Well known sir સહી બાત હૈ સર varna vaha पाखंड suru ho jata
@tusharbhatt324018 күн бұрын
ખુબ સુંદર સમજાવ્યું છે❤
@HTML50917 күн бұрын
Good information
@53rathodajay1819 күн бұрын
🙏🙏🙏
@VipulbhaiParmar-c6y16 күн бұрын
Ha, sir video dekha Hai
@SunilKumar-or8ry19 күн бұрын
#જય_ભારત
@vinayshiyaliya4820 күн бұрын
ખૂબ જ સારી,સાચી અને સરળ ભાષામાં સમજાવવા બદલ આભાર.🙏🤗આવાજ વધુ વીડિયો ગોષ્ઠિ પ્રોગ્રામ અંતર્ગત લાવતા રહો સર જી...!💐🙏🤗🎊
@jaybhimjaysavidhan80919 күн бұрын
वेरी गुड सर
@indianvijay452820 күн бұрын
જય સંવિધાન 💙 જય માનવતા
@ajaybhabor-hg4cr19 күн бұрын
આ વાત જણાવવામાં મને ખૂબ આનંદ અનુભવું છું કારણ કે /સર/ગુરુ /માર્ગદર્શન જણાવું છું હું પહેલેથી ગુજરાતી મિડિયમ માં અભ્યાસ કર્યો છે ધોરણ 12 કર્યા પછી પપ્પા ના કહેવાથી હું પપ્પા જોડે કડિયાકામ જતો હતો અને 2 વર્ષ જેટલું કર્યું.ફરી પપ્પા એ મને અભ્યાસ કરવાને પ્રેરણા આપી. પછી કોલેજ આર્ટસ માં admition લીધું ને આજે હું કોલેજ નું છેલ્લું વર્ષ આવ્યો છું સાથે હું સ્પર્ધાત્મક પરીક્ષા સાથે છેલ્લા દોઢ વર્ષ થી સંકળાયેલો છું. હજુ પણ મને ઘણી મૂંઝવણ અનુભવાય છે સર હું મધ્યપ્રદેશનો આદીવાસી છું અહીં વર્ગ 3 જનરલ માં તૈયારી કરું છું અને અહીં હું જનરલનો ઉમેદવાર તરીકે ગણાવું છું જ્યારે મધ્યપ્રદેશ માં st ઉમેદવાર તરીકે ગણાવું છું તો સર મારે શું કરવું જોઈએ? શું ના કરવું જોઈએ? કેમ કરવું જોઈએ...આપના વિશ્વાસુ..આપના પ્રત્યુત્તર રાહ..❤
@dimpal54819 күн бұрын
તમારે ભાઈ mp માં પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવી જોઈએ સાથે સાથે જેથી ત્યાં પણ તમને st ના અનામત લાભ મળે તો ફાયદો થાય. તથા ગુજરાત માં પ્રયત્ન તો ચાલુ રાખવો જોઈએ. તમારા મક્કમ મનોબળ તથા મહેનતથી ગુજરાત માં પણ જનરલ કેટેગરી માં પસંદગી થઈ જાય.all the best...
@ajaybhabor-hg4cr19 күн бұрын
❤@@dimpal548
@asharathwa190419 күн бұрын
Thank you so much sir🎉 canfucen dur thy gyo hve,,supp topic
@deepbhinsara827620 күн бұрын
😇👍
@indiancricket731219 күн бұрын
આપ એકવાર જોગેન્દ્ર નાથ મંડલ પર સંપૂર્ણ માર્ગદર્શન આપો.....
@nati_darji16 күн бұрын
Tethys name hi kyu why why why??
@SHISHIRJADAV-w8b20 күн бұрын
👌👌👌👌👌👌👌🫡🫡🫡🫡🫡
@ajaykumar-j7h8v20 күн бұрын
તો સાહેબ ટેથીસ સાગર ફક્ત ૮૦૦ ફૂટ નીચે આવેલો છે?
@neelbarot909520 күн бұрын
ઘણા વિસ્તારોમાં ખારાશ નું પ્રમાણ એ દરિયા સાથે જ કનેક્ટ હોવાનું જોવાય છે