Пікірлер
@vanrajsinhchauhan9767
@vanrajsinhchauhan9767 3 сағат бұрын
Bas avij rite goshti karta raho ke jethi Karine Loko ni ankho khule Ane sachi disha ma vidhyarthio mehnat karine potanu swapn puru kare
@Karanpatel5797
@Karanpatel5797 3 сағат бұрын
I felt exactly the same throughout the film, it is too dramatic. The entire message of the film is problematic that keep doing and restarting after multiple failures. Cmon. It’s just an exam.
@jaydangar7198
@jaydangar7198 8 сағат бұрын
Gov job j ek job nathi Private sector ma pan ghanu saru che aa vat samaj and students bane samje to saru che
@ravaldhruv3432
@ravaldhruv3432 8 сағат бұрын
ખરેખર સરકારી નોકરી ઍક જવાબદારી છે જે એક વ્યકિત ની દેશ પ્રત્યે હોય છે . પરંતુ આજ કાલ સરકારી નોકરી ને એક સત્તા મેળવવાના સાધન તરીકે ચિત્રિત કરવામાં આવી રહી છે .અને કદાચ આ જ દૃષ્ટિકોણ સાથે નોકરી મળ્યાં બાદ એ વ્યકિત ભ્રષ્ટાચાર આચરતો હોય છે .
@Joshi_urvashi
@Joshi_urvashi 19 сағат бұрын
Thank you sir....😊
@krishnaparmar1206
@krishnaparmar1206 19 сағат бұрын
Thank you 😊
@ayanjivajiwala1947
@ayanjivajiwala1947 20 сағат бұрын
Sir તમારી વાત એકદમ સાચી છે યુવાની આમાંને આમાં ન વેડફાય પણ private માં સારી તક બધાને નથી મળતી અને જો નાની મોટી નોકરી કરીએ તો સમાજ સ્વીકારતો નથી અને જો સારી નોકરી ન મળે તો લગ્ન થવામાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.. અત્યાર સુધી તો આ જ હકીકત છે એટલે ઘણાબધા લોકો નિરાશ અને હતાશ થઈ જાય છે
@bhavikkapadia2828
@bhavikkapadia2828 21 сағат бұрын
Drastikon mdyu......Chokkaspne ❤
@ghanshaympranami6462
@ghanshaympranami6462 21 сағат бұрын
Great 👍
@ankurprajapati7152
@ankurprajapati7152 22 сағат бұрын
સાહેબ,આ બધી વાત સાચી છે પણ વર્તમાન સમયમાં સામાજિક જીવનની અંદર મુરતિયો તો સરકારી નોકરી વાળો જ જોઈએ એવુ આજના દિીકરીના પિતા કે જેઓ 60 વર્ષે પણ પોતે તેમના હાથ પર પૂરતા રૂપિયા સંગ્રહ નથી કરી શક્યા ! ટૂંકમાં હાલમાં જો યુવા પેઢીને ખોટા રસ્તે જવા માટે માતા પિતા અને સમાજ જ મુખ્યતે ભાગ ભજાવે છે. યુવાન એકલો પડી જાય છે,ડિપ્રેશનમાં આવી જાય છે પરિણામે ડ્રગસ,દારું,ચોરી,લૂંટફાટ,બળાત્કાર વગેરે જેવી ઘટનાઓ કરી બેસે છે. આ વિવિધ બાબતો પર આપશ્રીને વિનંતી કે,એક વીડિયો બનાવો કે જેથી સમાજના વાલીઓ તેમજ યુવાઓ આ પ્રકારના સમયનો સામાનો કઈ રીતે કરવો..તેમજ એક વાલી,માતા પિતા તરીકે આપણા 25-30 વર્ષના યુવાન ને આ સમયમાં કેવી રીતે ટકી રહેવું.. આભાર સાહેબશ્રી..
@vihars7850
@vihars7850 Күн бұрын
At least someone is saying the truth with logic,.
@mustguj
@mustguj Күн бұрын
05:29 એકદમ સાચી વાત. આ મને લાગુ પડે છે ! હું હાલમાં ગુજરાત સરકારમાં સુપર ક્લાસ વન ઓફિસર છું. મારો જ પ્રસંગ કહું તો મારે દશમા ધોરણ પછી પીટીસી કરવું હતું. કારણકે આર્થિક સ્થિતિ સારી ન હોવાથી જલ્દી નોકરીની જરૂર હતી. પણ, ઓછા માર્કસ આવ્યા એટલે ITI માં વાયરમેનનો કોર્ષ જોઈન કર્યો. એક વર્ષ પછી ખબર પડી કે આ મારી લાઇન નથી. એટલે એ કોર્ષ અધૂરો મૂકીને અગિયારમા ધોરણમાં પ્રવેશ લીધો. હવે નિયમ બદલાયો કે PTC બારમાં ધોરણ પછી થશે ! મારું સપનું ફરી જાગ્યું. ખૂબ મહેનત કરી પણ, PTC ના એડમિશન માટે દોઢ ટકા માર્કસ ઓછા પડયા એટલે સપનું પૂરું ન થયું. પછી ગ્રેજ્યુએશન કર્યું. GPSC ની પરિક્ષા આપી અને ઓફિસર બની ગયો! આ આપ વખાણ કરવા નથી લખ્યું પરંતુ, આ દ્વારા મારો એક સંદેશ આપવા માંગુ છું કે જીવનમાં ક્યારેય પણ નાસીપાસ ન થાવ. જે થશે એ સારું જ થશે. ઉપરવાળો આપણા જીવનનો શ્રેષ્ઠ ડ્રાઇવર છે.
@mohitrajchudasama4707
@mohitrajchudasama4707 Күн бұрын
Sachi wat Saral rite raju krwa badal aabhar sir🙏
@Gujju_gyan01
@Gujju_gyan01 Күн бұрын
આજની મોંઘવારી માં તાયારી કેમ કરવી 😓😓😓😓
@sabbirshaikh5788
@sabbirshaikh5788 Күн бұрын
Sir Talati bharti 2025 ma aavse ???
@mukeshkumarparmar.advocate3281
@mukeshkumarparmar.advocate3281 Күн бұрын
તમારી વાત સાચી છે. ફિલ્મ અને હકીકતમાં અગલ રીતે વર્તવું જોઈએ સાહેબ
@MacroMax-z5k
@MacroMax-z5k Күн бұрын
એકદમ સાચી વાત સર આ મુવીઝ વેબ સિરીઝ જોઈને inspiration,motivation અને ક્લાસીસ વાળા માર્કેટિંગ ના વિડીયો
@dangimheh5397
@dangimheh5397 Күн бұрын
Sachi vat kari sir tame
@Gyanodadhi
@Gyanodadhi Күн бұрын
સર, જ્યારે સાચી રીતે સરકારી નોકરી માટેની તૈયારી કરતા વિદ્યાર્થી જ્યારે નોકરી લાગે ત્યારે તે એટલું જ કહેશે કે, આટલા સમયની તૈયારીનો સફર, is not enjoyable ! I have lost the days of my Youth. પણ હું ઘણું શીખ્યો છું.
@lalitashyamsengal1374
@lalitashyamsengal1374 Күн бұрын
ખુબજ સરસ 🎉
@Saurabh_Cop
@Saurabh_Cop Күн бұрын
सर इतना भी सच नहीं बोलना था....😂
@krunalkumarmakawana4719
@krunalkumarmakawana4719 Күн бұрын
sachi vat
@ashwinmayatra6871
@ashwinmayatra6871 Күн бұрын
Tame 1 percent ma aao cho sir Rebellion thought devlop karva badhanu kam nathi
@solankiravi5797
@solankiravi5797 Күн бұрын
સાહેબ સ્વામી વિવેકાનંદ ના પુસ્તક નું નામ યાદ હોય તો જણાવશો.
@VikalpKotwal
@VikalpKotwal Күн бұрын
Unable to recall
@solankiravi5797
@solankiravi5797 Күн бұрын
@VikalpKotwal આભાર સાહેબ. આપ આ વીડિયો માં જણાવ્યું એ મુજબ હું પણ 32 yrs નો છું. છેલ્લા ૫-૫.૫ વર્ષ થી ગુજરાત સરકાર ની સરકારી નોકરી ની preparation કરી રહ્યો છું. આ દરમિયાન વચ્ચે એક વર્ષ પ્રાઇવેટ જોબ પણ કરી પરંતુ જોબ દરમ્યાન મને અંદર થી સતત થતું કે હું હજુ આના થી વધારે માટે બન્યો છું કે competative એક્ઝામ પાસ કરવા હું સક્ષમ છું તો ૨૦૧૮ માં હું a તે પ્રાઇવેટ જોબ છોડી દીધી હતી અને ત્યાર થી સરકારી નોકરી ની preparation કરી રહ્યો છું અને સાથે ફાધર નો નાનકડો બિઝનેસ છે એ પણ ફાધર જોડે સંભાળું છું. હાલ પોલીસ ભરતી નો ઉમેદવાર પણ છું(PET અને PST હાલ બાકી છે) અને મારા માટે આ લાસ્ટ ટ્રાય છે એવું હું એ જાતે નક્કી કરેલ છે જ્યાં હું મારું ૧૧૦% આપીશ પરંતુ આજ મારા માટે જીવન નો લાસ્ટ ચાન્સ જ છે એવું હું માનતો નથી આ સિવાય પણ ઘણું બધું નોકરી બાબતે જીવન માં ઘણા બધા ઓપ્શન છે એવું હું માનું છું. તો આપના મત મુજબ પોલીસ ભરતી સિવાય આગળ હજુ કોઈ ગુજરાત સરકાર ની ભરતી માટે મારે એક ટ્રાય કરવો જોઈએ k મારા ફાધર જોડે બિઝનેસ મને મારા માટે અલગ કરી આપવા કેહવું જોઈએ?....Confuse છું પણ demotive nathi કે હું આ પોલીસ ભરતી માં ના લાગુ તો બીજું કશું ના કરી શકીશ. કંઇક suggestion આપ જોડ હોય તો જણાવશોજી.
@kiransinhrajput353
@kiransinhrajput353 Күн бұрын
Chalu rakhjo amne sachi disa male a mate
@clylusarmy9818
@clylusarmy9818 Күн бұрын
Sir ટેટ - 2 નો કોર્ષ છે
@VikalpKotwal
@VikalpKotwal Күн бұрын
@@clylusarmy9818 not for now
@kiransinhrajput353
@kiransinhrajput353 Күн бұрын
100%.....
@chetankumardaphada1167
@chetankumardaphada1167 Күн бұрын
Excellent speech sir and dark side of UPSC and State P.C.S preparation.
@kiransinhrajput353
@kiransinhrajput353 Күн бұрын
Sachi vat dorva badal abhar...
@clylusarmy9818
@clylusarmy9818 Күн бұрын
Thank you sir 😊❤
@akshaykumarparmar
@akshaykumarparmar Күн бұрын
❤🙏
@KrishnarajJadeja
@KrishnarajJadeja Күн бұрын
Pn sir aa officer corruption kari ne paisa to kamay chhe plz reply that is valid 🙏
@shankarvasava4671
@shankarvasava4671 Күн бұрын
ખરેખર ખુબ સુંદર મોટીવેશન બદલ આભાર સર.
@nishitsolanki1648
@nishitsolanki1648 Күн бұрын
Sir government job jivan bije kya nathi buisness ma pan nathi government job hoy to tarat marriage thai jay
@VipulDesai-nf6hy
@VipulDesai-nf6hy 2 күн бұрын
સાહેબ ખૂબ જ સુંદર માહિતી આપી આભાર
@pratikkapadiya1790
@pratikkapadiya1790 2 күн бұрын
अगर रिजल्ट खराब आए तो गलत कदम मत उठाना। मार्कशीट एक कागज का टुकड़ा है और तुम किसी के जिगर के टुकड़े।❤️
@maheshdabhi3205
@maheshdabhi3205 2 күн бұрын
4 મહિના અને 10 દિવસનિ સખત અને સતત પ્રેક્ટિશ અને મારે પણ કાલે રનિંગ મા 40 સેકન્ડ વધિ ગઈ અને આ મારિ છેલ્લિ ભરતિ હતિ પણ મને જરાયે અફસોસ નથિ કારણ કે જે થાય તે સારા માટે જ થતુ હોય છે
@youngmanofindia4418
@youngmanofindia4418 2 күн бұрын
ખૂબ સરસ
@AndyEnglishDesai
@AndyEnglishDesai 2 күн бұрын
આજે લાખો યુવાનો suicide attempt કરે છે એની પાછળ આ સમાજના લોકો મેણા જવાબદાર છે. .એ સમાજના કલંકિત લોકો કોઈનુ સારુ ના કરી. શકે ખરાબ શબ્દો દ્ધારા . કોઈ ના હદય ઠેસ પહોચાડે છે . એ ઠેસ moral ડાઉન થાય છે. .. જેનાથી ૯૦% લોકો suicide kare chhe. આવા લોકો ને જેલ થવી જોઈએ . સાહેબ જીવતા જીવ કોઈ સાથ ના આપે મયૉ બાદ બેફામ પાળીયા. બનાવે. આવા બેવડી નીતિ વાળા લોકો આ સમાજમા છે સરકારી નોકરી સવૅસ્વ નથી પણ ....બસ કોઈ એ માનસિક મનોબળ વધાયુ હોત તો આજે એ યુવાનનું જીવન બચી ગયુ હોત .......