Пікірлер
@guddi-d3c
@guddi-d3c 8 сағат бұрын
ખાતર કયુ આપવા નુ કેટલુ. નાની નાળિયેર માં મીઠું નાખી સકાય કે નહીં
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 6 сағат бұрын
9925056957 - Jitendra barad (Call karjo)
@GadhiyaAbulkasim
@GadhiyaAbulkasim Күн бұрын
6 mahie na thaya cha
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 Күн бұрын
9925056957 - Jitendra barad (Call karjo)
@GadhiyaAbulkasim
@GadhiyaAbulkasim Күн бұрын
Bhai ropda sukaei Jay cha to su tika maen apvu
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 Күн бұрын
9925056957 - Jitendra barad (ફોન કરજો મેસેજ માં બધું નહિ સમજાઈ)
@piyushkher8842
@piyushkher8842 Күн бұрын
ખુબ સરસ માહિતી
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 Күн бұрын
ધન્યવાદ ❤️🙏🏻
@DharmeshJora-o4o
@DharmeshJora-o4o Күн бұрын
તમે આ બધા પ્રશ્નો કીધા કે જેના લીધે નાળિયેરી નું ઉત્પાદન અને વાવેતર ઘટ્યું છે તો એના નિવારણ માટે શું કરવું જોઈએ એ તો ક્યો?
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 Күн бұрын
આમના પછી ના વિડિયો માં એની માહિતી પણ મળી રહેશે.
@bharatbhaikamaliya5981
@bharatbhaikamaliya5981 5 күн бұрын
Aa bei prodak kai se
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 5 күн бұрын
Dhartivita & Vrudhivita (તંતુ મૂળ ના વિકાસ માટે Dhartivita & ગ્રોથ અને નર્વાઈ માટે Vrudhivita)
@ganvitanand4673
@ganvitanand4673 5 күн бұрын
વર્ષ દમિયાન એક છોડ માંથી કેટલા નારિયેળ ના ઉત્પાદન લય સકાય?????
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 5 күн бұрын
લોટણ નાળિયેરી માં 1 વર્ષ માં 150 નાળિયેર થી 200 નાળિયેર નું ઉત્પાદન લઈ શકાય. હાઈબ્રિડ નાળિયેરી માં 200 નાળિયેર થી 450 નાળિયેર સુધી પણ ઉત્પાદન મેળવી શકો.
@BabuDabhi
@BabuDabhi 5 күн бұрын
નારેલિ માં કેટલા TDS વાળું પાણી હોવું જોઇએ ને PS લેવલ કેટલું હોવું જોઇએ
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 5 күн бұрын
kzbin.info/www/bejne/hYm3f2psjqylmtUsi=EysDFbRUioNxuLJi Aa video ma full information mali rese.
@ramoghabhai9852
@ramoghabhai9852 5 күн бұрын
Mo nabar lkho
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 5 күн бұрын
9925056957 - Jitendra Barad
@ramoghabhai9852
@ramoghabhai9852 7 күн бұрын
Mo nabar lkho
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 6 күн бұрын
9925056957 - Jitendra Barad
@RaviSankhat-s7g
@RaviSankhat-s7g 7 күн бұрын
લોટણ નાળયેરી માં ગેંડા કીટક નાશ કરવા કંઈ દવા નો સ્પ્રે કરવો
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 7 күн бұрын
➡️ ગેંડા કીટક સંકલિત વ્યવસ્થાપન 🔷આ જીવાતની માદા કીટક છાણીયા ખાતરમાં અને ગળતીયા ખાતરના ખાડામાં ઈંડાં મૂકતી હોવાથી, માળીયેરીના બગીચામાં અથવા નજીકમાં ખાતરના ખાડા કરવા નહી. આજુબાજુના ખાતરના ખાડામાં ક્લોરપાયરીફોરા ૨૦ ઈસી 30 મિ.લી. ૧૫ લિટર પાણીમાં ઉમેરી ખાતરના ખાડાને માટીથી ઢાંકી દેવાથી અથવા તો ખાતરના ખાડામાં ક્વીનાલફોસ ૧.૫ટકા ભૂકી છાંટતા ઈવાળો મૃત્યુ પામશે. બગીચામાં સ્વચ્છતા જાળવવી. ચુકાઈ ગયેલા કે સડતાં નાળીયેર દૂર કરવા ઉપદ્રવવાળા ઝાડમાં કામ્બુ બરાબર ખુલ્લું કરી તેમાં રાળીયો નાખી ગેંડા કીટકનો નાશ કરવો. કાણામાં ક્લોરપાયરીફોસ ૧.૫ ટકા ભૂકી અથવા કવીનાલફોા ૧.પ ટકા ભૂકી અથવા કક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૧મિ લી. તથા જીણી રેતી સરખા ભાગે ભેળવી કાણામાં નાખી કાણું પુરેપુરુ બંધ કરી દેવું જેથી તેમાં ફરીથી ગેંડા કીટકનો ઉપદ્રવ ન થાય. આ જીવાતના પુખ્ત કીટક પર નભતી પરભક્ષી કથીરી નોંધાયેલ છે. પુખ્ત કીટકનાં પોચા ભાગમાંથી આ કથીરી પોતાનો ખોરાક ચૂરો છે અને યજમાન કીટક નિષ્ક્રીય થઈ જાય કે મૃત્યુ પામે છે. પુખ્ત ગેડા કીટકમાં તેની અન્નનળી અને જનીન અવયવોને ચેપ લગાડી રોગ લગાડતો બેકક્યુલો વાયરસ નામનું વિષાણુ ફળપાક સંશોધન કેન્દ્ર, મહુવા ખાતે ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમવાર નોંધવામાં આવેલ છે જે ૩૦ ટકા જેટલા પુખ્ત કીટકોને રોગ લગાડતું જોવા મળેલ છે. રોગિષ્ટ કીટક ખાવાનું છોડી દે છે અને પાછી મરણ પામે છે. આ રોગ ખાસ કરીને માદા કીટકમાં વધારે જોવા મળેલ છે.
@piyushkher8842
@piyushkher8842 7 күн бұрын
ખુબ સરસ માહિતી
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 7 күн бұрын
ધન્યવાદ ❤️🙏🏻
@mahipatsinhsisodiya3432
@mahipatsinhsisodiya3432 9 күн бұрын
Content no. Moklo
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 9 күн бұрын
9925056957 Jitendra Barad
@hamirnaghera4476
@hamirnaghera4476 9 күн бұрын
Good work
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 9 күн бұрын
Thank you 🙏🏻❤️
@ramoghabhai9852
@ramoghabhai9852 9 күн бұрын
Mo nabar apva
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 6 күн бұрын
9925056957 - Jitendra Barad
@ramoghabhai9852
@ramoghabhai9852 11 күн бұрын
Mo nabar apva
@villagelifewithvlogandall5797
@villagelifewithvlogandall5797 11 күн бұрын
Ame pn labha apjo bhai free seva no
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 11 күн бұрын
23 December કિસાન દિવસ નિમિતે જે લક્કી વિનર હતા એ બધા લોકો ને ત્યાં ફ્રી ટ્રીટમેન્ટ કરીએ છીએ.
@Dharmsatsang
@Dharmsatsang 13 күн бұрын
Dt nariyeli na poti na sukara mate su tritment kari sakay
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 11 күн бұрын
બ્લૂ કોપર આપી શકો પિયત મા અથવા સ્પ્રે મા. વધારે માહિતી માટે સંપર્ક કરો - 9925056957 (Jitendra Barad)
@pampaniyaarashi6641
@pampaniyaarashi6641 13 күн бұрын
Tme coconut mate demo ma kya kya fertilizer ya tonic apo cho tena vise janavo ji
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 13 күн бұрын
જમીન નું PH, પાણીનું TDS અને નાળિયેરી ની વીજીટ કર્યા પછી ખ્યાલ આવે શું ટ્રીટમેન્ટ કરવી એ. વધારે માહિતી માટે સંપર્ક કરો. Jitendra Barad - 9925056957
@ramoghabhai9852
@ramoghabhai9852 14 күн бұрын
Tamaro mo, nabar apva
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 14 күн бұрын
Jitendra Barad 9925056957
@villagelifewithvlogandall5797
@villagelifewithvlogandall5797 14 күн бұрын
Su tritment apo apne kyo bhai to ame pn kriye
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 14 күн бұрын
જમીન નું PH, પાણીનું TDS અને નાળિયેરી ની વીજીટ કર્યા પછી ખ્યાલ આવે શું ટ્રીટમેન્ટ કરવી એ. વધારે માહિતી માટે સંપર્ક કરો. Jitendra Barad - 9925056957
@kiritdamaniya9926
@kiritdamaniya9926 17 күн бұрын
Tamara nabar lidha se jitender bhai
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 17 күн бұрын
Okk Call karjo
@kiritdamaniya9926
@kiritdamaniya9926 17 күн бұрын
Treatment show karo Sonali arima
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 17 күн бұрын
પાણીનું TDS & જમીન નું PH ની શકાસણી કરી અને ફાર્મ ની મુલાકાત લીધા પછી ખ્યાલ આવે ક્યાં ફાર્મ મા શું ટ્રીટમેન્ટ કરવી. બધા ફાર્મ મા અલગ અલગ ટ્રીટમેન્ટ હોવાથી જાહેર નથી કરતા. વધારે માહિતી માટે સંપર્ક કરો. 9925056957 - Jitendra Barad (યોગ્ય માહિતી તમને ફ્રી માં મળી રહેશે એનો કોઈ ચાર્જ નથી)
@RAGHAV9911
@RAGHAV9911 20 күн бұрын
youtube.com/@prakashbharga009?si=m0KtshbQ0m1p4YO4
@dtogirsomnath9859
@dtogirsomnath9859 20 күн бұрын
કેટલા બાય કેટલા ગાળા માં વાવની હોય?
@raviram1901
@raviram1901 19 күн бұрын
22+20 જીકજેક પદ્ધત્તિ
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 18 күн бұрын
kzbin.info/www/bejne/rl7WgoKXiryhg8ksi=w1npKOTqnpnOZPTC વિગતવાર માહિતી માટે વિડિયો જોવો.
@newinformationmotivational2761
@newinformationmotivational2761 21 күн бұрын
અમારા બગીચામાં મોડર્ન કોકોનટ ફાર્મિંગ ની મુલાકાત ની ખાસ જરૂર છે એવી આપને વિનંતી છે કારણ કે અમારી પાસે જે નોલેજ છે એના કરતાં તમારી પાસે ઘણું વધારે હશે બગીચા બાબતે એટલે આપ અમારા બગીચાની વિઝિટ કરો અને આપના માર્ગદર્શન અનુસાર શું ટ્રીટમેન્ટ કરવાની જરૂર છે પાણીનું ની ચકાસણી કરવી અથવા બીજા કંઈ જે કંઈ તમારા લગત ના પોઈન્ટ આવે એ પણ તમે વિઝિટ દરમિયાન જોઈ શકો અને આપના માર્ગદર્શન અનુસાર અમે આગળ વધી શકીયે
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 19 күн бұрын
Okk તમારા મોબાઈલ નંબર ને નામ મોકલ જો. અથવા નીચે ના નંબર પર ફોન કરજો. 9925056957 (Jitendra barad)
@newinformationmotivational2761
@newinformationmotivational2761 18 күн бұрын
@@ModernCoconutFarming1 નગીચાણા ગામ માંગરોળ તાલુકો નીલેશભાઈ આહીર નામ
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 6 күн бұрын
તમારા મોબાઈલ નંબર મોકલ જો
@parvezkadiwala8794
@parvezkadiwala8794 22 күн бұрын
D t રાજકોટ જિલ્લા નું વાતાવરણ યોગ્ય રહેશે?
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 21 күн бұрын
ઉનાળામાં ઉત્પાદન મા થોડો ઘટાડો રહી શકે વધારે માહિતી માટે સંપર્ક કરો. 9925056957
@mohitbambhaniya2676
@mohitbambhaniya2676 22 күн бұрын
Khub sarsh mahiti
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 22 күн бұрын
Thank you ❤️🙏🏻
@mahendrasinhzankat7727
@mahendrasinhzankat7727 29 күн бұрын
આના માટે શુ કરવું મારે ઘણી નારિયેળી આ રીતે ગઈ
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 24 күн бұрын
*◼️ અગ્રકલિકા (નારોટ) નિયંત્રણ* ▪️થડ વચ્ચે યોગ્ય અંતર રાખી વાવેતર કરવું. ▪️ચોમાસા પહલા ઝાડની સફાઈ દરમ્યાન જૂનાં રોગિષ્ટ પાન દૂર કરી તેનો નાશ કરવો. જેથી રોગને ફરી ફેલાતો અટકાવી શકાય. ▪️ચોમાસા દરમિયાન પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી. ▪️રોગની શરૂઆતમાં જ અસરગ્રસ્ત ભાગને કાપીને નાશ કરવો અને કાપેલ ભાગ ઉપર બોર્ડોપેરટ લગાડવું! જો ચોમાસાની ઋતુ હોય તો લગાડેલ બોર્ડોપેસ્ટ ઉપર ઊંધું માટલું અથવા પ્લાટિક ઢાંકવું. ▪️રોગ ન લાગે તે માટે, ૧ ટકા વાળુ બોર્ડો મિશ્રણનાં (૧૦૦ ગ્રામ મોરથુથુ + ૧૦૦ ગ્રામ કળીચૂનો + ૧૦ લિટર પાણી) વર્ષમાં કુલ ૬ છંટકાવ કરવા. જેમાં ચોમાસા પહેલા (જુનમાં) પ્રથમ છંટકાવ કરવો. બાકીના છંટકાવ બે મહિનાને અંતરે કરવા. ▪️બોર્ડોમિશ્રણની અવેજીમાં મેટાલેક્સીલ એમઝેડ ૭૨% વે.પા. (૨ગ્રામ/૧ લીટર પાણી)નો છંટકાવ પણ કરી શકાય.
@mahendrasinhzankat7727
@mahendrasinhzankat7727 29 күн бұрын
હું મારી નારિયેળી માં દર મહિને ક્રિસ્ટલ નું બ્લુ કોપર વાપરું છું
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 24 күн бұрын
Okk
@dilipaswar8345
@dilipaswar8345 Ай бұрын
Bona sari veraiti che
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 Ай бұрын
આજ ના સમય મા લોકો વાનફેર વધારે પસંદ કરે છે ઉત્પાદન ની દ્રષ્ટિ એ. રોપ સારો હોય તો બોના માં પણ વાંધો નથી.
@guddi-d3c
@guddi-d3c 8 сағат бұрын
આ વાન ફેર. કેવી હોય ક્યાં મલસે ​@@ModernCoconutFarming1
@mayursinhparmar6835
@mayursinhparmar6835 Ай бұрын
Neem oil ketla PPM nu use karvo joye bhai ?
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 Ай бұрын
Cold Process Neem oil best otherwise 3000 PPM અથવા tena thi vadhare PPM Valu saru
@mahendrasinhzankat7727
@mahendrasinhzankat7727 Ай бұрын
કાળી ફૂગ દૂર કરવા શુ વાપરવું
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 Ай бұрын
9925056957 - Jitendra barad (આમાં કોન્ટેક્ટ કરજો)
@Bhavin.b
@Bhavin.b Ай бұрын
અમે તો ઓલ્યા ખટારાવાળા બુક મા ફોટા બતાવીને 500 રુપયે એક રોપો ખરીદ્યો હતો 2008 માં કંઈ જામ્યુ નહી ટીપણા જેવુ જાડુ થડ થય ગયુ અને 30 ફુટ ઉંચી થય ગઈ વર્ષે 25/30 નાળીયેર માંડ માંડ આવે છે જ્યારે 50 રુપિયા નો અમારી દેશી ગુડ્ડા નાળીયેર નો રોપો એક ફુટ નીચે થી જ ફાલ પકડી લે અને વર્ષના 100 નાળીયેર તો કુદરતી કંઈપણ મહેનત વગર આવે છે થડીયુ પણ અજગર જેવુ પાતળુ થાય અને નડતરરૂપ પણ નથી થાતુ હજી હાલ ની માલીપા એ 50 રુપિયા નો જ રોપો વેચે છે
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 Ай бұрын
ક્યાં મળે છે એ રોપા?
@Bhavin.b
@Bhavin.b Ай бұрын
@ModernCoconutFarming1 તળાજા તાલુકાના સોસીયા ગામમાં તમને મળી રહેશે ત્યાંના અમુક ખેડૂતો એક બે કેરા નાળીયેર વાવે છે જેમ આપણે રોપ ઉજેરીએ છીએ એમ જ અને સસ્તા ભાવ માં આપી દે છે ગુડ્ડા નાળીયેર કહેવાનુ જેમા પાણી તો મધ્યમ પણ શેષ (ઘરેબ,ટોપરુ) વધારે જોવા મળે છે જ્યારે વધારે પ્રમાણમાં પાણી હોય એ નાળીયેર મ ટોપરાનુ પ્રમાણ ઓછુ હોય છે
@narannaran8317
@narannaran8317 Ай бұрын
❤❤❤❤
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 Ай бұрын
♥️♥️🙏🙏
@Chessmania888
@Chessmania888 2 ай бұрын
Aapan ne deshi , lotan , hybrid na ropa ne joi ne olkhva hoi to kai rite olkhi skay??
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 Ай бұрын
Aetlu msg ma samjavvu thodu difficult che Call karjo - 9925056957 Jitendra Barad
@Chessmania888
@Chessmania888 2 ай бұрын
Kali parat ne dur krva mate detergent powder ne pani ma ogali mixture ne pan upar lagav vathi kadhi skay te yogy se ??
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 2 ай бұрын
શક્ય હોય ત્યાં સુધી નીમ ઓઈલ નો ઉપયોગ કરવો, વધારે કાળા પાન હોય તો Detergent powder નો ઉપયોગ કરી શકો.
@mahendrasinhzankat7727
@mahendrasinhzankat7727 Ай бұрын
નિમ ઓઇલ કઈ કંપની નું? સુત્રાપાડા ghcl નું છે એ વાપરી શકાય???1000 લીટર ના ટાકા માં કેટલું વાપરું? ફૂગ નાસક સલ્ફર પાવડર વાપરી શકાય??? ​@@ModernCoconutFarming1
@Chessmania888
@Chessmania888 2 ай бұрын
Bona ane vanfer na English nam su td ane dt ke ?? Alag ??
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 Ай бұрын
Bona ne Hybrid Verity Kevai & Vanfer ne DT kevai English ma
@Chessmania888
@Chessmania888 Ай бұрын
@ModernCoconutFarming1 etle bons etle TD ke ?thanks 🙏🏻
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 Ай бұрын
Na Bona hybrid Verity che
@VadherNirbhay
@VadherNirbhay 2 ай бұрын
Mahi mate best dva Kai se
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 2 ай бұрын
🔊 નારીયેરી માં સફેદ માખી નું નિયંત્રણ🪰 ➡️ નાળિયેરી માં સફેદ માખી નાં અસરકારક નિયંત્રણ માટે ▪️ pyriproxyfen 10 % + bifentrhrin 10 % ec (પાઈરીપ્રોકસીફેન 10 % + બાયફેનથ્રીન 10 % ઈસી ) 👉 એમકો નું અસ્ત્ર (astra) 👉 સેફેકસ નું એમ્પાયર 👉🏻 પારિજાત નું લીઓનીસ (Leonis) 👉 ક્રોપ કેમિકલ નું pyriben 👉🏻 દહાડ 👉 ઈગોનિસ 👉🏻 ગોદરેજ નું પ્રુડેન્સ 👉 ક્લસ્ટર 👉🏻 કિંગ રોક 👉 એવેન્ઝર વગેરે ▪️ આની સાથે સાથે કોલ્ડપ્રેસ વાળું નીમ ઓઈલ ▪️ સિલિકોન બેસ સ્ટીક એન્ડ સ્પ્રેડર વાપરવું 👆🏻 માત્રા ▶️1000 લીટર નાં પાણી નાં ટાંકા માં 250 ml થી 500 ml સુધી , સફેદ માખી નાં ઉપદ્રવ પ્રમાણે (પાઈરીપ્રોકસીફેન 10 % + બાયફેનથ્રીન 10 % ઈસી ) ઉપર આપેલી કોઈ પણ દવા અથવા એ કઈન્ટેન વાળી કોઈ પણ દવા. ▶️ કોલ્ડપ્રેસ પ્રોસેસ વાળું નીમ ઓઈલ 250 ml થી 500 ml સુધી વાપરવું ( કોલ્ડપ્રેસ પ્રોસેસ નીમ ઓઈલ નાં લીધે સફેદ માખી ની પ્રજનન ક્રિયા મંદ પાડી દેશે , સફેદ માખી નાં ઈંડાને નષ્ટ કરવા માં મદદ કરશે તથા નાળિયેરી નાં પાન પર કાળી ફૂગ જેવું જામી ગયેલું છે તે નીકળી જશે જેથી પ્રકાસંશ્લેષણની ક્રિયા જડપી થશે. ▶️ સિલિકોન બેસ વાળું કોઈ પણ સ્ટીક એન્ડ સ્પ્રેડ 100 ml થી 125 ml સુધી વાપરવું 🔳 ખાસ નોંધ 👉🏻 દવા છંટકાવ નું પાણી 500 TDS સુધી નું અને સોખ્ખું હોવું જોઈએ. 👉🏻 દવા ને વ્યવસ્થિત મિક્સ કરવી . 👉🏻 દવા નો સ્પ્રે તાજા ખુલેલા પોટા હોય તેમાં સીધો ન થવો જોઈએ. વધારે માહિતી માટે અથવા વ્યાજબી ભાવે દવા ખરીદવા માટે સંપર્ક કરો jitendra barad- 9925056957
@solankibhavesh4229
@solankibhavesh4229 2 ай бұрын
ભાઈહમારે એક વષઁ નાળિયેરી છે તોપણ તેના પતાફાતા નથી તો તે નુ શુકારણ છે કોમેન્ટજવાબ તો આપો. ભાઈ જવાબ તો આપો હમે દરોજ વીડિયા જોએ છે તમારા હો ભાઈ
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 2 ай бұрын
મેસેજ માં ડિટેલ માં નહિ સમજાય, ફોન કરજો 9925056957
@mernaresh1304
@mernaresh1304 2 ай бұрын
Bhav..?
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 2 ай бұрын
9925056957 - Jitendra Barad (aa number par call karjo)
@maheshdhandhlya
@maheshdhandhlya 2 ай бұрын
ભાવનગર જિલ્લામાં ક્યાંથી મળશે?
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 2 ай бұрын
@@maheshdhandhlya 9925056957 - Jitendra barad (ફોન કરજો)
@KrushiGujarat
@KrushiGujarat 2 ай бұрын
ખૂબ સરસ માહિતી 🎉
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 2 ай бұрын
@@KrushiGujarat Thank you 🙏🏻😇
@mushalnatha8852
@mushalnatha8852 2 ай бұрын
Ketlu rokan
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 2 ай бұрын
Sena mate??
@KantariyaBhavesh7
@KantariyaBhavesh7 2 ай бұрын
રોપા લેવા છે કોન્ટેક્ટ નંબર આપો
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 2 ай бұрын
9925056957 (Jitendrabhai barad)
@KantariyaBhavesh7
@KantariyaBhavesh7 2 ай бұрын
Thank you
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 2 ай бұрын
@@KantariyaBhavesh7 🙏🙏
@GIRAGREEHUB
@GIRAGREEHUB 2 ай бұрын
ન્યુટ્રિયન્સ ની કમી
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 2 ай бұрын
Yes 💯% right
@rajeshmakwana4893
@rajeshmakwana4893 2 ай бұрын
ઉપાય જણાવો સુ કરી શકાય
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 2 ай бұрын
9925056957 - Jitendrabhai Barad
@OmNamahShivay1009
@OmNamahShivay1009 2 ай бұрын
Bhai d t ane vanfer bey ek j variety chhe ? Bijà koy ne khbr hoy to plz jan krjo
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 2 ай бұрын
D×T, T×D બંને હાઈબ્રીડ વેરાઈટી છે જેને સામાન્ય રીતે વાનફેર જ કેવાય
@OmNamahShivay1009
@OmNamahShivay1009 2 ай бұрын
@ModernCoconutFarming1 thank you so much for replying 💕
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 2 ай бұрын
@@OmNamahShivay1009 your Welcome ✨🙏
@jatinthobhani2454
@jatinthobhani2454 2 ай бұрын
Ketla varsh na jad thaya
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 2 ай бұрын
@@jatinthobhani2454 2 year
@jatinthobhani2454
@jatinthobhani2454 2 ай бұрын
@@ModernCoconutFarming1 Khub saras
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 2 ай бұрын
@@jatinthobhani2454 Thank you 🙏
@ranabhaichudasma3702
@ranabhaichudasma3702 3 ай бұрын
મારે 300 ડી×ટી નાળિયેરી નું વાવેતર છે અતયારે એમાં ફાલ બહુ ખરે છે શું કારણ હોય શકે
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 3 ай бұрын
9925056957 - Jitendra Barad ફોન કરજો.
@ranabhaichudasma3702
@ranabhaichudasma3702 3 ай бұрын
ખુબ સરસ માર્ગદર્શન સાહેબ
@ModernCoconutFarming1
@ModernCoconutFarming1 3 ай бұрын
ખૂબ ખૂબ આભાર 🙏🏻