұрын
જય શ્રી દ્વારકાધીશ માલદે ભાઈ
@jayubhaedits3806
@jayubhaedits3806 Күн бұрын
બહુ સરસ વાત વાત સારી
@Wethertvgujrat-m2k
@Wethertvgujrat-m2k Күн бұрын
Aa sarkar ne Kay no fer pade bhai sarkar j badlavi pade bhai🙏
@P.m.Gadhvi
@P.m.Gadhvi Күн бұрын
જય શ્રી રામ
@jayamaa7408
@jayamaa7408 Күн бұрын
Hello Bhai. Na. Ben na. Bada. Dayra na Jay mataji na sita ram Bhai majam sa ok to bay
@Arbhambhai_modhvadiya
@Arbhambhai_modhvadiya Күн бұрын
Ha malde Bhai khare khare haiya varad kadhi aa darek khaduk ne se ,amare porbandar ma upade thi jay Ane kaym mavtha no vasad varse ane aa kamosmi varsad thi khetar ma jiv jantu the pada jeva k sarap parda jeva thi bhagvan bachave
@bariasunil8168
@bariasunil8168 Күн бұрын
Badha ne avu che bhai amare madhya Gujarat ma dagar makay badhuj fel thay gayu 😢
@govindkhunt5787
@govindkhunt5787 Күн бұрын
Mendardama 5divsma 15 inch varsad pdiyo see bhai
@P.m.Gadhvi
@P.m.Gadhvi Күн бұрын
Jay jugivara mama
@કિસાનખેડૂતB
@કિસાનખેડૂતB Күн бұрын
જસદણ તાલુકાના ગામ અંબંરડી
@કિસાનખેડૂતB
@કિસાનખેડૂતB Күн бұрын
જસદણ તાલુકાના ગામમાં આંબરડી બહુ નુકસાન છે હોય 100% નુકસાન છે
@parbatbhatiya9110
@parbatbhatiya9110 Күн бұрын
Bhai. Bhai.
@Gamdiyo
@Gamdiyo Күн бұрын
Jay dwarkadhish bhai
@chavdajignesh8143
@chavdajignesh8143 Күн бұрын
Khedut sivay koy ne khabar na pade bhai
@ddbrothers5718
@ddbrothers5718 Күн бұрын
Sachi vaat che malde bhai have kai sastu devama aavsej nai koi ne
@BharatsinhVadher-n4n
@BharatsinhVadher-n4n Күн бұрын
સુપર આતા ❤❤❤
@vasantkanzariya-d2y
@vasantkanzariya-d2y Күн бұрын
માલદે. ભાઇ. ઞામ. આમરા. વરસાદ. છે.
@dharmeshchavda6400
@dharmeshchavda6400 Күн бұрын
અમારે 10 વીખા ની નુકસાની
@rathoddipak1971
@rathoddipak1971 Күн бұрын
Mare 6vighani aaj Paldi mghfadi
@LakhamanJadeja-5561
@LakhamanJadeja-5561 Күн бұрын
ભાઈ આતા ખેડુત સહન કરે સકે બીજાનુ કામ નિ
@alpeshravliya4171
@alpeshravliya4171 Күн бұрын
maldebhai khedut ne to sarkaar nuksaani bharpaai kari dese pan aa bichara ubhad maldhario nu su thase charo paldi gayo bhesu tanaay gai to anu su sarkaar nuksaani karse aae batao
@mansukhbhaimeniya1729
@mansukhbhaimeniya1729 Күн бұрын
Amare botad jillama khub varsad se bhai
@hardevsinhvlogs999
@hardevsinhvlogs999 Күн бұрын
ઉપલેટા નુ ગધેથડ માં કાલનો સાડા છ ઇંચ વરસાદ નોંધાયો 😢😢
@Gamdiyo
@Gamdiyo Күн бұрын
ઓહો બોવ પરિસ્થિતિ ખરાબ છે
@VivekGojiya-y6f
@VivekGojiya-y6f Күн бұрын
ભાઈ સાડા 3 વરસની ખડેલી વારંવાર ઊથલા મારે છે ને તે 3 4 દિવસ ગરમીમા રહે છે તેનો ઈલાજ છે
@pravinhirapara3632
@pravinhirapara3632 Күн бұрын
ખેડુતો માટે આ વરસ બહુ કપરું છે
@akherajayar6338
@akherajayar6338 Күн бұрын
Sarakat koi pan hoy bhai khedut nu koi dhyan aapatatu nathi jay Shree krishna motipiplee Radhanpur
@Gamdiyo
@Gamdiyo Күн бұрын
Ha bhai sachu chhe
@sukhabhaimakwana7537
@sukhabhaimakwana7537 Күн бұрын
આ શું છે માલદીવ ભાઈ 2500 રૂપિયા તો ભાવ હોવો જોઈએ
@RameshKapuriya-x9p
@RameshKapuriya-x9p Күн бұрын
કાલાવડ તાલુકામાં વરસાદ સે
@m.j.sodha1112
@m.j.sodha1112 Күн бұрын
KiSHAN.JO.KHETI.MUKIDESE.TE.DIVASTHI.AA.DESBARBAD.THAIJASE.ANE.SAHEROMA.GRUHININU.BAJET.BAGDIJASE.
@khimbhaibarad5244
@khimbhaibarad5244 Күн бұрын
માલદે ભાઈ માડવી ટેકા ઉતારો ન કાઢે કોટા વારી છે ૧૫ દીવસ વરસાદ પડો છે ઍ વીડીયો મકો તાલાલા ગીર
@prafulbhaishiroya5590
@prafulbhaishiroya5590 Күн бұрын
આજ બરોબર બોલ્યા ભાય
@DivyeshbhaiBeshdadiya
@DivyeshbhaiBeshdadiya Күн бұрын
માલદેવ ભાઈ ખેડૂત માં એકતા નથી
@Gamdiyo
@Gamdiyo Күн бұрын
હવે સાચુ કીધુ
@pruthivirajprithvi6226
@pruthivirajprithvi6226 Күн бұрын
Bhai, amre morbi ma pathari fervi nakhi aaje😢
@jagdishbhaiborana9799
@jagdishbhaiborana9799 Күн бұрын
સઘ્ધર ખેડૂત તો સહન કરી લેશે પણ નાના ખેડૂત અને મજૂર વર્ગ માથે મોટી આફત કહેવાય 😢
@maheshpathar82
@maheshpathar82 Күн бұрын
માલદે ભાઈ મારે ભેશ વેચવાની છે 25 દીવશની કાસી છે
@Sanjaykanara007
@Sanjaykanara007 Күн бұрын
Jay shree Krishna
@hareshbhaipatel521
@hareshbhaipatel521 Күн бұрын
Amare botad na gamdama varsad se
@thisisamihirgaming8713
@thisisamihirgaming8713 Күн бұрын
Bhai bhanvad ma 100/ nukshani che
@AnandVaru-wg4xe
@AnandVaru-wg4xe Күн бұрын
કોય વસ્તુ આપવાની નહિ
@pansuriyakirtikumar
@pansuriyakirtikumar Күн бұрын
Kalaved servaniya. 10. Viha. Panima.
@akherajayar6338
@akherajayar6338 Күн бұрын
Sarakat koi
@RajeshSorthiya
@RajeshSorthiya Күн бұрын
અમે ખેડુ સવિ દોસ્ત
@jayeshbharvad3271
@jayeshbharvad3271 Күн бұрын
❤❤❤
@bhavinahir7012
@bhavinahir7012 Күн бұрын
Lal lal vari vat bov gami
@NajabhaiBalasara-yn4rg
@NajabhaiBalasara-yn4rg Күн бұрын
Bhagvan khedut vahe sukam pdegya se hath dhoy ne
@chhaiyakanubhaikathadabhai1257
@chhaiyakanubhaikathadabhai1257 Күн бұрын
માર્કેટ યાર્ડમાં પકવેલ માલ એક મહિનો બધાં ખેડૂત લઈ જવાનું બંધ કરવું જોઈએ ભાવ ન આપે તો
@jayeshbhaivekariya6914
@jayeshbhaivekariya6914 Күн бұрын
💯
@AnandVaru-wg4xe
@AnandVaru-wg4xe Күн бұрын
ખેડુત ની એક્તા નથી
@NathaPatani
@NathaPatani Күн бұрын
❤❤❤❤❤
@manavchavda6788
@manavchavda6788 Күн бұрын
જ્ઞાતિ વાદ ચાલે ત્યાં કંઈ ન થાય
@ashok.m.joriyajoriya2410
@ashok.m.joriyajoriya2410 Күн бұрын
❤❤❤❤❤😂😂😂
@RamKaravadara-i5y
@RamKaravadara-i5y Күн бұрын
અમારે આજે ૬થીસાત ઇસ જેટલો થયો હાથલા
@SanjayBavaliya-ym6bn
@SanjayBavaliya-ym6bn Күн бұрын
Tamari jevi amari halt se
@devakiofficialdigital5923
@devakiofficialdigital5923 Күн бұрын
હા ભગાવાન ઘણુ આપસે પણ ભાજીયા આપજો કારણકે એની મહેનત સે સાહેબ
@BharatbhaiShiyar
@BharatbhaiShiyar Күн бұрын
ભાહશરકારખોટીશે
@dhirajmaghodiya8462
@dhirajmaghodiya8462 Күн бұрын
Khedut cho to b j p mat na aapo
@rajodedra606
@rajodedra606 Күн бұрын
તમારા જેવા બઘા માણસ નથી હોતા
@m.j.sodha1112
@m.j.sodha1112 Күн бұрын
AA SARKARNA.RUVADA.NO.DAGE KISHAN.BHUKHEMARE.E.AASARKARNI.CHALCHHE.BAKI.KISHAN.JAMIN.KAMPANINE.VECHIDIYE.E.CHALCHHE.
My Daughter's Dumplings Are Filled With Coins #funny #cute #comedy
00:18
Funny daughter's daily life
Рет қаралды 34 МЛН
小丑家的感情危机!#小丑#天使#家庭
00:15
家庭搞笑日记
Рет қаралды 34 МЛН
ROSÉ & Bruno Mars - APT. (Official Music Video)
02:54
ROSÉ
Рет қаралды 86 МЛН
My Daughter's Dumplings Are Filled With Coins #funny #cute #comedy
00:18
Funny daughter's daily life
Рет қаралды 34 МЛН